Main Menu

લાઠી બાબરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાનો પ્રવાસ કરી લોક સમસ્યાઓ જાણી

લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ કરી લોકો સમસ્યા જાણી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા નાની કુંડળ,ખંભાળા,શિરવાણીયા, કીડી,સુખપર,વાવડા,ઈશ્વરીયા,કોટડાપીઠા, સહિત ના ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત કરી લોકો સાથે બેઠક કરી લોકો ની સમસ્યા જાણી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના ગ્રામ્ય પ્રવાસમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા,તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,નગરપાલિકા ઉપ પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયત સભ્ય કુલદીપભાઈ બસિયા,સહિત કોંગ્રેસ ના અગ્રણીઓ જોડાયા હતા. ધારાસભ્યRead More