Main Menu

Friday, March 3rd, 2017

 

વરસડા સરપંચની હત્યાના બે આરોપી દબોચાયા…..બોટાદના સાળંગપૂરથી અમરેલી એલ.સી.બીએ કરી અટકાયત

મુખ્ય આરોપી ની અટકાયત બાદ ફરાર બીજા આરોપીઓ જડપતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો…. અમરેલીના વરસડાના સરપંચની નિર્મમ હત્યા બાદ દલિત સમાજનો રોષ ચરમસીમાએ હતો  અને કોઈ પણ સંજોગોમાં મૃતકની લાશ સ્વીકારવા તેમના પરિવારના સભ્યો અને દલિત આગેવાનો તૌયાર ન હતા ત્યારે પોલિસે હત્યાના મુખ્ય આરોપી દીપુ ધાધલને ઝડપી લીધો હતો . પોલિસને એવી આશા બંધાઈ હતી  કે મૃતકના પરિવારના સભ્યો હવે લાશને સ્વીકારશે અતે બીજા દિવસે મુતક પરિવાર ને પોલીસે સમજાવી આરોપી ને તાત્કાલિક જડપી લેવા ની હૈયા ધારણા આપી હતી અને પરિવાર જનો એ લાશ સ્વીકારી હતી ત્યારે આજે એલ.સી.બીRead More


ધારી તાલુકાના મીઠાપુર નકકી ગામે ગઈકાલે કરીયાણા દુકાન માં લાગેલ આગ માં આજે સારવાર દરમિયાન ૧ નું મોત

અમરેલી જિલ્‍લાના ધારી તાલુકાના મીઠાપુર નકકી ગામે આવેલ એક કરીયાણાની દુકાનમાં રાખેલ કેરોસીન જેવા જવલનશીલ પદાર્થના કારણે અકસ્‍માતે આગ લાગતા 3 જેટલા લોકો દાજી ગયા હતા. જયારે દુકાનમાં રાખેલ સામાન બચી ગયાનું જાણવા મળેલ છે.જોકે આ બનાવ અંગે ધારી પોલીસમાં પૂછપરછ કરતા આ બનાવ અંગે કોઇ જાહેરાત થવા પામી ન હોવાનું જાણવા મળેલ છે. દાજી ગયેલા 2 ને સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જેમાં આજે સારવાર દરમીયા એક વ્યક્તિ નું મોત નીપજેલ છે  


લોકો પર બોજ : અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયા સુધી વધારા

અમૂલની બધી બ્રાન્ડના દૂધ ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોમાં નારાજગી : ભાવ વધારા માટેના કારણો અપાયા તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો ઉપર વધુ બોજ ઝીંકાઈ ગયો છે. કારણ કે, અમૂલે ફરી એકવાર દૂધની કિંમતમાં પ્રતિલીટર બે રૂપિયા સુધીનો જંગી વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ બગડી શકે છે. ભાવ વધારા માટેના કેટલાક કારણો પણ આપવામાં આવ્યા છે. અમૂલની તમામ બ્રાંડની કિંમતમાં બે રૂપિયાનો વધારો તરત જ અમલી કરી દેવામાં આવ્યો છે. આણંદ Âસ્થત અમુલ દ્વારા દુધમાં ભાવવધારો કરવાની સત્તાવાર જાહેરાત કરીRead More


કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર

બજેટમાં ફળવાતા નાણાં પૈકી ૫૦ ટકા કરતાય ઓછો ખર્ચ

૧૨ મહિનામાં ૧૨ કરતા પણ વધુ વિવિધ ઉત્સવ કરતી સરકારમાં આખું વહીવટીતંત્ર કામે લાગે છે : શંકરસિંહ વિધાનસભા ગૃહમાં આજે બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લીધા બાદ મીડિયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પુરાંતવાળા બજેટની સામાન્ય ચર્ચાનો આજે પહેલો દિવસ છે. દર વર્ષે પુરાંતવાળુ બજેટ મુકાયા બાદ છેલ્લે તે ખાધમાં પરિણમે છે. આમ છતાં ભાજપ સરકાર છેલ્લા ધણા વર્ષોથી પુરાંતવાળુ બજેટ રજુ કર્યાના ગાણા ગાયા કરે છે. હકીકતમાં, અર્થશા†ી હોય તેને જ ખબર પડે, પરંતુ ભાજપ સરકારને તેની ખબર હોય તેવુ લાગતુRead More


ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે મરચા ખુલ્લા પ્લોટ માં આગ : ભારે નુકસાન

ભાવનગર શહેર ના તળાજા જકાતનાકા થી ટોપ થ્રી સર્કલ જવા રસ્તા પર ખુલ્લા પ્લોટ માં મરચા નું વેચાણ કરતા મારુતિ મરચા વેપારી રમણ ભાઈ મરચા ત્યાં ખુલા પ્લોટ માં બપોર ના સમયે ઉપર થી પસાર થતા વીજ વાયરો માં શોર્ટ સર્કિટ થતા તેનું તણખું મરચા પર પડતા  ભીષણ આગ લાગી હતી આ આગ ને કાબુ માં લેવા ફાયર ફાયટર ઘટના થળે પહોચી આગ ને કાબુ માં લેવાય હતી જેમાં અદાજે ૮ થી ૧૦૦૦૦ કિલો મરચું  બળી જવા પામ્યું હતી


ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં મોદી દ્વારા ઝંંઝાવતી પ્રચાર

સપા, બસપ, કોંગ્રેસને ૧૧મીએ જારદાર કરંટ લાગશે જ : મોદી

ભાજપને ભારે બહુમતિ સાથે જીત અપાવવા મતદારોને અપીલ : નજરાના, શુકરાના, હકરાના અને જબરાના એમ ચાર રીતે યુપીમાં ભ્રષ્ટાચાર ચાલે છે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આક્રમક ચૂંટણી પ્રચારનો દોર જારી રાખવામાં આવ્યો છે. સાથેસાથે હરીફ પક્ષો ઉપર જારદાર આક્ષેપબાજીનો મારો પણ જારી રાખવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે મોદી આજે મિરઝાપુર પહોંચ્યા હતા. ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ભાજપ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે જીત મેળવશે તેવી તેઓ આશા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, મુલાયમસિંહ યાદવનું વચન ૧૩ વર્ષ બાદ તેમના પુત્રRead More


બોટાદ ન.પા.દ્વારા ફિલ્ટર પ્લાન્ટ નું મંત્રી આત્મારામભાઇ પરમાર ખાત મુહુર્ત હસ્તે કરાયું

બોટાદ ન.પા.દ્વારા ” સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત યોજના ” અંતર્ગત પાણી પુરવઠા ના કામો “ફિલ્ટર પ્લાન્ટ (૮.૪૬ કરોડ),પાળીયાદ રોડ ઓજી વિસ્તાર માં પાણી પુરવઠા ના કામો(૪.૦૬ કરોડ) નું ખાત મુહુર્ત માન મંત્રી શ્રી આત્મારામભાઇ પરમાર(સામાજિક અને ન્યાય અધિકારીતા) ના વરદ હસ્તે અને ભાવનગર સાંસદશ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ 03/03/૧૭ ના ૩/૦૦ કલાકે “કૃષ્ણ સાગર તળાવ,પાળીયાદ રોડ બોટાદ માં વિશાળ કાર્યકર્તા ની હાજરી માં યોજાયો


તળાજામાં ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજી ની નગરયાત્રા

તળાજા ખાતે નેકનામદાર ભાવનગર યુવરાજસાહેબ જયવિરરાજસિંહજી ની નગરયાત્રા તળાજા ક્ષત્રિય સમાજ દ્વારા ખુબજ ઉત્સાહ પૂર્વક કાઢવામા આવી હતી જેમા સર્વ જ્ઞાતિના લૉકૉ,ભાજપ-કૉગેંસ ના રાજકીય પક્ષો વિવિધ સંસ્થાઓ તેમજ જુદા જુદા સંગઠનોએ સ્વાગત કર્યુ હતુ.જેનૉ માહોલ ભાવનગર સ્ટેટ ને જોવા અને મળવા નગરજનો ની ખૂબજ ભીડ જોવા મળી હતી…ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ અંબિકા આશ્રમ સાંગાણા ખાતે જઈ યુવરાજસાહેબ સાથે પરમ પૂજ્ય મહંત શ્રી રમજુબાપુ દ્રારા આયોજીત વિશ્ર્વ શાંતિ અર્થે યોજાયેલ યજ્ઞ મા હાજરી આપી હતી….. યુવરાજ સાહેબે સંતો મહંતો ના આશીર્વાદ લઈ ધર્મસભા પણ સંબૉધી હતી રમજુ બાપુ દ્વારા યુવરાજ સાહેબ નુRead More


સચિને ૯ મેચમાં ૮૬૯ રન બનાવ્યા છે

બેંગ્લોરમાં સૌથી વધારે રન

બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આવતીકાલેથી ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ચિન્ના સ્વામી મેદાન ઉપર સૌથી વધુ રન કરનાર ખેલાડીમાં સચિન તેંડુલકર સૌથી આગળ રહ્યો છે. સચિને આ મેદાન ઉપર નવ મેચમાં ૮૬૯ રન બનાવ્યા છે જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ મેદાન પર સચિન, ગાવસ્કર, અઝહરુદ્દીન બે-બે સદી ફટકારી ચુક્યા છે. ચિન્નાસ્વામી મેદાન ઉપર સૌથી વધારે રન બનાવનાર ખેલાડી નીચે મુજબ છે. નામ મેચ રન હાઈએસ્ટ એવરેજ સચિન ૯ ૮૬૯ ૨૧૪ ૬૨.૦૭ ગાવસ્કર ૮ ૬૦૦ ૧૭૨ ૫૪.૫૪Read More


સાત જિલ્લાની ૪૯ બેઠકો માટે આજે મતદાનને લઇ ઉત્સાહ

ઉત્તરપ્રદેશ : છઠ્ઠા ચરણમાં મતદાન, ૬૩૫ ઉમેદવારો મેદાન

રાજ્યમાં ગોરખપુર સીટ પર સૌથી વધારે ૨૩ ઉમેદવારો અને મઉ જિલ્લાની મોહમ્મદાબાદ ગોહના સીટ પર સૌથી ઓછા સાત ઉમેદવાર મેદાનમાં રહેશ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કાના મતદાન માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. છઠ્ઠા તબક્કામાં સાત જિલ્લાની ૪૯ બેઠકો માટે મતદાન યોજાનાર છે. ગુરૂવારના દિવસે સાંજે ચૂંટણી પ્રચારનો અંત આવી ગયા બાદ હવે ઉમેદવારો ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે. છટ્ઠા તબક્કામાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના લોકસભા ક્ષેત્ર આજમગઢ સહિત પૂર્વાંચલના સાત જિલ્લાની ૪૯ બેઠકો માટે પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઉત્સુકતા વધી ગઇ છે. છઠ્ઠા તબક્કામાં સૌથીRead More