Main Menu

Tuesday, February 28th, 2017

 

અમરેલી માં ઓમકાર વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

[wpdevart_youtube]IvWpNaFIzug[/wpdevart_youtube]


અમરેલી ની રાધિકા હોસ્પિટલ માં હવેથી મળશે સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરો ની સેવા

[wpdevart_youtube]5zdmGLwoI38[/wpdevart_youtube]


અમરેલી ના વરસડા ગામે સરપંચ ની સરાજાહેર હત્યા….

[wpdevart_youtube]6C36MeOsbJ8[/wpdevart_youtube]અમરેલી ના વરસડા ખાતે સાંજના સુમારે વરસડા ના સરપંચ જયસુખ કાનજી માધડ ની અજાણ્યા શખસો દ્વારા છરી પાઇપ થી હુમલો કરીને સરાજાહેર હત્યા થતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો દલિત સરપંચ ના શબ ને અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડાતા પોલીસ દોડી ગઈ હતી અને હત્યા અંગે તપાસ નો ધમધમાટ આદર્યો હતો પણ ગ્રામ પંચાયત ની તાજેતર માં થયેલી ચૂંટણી કારણભૂત હોવાને કારણે સરપંચ જયસુખ માંધડ ની હત્યા કરી હોવાથી દલિત સમાજનો મોટો સમુદાય હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યો હતો અને પોલીસ તંત્ર વિરુદ્ધ સુત્રોચાર દલિત સમાજના ટોળાએ કરતા મામલો વધુ ઉગ્રRead More


ફરી ચૂંટણીના ઢોલ વાગ્યા: 1752 ગ્રામ પંચાયતોમાં એપ્રિલમાં ઇલેકશન

10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાયા બાદ હવે ગ્રામ પંચાયતોમાં બીજા તબકકાની ચૂંટણી આગામી એપ્રિલ માસમાં યોજવા માટેની તડામાર તૈયારી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા થઈ રહી છે અને આ સંદર્ભે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તેમના મત વિસ્તારમાં કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે ? અવિલોપ્ય શાહી અને ઈવીએમની કેટલી જરિયાત છે તે સહિતની તમામ વિગતો તાત્કાલીક મોકલવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અવિલોપ્ય શાહી મૈસુરની પેઈન્ટ્સ એન્ડ વાર્નીસીઝ લિમિટેડ નામની કંપ્ની પાસેથી ખરીદવામાં આવતી હોવાથી અવિલોપ્ય શાહીની રકમનો ડ્રાફટ એડવાન્સ મોકલી આપવા જણાવાયું છે. સાથોસાથ અગાઉ ખરીદ કરવામાંRead More


રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળના લીધે અમરેલી ની બેંકિંગ સેવા ઠપ્પ : લોકો પરેશાન

જુદી જુદી માંગણીઓને લઇને ૧૦ લાખથી વધુ કર્મચારીઓએ એક દિવસની હડતાળ પાડી : કેશ ડિપોઝિટ, શાખામાંથી ઉપાડ, ચેક ક્લીયરન્સને અસર [wpdevart_youtube]0qC865uBAao[/wpdevart_youtube] નોટબંધી દરમિયાન વધારાના કામ કરવા માટે બેંક કર્મચારીઓને વળતર આપવા અને અન્ય શ્રેણીબદ્ધ માંગને લઇને આજે જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા બેકિંગ સેવાને માઠી અસર થઇ હતી. કારણ કે દેશભરના આશરે ૧૦ લાખ બેંકિગ કર્મચારીઓ સરકારના લોકવિરોધી બેકિંગ સુધારા સામેના વિરોધમાં હડતાળ પર ઉતરી ગયા હતા. આજે હડતાળના પરિણામ સ્વરુપે ૨૨૦૦૦ કરોડની કિંમતના ૪૦ લાખથી વધુ ચેકના ક્લીયરન્સને માઠી અસર થઇ હતી. તેમની માંગ પર દબાણRead More


સંપત્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા વેચી દેવામાં આવશે

સુબ્રતા રોયની પેરોલની અવધિ ૧૭મી એપ્રિલ સુધી લંબાવાઈ

કુલ ૧૧૦૦ કરોડ જમા કરવા ગાઝિયાબાદ ઓથોરિટીને આદેશ : સહારાએ સંપત્તિ અંગે યાદી સુપ્રીમ કોર્ટને સોંપી સુપ્રીમ કોર્ટે આજે સહારાના વડા સુબ્રતા રોયની પેરોલની અવધિને ૧૭મી એપ્રિલ સુધી લંબાવી દીધી હતી. સાથે સાથે સહારામાંથી જમીન મેળવી લેવા માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી સમક્ષ ૧૧૦૦ કરોડ રૂપિયા જમા કરવા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ કરી દીધો છે. બીજી બાજુ સહારાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સંપત્તિઓની પોતાની યાદી રજૂ કરી દીધી છે. આ સંપત્તિઓને હવે વેચવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે સહારા સેબી ખાતામાં નાણાની રકમ જમા કરવા સૂચના આપી છે. ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ કંપની એમજીRead More


બંને ટીમો જારદાર દેખાવ કરવા મેદાનમાં ઉતરશે

ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડેને લઇ વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ સુસજ્જ

ત્રણ મેચો પૈકી પ્રથમ મેચ ત્રીજી માર્ચે એન્ટીગુવામાં થશે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હવે ત્રણ વનડે મેચોની શ્રેણી શરૃ થઇ રહી છે. ઘરઆંગણે રમાનારી આ શ્રેણીને લઇને વેસ્ટઇન્ડિઝની ટીમ ખુબ જ લડાયક મૂડમાં દેખાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમને હાર આપવા માટે તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ અગાઉ કરતા વધારે મજબૂત હોવાથી ઇન્ડિઝ સામે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. ત્રણ વનડે મેચો પૈકીની પ્રથમ વનડે મેચ ત્રીજી માર્ચના દિવસે એન્ટીગુવા ખાતે રમાશે જ્યારે બીજી વનડે મેચ પણ એન્ટીગુવા ખાતે જ સર વિવિયન રિચર્સRead More


હેમિલ્ટનમાં રમાનારી મેચને લઇને તૈયારી પૂર્ણ

ન્યુઝીલેન્ડ-આફ્રિકા વચ્ચે આજે રોમાંચક વનડે મેચ

આફ્રિકા પાંચ મેચોની શ્રેણી ૩-૧થી જીતી લેવા ઉત્સુક છે હેમિલ્ટનના મેદાન પર આવતીકાલે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ રમાનાર છે. ચોથી મેચને લઇને ન્યુઝીલેન્ડની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. ન્યુઝીલેન્ડને શ્રેણી બચાવી લેવાની છેલ્લી તક છે. બીજી બાજુ આફ્રિકા આવતીકાલની મેચ જીતી ૩-૧થી શ્રેણી જીતી લેવા માટે તૈયાર છે. તે હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. ઘરઆંગણે આવતીકાલની મેચ જીતવા માટે ન્યુઝીલેન્ડ તરફથી તમામ સ્ટાર બેટ્‌સમેનોએ તાકાત લગાવી દેવી પડશે. કેપ્ટન કેન વિલિયમસન, રોસ ટેલર અને માર્ટિન ગુÂપ્ટલને શાનદાર દેખાવ કરવાની ફરજ પડશે. માર્ટિનRead More


પાકિસ્તાન તરફથી શાંતિના સંકેત બાદ નિર્ણય

૩૯ પાકિસ્તાની કેદીને મુક્ત કરવા માટે ભારતનો નિર્ણય

પહેલી માર્ચના દિવસે આ કેદીઓને છોડી મુકાશે : રિપોટ પાકિસ્તાન તરફથી મળી રહેલા શાંતિના સંકેત વચ્ચે આખરે ભારતે પણ હકારાત્મક પહેલ કરીને ૩૯ પાકિસ્તાની કેદીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો છે. આ તમામ કેદીઓને પહેલી માર્ચના દિવસે મુક્ત કરવામાં આવનાર છે. ભારતની જેલમાં રહેલા ૩૯ પાકિસ્તાની કેદીને છોડી મુકવામાં આવનાર છે. આ કેદીઓ પૈકી ૨૧ કેદી એવા છે જે પોતાની સજા પૂર્ણ કરી ચુક્યા છે. બીજી બાજુ ૧૮ માછીમારો છે. પાકિસ્તાને થોડાક સમય પહેલા જ ભારતીય જવાન બાબુલાલ ચવ્હાણને મુક્ત કરી દીધો હતો. એ જ વખતે પાકિસ્તાની હાઇ કમીશનર અબ્દુલ બાસિતRead More


રાજુલા ના ભેરાઈ રિઝર્વ જંગલ વિસ્તાર મા ગેર કાયદેસર ખોદ કામ કરતા વન વિભાગ ત્રાટક્યું…..ખાંભા વન વિભાગ એ 3 શકશો ને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો

  અમરેલી : રાજુલા ના ભેરાઈ રિઝર્વ જંગલ વિસ્તાર મા ગેર કાયદેસર ખોદ કામ કરતા વન વિભાગ ત્રાટક્યું..જંગલ વિસ્તાર મા મીઠા ના અગર બનાવવા માટે ખોદ કામ કરતા હતા.ખાંભા વન વિભાગ એ 3 શકશો ને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો ખાંભા વન વિભાગ ની કડક કાર્યવાહી થી ઉદ્યોગ ગ્રહો માં ફફડાટ