Main Menu

Wednesday, November 1st, 2017

 

વિશ્વ ઉમિયા સંસ્થા દ્વારા હાર્દિકનો તીવ્ર વિરોધ…હાર્દિકનું આંદોલન પ્રાઇવેટ આંદોલન બન્યાનો આક્ષેપ

સરકારે પાટીદારોની માંગો સ્વીકારી છે, ત્યારે અનામત આંદોલન પૂર્ણ કરવું જાઇએ : પાટીદાર સંસ્થાઓનો મત ગુજરાતના રાજકારણમાં એક મહત્વના ઘટનાક્રમમાં આજે પાટીદાર સમાજની છ વિવિધ સંસ્થાઓના વડીલ આગેવાનોએ એક મંચ પર જાહેરમાં આવી પાસના નેતા હાર્દિક પટેલ આણિમંડળીનો ખુલ્લો વિરોધ કર્યો હતો અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન હવે પ્રાઇવેટ અનામત આંદોલન બની ગયું છે. પાટીદાર વડીલ આગેવાનોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારે જયારે પાટીદાર સમાજની મહત્વની ચાર માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારે એ જ માંગણીઓની નકલ કરી કોંગ્રેસ સાથેની બેઠક એ રાજકીયRead More


દક્ષિણ ગુજરાતમાં પ્રચાર દરમિયાન રાહુલના મોદી પર ચાબખા

નોટબંધી અને જીએસટીએ લોકોને બરબાદ કરી નાંખ્યા : રાહુલ ગાંધી

મોદીનું ગુજરાત મોડેલ સંપૂર્ણપણે ફ્લોપ : ગુજરાતમાં અંડરકરંટનો માહોલ છે, જે કરંટ ચૂંટણીમાં ભાજપને લાગવાનો છે : ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ દક્ષિણ ગુજરાતના પોતાના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જંબુસર સહિતના સ્થળોએ યોજેલી જાહેરસભામાં ફરી એકવાર મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીએ લોકોને બરબાદ કરી નાંખ્યા છે અને સમગ્ર દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સેફ્ટીથી ચીનમાં લોકોને રોજગારી મળી રહી છે. રાહુલે વર્લ્ડ બેંકની રેંકિંગમાંRead More


અક્ષરધામના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે

મોદી આવતીકાલે અક્ષરધામ મંદિરમાં દર્શન કરશે : ઉત્સુકતામાં વધારો

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને જારદાર તૈયારીઓ : અક્ષરધામ મંદિરના આસપાસના વિસ્તારને સલામતી છાવણીમાં ફેરવી દેવાયું : કાર્યક્રમો તૈયાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રકારની અપેક્ષા અને ઉત્સુકતા વચ્ચે આવતીકાલે પાટનગર ગાંધીનગર અક્ષરધામ મંદિરનમા સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે. તેમના કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અક્ષરધામ મંદિર ખાતે સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. મોદીના કાર્યક્રમને લઇને અક્ષરધામ મંદિરના આસપાસના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મોદી સાંજે ૫ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. ત્યારબાદ રાજભવન પહોંચ્યા બાદ સાંજે ૬.૩૦Read More


અમરેલીમાં ભાજપ દ્વારા રન ફોર યુનિટી ને લીલી ઝંડી અપાઈ


અમરેલી સંત શ્રી મૂળદાસ બાપુ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી


અમરેલી માં લાયન્સ ક્લબ રોયલ દ્વારા સરબત નું વિતરણ


રૂ.૩૨,૧૦૦/-નાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર હોય.જેથી ભાવનગર શહેર/ ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં પો.કો. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગર, પ્રભુદાસ તળાવ, બજરંગદાસ બાપા ની મઢુલી પાસે,પ્લોટ નં.૬૯/ડીમાં રહેતાં મનોજ ઉર્ફે પપ્પુ મનસુખભાઇ સોડિયા પોતાનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેથી બાતમીવાળીRead More


દામનગર ના રાભડા ગામે ચિ.વૃંદાજી સાથે ઠાકોરજી નો લગ્નોત્સવ…ગાગર જેવડા ગામમાં સાગર જેવી વ્યવસ્થા

દામનગર ના રાભડા ખાતે ચિ વૃંદાજી સાથે ઠાકોરજી ના પરણીય પર્વ માં ભાવિકો માં અદમ્ય ઉત્સાહ નાના ગાગર જેવા રાભડા ગામે સાગર જેવી વ્યવસ્થા ઓ રાભડા ના અમરેલીયા પરિવાર દ્વારા આયોજિત તુલસી વિવાહ માં બગસરા ના માળીલા થી ઠાકોરજી ની જાન આવી  જાન ના સામૈયા લગ્ન ગીતો ફટાણા ગાતી બહેનો વરઘોડા માં યુવાનો દ્વારા તરકબો દર્શનીય નજારો રચતી સુંદર લગ્ન વ્યવસ્થા માં વૈદિક પરંપરા ના  મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિ થી ભગવાન નો લગ્નોત્સવ માં રાભડા ગામ ધુવાડા બંધ મહાપ્રસાદ દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં થી ભાવિકો ની વિશેષ હાજરી


સરદાર પટેલ જન્મ જયંતી નિમિતે ફૂલહાર તથા ઈન્દિરા ગાંઘી નિર્વાણ તિથિ નિમિત્તે શ્રધાંજલી અર્પણ કરતા વિરજીભાઈ ઠુમ્મર

સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે સરદાર સર્કલ પ્રતિમા ને ફૂલહાર તેમજ જીલ્લા પંચાયત ખાતે ફોટો ફુલહાર ઈન્દિરા ગાંઘી નિર્વાણ તિથિ નિમિત્તે ફોટો ને સૂતર ની આટી થી શ્રધાંજલી અર્પણ કરતા વિરજીભાઈ ઠુમ્મર તેમજ કૉંન્ગ્રેસ પ્રમુખ જિલ્લા તાલુકા પંચાયત સભ્યો નગર પાલીકા સભ્યોએ કાર્યકર્તાઓએ ફુલહાર કર્યા તે તસવીર


રૂ.૯,૪૦૦/-નાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર હોય.જેથી ભાવનગર શહેર/ ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગર,દિપક ચોકથી આનંદનગર જતાં રોડની જમણી બાજુ આડોડિયા વાસમાં રહેતાં પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ આડોડિયા તેનાં રહેણાંક મકાને ગે.કા. રીતે ઇંગ્લીશRead More