સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલીના બાબાપુર સ્થિત
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત નર્સિંગ કોલેજ ખાતે ‘યુથ વૉટર ફેસ્ટિવલ (યુવા મતદાતા ઉત્સવ)’ યોજાયો હતો.
સમગ્ર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે ઉમેદવાર કે
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે મોટો ફટકો આપ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ ૧૧ કલમો […]
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને નખમાં રોગ ન હોય તેવા વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં ચાલું નોકરીએ નાયબ મામલતદારને કચેરીમાં હાર્ટએટેકના લીધે અવસાન થયું હતું. જેના કારણે કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદારને હાર્ટ એટેક આવતા ખળભળાટ […]
ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી, પણ ક્ષત્રિયોનો રોષ શમ્યો નથી. રાજપૂત સમાજને થઇ રહેલા અન્યાયને તથા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે ભાષણ કરવાના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ એક થયો છે. રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે બાંયો ચઢાવી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એક […]
ભરૂચ લોકસભાની ચૂંટણીમાં નવા ઉમેદવારોની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જાેવા મળી થયો છે. ભરૂચ બેઠક લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની છે, જેમાં ચતુષ્કોણીય જંગ જાેવા મળવાનો છે. કેમકે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. […]
ગુજરાતમાં શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી પાર્ટી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે. સ્થાનિક નેતાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે એવો માહોલ ઉભો થયો છે. એક બાદ એક સીટ પર વિવાદો વધી રહ્યાં છે. પાટીલ માટે એક સાંધતાં તેર તૂટે તેવો ઘાટ છે. ઓપરેશન લોટસનો હંમેશાં વિરોધ કરતા પાટીલ માટે હવે આ આયાતી માથાનો દુખાવો બની […]
ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જાેગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના ૨૭ ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. ગુજરાતમાં આવી રહેલા લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ૧૧ મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. ત્યારે હવે એવો ઘાટ સર્જાયો છે કે, ભાજપમાં પરસેવો પાડતા પાયાના કાર્યકર્તાઓ […]
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી શકશે. ૪ એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ૨૬ એપ્રિલે ૧૨ રાજ્યની ૮૮ લોકસભા બેઠક માટે મતદાન થશે અને ૪ જૂને તમામ લોકસભા બેઠકનું પરિણામ આવશે. ત્યારે ગુજરાત કાૅંગ્રેસે હજીપણ ૭ લોકસભા ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને […]
Recent Comments