Main Menu

Wednesday, January 3rd, 2018

 

હવે કોંગીમાં પણ વિપક્ષના નેતાના પદ માટે હુંસાતુંસી…પરેશ ધાનાણીનું નામ રેસમાં સૌથી આગળ

બીજીબાજુ, કુંવરજી બાવળીયા, વિક્રમ માડમ અને મોહન રાઠવા વિપક્ષના નેતા પદ માટે ખુલ્લીરીતે મેદાનમાં આવ્યા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાના પદ માટે હુંસાતુંસી ચરમસીમાએ પહોંચી છે. વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા(વિરોધ પક્ષના નેતા) તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ રેસમાં સૌથી આગળ અને લગભગ નક્કી જેવું જ છે પરંતુ બીજીબાજુ, કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. કુંવરજી બાવળીયાએ તો એટલી હદે ચીમકી આપી દીધી હતી કે, કોંગ્રેસ હાઇકમાન્ડ વિપક્ષના નેતાનું નામ નક્કી કરે તે માન્ય છે પરંતુ જા પરેશ ધાનાણીને વિપક્ષનાRead More


ટીબી મેઈન રોડનુ ખાતમુહૂર્ત કરતા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર

ટીબી ગામ ની અંદર નો મેઈન રોડ નુ એક કરોડ ના રોડનુ ખાતમુહૂર્ત કરતા રાજુલા ના ધારાસભ્ય શ્રી અંમરીષભાઈડેર .ટીકુભાઈવરૂ તેમજટીબી ના ગામમાં આગેવાનો અને કોંગ્રેસ ના કાર્ય કરો નજરે પડે છે અને ટીબી ના લોકોમા ખુશખુશાલ જોવા મળીયા અને સાથોસાથ નવા ચુટાયે ધારાસભ્ય શ્રી અંમરીષભાઈ ડેરનુ સન્માન ટીબી નાના મોટા માણસા સહિત ના ગામો માં કરવામાં આવિયુઅને સાથોસાથ કોગ્રસ આગેવાન બાબુભાઈ જાલંધરા .ભરતભાઇ સાવલિયા સહિતના આગેવાનો હાજરી આપી


સંત મસ્તરામબાપુની પ્રેરણાથી ભાવેણાંના રાજવીના નામે તખતેશ્વર મહાદેવ મંદિર બંધાયેલું,૧૨૫ વર્ષ પૂર્ણ

ભાવનગરની આ ઐતિહાસિક વિરાસત આજે શહેરની આગવી ઓળખ બનવા સાથે શોભા વધારી રહ્યું છે : શહેરમાં સૌથી ઊંચાઈએ બિરાજમાન દેવાધિદેવ મહાદેવની સમગ્ર ભાવેણાં પર કૃપા રહી છે, શ્રધ્ધાળુઓના બહુ મોટા વર્ગની આ મંદિરે નિત્ય આવન જાવન સાથે આસ્થા જોડાયેલી છે ભાવનગર,તા.3.1.18 ભાવનગરની આગવી ઓળખ અને સંખ્યાબંધ શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક શ્રીતખતેશ્વર મહાદેવ મંદિરના નિર્માણના ૧૨૫ વર્ષ પૂર્ણ થતાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને ૧૨૫માં વર્ષની ઉજવણી માટે ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરાયા છે. ભાવનગરના નેક નામદાર મહારાજા  શ્રીતખ્તસિંહજી ગોહિલ – જી.સી.એસ.આઈ.એ આ  શિવાલય બંધાવી સોનાના થાળા સાથે સવંત ૧૯૪૯માંRead More


અમરેલી નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અંગે કાર્યક્રમો યોજ્યાં

[wpdevart_youtube]W8gfLIUXfx0[/wpdevart_youtube]


અમરેલીમાં વિશ્વકર્મા ભવન ની કામગીરી પૂર્ણ થવાના આરે

[wpdevart_youtube]lIRYTEUltoA[/wpdevart_youtube]


અમરેલીની અજમેરા સ્કુલ ખાતે આનંદ મેળો યોજાયો

[wpdevart_youtube]bXH_L8MQfFw[/wpdevart_youtube]


ભાવનગરની આ મહિલાએ મેળવ્યા ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ અને સાથે ક્વિનનો ખિતાબ

ભાવનગરની આ મહિલાએ ત્રણ ગોલ્ડ મેડલ અને ક્વિનનો ખિતાબ મેળવ્યો છે. તેમણે આ સિદ્ધિ ગ્રાફોલોજીના ફિલ્ડમાં મેળવી છે. કૌશલ્ય દેસાઇ વિશ્વની પ્રથમ ગ્રાફોલોજીસ્ટ મહિલા છે કે જેણે ગ્રાફોલોજીમાં અનેક સિદ્ધિઓ મેડલો-એવોર્ડ્સ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યું છે. ત્યારે આ મહિલાએ પોતાની યશ કલગીમાં વધારો કરતા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જેમાં ગ્રાફોલોજી વિષય પર સૌથી વધું પુસ્તક લખવા બાબતે, સૌથી વધુ અને સચોટ પ્રેડિક્શન ઉપરાંત મોમેન્ટો અને સર્ટિફિકેટ મેળવ્યા છે. જયારે ઓલ વુમન એસ્ટ્રોલોજીઅન એન્ડ સ્પિરિચ્યુઅલ દ્વારા તેમને ક્વીનનો ખિતાબ આપવામાં આવ્યો છે. હસ્તાક્ષરથીRead More


અમરેલીમાં સિંહ પરિવાર ભયજનક સ્થિતિમાં, સુરક્ષા સામે સવાલ

અમરેલીના પીપાવાવ પોર્ટ-રામપરા રેલવે ટ્રેક પર સિંહ પરિવારની લટાર મારતો જોવા મળ્યો છે. જેને લઈને અમરેલી રેન્જ વિસ્તારમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. વનવિભાગ દ્વારા આ મામલે જાણ હોવા છતાં કોઈ પગલાં ન ભરતા, વન્ય પ્રેમીઓમાં વિરોધનો સૂર સાંભળવા મળ્યો છે. તેમનું કહેવું છે કે આવું રેલવે ટ્રેક પર સિંહનાં આંટાફેરા પ્રથમવાર જ નથી. વારંવાર રેલવે ટ્રેક પર સિંહ પરિવાર જોવા મળે છે. આ વિશે સત્તાવાળા માહિતગાર હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.


અમરેલીનાં ભરચ્ચક વિસ્તારમાં એકી સાથે ચાર-ચાર દુકાનોના તાળા તોડી ચોરી થઇ હોવાની ઘટનાથી ચકચાર

અમરેલીના ભરચ્ચક વિસ્તારમાં એકી સાથે ચાર-ચાર દુકાનોના તાળા તોડી ચોરી થઇ હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે ૫હોંચીને સમગ્ર બનાવવાનો તાગ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ બનાવને લઇને લોકોમાં ભય સાથે પોલીસ સામે રોષની લાગણી વ્યાપી ગઇ છે. અમરેલીના ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા ભીડભંજન ચોકમાં તસ્કરોએ ત્રાટકીને એકી સાથે ચાર દુકાનોના તાળા તોડી ચોરી કરતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ પેદા થયો છે. મળતી વિગતો અનુસાર અહી મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનીક સહિતની ચારેક દુકાનોમાં ચોરી થઇ છે. જો કે કંઇ વસ્તુઓની અને કેટલી રકમની ચોરી થઇ છેRead More


સાવરકુંડલાની ક્રિકેટમેચમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની ટીમનો કારમો પરાજય…સુન્ની મુસ્લિમ જમાતની ટીમનો થયો ભવ્ય વિજય..રસાકસી ના જંગમાં ઈરફાન કૃરેશી નો હાથ રહ્યો ઉપર

સાવરકુંડલાના કોલેજ ગ્રાઉન્ડ પર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખની ટીમો વચ્ચે ક્રિકેટ નઇ મેચનું સુંદર આયોજન થયું જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ની ટીમનો કારમો પરાજય થયો હતો સાવરકુંડલાના કોલેજ ગ્રાઉન્ડ પર સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુનુસભાઈ જાદવની ટીમ અને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીની ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયેલું જેમાં પ્રથમ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીની ટીમે દાવ લેતા 20 ઓવરમાં 167 રન બનાવેલા હતા જેમાં 40 રનની સુંદર ઇનિંગ્સ મોહસીન મલેકે રમેલી હતી જ્યારે સામે રહેલી પાલિકાના ઉપપ્રમુખ યુનુસભાઈ જાદવની ટીમ દવRead More