Main Menu

Sunday, January 7th, 2018

 

લાઠી તાલુકા ભીંગરાડના માણેકભાઈ લાઠીયા દ્વારા ગ્રામઉત્થાનનું ઉતમોતમ કાર્ય મોર્ડન વિલેઝ ની તમામ સુવિધા ઓ માટે કરોડો ની સખાવત ઉદારતાનું ઉત્તમ ઉદારણ

દામનગર લાઠી તાલુકા ના ભીંગરાડ ગામે જળ સંસાધન નું ઉત્તમોત્તમ કાર્ય નું ખાત મહુર્ત કરતા દાતા માણેકભાઈ શામજીભાઈ લાઠીયા નું ગ્રામ જનો દ્વારા ઉષ્મા ભર્યું સન્માન દાતા પરિવાર ના માણેકભાઈ ના પિતા શામજીભાઈ લાઠીયા દ્વારા ભૂમિ પૂજન અને દીપપ્રાગટય કરી માતા પિતા ના હાથે ગ્રામઉત્થાન ની પ્રવૃત્તિ કરતા દાતા નું અદકેરું બહુમાન અનેકો મહાનુભવો લાઠી તાલુકા ભીંગરાડ ના ઉદારદિલ દાતા દ્વારા કરોડો ના સ્વ ખર્ચે ગ્રામઉત્થાન મોર્ડન વિલેઝ ભીંગરાડ માં આજે તા૭/૧ ના રોજ જળસંસાધન નું વિધિવત ખાત મહુર્ત કરતા દાતા પરિવાર દ્વારા બુનિયાદી સુવિધા ની હારમાળ રચી દેતા સમસ્તRead More


કેવું રેહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]uaPeRcm0rIE[/wpdevart_youtube]


ડો.જીવરાજ મહેતા બાદ પરેશ ધાનાણીએ સી.એમ.કક્ષાનું પદ પ્રાપ્ત કરીને સૌને ગૌરવ અપાવ્યું ; હરેશ બાવીસી

પાટીદારોની રાજધાની ગણાતા અમરેલી જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં તમામ જ્ઞાતિ ના સહકાર થી આગવો મિજાજ બતાવ્યો છે.ત્યારે રાજકારણ માં પરિવર્તન ના પ્રારંભ માટે અમરેલી જીલ્લા ને ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી બાદ ૫૭ વર્ષ સી.એમ.કક્ષા નું એવું વિરોધપક્ષના નેતાનું પદ પ્રાપ્ત કરીને ત્રણ ત્રણ વખત જાયન્ટ કિલર સાબિત થયેલા યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી એ નાની ઉમર માં માત્ર પાટીદારો જ નહી પરંતુ સમગ્ર જીલ્લા ને ગૌરવ અપાવ્યું છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ના આગેવાનો દિનેશ બાંભરોલિયા,હરેશ બાવીસી,ભૂપત સાવલિયા,જગદીશ તળાવીયા શિવલાલ હપાણી વિગેરે એ આવકારી ને ધારાસભ્ય પરેશRead More


પાળીતા પશુ પ્રત્યે માનવીય સંવેદનાઓને ઉજાગર કરતી ઘટના…લાઠીના શેખપીપરિયા ગામે પાળીતી ઘોડી મૃત્યુ પામતા ઘોડી માલીકે રાખ્યું ઘોડીનું પાણી ઢોળ

[wpdevart_youtube]JUD4E12InMs[/wpdevart_youtube]ભારતના ઇતિહાસમાં રાજવીઓમાં ઘોડીનું અનેરું મહત્વ હતું પરંતુ આજે એવી લાખેણી અને પાણીદાર ઘોડીઓ જોવા મળતી નથી ત્યારે લાઠીના શેખપીપરિયા ગામે ભાદાણી પરિવારના એક સભ્યની જેમજ આવી પાણીદાર ઘોડીઓ ઉછરી રહી છે.તેમાંની કાજલ નામની એક ઘોડી અચાનક મૃત્યુ પામતા પરિવારને પારાવાર દુઃખ થયું અને માનવીય મૃત્યુ પછીની કરવામાં આવતી શાસ્ત્રોક્ત ઉતરક્રિયાની જેમજ કરી ઉત્તર ક્રિયા.સગા સબંધી અને ગુજરાતભરના અશ્વપ્રેમીઓને આમંત્રણ આપી કાજલ ઘોડીનું કર્યું બારમું.ભાદાણી પરિવારના સભ્યોએ ગોર મહારાજને બોલાવી પિંડદાન સાથે તર્પણ કર્યું અને ઘોડીના મોક્ષર્થે ગામની ગાયો ને ઘાસ ચારો નાખી કાજલની બે સહેલી ઘોડીઓએ આવેલ અશ્વપ્રેમીઓને મહેમાનોનીRead More


બોટાદમાં કપાસની જંગી ૭૦ હજાર મણની આવક : ભાવ ૧૦૯૦ સુધીના

લૂઝ સિંગતેલમાં ઠંડી ડિમાન્ડના પગલે ભાવો તૂટયા હતા. આજે લૂઝના ફકત સાતથી આઠ ગાડીના કામકાજ થયા હતા. જયારે ગઈ કાલે ચાર પાંચ ગાડીના કામ થયા હતા ગઈ કાલના સાપેક્ષમાં આજે લૂઝ સિંગતેલના ભાવોમાં દસથી પંદર રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અને આજે ભાવ રાજકોટમાં ૯૦૦ એવી જ રીતે જામનગરમાં પણ ૯૦૦ જયારે ધોરાજી લાઈનમાં ૯૧૫થી ૯૨૦ તેમજ જામખંભાળિયામાં ૯૧૦-૯૧૫ના ભાવે કામકાજો થયા હતા. જયારે ૧૫ કિલો અને ૧૫ લિટર શ્રેણીના સિંગતેલમાં ભાવો ગઈ કાલની જેમ આજે પણ સ્થિર રહ્યા હતા અને કોઈ વધારો કે ઘટાડો નોંધાયો ન હતો. બેસનમાં શુક્રવારે બેસનRead More


જૂનાગઢનાં ૯૬ વર્ષિય કસ્તુરબેન દોડ સ્પર્ધામાં મેળવ્યા ત્રણ મેડલ

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે આજે રાજ્યકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં આજે જૂનાગઢના ૯૬ વર્ષિય કસ્તુરબેન કાથરોટીયાએ દોડ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો દોડમાં અગાઉ નવ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર દાહોદના એક હાથ વિહોણા ૬૫ વર્ષિય હિંમતસિંહ પણ આ સ્પર્ધામાં સહભાગી થયા છે. જૂનાગઢ સિનીયર સિટીઝન્સ મંડળ માસ્ટર એથલેટિકસ એસો. તથા શરદભાઇ આડતીયાના સહયોગથી આજે બપોર બાદ કૃષિ યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં ૩૫ થી ૧૦૦ વર્ષના ૫૨૧ સ્પર્ધકોએ દોડ, ઝડપીચાલ, જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે. આજે પ્રથમRead More


દામનગર સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની સાલેહગીરાનું ઝુલુસ શહેરભર ની મુખ્ય બજારમાં ફર્યું

દામનગર શહેર ના સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ની સાલેહગીરા જન્મ દિન નુ ઝુલુસ દાઉદી વ્હોરા સમાજ ના (રઅ)સયેદ મોહમદ બરહાનુદીન સાહેબ ની૧૦૭ મી સાલેહગીરા અને (ત ઉ સ) મિલાદ મુબારક સયેદ મુફદદલ સેફુદીન સાહેબ ની ૭૪ મી સાલેહગીરા ની શાનદર ઉજવણી કરતા દાઉદી વ્હોરા સમાજ દામનગર દ્વારા શહેરભર માં સ્વેત વસ્ત્રધારી વ્હોરા સમાજ નું ઝુલુસ ધ્યાનાકર્ષક દામનગર શહેર ના સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ની સાલેહગીરા પ્રસંગે શિસ્ત ઝુલુસ શહેર ભર ની મુખ્ય બજારો માં ફર્યું હતું


દાહોદ જિલ્લામાં છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળી  આવેલ બાતમી આધારે ભાવનગર,એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવતાં દાહોદ જિલ્લાનાં રણધીકપુર પો.સ્ટે.  ફર્સ્ટ ગુ.ર.નં.૧૭/૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૦૬, ૪૨૦, ૫૦૬(૨),૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રજાકભાઇ ઉર્ફે ઇભુભાઇ S/O કાસમભાઇ ઉંમરભાઇ સલોત ઉ.વ.૪૮ ધંધો-વાહન લે-વેચનો રહે.ઇદગાહ મસ્જીદ સામે,તબેલા કેમ્પની બાજુમાં,નવાપરા,ભાવનગરવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માંRead More


અમરેલીમાં પરેશ ધનાણી વિરોધ પક્ષના નેતા બનતા કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશાલી વ્યક્ત કરી

[wpdevart_youtube]1gOgR2HbwzA[/wpdevart_youtube]ગુજરાતમાં વિરોધ પક્ષના નેતાને લઇ દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં વિપક્ષના નેતાની પસંદગી થઇ ચૂકી છે. ગુજરાત કોંગ્રેસના યુવા પાટીદાર નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા છે. હાઇકમાન્ડે પરેશ ધાનાણીના નામ પર મહોર લગાવી દીધી છે.ત્યારે અમરેલી માં કોંગી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવા માં આવી હતી.