Main Menu

Sunday, November 12th, 2017

 

આનંદીબેન પટેલની મધ્યસ્થીને કારણે રાજપૂતો અને જીતુ વાઘાણી વચ્ચે સમાધાન…સમાધાનને લઈને રાજપૂત સમાજના યુવાનોમાં ભારે નારાજગી…જુઓ અહેવાલ

ભાવનગર : બુધેલ ગામમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ભાજપના પ્રદેશ પ્રમુખ નો વિરોધ કરનાર દાનસંગ મોરી સામે ખોટા પોલીસ કેસ કરવા બદલ સમગ્ર રાજ્ય માં રાજપૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવેલ.આ મુદ્દે આનંદીબેન પટેલ ની મધ્યસ્થી ને કારણે રાજપૂતો અને ભાજપ વચે સમાધાન થયું હતું.જો કે આ સમાધાન ને લઈને રાજપૂત સમાજ ના યુવાનો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.આનંદી બેન પટેલ અને અમિતશાહ ની હાજરીમાં જીતું વાઘાણી એ મારી ભૂલ થઈ છે.તેવું કહેતા ભાજપ ના નેતાઓએ રાજપૂતોને પેંડા ખવડાવી સમાધાન કરેલ હતું.સમાધાન ની વાત બહાર આવતા રાજપૂત સમાજનાRead More


ધારી પ્રેમપરા વિસ્તારમાંથી દેશી દારુ બનાવવાના આથા સાથે એક ઇસમને પકડી પાડતી પોલીસ

મહે.પોલીસ અધિક્ષક જગદીશ પટેલ તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઇન્સ.પી.વી.જાડેજા ની સુચના મુજબ આગામી સમયમાં વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણી યોજાનાર હોય પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહી/જુગાર ની બદી સદંતરનાબુદ કરવા સુચના આપવમાં આવેલ હોય તે સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર ના કેસો શોધી કાઢવા માટે આજરોજ તારીખ ૧૧-૧૧-૨૦૧૭ ના અમો પોલીસ સબ ઇન્સ.એચ.એચ.સેગલીયા તથા એ.એસ.આઈ.એન.ડી.ગૌસ્વામી તથા હેડ.કોન્સ.રણજીતભાઈ વાળા તથા હેડ કોન્સ.શક્તીસીહ ગોહિલ તથા પો.ઇન્સ મહેશભાઈ રાઠોડ તથા મેહુલભાઈ બારોટ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા દમિયાન ધારી પ્રેમપરા વિસ્તારમાંથી આરોપી કિરીટભાઈ ચંપકલાલ કલાલ રહે.મૂળ જુનાગઢ હાલ ધારી વાળાRead More


દામનગર આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ….બાઇક રેલી યોજી લાઠી વિધાનસભાના ઉમેદવારનો આમ જનતા સાથે સંપર્ક

દામનગર શહેર માં આમ આદમી પાર્ટી ના ચૂંટણી કાર્યાલય નો પ્રારંભ લાઠી વિધાન સભા ના ચૂંટણી ઉમેદવાર ને આવકારવા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓ દ્વારા બાઇક રેલી આમ આદમી પાર્ટી ની બાઇક રેલી દામનગર શહેર ની મુખ્ય બજારો માં ફરી લાઠી વિધાન સભા ના ઉમેદવાર ના સમર્થન માં દિલ્હી થી કરીકર્તા ઓ દ્વારા મીટીંગો ની શરૂઆત કરવા સ્થાનિક કાર્યકર્તા ઓ ને ચૂંટણી પ્રચાર અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું  આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી ની રાજ્ય સરકાર ની કાર્ય પધ્ધતિ ઓ થી સ્થાનિક કાર્યકર્તા ઓ ને દિલ્હી થી આવેલ ચૂંટણીRead More