Main Menu

Wednesday, November 22nd, 2017

 

ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવા હાર્દિકની જાહેરાત…પાટીદારોને અનામત આપવા માટે કોંગ્રેસ બિલ લાવશે : હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભાની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે આખરે મોટી રાહત મળી હતી. કારણ કે પાટીદાર લીડર હાર્દિક પટેલે ભારે કશ્મકશ બાદ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જા કે હાર્દિકે કહ્યુ હતુ કે તેઓ કોઇ પાર્ટીમાં સામેલ થનાર નથી. હાર્દિકે જાહેરાત કરી હતી કે, વિધાનસભા ચૂંટણીમાં તેની લડાઈ ભાજપ સાથે જેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે કોંગ્રેસને સમર્થન આપશે. પાસના સંયોજક હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે અમારી તમામ માંગો સ્વીકારી લીધી છે. જા કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમારી તમામ માંગોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. કોંગ્રેસે અમારીRead More


કોંગ્રેસ ઉપર ઓવૈસીના તેજાબી પ્રહારો..પટેલોને અનામતની ખાતરી તો મુસ્લિમોને કેમ નહીં : ઓવૈસી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિરોધીઓએ ટાર્ગેટ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ઓલ ઇન્ડિયા  મજલિસે ઇત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવૈસીએ અલગ મોરચો ખોલીને હવે મુસ્લિમ  અનામતની માંગ કરી દીધી છે. ઓવૈસીએ ટ્વીટર  પર કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પાટીદારોને અનામત આપવા માટે તૈયાર થઇ ગઇ છે પરંતુ મુસ્લિમોને અનામત આપવા તૈયાર નથી જે ખરેખર સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત છે. એટલું જ નહીં મુસ્લિમો માટે સ્ટોકહોમ સિંડ્રોમવાળી સ્થિતિ ની વાત પણ કરી છે. હાર્દિકની પત્રકાર પરિષદ બાદ ઓવૈસીએ કહ્યુંRead More


જોરદાર વિરોધ વંટોળ અને પ્રદર્શન વચ્ચે મુખ્યમંત્રીનો નિર્ણય…પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રજૂ નહીં કરાય : રૂપાણીની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વિવાદાસ્પદ પદ્માવતી ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, આ ગુજરાતમાં પણ આ ફિલ્મ રજૂ થશે નહીં. ચારેબાજુ વિવાદ વચ્ચે આ નિર્ણય કરાયો છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં રૂપાણીએ આ વાત કરીને નવી ચર્ચા જગાવી છે. દેશભરમાં રિલીઝ અગાઉ ભારે વિવાદના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવતી મામલે ગુજરાતમાં પણ તેના પડઘા પડવા પામ્યા હતા.આજે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવામા નહીં આવે એવી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામા આવી છે.આ અંગે પ્રાપ્તRead More


સાવરકુંડલાના નીર્દોષાનંદ બાપુનો ૯૦ વર્ષની ઉમરે દેહ વિલય થતા તેમના લાખો સેવલો અને અનુયાયીઓમાં શોક નું મોજું ફરી વળ્યું

માનવ સેવાના ભેખધારી અને એક સાચા સંત સ્વામી નીર્દોષાનંદ સરસ્વતી મહારાજ એટલે કે અમરેલી ના સાવરકુંડલા ના નીર્દોષાનંદ બાપુનો ૯૦ વર્ષની ઉમરે દેહ વિલય થતા તેમના લાખો સેવલો અને અનુયાયીઓમાં શોક નું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગત તેમને અંતિમ શ્વાસ ઢસા નજીક આવેલા ટીંબી ખાતે ની માનવસેવા હોસ્પિટલ માં લીધા હતા.


શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા અને બનેલ ગુન્હાનો બેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લાના અધિકારીઓને આપેલ સુચના અનુંસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે નવાપરા દરબાર બોર્ડીંગ પાસે ક્રેસન્ટ જવાના રસ્તેથી નિમેષભાઇ ભુપતભાઇ જાદવ ઉ.વ.૨૪ રહેવાસી કરેડાગામ તા. ઘોઘા જીલ્લો ભાવનગરવાળાને એક હોન્ડા સ્ટનર મોટર સાયકલ રજી નંબર GJ 04 BD 6933 કિ.રૂ| ૨૫૦૦૦/- સાથે ઝડપી પાડેલ મજકુર ઇસમ પાસે સદરહું વાહનના કોઇ આધાર પુરાવા કે રજીસ્ટ્રેશનને લગતા કાગળો ન હોય મજકુરે આ મો.સાRead More


જામનગર જિલ્લામાંથી ચોરી કરેલ ટ્રક સાથે પાંચ ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, વરતેજ ગામ બુધેલ ચોકડી પાસે આવતાં પો.કો. સંજયસિંહ ઝાલાને બાતમીરાહે મળેલ હકિકત શંકાસ્પદ ટોરસ ટ્રક તથા સ્કોર્પીયો કારની વોચમાં રહેતાં દસ ટાયરવાળી ટ્રક રજી. નંબર- GJ-10 X 7653માં ચાલક કનમનસિંહ બાલુભાRead More


ઉના-ખાંભા રોડ ઉપર બોરાળા ગામે ચાલતા પુલોની બંન્ને બાજુ ચેતવણી,સૂચક બોર્ડ કે આડશ ન કરવાના પાપે રાત્રીના સમયે પુલમાં ખાબકતા યુવાને જીવ ગુમાવ્યો

મોહસીન પઠાણ : જાણવા મળતી વિગતમુજબ.ખાંભા ના કોદીયા ગામના રતુભાઈ ગોવઘનભાઈ નામના વ્યકતી મોટરસાયકલ લઈને રાત્રીના.સમયે.આવીરહ્યા હતા.ત્યાં પુલનુકામ ચાલી રહેલ ડ્રાયવરજનમાં કોઈ બોડ કે બમફ મુકેલ ના હોય અંધારામાં ગાડી પુલમાં ખાબકતા બાઈક સવાર નૂ ધટના સ્થળે મુરુત્યું પામેલ આ અંગે મા ×મ સ્ટેટ ને આર ટી આઇ ના પ્રમુખ ભીખુભાઈ બટાવાળા દ્વારા અનેક વખત લેખિત રજુઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવતૂ નથી ત્યારે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.આર.ટી.આઈ.દવારા અનેક રજુવાત છતાં કોઈ ધ્યાને નો લેતા આજે નિર્દોસ યુવાને જીવ ગુમાવ્યો.


અંતિમ દિવસે વિધાનસભાની ચૂંટણી લડવા ૭૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાનો આજે મંગળવારે અંતીમ દિવસ હતો તેથી ભાવનગરની સરકારી કચેરીમાં ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો અને બહોળી સંખ્યામાં જુદા જુદા પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાવનગર જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે મંગળવારે આઠમા અને અંતીમ દિવસે ૭ વિધાનસભાની બેઠકમાં કુલ ૭૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. અગાઉ ૩પ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેથી આજે અંતીમ દિવસ સુધીમાં કુલ ૧૧૪ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. આજે અંતીમ દિવસે ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી, પરસોત્તમભાઈ સોલંકી, કોંગ્રેસના ઉમેદવાર દીલીપસિંહ ગોહિલ, નીતાબેન રાઠોડ સહિતના ઉમેદવારોએ ફોર્મRead More


અમરેલી વિધાન સભા બેઠક બંને રાજકીય પાર્ટી માટે પ્રતિષ્ઠાનો સવાલ છે…. ચર્ચાતી વિગત મુજબ પી.એમ પણ આ બેઠક પર ફોકસ કરી રહ્યા છે

ગુજરાત વિધાન સભા અમરેલી બેઠક થી કોંગ્રેસ પક્ષ ના નવ યુવાન અને મુખ્ય મંત્રી પદ માટે જેમ નુ નામ વાર વાર ચર્ચાઈ છે તેવા પરેશભાઈ ધાનાણી સામે એક સમયે હાલ ના રાજ્ય સભા સાંસદ  પરસોતમભાઈ રૂપાલ ચૂંટણી હારી ગયા હતા તેવી લોક ચાહના ધરાવતા કોંગ્રેસ ના પરેશભાઈ ધાનાણી સામે પણ અનેકો વખત વિધાન સભા અલગ અલગ બેઠકો પર થી ભાજપ કોંગ્રેસ બંને પક્ષ માં પક્ષ પલટા બાદ પણ ચૂંટાઈ આવેલ બાવકુભાઈ  ઉઘાડ લાઠી વિધાન સભા ૯૬ પર કોંગ્રેસ બાદ પક્ષ બદલી ભાજપ માં પેટા ચૂંટણી જીતી પુનઃ ધારા સભ્ય બનેલRead More


કૃષિ મંત્રી રહી ચૂકેલા બેચરભાઈ ભાદાણીએ જન ચેતના પાર્ટી માંથી લાઠી વિધાન સભા ૯૬ બેઠકમાં ઉમેદવારી કરી છે જનતા કેટલી ચેતના બતાવ શે તે જોવું રહ્યું

દામનગર ગુજરાત વિધાન સભા ચૂંટણી માં જન ચેતના પાર્ટી ના ઉમેદવાર બેચરભાઈ ભાદાણી માજી કૃષિ મંત્રી અને કેશુભાઈ પટેલ જૂથ ના લાઠી બેઠક પર થી ભારતીય જનતા પાર્ટી માં થી ચૂંટાઈ ને કૃષિ મંત્રી બનેલા પણ બળવા ના કારણે હાશિયા પાછળ થયેલ હોન હાર અડીખમ ગણાતા બેચરભાઈ ભાદાણી એ જન ચેતના પાર્ટી માં થી લાઠી વિધાન સભા ૯૬ માટે ઉમેદવારી કરી છે ત્યારે આ બેઠક પર થી મંત્રી રહી ચૂકેલા અને સામન્ય વ્યક્તિ ને સહેલાય થી મળી શકતા બેચરભાઈ ભાદાણી ને ભોરીગડા ના શિક્ષણ સંસ્થા ઓ ના સ્થાપક મનુભાઈ ચાવડાRead More