Main Menu

Citywatch News

 

ખુબજ લાંબા વિરામ બાદ અંતે જગતના તાત ની અરજ સાંભળતા મેઘરાજા…

ખુબજ લાંબા વિરામ બાદ અંતે જગતના તાત ની અરજ સાંભળતા મેઘરાજા….. છેલ્લા બે , ત્રણ દિવસથી અમરેલીમાં વરસાદી માહોલ જામેલો હતો…અને અંતે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદ થી જગતનો તાત ખુશ થઈ ગયો છે….ખેતરમાં કરેલ વાવણીની ખૂબ જ ચિંતા હતી…ત્યારે જ વરસાદનું આગમન થવાથી ખેડૂતો એ કરેલ વાવણીની જવનદાન મળશે…


સાસણ ગીર ના જંગલમાં બે માદા સિંહ ની લટાર નો વિડિયો વાઇરલ…

સાસણ ગીર ના જનગલ મા બે માદા સિંહ ની લટાર નો વિડિયો વાઇરલ…વરસાદ બાદ લિલી છમ.બનેલા વનરાજી મા. ઠાઠ થી મદા સિંહ ની લટાર…


અમરેલી ચોરાપા વિસ્તારમાં જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ શ્રાવણ માસ હાલમાં શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે.અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી ચોરાપા રામજી મંદિર પાસેથી જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપી : દિપકભાઇ રવીશંકરભાઇ શુકલ ઉ.વ.૫૯ ધંધો.વેપાર રહે.અમરેલી ચોરાપા વૈધનાથ શેરી જી.અમરેલી શરદભાઇ ગીરધરભાઇ દેવમુરારી ઉ.વ.૫૫ ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી ચોરાપાRead More


ચિત્તલ  ગામેથી  ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ઇંગ્લીશ દારુ ની ૨૨ નાની બોટલ તથા ૪ ટીન બીયર ચિત્તલ ગામે  થી એક રહેણાંક મકાનમાંથી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ. અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા ,હેડ કોન્સ સીકંદરભાઇ સૈયદ તથા ચિત્તલRead More


બાબરામા આખરે આવ્યો વરસાદ વહેલી સવારથી ધીમીઘારે વરસાદ થયો શરૂ…..

બાબરામા આખરે આવ્યો વરસાદ વેહલી સવારથી ઘીમીઘારે વરસાદ થયો શરૂ… ખેડુત સહીત હર કોઈ હતા ચિંતામાં ખેતરોમાં ઉભેલો પાક મુરજાવાના આરે હતો ત્યારે મેઘરાજાનું આગમન થતા જગતનોતાત થયો રાજી . હજુ ગત કાલે શહેરના ૧૦૦/ જેટલા કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો દારા વરુણદેવ ને રીઝવવા માટે કરવામા આવી હતી પાંચ કીમી સુઘી ની પદયાત્રા . જીલ્લા  સૌથી ઓછો વરસાદ પડ્યો છે બાબરા પંથકમાં સીઝન નો નોઘાયો છે ખાલી સાડા દસ ઈંચ જેટલો વરસાદ …


સોમનાથ મહાદેવ ને રુદ્રાક્ષ નો શુણગાર કરાયો…જુઓ લાઇવ દર્શન

દિવાધિ દેવ સોમનાથ મહાદેવ ને રુદ્રાક્ષ નો શુણગાર કરાયો સાંજે 7 કલાક ની સાયમ આરતી મા હજારો શ્રદ્ધાળુઓ એ દર્શન નો લહાવો લીધો સોમનાથ મંદિર અને પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથ ના નાદ થી ગુંજયું


જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ…..4 નંબર યુનિટ માં આવેલ ગોડાઉન માં લાગી ભીષણ આગ….જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિત ના 5 જેટલા ફાયરબ્રિગેડ પહોંચ્યા ઘટનાસ્થળે…..પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો…

અમરેલી-જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ……… 4 નંબર યુનિટ માં આવેલ ગોડાઉન માં લાગી ભીષણ આગ…. જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિત ના 5 જેટલા ફાયરબ્રિગેડ પહોંચ્યા ઘટનાસ્થળે….. પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો…….. ભીષણ આગ નું કરણ અંકબંધ……. સીંટેક્ષ કંપની ના ગેટ પર મીડિયાકર્મી ને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો……… ગોડાઉન માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવા માં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલે તેવી શકયતા………


સાવરકુંડલા નાં મિતિયાળા અભ્યારણ માં ગુમ થયેલ સિંહ બાળ મળી આવ્યું 

દશરથ રાઠોડ થોડા દિવસો પહેલા રેડિયો કોલર સિંહણ મૃત પામી હતી તેનાં સિંહ બાળ નું લોકેશન સાવરકુંડલા રેન્જ નાં આર એફઓ ને મિતિયાળા રેવન્યુ માં મળી આવતા વન વિભાગે હાશકારો લીધો. હાલ અન્ય સિંહણ અને તેના બાળકો સાથે સ્થાઈ થયું છે સાવરકુંડલા નાં મિતિયાળા અભયારણ્ય માં રહેતી રેડિયો કોલર વાળી સિંહણ નું અઠવાડિયા અગાઉ મૃત્યુ થયું હતું જેનું એક સિંહ બાળ ચાર મહિના ઉપર ની વય મર્યાદા નું તેની માતા નાં મોત બાદ  લોકેશન વિહોણું હતું જેથી સાવરકુંડલા વન વિભાગ છેલ્લા કેટલાક દિવસો થિ તેનું પગેરું શોધી રહ્યું હતું જેRead More


અમરેલી ચોરાપા વિસ્તારમાં જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* શ્રાવણ માસ હાલમાં શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે.અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી ચોરાપા રામજી મંદિર પાસેથી જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી પાડેલ છે. ➡ *પકડાયેલ આરોપી* 1⃣દિપકભાઇ રવીશંકરભાઇ શુકલ ઉ.વ.૫૯ ધંધો.વેપાર રહે.અમરેલી ચોરાપા વૈધનાથ શેરી જી.અમરેલી 2⃣ શરદભાઇ ગીરધરભાઇ દેવમુરારી ઉ.વ.૫૫ ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલીRead More


બાબરામાં વરુણદેવ ને રિઝવવા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પદયાત્રા યોજી

રાજુ બસિયા બાબરા પંથકમાં જાણે વરુણદેવ રિસાય હોય તેમ સમગ્ર પંથકમાં માં વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો સહિત સૌકોય ચિંતામાં મુકાય ગયા છે વરસાદ ખેંચાતા ખેતરમાં ઉભા પાક મુરજાવવા લાગ્યો છે અને પાક નિષ્ફળ જવાની જગતના તાત ને ચિંતા સતાવી રહી છે ત્યારે વરુણ દેવ રિજે અને સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય તેમાટે ખેડૂત સહિત તમામ વર્ગના લોકો પ્રાર્થના કરી રહ્યા છે  ત્યારે બાબરામાં કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજુભાઇ બસિયા ની આગેવાની હેઠળ વરુણ દેવ ને રીઝવવા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અહીં બાબરા શહેર માં આવેલ ખોડીયાર માતાજી નાRead More