Main Menu

Thursday, November 9th, 2017

 

અમરેલી જીલ્લામાં શરૂ થઈ પોસ્ટર વોર…લાઠી/દામનગર વિસ્તારમાં લાગ્યા કોંગ્રેસના પ્રબળ દાવેદાર વિરુદ્ધ પોસ્ટર…પુર્વ ધારાસભ્ય હનુભાભાના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવતા પોસ્ટર લાગતા ખળભળાટ…કોંગ્રેસ દ્વારા દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરી

દામનગર પોસ્ટર વોર થી તંત્ર નીઆ દોડધામ માજી ધારા સભ્ય હનુભાઈ ધોરાજીયા વિરુદ્ધ ચારિત્ર્ય ભ્રષ્ટ દારૂ સહિત ની ટેવ ધરાવતા હોય તેવી વિગતો સહિત દયાબેન નામ ની સ્ત્રી નો ધર સંસાર સમાપ્ત કરનાર હનુભાઈ ધોરાજીયા ને કારણભૂત દર્શાવતા પોસ્ટરો થી જિલ્લા કોંગ્રેસ ના પંકજભાઈ કાનાબાર માજી ધારા સભ્ય હનુભાઈ સહિત કાંગ્રેસ ના રફીકભાઇ હુનાણી રામજીભાઈ ઈસામલિયા સહિત અનેકો કાર્યકરો નો આક્રમક મિજાજ ચૂંટણી ની આદર્શ આચાર સહિતા નો ભંગ થયા અંગે પોલીસ ફરિયાદ પંચ રોજકામ કરી તંત્ર ને ઉધડા લેતા કોંગ્રેસ અગ્રણી ઓ દામનગર ના સરદાર ચોક માં કોણે ક્યારેRead More


તમિળનાડુમાં ૮૦થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

શશીકલાને ફટકો : ૧૮૭ સ્થળો પર વ્યાપક દરોડાથી સનસનાટી

ઇન્કમટેક્સની જુદી જુદી ટુકડી દ્વારા શશીકલાના અંકુશવાળી જયા ટીવીની ઓફિસ, પરિવારના સભ્યો, સમર્થકો અને જયલલિતાના એસ્ટેટ પર દરોડા તમિળનાડુમાં ઇન્કમ ટેક્સ વિભાગની કેટલીક ટીમોએ આજે એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. અન્નાદ્રમુકના નેતા શશીકલાના નિયંત્રણવાળા જયા ટીવીની ઓફિસ ઉપરાત, તેમના પરિવારના સભ્યો, સમર્થકો તેમજ પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના કોદાંદ એસ્ટેટ સહિત રાજ્યભરમાં ૮૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવ્યુ છે કે આ દરોડા દેશવ્યાપી પાડવામાં આવ્યા છે.જેલમાં રહેલા શશીકલા અને તેમના સાથીઓની સાથે જાડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ માહિતીRead More


ચૂંટણીને લગતી વિવિધ માહિતીના મિડીયા સેન્ટરને જિલ્લા કલેકટર સંજય અમરાણીએ ખુલ્લુ મુકયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ચૂંટણીને લગતી વિવિધ માહિતીના મિડીયા સેન્ટરને આજે જિલ્લા કલેકટર વ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સંજય અમરાણીએ ખુલ્લુ મુકયું હતુ. તેમણે ચૂંટણી બાબતે પ્રદર્શિત થયેલ માહિતીનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે અધિક કલેકટરશ્રી ભટૃ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલ,, નાયબ કલેકટરશ્રી સતાણી, નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ.બસીયા, મામલતદારશ્રી જાદવ, શ્રી જી.વી.દેવાણી, શ્રી એમ.એમ.ધડુક, શ્રી બી.ડી.પાથર, શ્રી યુ.જે.બરાળ, શ્રી એમ.જી.ભટૃ, શ્રી વી.આર.પીપળીયા, દિવ્યાબેન છાટબાર, નાયબ મામલતદારશ્રી ડી.એન.ભાડ તેમજ શ્રી ડી.વી.ભોરાણીયા ઉપસ્થિત રહયા હતા.


બગસરા ગામના મુખ્ય માર્ગ પર વગર વરસાદે રોડ પાણી પાણી…અંડર ગ્રાઉન્ડ ગટર હોવા છતાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં…વેપારીઓ ત્રાહિમામ

બગસરા ગામના મુખ્ય માર્ગ પર વગર વરસાદે રોડ પાણી પાણી….ગટર ના ગંદા પાણી થી મુખ્ય આપગીગા માર્ગ ભરાયો…અંડર ગ્રાઉન્ડ ગટર હોવા છતાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં…વેપારીઓ ત્રાહિમામ.


દામનગર શહેરના સરદાર ચોક ખાતે નોટ બંધીને એક વર્ષ પૂર્ણ થતાં આમ આદમી પાર્ટી દ્વારા કાળા દિવસ તરીખે ઉજવ્યો

દામનગર શહેર ના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નોટ બંધી ને કાળા દિવસ તરીખે ઉજવ્યો દામનગર સરદાર ચોક ખાતે આજે ૮/૧૧ ના રાતે ૮-૩૦ કલાકે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓ દ્વારા અંધકાર દૂર કરતો સંદેશ આપ્યો દરેક ના હાથ માં દીવો લઈ નોટ બંધી ને કાળા દિવસ તરીખે એક વર્ષ પુરુ થતા આજે સરદાર ચોક ખાતે એમ ડી માંજરિયા ની આગેવાની હેઠળ નોટ બંધી થી દેશ ને થયેલ આર્થિક નુકશાની અંગે વિસ્તૃત માર્ગ દર્શન આપેલ  નોટ બંધી ને આત્મ હત્યા સાથે સરખાવતા નોટ બંધી થી અનેકો  રીતેRead More