Main Menu

Tuesday, October 24th, 2017

 

સાવરકુંડલાનાં ગાંધીવાદી નેતા બળવંત ભાઈ મહેતા નું ટૂંકી બીમારી બાદ ગાંધીનગર ખાતે નિધન

સાવરકુંડલા નાં લોક સેવક અને સ્વતંત્ર સેનાની લલ્લુભાઇ શેઠ નાં અનુયાયી  મનુ ભાઈ મહેતા જે લોક શાળા ખડસલી નાં સંચાલક નાં લઘુ બંધુ બળવંત ભાઈ કલ્યાણજી ભાઈ મેહતા જેઓ સાવરકુંડલા મહિલા કોલેજ નાં પ્રિન્સિપાલ હતા અને વર્ષો સુધી ખાદી ની સંસ્થા ઓ સાથે સંકળાયેલા હતા જેમનું ટૂંકી બીમારી બાદ ગાંધીનગર ખાતે અવસાન થયેલ . જેની ખોટ કાયમ સાવરકુંડલા ની સંસ્થા ઓ ને રહેશે . શ્રી બળવંત ભાઈ મહેતા લોક ભારતી સણોસરા નાં વિદ્યાર્થી જેથી ખાદી નાં ગુણ અભ્યાસ માં જ પ્રાપ્ય હતા તેમજ ગુજરાત ના માજી મુખ્ય પ્રધાન અમરશી ભાઈ ચૌધરીRead More


જીએસટી રિટર્ન મોડેથી ભરનાર લોકોને મોદી સરકારની મોટી રાહત

જીએસટી રિટર્ન ભરવામાં વિલંબ થવાની સ્થિતિમાં ફી વસુલાશે નહીં

ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના માટે જીએસટી લેટ ફી હવે વસુલાશે નહીં : લેટ ફીની રકમ કરદાતાના ખાતામાં ક્રેડિટ થશે : કંપનીઓની માંગણી સ્વીકારાઈ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને મોદી સરકારે ફરી એકવાર વધુ રાહત આપી દીધી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે જીએસટી લેટ ફીને માફ કરવાનો નિર્ણય કરાયો છે. જીએસટી રિટર્ન મોડેથી ભરનાર લોકોને મોટી રાહત આપી દીધી છે. કંપનીઓની માંગ હતી કે, સરકાર ત્રણ બી રિટર્ન ભરવામાં વિલંબ થવાને લઇને લાગતા દંડને ખતમ કરે. આંકડાઓ મુજબ જુલાઈ મહિનામાં ૫૫.૮૭ જીએસટીઆર-૩બી ભરવામાં આવ્યા હતા જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ક્રમશઃRead More


પાંચમી વખત આ તાજ રોનાલ્ડોએ જીતી લીધો

રોનાલ્ડો વર્ષ ૨૦૧૭નો પણ શ્રેષ્ઠ ફુટબોલર જાહેર કરાયા

દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇકર પૈકીના એક એવા પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને વર્ષ ૨૦૧૭નો શ્રેષ્ઠ ફુટબોલ ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે. રોનાલ્ડોએ પોતાની કેરિયરમાં પાંચમી વખત આ ટ્રોફી અને તાજ જીતી લેવામાં સફળતા મેળવી છે. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં તેની સાથે તેની સગર્ભા ગર્લફ્રેન્ડ પણ પહોંચી હતી. જાર્જિના રોડ્રિગેજને લઇને પણ ખાસ આકર્ષણ રહ્યુ હતુ. સોનેરી રંગના આઉટફિટ સાથે તે નજરે પડી હતી.તમામ લોકો સારી રીતે જાણે છે કે રોડ્રિગેજ મોડલ અને બેલે ડાન્સર તરીકે રહી છે. ફીકા બેસ્ટ પ્લેયર ઓફ યર માટે જેમ જ રોનાલ્ડોના નામની જાહેરાત કરવામાં આવી કે જાર્જિનાના ચહેરા પરRead More


વડાપ્રધાન બન્યા બાદ સેંકડો જાહેર સભા કરી

૪૧ મહિનામાં મોદીએ ૭૭૫ ભાષણો આપ્યા છે : અહેવાલ

વડાપ્રધાન મોદી દર મહિનામા સરેરાશ ૧૯ ભાષણ આપી રહ્યા છે : મોટા ભાગના ભાષણો ૩૦ મિનિટથી વધુના છ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓળખ તેમની ભાષણ આપવાની કુશળતાના કારણે પણ થાય છે. તેમના વ્યÂક્તત્વની ઓળખ તેમના ભાષણ આપવાની કુશળતા સાથે પણ જાડાયેલી છે. નવેસરના આંકડા અને અભ્યાસ દર્શાવે છે કે વડાપ્રધાન બન્યા બાદથી મોદીએ દર મહિને સરેરાશ ૧૯ ભાષણ આપ્યા છે. ૨૬મી મે ૨૦૧૪ના દિવસે વડાપ્રધાન તરીકેના શપથ બાદ વડાપ્રધાન દરેક ત્રણ દિવસમાં આશરે બે ભાષણ આપે છે. જનતા સાથે સંવાદની કળા, તત્વરિત ભાષણ આપવાની ક્ષમતા તેમની લોકપ્રિયતાના મુખ્ય કારણ છે. વડાપ્રધાનRead More


કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દેશમાં પ્રદર્શન કરશે

નોટબંધીના વિરોધમાં ૮મીએ કાળો દિન મનાવવાનો નિર્ણય

નોટંધીના પરિણામે અર્થવ્યવસ્થા અને નોકરીઓમાં ભારે નુકસાન થયું હોવાનો આક્ષેપ : અર્થતંત્ર હાલમાં કટોકટીમા નોટબંધીને સદીના સૌથી મોટા કૌભાંડ તરીકે ગણાવીને વિપક્ષે આજે જાહેરાત કરી હતી કે, આ નિર્ણયના એક વર્ષ પૂર્ણ થવાના દિવસે એટલે કે આઠમી નવેમ્બરના દિવસે વિપક્ષી દળો કાળા દિવસ તરીકે મનાવશે. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિપક્ષનો દાવો છે કે, નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને નોકરીને ભારે નુકસાન થયું છે. રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે આઠમી નવેમ્બરના દિવસે મોદીએ ૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટને બંધRead More


કોંગ્રેસ તરફી ઉભેલા વાતાવરણથી ભાજપ ભયભીત

ગહેલોતે ભાજપ પર રાહુલની જાસૂસી કરવા આરોપ લગાવ્યા

ભાજપ સત્તાનો જારે કેન્દ્રીય એજન્સીઓનો દૂરપયોગ કરી રહી છે : ગેહલોતના રાહુલની સુરક્ષાને લઇ નવા સવાલા સોમવારે શહેરની હોટલ તાજમાં રાહુલ ગાંધી રોકાયા હતા અને એ સમય દરમ્યાન પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આ હોટલમાં પહોંચ્યા હતા તે વખતના સીસીટીવી ફુટેજ લીક થવાના મામલામાં આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ભાજપ પર રાહુલ ગાંધીની જાસૂસી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ગેહલોતે રાહુલ ગાંધીની સુરક્ષાને લઇ ભાજપ સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ રાજયમાં કોંગ્રેસ તરફી ઉભા થયેલા વાતાવરણ જાઇને ભાજપ ડરી ગઇ છે અને તેથી ભાજપRead More


ઉમેદવારોના નામો ફાઇનલ કરી દેવાની કવાયત

ચૂંટણીલક્ષી મુદ્દા માટે ગુજરાત કોંગ્રેસી નેતાઓ દિલ્હી પહોંચ્યા

સ્ક્રીનીંગ-પ્રદેશ ઇલેકશન કમીટી ચર્ચા કરીને નામો નક્કી કરશે તેમજ પછી કેન્દ્રીય ચૂંટણી સમિતિને ફોરવર્ડ કરશ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા હોઇ અને કોંગ્રેસ તરફથી લોકજુવાળી ફરીથી ઉભો થતો જાઇ સ્થાનિક નેતાઓથી લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓમાં પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સારા પરિણામોની આશા જન્મી છે ત્યારે ઉમેદવારોની પસંદગી સહિતના ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓની ચર્ચા વિચારણા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે ફરી એકવાર દિલ્હી પહોંચ્યા છે. સ્ક્રીનીંગ કમીટી અને પ્રદેશ ઇલેકશન કમીટી ભેગા મળી ઉમેદવારોના નામો પર ચર્ચા વિચારણા કરી આખરી ઓપ આપશે અને નામોનીRead More


અલ્પેશ ઠાકોર તેમજ રાહુલે ભાજપની ઉંઘ હરામ કરી છે 

અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શન અને ઉપસ્થિતિ  લાખોની જનમેદનીને જાઇ કોંગ્રેસ ઠાકોરસેનાના પ્રમુખ ઉપર ખુશ ગુજરાત કોંગ્રેસમાં વિધિવત્‌ રીતે જાડાયેલા ઓબીસી નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. ગાંધીનગર ખાતે રામલીલા મેદાનમાં રાજયભરના ખૂણેખૂણેથી ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના લાખો લોકોની જનમેદનીને એકત્રિત કરનાર અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શનને જાઇ કોંગ્રેસ ખુશ થઇ ગયું છે, તો ભાજપ ઉમટેલા લાખોના માનવસમૂહને જાઇ વોટબેંકમાં થનારા નુકસાનને લઇ ચિંતામાં સરી પડયું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્થાનિક ભાજપથી લઇ દિલ્હી મોવડીમંડળ સુધી પડયા છે.Read More


અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભામાં ભાજપનો નગારે ઘા ભવ્ય સ્નેહમિલન યોજાશે

કૃષિ મંત્રીશ્રી વઘાસીયા, સાંસદશ્રી કાછડીયા, ગુ.જ.કો.મા.સો.લના ચેરમેનશ્રી સંઘાણી, સંસદીય સચિવશ્રી સોલંકી, ધારાસભ્યશ્રી ઉંધાડ, પ્રભારીશ્રી ગાજીપરા, જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખો શ્રી સુખડિયા, શ્રી ર્ડા.કાનાબાર, શ્રી લાખાણી, શ્રી પોપટ, શ્રી હિરપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આગામી તારીખ ૨૯, ૩૦ અને ૦૨ નાં રોજ અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભામાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરાની આગેવાનીમાં ભવ્ય સ્નેહમિલન યોજાશે. આ ભવ્ય સ્નેહમિલનમાં બુથ સમિતિના સભ્યો, પેજ પ્રમુખો, મંડલ કારોબારી, જિલ્લાસ્તાર અને પ્રદેશસ્તરના કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ, શુભેચ્છકો, સહકારી આગેવાનો, સેલ મોર્ચાના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જે અંગે વિધાનસભા વાઇઝ વ્યવસ્થા સમિતિની નિમણુંક કરવામાં આવેલRead More


“ક્રોસરોડ” નવલકથા માટે શ્રી વર્ષા અડલજાને “દર્શક પદક” એનાયત થશે.

શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ક્રોસ રોડ’ નવલકથા માટે શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’ એનાયત થશે. સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનઉથાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુર્સ્કારવાના હેતુથી રચાયેલ શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૬નો સાહિત્ય પદક અર્પણ કાર્યક્રમ શનિવાર તા.૨૮ના સાંજે ૦૫.૩૦ કલાકે ગુજરાતી વિશ્વકોષ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે યોજાશે. સામાજિક, રાષ્ટ્રીય, પરિસ્થિતિ અને પરિવર્તનનું કલાત્મક નિરૂપણ કરનાર, દીર્ઘ નવલકથા ‘ક્રોસ રોડ’ માટે શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’ એનાયત કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી ધીરુબેન પટેલ રહેશે.