Main Menu

Tuesday, October 31st, 2017

 

સરદાર પટેલ જંયતિ ઉપર મોદીને તેમની સિદ્ધી ગણાવી

રન ફોર યુનિટી વેળા મોદીએ સરદારને યાદ કર્યા…સરદાર પટેલ દુરદર્શી હતા, નામ વગર કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલને તેમની જન્મજયંતિએ યાદ કર્યા હતા. સાથે સાથે તેમના દ્વારા દેશ માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરી હતી. સરદાર પટેલ દુરદર્શી હોવાની વાત પણ મોદીએ કરી હતી. નામ લીધા વગર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે પટેલના નામને ઇતિહાસમાંથી દુર કરી દેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમની પ્રતિષ્ઠાને નાની કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. આજે ઇન્દિરા  ગાંધીની પુણ્યતિથી પણ છે. મોદીએ કહ્યુ હતુ કે પટેલે દેશની સ્વતંત્રતા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. પટેલેRead More


પશુનો શિકાર કરવા જતા ખુલ્લા કૂવામાં ખાબકી સિંહણ…5 કલાકની મહેનત બાદ વન વિભાગએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન…4 વર્ષની સિંહણને વન વિભાગએ હેમખેમ બચાવી…જુઓ exclusive વિડીયો

[wpdevart_youtube]GS8Y-Ehjuo4[/wpdevart_youtube] [wpdevart_youtube]JCCxGpAKEAw[/wpdevart_youtube] અમરેલી જિલ્લા ના દરિયા કાંઠે રાજુલા જાફરાબાદ પંથક માં સિંહો નો દબદબો છે અહીં 100 થી વધુ સિંહો નો વસવાટ છે ત્યારે આજે રાજુલા તાલુકા માં છેવડા નું સમઢીયાળા ગામ ની સિમ માં હકાભાઈ નામના ખેડૂત ની વાડી માં એક પશુ ઉભું હતું અને અહીં થી પસાર થતી  4 વર્ષીય સિંહણ શિકાર ની શોધ માં જોય જતા શિકાર કરવા માટે ડોટ મૂકી પરંતુ ખેડૂત ની વાડી માં પાણી ભરેલો કૂવો આવી સડતાં સિંહણ કુવા માં ખાબકી અને સ્થાનિક ખેડૂતો માં થોડીવાર માટે અફડા તફડી સર્જાય ગય હતી ત્યારRead More


સરદાર પટેલની જન્મજયંતી પ્રસંગે યોજાઈ રન 4 યુનિટી….યુવા ભાજપના પ્રમુખનો પ્રથમ કાર્યક્રમ સક્સેસફૂલ..ક્યાં લાગી રન 4 યુનિટી ની દોડ…જુઓ સિટીવોચ ન્યુઝ

આજ તારીખ 31/10/2017 ના રોજ અખંડ ભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભારતી જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના આદેશ મુજબ સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા રન ફોર યુનિટી નુ આયોજન શ્રી રિઘ્ઘિ સિઘ્ઘિ નાથ મહાદેવ મંદિર ચોક ખાતેથી મહુવા રોડ ધારાસભ્ય શ્રી ના કાયૅલય સુઘી કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી શ્રી વી.વી.વઘાસીયા , અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હિરપરા ,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ આનંદભાઇ ભટ્ટ,સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, મહામંત્રી એ.બી.યાદવ, જયસુખભાઈ નાકરાણી, રામદેવસિંહ ગોહિલ, વિજયસિંહ વાઘેલા, હેમાંગ ગઢિયા સાવરકુંડલા શહેરRead More


સાવરકુંડલા યુવા ભાજપના પ્રમુખ પદે અરવિંદ મેવાડાની હરખભરી નિમણુંક…..યુવા હ્દય માં બિરાજતા મેવાડા પર અભિનંદન ની થઈ વર્ષા

સાવરકુંડલા શહેરના યુવા ભાજપ ના પ્રમુખ પદે લોકપ્રિય યુવા અગ્રણી અરવિંદ મેવાડા ની નિમણુંકથી યુવાનોમાં હરખની હેલી ઉપડી છે શિસ્તથી વરેલા ભાજપે સંસ્કારી ઉમેદવારની પસંદગી પર કળશ ઢોળતા આગામી ચૂંટણીમાં ભાજપને જબ્બર ફાયદો થવાની સંભાવના વધી ગઈ છે અને યુવા પ્રમુખ મેવાડા પર અભિનંદન ની વર્ષા થઈ છે સાવરકુંડલામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે રાજકીય પા.. પા.. પગલી કરીને એ.બી.વી.પી.માં મહામંત્રી પદે સુંદર કામગીરીની અરવિંદ મેવાડાની નોંધ પ્રદેશ એ.બી.વી.પી.એ લઈને પ્રદેશ ડેલીગેટ બનાવીને શિસ્ત, સંસ્કારી ગણાતી ભારતીય જનતા પક્ષે અમરેલી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ની જવાબદારી મેવાડા ને સોંપાઈRead More


આજનું ભૌગોલિક ભારત એ સરદારની ભેટ છે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

રાજકોટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત આઝાદીના લડવૈયા અને ગુજરાતના પનોતાપુત્ર સ્વપ્નદ્રષ્ટા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના સ્વરૂપમાં ઉજવવાની શરૂઆત લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. આ દિવસે દેશમાં રન ફોર યુનિટી કાર્યક્રમના માધ્યમ થી રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપી સરદાર સાહેબને સ્મરણાંજલિ આપવામાં આવે છે. આ કાર્યક્રમના ઉપક્રમે રાજકોટ ખાતે રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ-મંત્રીશ્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે જણાવેલ હતું કે, “આઝાદી પછી સૌથીRead More


સિવિલ હોસ્પિટલમાં થયેલ બાળકોના મૃત્યુ બાબતે ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ઇન્સ્પેકશનનાં રીપોર્ટની નકલ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરી

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે છેલ્લા થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મહાલેખાકારના ઇન્સ્પેકશનનાં રીપોર્ટની નકલ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને જણાવ્યું હતું કે, ઇન્સ્પેકશનના રીપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પીટલના ઇન્સ્પેકશન રીપોર્ટમાં સ્પષ્ટ રીતે નોંધાયું છે કે બાળકોના આરોગ્ય માટે અત્યંત જરૂરી વ્યવસ્થા સિવિલ હોસ્પીટલમાં નથી. સિવિલના નિઓ નેટલ આઈસીયુ વોર્ડ ( તાજા જન્મેલા બાળકોનો વોર્ડ ) ૨૪ કલાક બાળકોની સંભાળ જરૂરી હોય છે. તાજું જન્મેલ બાળક ઉલ્ટી કરે, તેનેRead More


બગસરા ટાઉનમાં રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતાં ૧૧ ઇસમોને રૂ.૫૭,૪૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ગઇ કાલ તા.૩૦/૧૦/૨૦૧૭ ના રાત્રિના અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા ટાઉનમાં વડલા ફળીમાં રહેતો મહમદભાઇ અબ્દુલભાઇ કાળવાતર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા માટે ઘોડી પાસાનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બગસરા ટાઉનમાં વડલા ફળીમાં મહમદભાઇ અબ્દુલભાઇ કાળવાતરના રહેણાંક મકાનમાંથી ઘોડી પાસાનો જુગાર રમતાં કુલ ૧૧ ઇસમો જેમાં (૧) મહમદભાઇ અબ્દુલભાઇ કાળવાતર, ઉં.વ.૨૦, રહે.બગસરા, વડલા ફળી, જી.અમરેલી. (ર) બોદુભાઇ ઇસ્‍માઇલભાઇ બિલખીયા, ઉં.વ.૩૭, રહે.બગસરા, નદીપરા. જી.અમરેલી (૩) અશ્વિનગીરીRead More


લીલીયા તાલુકાનાં અંટાળીયા મહાદેવ મંદીર ખાતે મંદીરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં માન.મુખ્‍યમંત્રી વિજય રૂપાણી રહેશે ઉપસ્‍થિત

અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં અંટાળીયા ગામ પાસે સુપ્રસિઘ્‍ધ તીર્થધામ અંટાળીયા મહાદેવ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજયનાં માન.મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે 1રઃ00 કલાકે અંટાળીયા મહાદેવ મંદીર ખાતે હાજરી આપશે અને ધર્મ સભામાં પણ ઉપસ્‍થિત રહેશે તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા એ જણાવ્‍યુ ં છે.આ તકે કૃષિમંત્રી અને ધારાસભ્‍યશ્રી વી.વી.વઘાસીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ગુજકોના ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍યશ્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રીઓ, જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કમલેશ કાનાણી, શ્રી કૌશીક વેકરીયા અને જિલ્‍લા ભાજપનાં તમામ હોદેદારશ્રીઓ, જિલ્‍લા ભાજપ મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, તમામ મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, મંડલRead More


અમરેલી શહેર અને જિલ્લાના હાડકાના દર્દીઓને બાનમાં લેતી અમરેલી સિવિલ હોસ્પિટલ…દિવાળી પછી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક જવાબદાર ડોક્ટર રજા ઉપર…દર્દીઓ પરેશાન

અમરેલી શહેર અને જિલ્લા માટે કહેવાતી ગરીબ દર્દીઓ માટેની અમરેલી સીવિલ હોસ્પિટલમાં ઓર્થોપેફિક ડોક્ટર દિવાળી પછી દવાખાને આવ્યા જ નથી. દર મંગળવાર અને  શુક્રવારે ડોક્ટરની ઓપીડી હોય છે. પણ દિવાળી પછી ના એક પણ મંગળવાર કે શુક્રવારે ડોક્ટર રજા ઉપર છે તેવું કેશ બારી થી કઇ દેવા માં આવે છે. બિચારા આ વારે આવેલા દર્દીની હાલત કફોડી થઈ જાય છે.. છતાં આ નિર્ભર હોસ્પિટલ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી..ડોક્ટર લાંબો સમય રજા ઉપર હોય તો અવેજીમાં બીજા ડોક્ટરની સગવડ કરવાની આ નિર્ભર તંત્ર ને સૂઝતું નથી અને દર્દીઓને હેરાનRead More


ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા અગિયારમું દ્રી વાર્ષિક અધિવેશન યોજાયું

[wpdevart_youtube]IJvYNOtojV0[/wpdevart_youtube]