Main Menu

Saturday, December 2nd, 2017

 

અમરેલી ભાજપ ની પાંચેય બેઠકો પર ભાજપ અગ્રણી રણજિત કાછ ડીયા નો જંજાવતી પ્રચાર

અમરેલી જિલ્લા ભાજપ નાં કદાવર નેતા અને ઉદ્યોગ પતિ રણજિત ભાઈ કાછડિયા એ જિલ્લા ની પાંચેય બેઠક પર હાલ ભાજપ નાં ઉમેદવારો ને જીતાડવા કમર કસી ગામડે ગામડે પહોંચી જંજાવાતી પ્રચાર કરી રહ્યા છે . અહીં બાબરા તાલુકા નાં ગામો માં ગોપાલ ભાઈ ચમારડી નાં સમર્થન માં રણજિત ભાઈ પોતાની ટિમ સાથે બાબરા તાલુકા માં અને  રાજુલા તાલુકા નાં ઉમેદવાર હીરા ભાઈ સોલંકી સાથે પચ પચીયા રબારીકા સાળવા હનુમાન પુરા કાંટાળા બોરાળા સહિત નાં ગામો માં જંજાવાતી પ્રચાર કર્યો હતો  જીલા યુવા ભાજપ નાં પ્રમુખ આનંદ ભાઈ ભટ્ટ ચેતન ભાઈRead More


રાજુલાના ટીબી ખાતે ભાજપની કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પુરષોતમ રૂપાલાની જંગી સભા યોજાઈ

98 રાજુલા વિધાન સભા મત વિસ્તાર માં ભાજપ ના ઉમેદવાર હીરા સોલંકી ના પ્રચાર અને તેમની કાર્યાલય નું ઉદ્ઘાટન કરવા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા આવી પોંહચીયા હતા જાફરાબાદ તાલુકા ના ટીબી ગામ માં ભાજપ ની કાર્યાલય નું ઉદ્ઘાટન કરી જંગી સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યા માં સ્થાનિક લોકો અને ભાજપ ના કાર્યકરો અગ્રણી ઓ હાજર રહ્યા હતા જો કે આ સભા માં પુરષોતમ રૂપાલા એ કોંગ્રેસ સામે અનેક મુદ્દે કટાક્ષ કરી હતી અને મીડિયા સાથે ની વાત ચિટ માં જણાવ્યું હતું રાજુલા વિસ્તાર નો માહોલ જોતા લાગી રહ્યું છેRead More


લાઠી ખાતે ભાજપના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન કરાયું…કેન્દ્રીયમંત્રી સ્મૃતિઇરાનીએ જંગી સભાને સંબોધી…જુઓ

ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ દરેક પક્ષ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે ત્યારે આજે લાઠી ગામે ભાજપના ઉમેદવાર ગોપાલ વસ્તપરાના પ્રચાર માટે કેન્દ્રીયમંત્રી સ્મૃતિઇરાની તેમજ હિમાચલપ્રદેશ ના સાંસદ અનુરાગ ઠાકુર દ્રારા જંગી સભાને સંબોધવામાં આવી હતી.આ સભા લાઠી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહયા હતા.સ્મૃતિઇરાની નું ભાજપના ઉમેદવાર ગોપાલ વસતપરા દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અનુરાગ ઠાકુર દ્રારા વિશાળ જનમેદનીને સંબીધવામાં આવી હતી.અનુરાગ ઠાકુરે કોંગ્રેસને આડેહાથ લીધી હતી તો સ્મૃતિઇરાની દ્રારા પણ કોંગ્રેસ ઉપર ચાબખા મારવામાં આવ્યા હતા સ્મૃતિઇરાનીએ કોંગ્રેસને આડે હાથRead More


દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના દલિત સમાજે ગોપાલભાઈ વસ્તરપરાના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજી

દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર માં થી દલિત સમાજ ની ભવ્ય બાઇક રેલી લાઠી બાબરા દામનગર મત વિસ્તાર ૯૬ ના ભારતીય જનતા પાર્ટી ના ગોપાલભાઈ વસ્તપરા ના સમર્થન માં દલિત યુવાનો એ જય ભીમ ના ગગન ભેદી નાદ સાથે ઠાંસા રોડ સાઈબાબા ના મંદિર થી પાંચો બાઇક સાથે રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી સામાજિક સંવાદિતા ના મસ્તક વિલ ઉદારદિલ દાતા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નો થી સમસ્ત માનવ સમાજ માં પ્રસિદ્ધ સર્વ સમાજ ના હદયસ્થ વસ્તપરા પર વાત્સલ્ય વરસાવતા યુવાનો ની અદભુત બાઇક રેલી શહેર ભર માં ધ્યાનાકર્ષકRead More


ધારીમાં હાર્દિક પટેલ ની પરિવર્તન સભા યોજાઈ…મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા..જુઓ

અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં અનામત અને ખેડૂતો મુદ્દે હાર્દિક પટેલ દ્વારા પરિવર્તન સભા યોજાઈ હતી.જેમાં હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા.આ પરિવર્તન સભા માં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,મને રાજકારણમાં રસ નથી,મારે ચૂંટણી નથી લડવી અને રાજકારણ પણ નથી કરવું.મને મારો અધિકાર આપી દો તો હું શાંતિથી બેસી જઇશ.


કાલથી મોદી ફરી ગુજરાતમાં : ર દિવસ કરશે જોરશોરથી પ્રચાર

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી રહ્યુ છે ત્યારે પ્રચારમાં વેગ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ બે દિવસ માટે જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે પીએમ મોદી ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ તેમજ સોમવારને ૪ ડિસેમ્બરના રોજ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરનો વિદ્યુત વેગી પ્રવાસ કરી સભાઓ ગજાવશે. તેઓ ધમાકેદાર પ્રચાર કરશે તેવુ જણાઇ રહ્યુ છે.       આવતીકાલે વડાપ્રધાન રાજકોટમાં આવવાના છે અને તેઓ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર સાંજે જંગી જાહેરસભાને સંબોધન કરશે. આ માટે પોલીસ અને તંત્ર દ્વારા તૈયારીRead More


સાવરકુંડલાના વજુભાઇ 30 વર્ષની ઉંમરથી દરેક ચૂંટણીમાં રહે છે ઉભા…80 વર્ષની ઉંમરે સાયકલ પર માઇક ટેપ લઈને અપક્ષ ઉમેદવાર કરે છે પોતાનો પ્રચાર…જુઓ અહેવાલ

લગ્નસરા ની મોસમ આવે ત્યારે લગ્ને લગ્ને કુવારા પરણવા માટે જેમ ઉત્સુક બની જાય તેમ ચુટણી ની મોસમ આવે ને ચુટણી લડનારા  યોદ્ધા ઓ માં થનગનાટ થાય પરંતુ સાવરકુંડલા ના ૮૨ વર્ષીય દલિત અગ્રણી છેલ્લા ૫૦ વર્ષ થી ચુંટણી લડતા આવે છે વિધાનસભાની ચૂંટણી જંગ મધ્યાહને પહોંચ્યો છે. ઠેર ઠેર પ્રચારના ભૂંગળાઓ વાગી રહ્યં છે ત્યારે સાવરકુંડલાની બેઠક પર એક એવા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે જેઓની આયુ છે એંસી વર્ષ અને છેલ્લા પીસ્તાલીશ-પચાસ વર્ષથી તેઓ ચૂંટણીઓ લડી રહ્યા છે. દરેક ચૂટંણી તેઓ લડે છે…પછી તે ગમે તે હોઈ…વજુભાઈ વાળદોરિયા..એંસીની ઉમરેRead More


હિસ્‍ટ્રીશીટર ઇરફાન ટાલકી પાસા તળે જેલમાં ધકેલાયો

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ દ્વારા અમરેલી જીલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ દારૂના ધંધાર્થીઓની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા પાસા-તડીપાર તળે કર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.પી.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જીલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરતાં માથાભારે ઇસમો તેમજ મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ તેમજ દારૂ ની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓ અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના અમરેલી કસ્બાવાડમાં રહેતાં હિસ્‍ટ્રીશીટર ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી વિરૂધ્‍ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી,Read More


ગુજરાતમાં ૧૧.૮ ડીગ્રી સાથે નલીયા રાજ્યનું ઠંડુગાર શહેર નોધાયું

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવુ હવામાન વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે. શુક્રવારના રોજ ૧૧.૮ ડીગ્રી સાથે નલીયા રાજ્યનું સૌથી ઠંડૂ શહેર નોધાયુ હતુ. જ્યારે અમદાવાદ શહેરમાં પારો ઉચકાતા લઘુત્તમ તાપમાન ૧૫.૯ ડીગ્રી નોધાયુ હતુ. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૦ ડીગ્રીએ પહોચી પાછુ ઉચકાતા ઠંડીમાં નજીવો ઘટાડો થયો છે. અન્ય શહેરમાં ડીસામાં ૧૩.૯ ડીગ્રી, વડોદરામાં ૧૫ ડીગ્રી, સુરતમાં ૨૦ ડીગ્રી, વલસાડમાં ૧૨.૬ ડીગ્રી, અમરેલીમાં ૧૨.૬ ડીગ્રી, ભાવનગરમાં ૧૭ ડીગ્રી, પોરબંદરમાં ૧૬.૪ ડીગ્રી, રાજકોટમાં ૧૫.૪ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૬ ડીગ્રી, ભુજમાં ૧૫.૩ ડીગ્રી તથા કંડલા પોર્ટનુંRead More


બગસરા વિસ્તારનાં પાટીદારો દ્વારા દિલીપ સંઘાણીનું ઠેર ઠેર સ્વાગત

જુની હળીયાદ ગામે અમૃતભાઈ કોટડીયા સહિત સેંકડો યુવાનોએ ભાજપમા એન્ટ્રી મારી બગસરા : ગુજકોમાસોલના ચેરમેન અને ધારી /બગસરા /ખાંભા /ચલાલા વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી હાલ બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે..  બગસરા તાલુકાના તમામ ગામોમાં પાટીદારો દ્વારા દિલીપ સંઘાણીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે અને જબરૂ સમર્થન આપી રહ્યા છે..  બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે બહોળી સંખ્યામાં લોકો દિલીપભાઈ સંઘાણીને મળવા માટે એકઠા થયા હતા તો બીજી તરફ જુની હળીયાદ ગામે પણ મોટી સંખ્યામાં પાટીદારો સહિત તમામ સમાજના લોકો એકત્રિત થઈ દિલીપભાઈ સંઘાણીને જંગીRead More