Main Menu

Sunday, November 5th, 2017

 

અમરેલી ભાજપના બે મહારથી ને હરાવનાર ધાનાણી સામે ઊંધાડ ટકરાવવાના એંધાણો….. સંઘાણી-રૂપાલા ની હારનો બદલો ઊંધાડ લઈ શકશે…?? લેઉવા પટેલના અડીખમ નેતાઓમાં કોને મળશે જીત નો તાઝ….?? કોંગ્રેસ અને ભાજપની કેવી રહેશે વ્યૂહરચના…..

અમરેલી ની વિધાન સભા ની બેઠક પર દિલીપ સંઘાણી અને પુરષોતમ રૂપાલા ની છેલ્લા ઘણા સમય થી રહી છે અમરેલી વિધાનસભા ની ગત ચૂંટણી માં દિલીપભાઈ સંઘાણીને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જિલ્લા ની બે બેઠક ભાજપે ગુમાવી પડી હતી જેમાં અમરેલી અને ધારી સિવાય 3 બેઠકો ભાજપને મળી હતી ગત વિધાન સભા ની ચૂંટણી માં સીમાંકન માં ફેરફાર લીધે કુંકાવાવ અને વાડિયા બંને અમરેલી વિધાનસભા માં ભળ્યું  હતું અને બાવકુભાઈ ઊંધાડ બાબરા લાઠી ની બેઠક પર થી વિજય મેળવ્યો હતો ત્યારે હવે બાવકુભાઈ ને પક્ષે અમરેલી ની બેઠકRead More


ભાવનગર શહેરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂ.૬,૯૭,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૨૭/૧૦/૨૦૧૭નાં રોજ ભાવનગર શહેરમાં રહેતાં ડો. અતુલકુમાર કુમારભાઇ ટીપનીસે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરીયાદ લખાવેલ કે,ગઇ તા.૧૯/૧૦/૧૭ નાં રોજ પોતાનાં ઘરનાં સભ્યો સાથે દિવાળી વેકેશનમાં ફરવા માટે દુબઇ ગયેલ.તે દરમ્યાન તા.૨૨/૧૦/૨૦૧૭નાં રોજ ભાવનગર શહેરમાં જ રહેતાં તેઓનાં ભાઇએ ફોન કરી તેઓનાં ઘરે ચોરી થયેલ હોવાની જાણ કરેલ.ત્યાર બાદ તા.૨૬/૧૦/૨૦૧૭ નાં રોજ પોતે ભાવનગર આવી ઘરે તપાસ કરતાં ઘરમાં તિજોરીમાં રાખેલ રૂ.૫,૦૦,૦૦૦/- તથા સોનાનાં દાગીનાં મળી કુલ રૂ.૭,૯૫,૦૦૦/-ની ચોરી થયેલ હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રાRead More


નોટ બંધીને શ્રધ્ધાંજલી આપતી પોષ્ટ શોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે…જ્ઞાન અને ગરથ સાથે સારા નોટ બંધી દેશ ને ઘણુ ઘણુ શીખવી ગઈ

દામનગર નોટ બંધી ને એક વર્ષ થવા ની તા૮ નવેમ્બર આવતા ની સાથે જ શોશ્યલ મીડિયા પર પાંચો અને એક હજાર ના દર ની નોટ ને શ્રધ્ધાંજલી  અર્પતી પોસ્ટ ધૂમ મચાવે છે બંધ થયેલ નોટ ને નાના દર  સો પચાસ વિસ દસ પંચ ની નોટ દ્વારા શ્રધ્ધાંજલી આપતી દર્શવી છે નોટ બંધી ની પ્રથમ વર્ષ પુરુ થતા ઘણુ ઘણુ શીખવા મળે છે નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે તેનો સુવ્યસ્થિત અમલ કરાવે તે સારી વાત છે પણ નીતિ નિર્ધારકો દ્વારા વાર વાર નીતિ ઓ બદલી જેમાં થી ઉભી થયેલ અસંતોષRead More


દામનગર પોલીસની સર્વેલન્સ ફ્લેગ માર્ચથી શહેરીજનો ખુશ…ટ્રાફિક,આડેધડ પાર્કિગ જેવા પ્રશ્ને સ્થાનિક પોલીસ સતર્ક બની

દામનગર પોલીસ ની ફ્લેગ માર્ચ દામગર શહેર માં ઘણા સમય થી મુખ્ય બજાર માં ટ્રાફિક સમસ્યા આડેધડ પાર્કિગ થી શહેરી જનતા ની પીડા દૂર કરતી સ્થાનિક પોલીસ ની સુંદર કામગીરી આજે સવારે ના ૧૧-૦૦ કલાકે અચાનક દામનગર પોલીસ સ્ટેશન થી પી એસ આઈ સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે શહેર ની મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ યોજી ઘણા ને ઉઠ બેચ કરાવી કાયદો વ્યવસ્થા નું જ્ઞાન ભાન કરાવ્યું હતું બેરોકટોક વાહન પાર્કિગ થી સર્જતો ટ્રાફિક અને રોડ વચ્ચે ટ્રુવહીલ મૂકી સમસ્યા કરતા ઈસમો ને સાર્વજનિક જગ્યા ના ઉપયોગ અંગે નો વિવેકRead More


શોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા વ્યક્તિઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો

સોશ્‍યલ મીડિયા દ્વારા યુવતીએ ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી અમરેલીના વેપારી પાસેથી ૧૦ લાખ પડાવ્યા

આજકાલના યુવાનો મોબાઈલ ફોન ઉપર સોશ્‍યલમીડિયા દ્વારા ગમે તેમની સાથે ફ્રેન્‍ડશીપ બનાવી મફતની મોજ માણતા હોય છે. ત્‍યારે કયારેક આ ફ્રેન્‍ડશીપ આફત બની જતી હોય છે. ત્‍યારે આવો જ એક બનાવ અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં રહેતા વેપારીને ગારીયાધારની યુવતિએ ફ્રેન્‍ડશીપ કરી બંધ ફેકટરીમાં બોલાવી તેમના સાથીઓ સાથે મળી ફેકટરીમાં ગોંધી રાખી રૂા. 10 લાખનો આંગડીયા પેઢીમાં હવાલો પડાવી લીધાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં રહેતા અને જથ્‍થાબંધ બટેટાનો વેપાર કરતા હરેશભાઈ શંભુભાઈ ટાંકRead More


તલગાજરડા ખાતે પુ.મોરારીબાપુની સંનિધિ માં ભજન વિચાર સંગોષ્ઠી યોજાશે

ગુજરાત સંત સાહિત્ય ની પુષ્ઠભૂમિકા (ઈ.સ.૧૮૦૧ થી ૧૯૦૦ વિષય અંતર્ગત કાલે તા.૬ ને સોમવારે ચિત્રકૂટધામ,તલગાજરડા (તા.મહુવા,જી.ભાવનગર)ખાતે પુ.મોરારીબાપુની સંનિધિ માં ભજન વિચાર સંગોષ્ઠી યોજાશે.સાંજના ૩ થી ૬ કલાક વચ્ચેની સંગોષ્ઠી માં ભજન સ્વરૂપ વિચાર-ચુંદડી ભજનો વિષે નિરંજન રાજ્યગુરુ વક્તવ્ય આપશે.જયારે સંતવાણી ના સર્જક ; અખો વિષે છેલભાઈ વ્યાસ વાત કરશે.ગુજરાતી સંત સાહિત્ય ની પુષ્ઠી ભૂમિકા વિષય તળે જશુંપૂરી ગોસ્વામી નું વક્તવ્ય થશે.આ સગોષ્ઠી દલપત પઢીયાર સંયોજન કરશે.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોષી સાથે


અમરેલી જીલ્લાનું એક એવું ગામ જ્યાં છે વાઇ ફાઈ,ઇન્ડિયા ગેટ,સરદાર ગેટ અને અદ્યતન લાઈબ્રેરી…સમગ્ર ગામ બન્યું ગોલ્ડન વિલેજ…ક્યાં ગામમાં છે આવી અદ્યતન સુવિધાઓ…જુઓ સીટીવોચ વિશેષ રિપોર્ટ

બગસરા તાલુકાનું રફાળા ગામ.ગામમાં આવતાજ સમગ્ર ગામ ગોલ્ડ રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.રફાળા ગામમાં તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.સામાન્ય રીતે ગામડામાં કોઈ સુવિધાઓ જોવા મળતી નથી ત્યારે રફાળા ગામમા તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.આજે પરમપુજ્ય મોરારીબાપુ ના હસ્તે અહીં મુખ્ય ગેટ સરદાર ગેટ,સમશ્યાન,પ્રસ્થાન કેન્દ્ર,સરસ્વતી મંદિર,ઇન્ડિયા ગેટ વગેરેને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તો અહીં ગ્રામપંચાયત નું નામ સંસદભવન રાખવામાં આવ્યું છે.તો ચાર રસ્તાઓ ઉપર અમર જવાન સ્મારક પણ બનાવવવામાં આવ્યું છે.તો સફાળા ગામમાં લાડલી ભવન બનાવવામાં આવ્યું છે.આ લાડલી ભવન રફાળા ગામ સિવાય કોઈ જગ્યાએ જોવા નહીં મળે તેવુંRead More


1 વાસણમાં 918 કિલો ખીચડી બનાવી ભારતે બનાવ્યો વર્લ્ડ રૅકોર્ડ

કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસિમરત કૌર બાદલે શનિવારે જણાવ્યું હતું કે, વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2017મા એક વાસણમાં 918 કિલો ખીચડી બનાવીને ભારતે ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ રૅકોર્ડ બનાવનારી આ ખીચડી ફેમસ શેફ સંજીવ કપૂરના નેતૃત્વમાં તૈયાર થઈ હતી અને આ ખીચડીમાં યોગ ગુરુ બાબા રામદેવે તડકો લગાવ્યો હતો. આ ખીચડી દાળ, ચોખા, બાજરો, મગની દાળ, ફોતરાવાળી દાળને મેળવીને બનાવવામાં આવી હતી.


એસ.ઓ.જી.શાખાએ અમરેલી શહેરમાંથી બિલ વગરનાં ચાઇના મોબાઇલ વેચનાર વેપારીની ધરપકડ કરી

પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ સાહેબએ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સઘન કામગીરી હાથ ઘરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં શ્રી એ.પી. પટેલ, પોલીસ ઇન્સ. એલ.સી.બી. નાઓનાં માર્ગદર્શન હેઠળ સીની.એ.એસ.આઇ. શ્રી પી.કે. ડેર,ઇ.ચા. પો.સ.ઇ.એસ.ઓ.જી. અમરેલી તથા એસ.ઓ.જી. સ્ટાફનાં અનાર્મ એ.એસ.આઇ. પ્રકાશભાઇ જોષી, એ.એસ.આઇ.પ્રભાતભાઇ ગરૈયા તથા હેડ કોન્સ. જે.ડી. પરમાર તથા પો.કોન્સ.મનીષદાન ગઢવી તથા હરેશભાઇ વાણીયા તથા રાહુલભાઇ ચાવડા તથા ડ્રાઇવર કેતનભાઇ વિ.એ રીતેના અમરેલી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ હકિકત મુજબ જેશીંગપરા વિસ્તારમાં આવેલ માનસી મોબાઇલ નામની દુકાને દુકાનદાર હિંમતભાઇ મઘુભાઇ ચૌહાણ,જાતે-કોળી, ઉ.વ.-૩પ, રહે.જેશીંગપરાવાળો પોતાની દુકાનમા ચાઇના બનાવટનાRead More