Main Menu

Friday, November 10th, 2017

 

બુધેલ ગ્રામજનોનો રોષ જીતું વાઘાણીને લઈને વધુ ભભૂક્યો…પોલીસતંત્ર અને રાજપૂત સમાજનાં લોકો વચ્ચે ઘર્ષણ…ડિવાઈએસપી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે…જુઓ

બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગમોરી અને જીતું વાઘાણી વચ્ચેનું ઘર્ષણ હવે ચરમસીમાએ પહોચ્યું છે.બુધેલના ગ્રામજનો અને ખાસ કારડીયા રાજપૂત સમાજના લોકો આ બાબતને લઈને ભારે રોષે ભરાયા છે અને હજુ સુધી આ બાબતે કોઈ સમાઘાન  ના થતા બુધેલમાં જીતું વાઘાણીને પ્રવેશ નહિ તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા .જે બાબતે પોલીસ ત્યાં દોડી જઈ બેનરોને હટાવતા ગામ લોકો અને રાજપૂત સમાજ નાં લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામન્ય ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થવા પામેલ . ઘર્ષણના પગલે ડિવાઈએસપી સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ. ને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.બુધેલRead More


એબીપી ન્યું-લોકનીતિના ઓપિનિયન પોલનો મત…ગુજરાતમાં મત ટકાવારીમાં ઘટાડો છતાયં ભાજપ જીતશે

કોંગ્રેસની લોકપ્રિયતા ઝડપથી વધી હોવા છતાંય કોંગ્રેસને ૬૪ જેટલી બેઠકોથી સંતોષ માનવાની ફરજ પડી શકે છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઓપિનિયન પોલના તારણ જારી કરવામાં આવ્યા છે. આ તારણ પણ ભાજપ ંમાટે રાહતના સમાચાર લઇને આવ્યા છે. એબીપી ન્યુઝ-લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની જીત થઇ શકે છે. જા કે આંકડા એવો પણ ઇશારો કરે છે કે રાજ્યમાં ભાજપની લોકપ્રિયતામાં જારદાર ઘટાડો થયો છે. બીજી બાજુ કોંગ્રેસની લોકપ્રિયતામાં વધારો થયો છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે હાર્દિક પટેલ ફેક્ટરની ભૂમિકા પણRead More


જીએસટીની હાલત જેટલીએ ખરાબ કરી છે

જેટલીને નાણાપ્રધાન તરીકે દૂર કરવા સિંહાની માંગણી

પ્રાઇવેટ સેક્ટરમાં અનામત માટે બિલને વિધાનસભામાં પસાર કરવા નીતિશ કુમારને પણ યશવંતસિંહાનો પડકાર ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ આજે ફરી એકવાર નાણા મંત્રી અરુણ જેટલી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેટલીએ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને અમલી કરતી વેળા દિમાગનો ઉપયોગ કર્યો ન હતો જેથી વડાપ્રધાને જેટલીને તેમના હોદ્દાથી દૂર કરવા જાઇએ. વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ જેટલીના રાજીનામાની માંગ કરી હતી. થોડાક દિવસ પહેલા અર્થવ્યવસ્થાની Âસ્થતિ ખરાબ હોવાની વાત કરીને મોદી-જેટલીની નીતિઓની યશવંતસિંહાએ ટિકા કરી હતી. યશવંતસિંહાએ શાસક પક્ષ જેડીયુના અસંતુષ્ટ નેતા ઉદય નારાયણ ચૌધરીRead More


ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકાના ગામોમાં ડોર ટુ ડોર સંપર્ક કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

ગત તા.6 નવેમ્‍બર, ર916 થી સમગ્ર રાજયમાં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન કાર્યક્રમ દ્વારા  લોક સંપર્ક કરી સરકારશ્રીની વિવિધ કક્ષ્યાણકારી અને પ્રજા હિતલશ્રી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્‍યારે અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્‍વરીયા, કાલસારી, પ્રેમપરા, લેરીયા, જુની ચાવંડ, ચાપરડા, ખાંભા સહીતના વિવિધ ગામોમાં લોકોનો ડોર ટુ ડોર સંપર્ક કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા હીતકારી પગલાઓ અને નિણયો લોકો સુધી પહોચાડી માહીતગાર કરેલ હતા.


ભાવનગરની જનતાને છેતરવાનું ભાજપ બંધ કરે : શક્તિસિંહ ગોહિલ

ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં પત્રથી સરકારે બહાર પાડેલ. રસ્તા માટેનો અંદાજીત ખર્ચ રૂ. ૭૩૯.૫૫ કરોડ રૂપિયાનો દર્શાવવામાં આવેલ છે. એ ટેન્ડર બહાર પડતા સાથે ભાજપ દ્વારા ભરપુર પ્રચાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. હવે તા:૨૭/૧૦/૨૦૧૭ના પત્રથી કોઈપણ કારણ વગર પીપળી થી ભાવનગરના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું રૂ.૭૩૫.૫૫Read More


ધારીના ખોડીયાર માર્કેટમાં કાજલ ગીફ્ટ નામની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી પોલીસ

પોલીસ અધીક્ષક જગદીશ પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એલ.માવાણી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.પી.વી.જાડેજા સાહેબની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી-જુગાર ની બદી સદતર નાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય તે સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર ના કેસો શોધી કાઢવા માટે તારીખ ૯-૧૧-૧૭ ના અમો પોલીસ સબ ઇન્સ.એચ.એચ.સેગલિયા તથા હેડ કોન્સ.રણજીતભાઈ વાળા તથા હેડ કોન્સ.શક્તિસિહ ગોહિલ તથા પો.કોન્સ.મહેશભાઈ રાઠોડ તથા મેહુલભાઈ બારોટ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ધારી ટાઉન ખોડીયાર માર્કેટમાં કાજલ ગીફ્ટ નામની દુકાને થી અશોકભાઈ હસમુખભાઈ રાઠોડ રહે.ધારી સ્ટેશન પ્લોટ વાળાને ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાંતનાRead More


ભાવનગરના બુધેલ ગામે જીતુ વાઘાણીના પ્રવેશ સામે પ્રતિબંધ, બેનરો લાગ્યા

જીલ્લાભરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે કારડીયા રાજપૂત સમાજ દ્વારા રોષ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે બુધેલ ગામે પણ જીતુભાઇના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતાં બેનરો લગાડી દેવાતા સ્થાનીક રાજકીય વર્તુળમાં તરેહ-તરેહની ચર્ચાઓ જોર પકડયુ છે. તસ્વીરમાં આક્રમક લખાણ સાથે લગાડાયેલું બેનર દર્શાય છે.


ભાવનગરનો વણિક પરિવાર દીવ ફરવા ગયો અને હોટલના રૂમમાં બાળકને કોબ્રા નાગ કરડી ગયો : કરૂણ મોત

શહેરના ઘેરા શોકની લાગણી પ્રસરાવતી કરૂણાસભર વિગતોમાં ભાવનગરનો એક વણિક પરિવાર દીવ ફરવા માટે ગયો હતો અને આ પરિવાર દીવની એક હોટલમાં રોકાયો હતો. રાત્રિના સમયે પરિવારના બાળકને હોટલમાં કોબ્રા નાગ કરડી જતાં બાળકને ગંભીર હાલતે પ્રથમ ઉના હોસ્પિટલ અને ત્યારબાદ બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. દરમિયાન તેનું મૃત્યુ થતાં આજે ગુરૂવારે સવારે મૃતકના પરિવારે બાળકના અંગોનું દાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતુ. વણિક પરિવાર પર આવી પડેલા આ દુઃખદ બનાવમાં એવી જાણકારી મળી રહી છેકે મનન શાહ નામનો  બાળક શહેરની ફાતીમા કોન્વેન્ટ શાળામાં ધો. પમાં અભ્યાસ કરે છે અને તેના પિતાRead More


રાજુલાના રામપરામાં ઝેરી મચ્છરના ડંખથી માતા અને ગર્ભસ્થ શિશુનુ મોત

રાજુલાના રામપરા ગામે પ્રસ્તુતાને ઝેરી મચ્છર કરડતા આખા શરીરે સોજા ચડી ગયા હતા અને તેના ઝેરથી બાળકનું પેટમાં જ મોત થયા બાદ પેટમાં રહેલા બાળકના મૃતદેહથી માતાને પણ ઝેરી અસર થતા પ્રસુતાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું પણ મોત થયું હતું. સામાન્ય રીતે મચ્છર કરડવાના કારણે મેલેરીયા, ડેંગ્યુ જેવા જીવલેણ તાવ થાય છે એ તો જાણીતી વાત છે પણ રાજુલાના રામપરાની આ વિચિત્ર કરૂણાંતિકામાં એક ઝેરી મચ્છરના કારણે ભર યુવાનીમાં પ્રસુતા અને જન્મ લે તે પહેલા જ બાળકનો ભોગ લેવાયો હતો. આ અંગેની જાણ થતા આરોગ્ય વિભાગ દ્વારાRead More


હત્યા,અપહરણના અનેક ગુન્હાઓને અંજામ આપનાર ડોન રાજુ શેખવા નિર્દોષ જાહેર…ટીમલાના પાટીયે સરાજાહેર ગોળીબાર કરીને એફ.સી.આઈ.ના મેનેજરની થઇ હતી હત્યા…આંતરરાજ્ય ગેંગ સાથે સંકળાયેલ ખોફનાક રાજુ શેખવાને નિહાળવા ઉમટી માનવ મેદની…જુઓ વિડીયો

[wpdevart_youtube]EVyM2KNwsxk[/wpdevart_youtube] અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં જેની ધાક છે તેવા કુખ્યાત રાજકોટના બિલ્ડર રાજુ શેખવાને એફ.સી.આઈ.ના નિવૃત મેનેજરની સરાજાહેર નિર્મમ હત્યા ના આરોપમાં અમરેલીની કોર્ટે નિર્દોષ જાહેર કરતા લોકોની ભીડ કોર્ટ બહાર ઉમટી હતી. [wpdevart_youtube]nD6ckxFgQK8[/wpdevart_youtube] હત્યા, અપહરણ, મારામારી સહિતના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા રાજકોટના માથાભારે બિલ્ડર  રાજુ શેખવા ના ઈશારે વર્ષ 2013માં  ગાંધીનગરના એફ.સી.આઈ.ના નિવૃત મેનેજર ની બગસરાના ટીમલા ના પાટિયા નજીક બંદૂકની ગોળી મારીને સરાજાહેર નિર્મમ હત્યા ના આરોપનો કેસ અમરેલીની કોર્ટમાં ચાલી જતા આજે નામદાર કોર્ટે રાજુ શેખવા સહિત સલીમ બેલીમને નિર્દોષ જાહેર કરતા કોર્ટ બહાર લોકોની ભીડ ઉમટી હતીRead More