Main Menu

Friday, December 1st, 2017

 

યુપી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ 14 કોર્પોરેશનમાં ખીલ્યું કમળ, 2 પર બસપાની જીત

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 16 કોર્પોરેશનમાંથી 14 પર કમળ ખીલ્યું છે, જ્યારે 2 બેઠક પર બહુજન સમાજ પાર્ટીની જીત થી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પોતાનું ખાતુ પણ ખોલી નથી શકી. ચૂંટણીમાં જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ ચૂંટણી બધાની આંખો ખોલનાર રહી. જે લોકો આ ચૂંટણીને ગુજરાત સાથે જોડતા હતા તેમની પણ આંખો ખુલી ગઈ છે. ગુજરાતમાં જે લોકો મોટી વાતો કરી રહ્યા હતા તેમનું ખાતુ પણ ખુલ્યું નથી. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શુક્રવારે મતગણતરી થઈ હતી.  તમામ 75 જિલ્લાના 334 કેન્દ્ર પરથી મતગણતરી શરૂ થઈ ગઈRead More


શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ અમરેલી દ્ધારા બાવકુભાઈ ઉંધાડનો સન્‍માન કાર્યક્રમ યોજાયો

ગઈકાલ તા. 30/11/17, ગુરૂવારના રોજ શ્રીમાળી વણિક સોની જ્ઞાતિની વાડીમાં અમરેલી ખાતે શ્રીમાળી વણિક સોની સમાજ દ્ધારા અમરેલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાનો સન્‍માન સમારંભ યોજાયો હતો. આ સન્‍માન સમારંભમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબાર, જિલ્‍લા ભાજપ અગ્રણી રીતેશ સોની, ભરત વેકરીયા ઉપસ્‍થિત રહેલ. સોની સમાજ દ્ધારા બાવકુભાઈ ઉંધાડનું ઉમળકાભેર સન્‍માન કરવામાં આવેલ. સમાજની કુમારીકાઓ દ્ધારા અમરેલી ધારાસભાના ઉમેદવારને વિજય તિલક કરી, પ્રચંડ બહુમતિથી ચુંટાવાની શુભકામના આપી હતી. આ કાર્યક્રમમાં વણિક સોની જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ લાઠીગરા, રમેશભાઈ ચાંપાનેરી, નવનિતભાઈ રાજપરા, ભરતભાઈ લાઠીગરા, દીલીપભાઈ સોની, સોની યુવા ગૃપના પ્રમુખ ધર્મેન્‍દ્રRead More


સમાજને રાહ ચિંધતા પ્રબુઘ્‍ધજનોનું  અમરેલી ખાતે સારસ્‍વત સંમેલન યોજાયુ

ગઈકાલ તા. 30/11/17 ગુરૂવારના રોજ અમરેલીની અજમેરા સ્‍કુલ ખાતે, ગુજરાત વિધાનસભાની ચુંટણી અંર્તગત અમરેલી શહેરના શાળા સંચાલક મંડળ, પ્રાથમિક, માઘ્‍યમિક, ઉચ્‍ચતર માઘ્‍યમિક તથા વિવિધ કોલેજના પ્રાઘ્‍યાપકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અમરેલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડ, પ્રદેશ ભાજપ અગ્રણી અને પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ પોપટ, પાણીપત (હરીયાણા)ના ધારાસભ્‍ય મહીપાલજી, શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દિપકભાઈ વઘાસીયા, અજમેરા સ્‍કુલના મેનેજીંગ ટ્રસ્‍ટી રાજુભાઈ કામદાર, પ્રો. જે. એમ. તળાવીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્‍ય વિપુલ ભટૃી, જનતા વિદ્યાલય વડેરાના મુકુંદભાઈ મહેતા, પટેલ સંકુલના ડાયરેકટર બ્રિજેશ પલસાણા, ઓકસફોર્ડ સ્‍કુલના મયુરભાઈRead More


અમરેલી ગુર્જર કડીયા સમાજનુ  સ્‍નેહમીલન યોજાયુ

અમરેલીની શ્‍યામવાડી ખાતે ગુર્જર કડીયા સમાજ, પ્રજાપતિ જ્ઞાતિ તથા વિશ્‍વકર્મા કારીગર મંડળ દ્ધારા સ્‍નેહમીલન યોજાયું હતુ. આ સ્‍નેહમીલનમાં કડીયા સમાજ દ્ધારા અમરેલી વિધાનસભાના ભાજપના લોકપ્રિય અને નીડર ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવેલ. તેમજ, સમગ્ર સમાજે ભભજય શ્‍યામભભના નારા સાથે બન્‍ને હાથ ઉંચા કરી બાવકુભાઈ ઉંધાડને જંગી બહુમતીથી વિજય બનાવવા વચન આપ્‍યું હતું. પાણીપત (હરીયાણા)ના ધારાસભ્‍ય મહીપાલ દાંઢાએ પોતાની આગવી અને આક્રમક શૈલીમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકાર તથા રાજય સરકારે કરેલ વિકાસની વાતો કરી હતી. આ કાર્યક્રમમાં બાવકુભાઈ સાથે વિપુલ ભટૃી, વશરામભાઈ વઘાસીયા, આર.સી. ધાનાણી ઉપસ્‍થિત રહયાRead More


વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ : લાંચ આપનાર-લેનારને જેલ-દંડની સજા થઇ શકે છે

ફરિયાદ દેખરેખ સેલ ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૭૨ પર જાણ કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સંજય અમરાણીની અપીલ ચૂંટણીપ્રક્રિયા દરમિયાન કોઇપણ વ્‍યક્તિને રોકડ કે વસ્તુ સ્‍વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી વ્‍યક્તિ ભારતીય દંડસંહિતાની કલમ-૧૭૧- ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજાને પાત્ર છે. કોઇપણ ઉમેદવાર કે મતદાર કે અન્‍ય કોઇપણ વ્‍યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્‍યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧- ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોનેRead More


ગોપાલભાઈ વસ્તપરા શાખપુર ખોડિયાર માતાજી ના દર્શનકરી નાના રાજકોટ,પાડરશીંગા, હાવતડ સહિતના વિસ્તાર માં મોટા કાફલા સાથે ચૂંટણી પ્રચાર

દામનગર લાઠી બાબરા વિધાન સભા મત વિસ્તાર ૯૬ ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ગોપાલભાઈ વસ્તપરા ના ચૂંટણી પ્રચાર માં શાખપુર ખોડિયાર મંદિરે દર્શન કરી પ્રચાર કરતા અગ્રણી કાર્યકર્તા ઓ અમરશીભાઈ નારોલા ભરતભાઈ રાવળ કનુભાઈ સુતરીયા ભોળાભાઈ બોખા કુલદીપ દવે રામભાઈ વસ્તપરા શાંતિભાઈ નારોલા ઘનશ્યામભાઈ ખેરાળા ભૂરાભાઈ સાસલા મનુભાઈ અદ્રોજા પ્રિતેશભાઈ નારોલા ગોવિદભાઈ તજા ધીરૂભાઈ નારોલા અશોકભાઈ ડોંડા મધુભાઈ કાકડીયા દેવરાજભાઈ ઈસામલિયા નિકુલભાઈ રાવળ પરેશભાઈ નિમાવત ધીરૂભાઈ નારોલા મગનભાઈ કાનાણી આર સી દવે વિપુલભાઈ ઓઝા પ્રણવભાઈ જોશી ઇતેશભાઈ મહેતા હરેશભાઈ પઢીયાર કણકોટ સરપંચ નાના રાજકોટ સરપંચ શાખપુર સરપંચ નાઝીરખાન પઠાણRead More


આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મહેશ બોરીચાનો ગંભીર આક્ષેપ…કોંગ્રેસ શાસિત બગસરા નગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો

બગસરા : કોંગ્રેસ શાસિત બગસરા એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો.. આવો ગંભીર આક્ષેપ કર્યો છે કોંગ્રેસના જ એક પૂર્વ સદસ્ય અને બગસરા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચુકેલા મહેશ બોરીચા એ .. મહેશ બોરીચા એ જણાવ્યું હતું કે નગરપાલિકામાં કોંગ્રેસના શાસકોએ બગસરા શહેરની પ્રજાના કામ કરવા માટે ક શહેરના વિકાસ માટે ક્યારેય ચિંતા કરી નથી.. તેઓ તો માત્ર પ્રજાના પૈસે તાગડધીન્ના કરવામાં મસ્ત છે.. ખાસ કરીને તેમણે પાલિકા પ્રમુખ છગન હિરાણી અને ઉપ પ્રમુખ અશોક અગ્રવાતને નિશાન બનાવતા જણાવ્યું હતુકે તેઓ માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે, પાલિકા દ્વારા શહેરમાં થતાRead More


યુ.પી.માં નગર નિગમની ચૂંટણીમાં ભાજપનો સ્પષ્ટ બહુમત મળતા સાવરકુંડલા શહેર ભાજપે ફટાકડા ફોડીને ખુશી મનાવી

સાવરકુંડલા શહેર ભાજપના કાર્યકર્તાઓએ આજે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર નજીક ફટાકડા ફોડીને યુ.પી.માં થયેલા ભાજપના ઝળહળતા વિજયને વધાવ્યો હતો જેમાં નાગરિક બેંકના ચેરમેન પરાગ ત્રિવેદી, મહામંત્રી એ.બી.યાદવ, મહેબૂબ કાદરી, કિશોર બુહા, રવિન્દ્ર ધંધુકીયા સહિતના ભાજપના કાર્યકર્તાઓએ ભાજપની જીતની ખુશહાલીમાં ફટાકડા ફોડીને હર્ષથી વધાવી હતી


સાવરકુંડલા વિધાનસભાની સીટ ટકાવી રાખવા ભાજપે ઉતાર્યો નવો,નવયુવાન,સ્વચ્છ પ્રતિભાશાળી ચેહરો…જુઓ વિડીયો

અમરેલી જીલ્લામાં સાવરકુંડલા બેઠક પર કૃષિમંત્રી વી.વી.વઘાસીયા ની ટીકીટ કપાતા ભાજપે નવયુવાન કમલેશ કાનાણી ને મેદાનમાં ઉતર્યા છે ગત ૨૦૧૨ ની ચુંટણી માં ભાજપ ફક્ત ૨૨૦૦ મતે જીતી હતી જેથી આ વખતે ભાપે કૃષિમંત્રી વઘાસિયાને રીપીટ ન કરીને કમલેશ કાનાણી મુક્યા છે ત્યારે કમલેશ કાનાણી કેટલા સક્ષમ સાવરકુંડલા બેઠક પર સાબિત થશે..અમરેલી જીલ્લાની સાવરકુંડલા બેઠક ગત ૧૯૯૮ થી ભાજપ ના કબ્જા માં છે ગત ૨૦૧૨ ની ચુંટણી માં ભાજપના વી.વી.વઘાસીયા સાવરકુંડલા બેઠક પર ૨૨૦ મતે વિજેતા બન્યા હતા પણ આ ૨૦૧૭ ની વિધાનસભા માટે ચાલુ કૃષિમંત્રી વઘાસીયા ને ઉમેદવાર નRead More


સાવરકુંડલાની સીટ ઉપર કોંગ્રેસના યુવા ઉમેદવાર પ્રતાપનો પંજો ફરી વળશે…જુઓ વિડીયો

અમરેલી જીલ્લાની સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસ માંથી પ્રતાપ દુધાત વિધાનસભાની ચુંટણી લડી રહ્યા છે ત્યારે સાવરકુંડલા લીલીયા ની સંયુકત ગણાતી આ બેઠક ૧૯૯૮ થી ભાજપ ના કબ્જા માં છે ત્યારે કોંગ્રેસે નવ યુવાન ઉમેદવાર ને મુકીને સાવરકુંડલા ની બેઠક કબજે કરવા પ્રતાપ દુધાત કેટલા સક્ષમ છે તે જોઈએ ૧૯૯૮ થી સાવરકુંડલા ની બેઠક ભાજપ ના કબ્જા માં છે ૧૯૯૮ માં ભાજપના કાળું વિરાણી ત્રણ ટર્મ સુધી જીતતા આવ્યા હતા ૨૦૧૨ માં કાળું વિરાણી ની ટીકીટ કાપતા ભાજપે વી.વી.વઘાસીયા ને મેદાનમાં ઉતાર્યા હતા અને ૨૦૧૨ માં પણ ભાજપે સાવરકુંડલા ની બેઠક કબજેRead More