Main Menu

Thursday, May 25th, 2017

 

શનિદેવના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી…શનિદેવનો જન્મોત્સવ ભારે ભકિતભાવ સાથે ઉજવાયો

દૂધેશ્વરના પ્રાચીન શનિમંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા સૂર્યપુત્ર શનિદેવની જન્મજયંતિ નિમિતે આજે શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના જન્મોત્સવની ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભકતો શનિદેવના દર્શનાર્થે ઉમટયા હતા. શહેરના લગભગ તમામ શનિમંદિરોમાં આજે શનિજયંતિ હોઇ શનિદેવના દર્શન માટેની શ્રધ્ધાળુઓની લાંબી કતારો નજરે પડતી હતી. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિર, શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિમહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું હતું. મોડીRead More


ભાજપના વરિષ્ઠ નેતાઓની મુશ્કેલીમાં વધુ વધારો થયો

બાબરી કેસ : કોર્ટમાં હાજર થવા અડવાણી, જોશી, ઉમાને આદેશ

બાબરી કેસમાં સુનાવણી ચલાવી રહેલી ખાસ કોર્ટે હવે ૩૦મી મેના દિવસે ઉપસ્થિત  થવાનો આદેશ કર્યો : ૩૦મીએ જ આરોપો ઘડાય તેવી સંભાવના સનસનાટીપૂર્ણ બાબરી મસ્જીદ ધ્વંસ કેસમાં સુનાવણી કરી રહેલી ખાસ સીબીઆઈ અદાલતે ૩૦મી મેના દિવસે તેની સામે ઉપસ્થિત  થવા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જાશીને આજે આદેશ કર્યો હતો. ખાસ અદાલતે ગયા સપ્તાહમાં આ કેસમાં દરરોજની સુનાવણી હાથ ધરી હતી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જીદને તોડી પાડવાના કાવતરામાં ભાજપના આ નેતાઓની કોઈ ભૂમિકા છે કે કેમ તેમાં તપાસ કરવા દરરોજની સુનાવણી હાથRead More


જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાનાં અઘ્‍યક્ષ સ્‍થાને બગસરા તાલુકા અને શહેરનાં બુથના વિસ્‍તારકો અને બુથ પ્રમુખોની મીટીંગ યોજાઈ

બગસરા તાલુકો અને શહેરનાં 1પ0 થી વધુ કાર્યકર્તાઓની બેઠક મળી. જેમાં બુથના વિસ્‍તારકો અને બુથ પ્રમુખો, સક્રિય, સીનીયર આગેવાનો અને મંડલની ટીમનાં હોદેદારો હાજર રહયા. ટેકનોલોજિના માઘ્‍યમથી મોબાઈલ એપ્‍સ દ્વારા વિસ્‍તારકોએ બુથમાં કરેલ કામગીરી અંગે રીર્પોટીંગનું મોનીટરીંગ સીધુ જ પ્રદેશ ભાજપ કક્ષાએ અને રાષ્‍ટ્રીય ભાજપ કક્ષાએ થશે. જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાની અઘ્‍યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા ખાસ ઉપસ્‍થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્‍યું.બગસરા મુકામે પટેલ વાડીમાં બગસરા તાલુકા અને શહેર ભાજપ દ્વારા આગામી વિસ્‍તારક યોજનાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક બુથ દીઠ વિસ્‍તારકો ભારતીય જનતા પાર્ટીનાંRead More


ઉડાણ ભર્યા બાદ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ખળભળાટ

હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેવેન્દ્ર ફડનવીસનો સહેજમાં બચાવ

મુખ્યપ્રધાન સહિતના તમામ છ લોકો બિલકુલ સુરક્ષિત રહેતા તંત્રને રાહત ટેકનિકલ ખામી સર્જાયા બાદ હેલિકોપ્ટરને ઉતરાણ કરાવતી વેળા જ દુર્ઘટના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને અન્ય પાંચ લોકોનો આજે સવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સહેજમાં બચાવ થયો હતો. લાતુરમાં તેમના હેલિકોપ્ટરે ઉડાણ ભરી હતી પરંતુ તે તરત જ તુટી પડ્યુ હતુ. જા કે આ બનાવમાં મુખ્યપ્રધાન સહેજમાં બચી ગયા હતા. મુખ્યપ્રધાને પોતે સુરક્ષિત હોવાની માહિતી મોડેથી સોશિયલ મિડિયા મારફતે આપી હતી. હેલિકોપ્ટરમાં રહેલા અન્ય તમામ પ્રવાસીઓ પણ બિલકુલ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. અહેવાલ મંજબ મુખ્યપ્રધાન લાતુરથી નિકળ્યા જ હતા કે આRead More


ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને મહિલા સામખ્ય ગુજરાત દ્વારા સંચાલિત રાજુલા તાલુકાની નારી અદાલતની કામગીરી

(મોહસીન એમ.પઠાણ) : ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને મહિલા સામખ્ય ગુજરાત દ્વારા સંચાલિત નારી અદાલત બેઠક (ન્યાય) સમતા કમીટી તાલુકો રાજુલા જ્યાં નારી અદાલત માં આવતા કેસોની વિનગર નારી અદાલત માં કેસોની દાખલ કરવા માટે નારી અદાલત ની બહેનો ફોર્મ ભરે છે.બહેનની તમામ વિગત જાણીને ફોર્મમાં લખે છે.અને કેસ ફી રૂ.૫૧ લેવામાં આવે છે.અને ત્યારબાદ નારી અદાલતની બહેનો તે બહેનની વાતજાણી સાથે સાસરિયા પક્ષ ને પત્ર લખે છે.અને નારી અદાલત સ્ટેમ્પ મારી સામાપક્ષે પત્ર વ્યવહાર કરવામાં આવે છે.આવતી બેઠકની તારીખમાં બહેનના પતિને હાજર રહેવા પત્રમાં જણાવે છે.ઘણી વખત બેRead More


ધારી તાલુકાના સરપંચો દ્વારા આવેદનપત્ર

[wpdevart_youtube]R-BoJXL1UPA[/wpdevart_youtube] ગુજરાત સરકારે તારીખ ૧૨-૪-૨૦૧૭ ના રોજ ગેજેટ પરિપત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ ની કલમ ૩૨(૧) તેમજ કલમ ૫૫ (૪) અને કલમ ૧૪૫(૧) અને કલમ ૨૨૨ (૩) માં ફેરફાર કરી ગ્રામ પંચાયત ના નાણાકીય વહીવટ માં સહી ના વલણમાં તલાટી મંત્રી ની સહી ફરજીયાત કરેલ છે.તેમજ ગ્રામ વિકાસના કર્યોમાં તલાટી મંત્રી નો અભિપ્રાય ફરજીયાત કરેલ છે.આ બાબતે સરપંચોએ વિરોધ નોંધાવ્યો.અને આવેદન પત્ર પાઠવ્યું હતું.


પીપાવાવ બી.એમ.એસ.પુલની ઘટના…સિંહની લટારનો વીડિયો થયો વાયરલ..કંપની ની આસપાસ અનેક સિંહોનુ રહેઠાણ..જુઓ વિડીયો

[wpdevart_youtube]nP9PCzbMQmM[/wpdevart_youtube] પીપાવાવ બી.એમ.એસ. પુલ ની ઘટના.સિંહ ની લટાર નો વીડિયો થયો વાયરલ..આ પુલ પર ગઈ કાલે ધોળા દિવસે સિંહ એ મારી લટાર… કંપની ની આસપાસ અનેક સિંહો નુ રહેઠાણ..સિંહો નુ અસ્તિત્વ જોખમ માં સિંહ પ્રેમીઓ માં સિંહો ની સુરક્ષા ને લઇ ને ઘેરી ચિંતા…સાશવારે બનતી ઘટના થી વન વિભાગ અજાણ.


અમરેલીમાં સૌથી મોટો બનાવટી નોટોનો જથ્થો ઝડપાયો..રૂપીયા 1 કરોડ ઉપરની બનાવટી ચલણી નોટો એલ.સી.બી.એ પકડી પાડી…જુઓ વિડીયો

[wpdevart_youtube]uvno8DTf0po[/wpdevart_youtube] [wpdevart_youtube]O5fLb5VEf1w[/wpdevart_youtube] નોટબંધી બાદ ચલણમાં આવેલ રૂ.૨૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની નવી ચલણી નોટો અંગે હજુ સામાન્‍ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટો સ્‍કેન કરી કલર પ્રિન્‍ટરથી તેની આબેહુબ કલર કોપી કરી નકલી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતાં હોવાની હકીકત ધ્યાને આવતાં ભાવનગર રેન્‍જના આઇ.જી.પી.શ્રી. અમિત કુમાર વિશ્વકર્મા દ્વારા ભાવનગર રેન્‍જના પોલીસ અધિક્ષક શ્રી.ઓને પોત પોતાના જીલ્‍લાઓમાં જાલીનોટનીRead More


સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામ નજીક રોડ ઉપર નાગ નાગીનનું અદભુત મિલન…જુઓ વિડીયો

[wpdevart_youtube]osP_deT2BOc[/wpdevart_youtube] [wpdevart_youtube]ncLvHWBoTYM[/wpdevart_youtube] અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા  મોટા જીંજુડા ગામ નજીક રોડ ઉપર બપોરે કાળઝાળ ગરમીમાં જાહેર રોડ પર નાગ નાગીનનું અદભુત મિલન થયું હતું. સામાન્ય રીતે સર્પ એકાંત વાતાવરણ મા મિલન થતું હોય છે ત્યારે આ મિલન પિરિયડનો  સમયને ગ્લોબલ વોર્મિંગ ની અસરો જોવા મળી છે..ત્યારે આ તમામ રિતોને હટાવીને સર્પ બેલડીએ અદભુત દ્રશ્યો ખડા કર્યા હતા.


રાજુલા તાલુકાના રાજપરડા ગામની કોળી સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ : આરોપી ફરાર

રાજુલા તાલુકાના રાજપરડા ગામની એક કોળી સગીરા પરિવાર સાથે ઘરના ધાબા પર સુતી હતી ત્યારે રાત્રીના સમયે તે જ ગામના કોળી શખ્સે અગાશી પર જઇ ધાકધમકી આપી તેના પર દુષ્કર્મ આચરતા આ અંગે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. સગીરા પર દુષ્કર્મની આ ઘટના રાજુલા તાલુકાના રાજપરડા ગામે ગઇ મધરાત્રે બની હતી.અહીંના એક કોળી આધેડે આ અંગે ડુંગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તે અને તેની સગીર પુત્રી અને પુત્ર ગઇરાત્રે ઘરના ધાબા પર સુતાં હતાં. પરિવારના સભ્યો નિદ્રામાં હતાં તે સમયે તે જ ગામનો અશોક કરશન કોળી છતRead More