Main Menu

Tuesday, January 9th, 2018

 

તેજસ્વીની ક્લબ દ્વારા ડાન્સ હરીફાઈ કાર્યક્રમ યોજાયો

[wpdevart_youtube]LjmmL4Z1m5k[/wpdevart_youtube]


સાવરકુંડલા તાલુકા માં શેઢા બાબતે તકરાર ; એક ને ઈજા

[wpdevart_youtube]BFYiluJ1l7o[/wpdevart_youtube]


બિહારમાં હાલ વિકાસ યોજનાની સમીક્ષા જારી… નીતીશ વિકાસના કાર્યોની સમીક્ષા પર ધ્યાન આપશે

નીતીશ કુમાર સુશાસન બાબુની છાપ જાળવવા માટે તૈયાર બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને હાલ સરકારની વિકાસ યોજનાઓની રાજ્યભરમાં ચાલી રહેલી સમીક્ષા દરમિયાન નવા રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આના માટે નીતીશ કુમાર વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના સાત નિશ્ચિત અભિયાનની સફળતાને રજૂ કરવા માટે ઇચ્છુક છે. ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધાના પાંચ વર્ષ બાદ નીતીશ પર આરજેડી તરફથી સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ પણ રાજ્યના વિકાસ કાર્યો માટે માત્ર તેમને ક્રેડિટ આપવાના મુડમાં નથી. આવી Âસ્થતીમાં નીતીશ કુમાર સુશાસન બાબુ તરીકેની છાપને જાળવી રાખવાRead More


છેલ્લા છ-સાત માસ થી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી લાઠી પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.બી.એમ.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ લાઠી પો.સ્ટે.માં પી.એસ.આઈ.બી.વી.બોરીસાગર તથા સ્ટાફ ના એ.એસ.આઈ.એન.જી.બગડા તથા એ.એસ.આઈ.અરવિંદભાઈ કટારા તથા પો.કોન્સ મનીષભાઈ જાની તથા પો.કોન્સ.હસમુખભાઈ ખુમાણ તથા પો.કોન્સ સાગરભાઈ ભટ્ટ તથા પો.કોન્સ કિશનભાઈ રાઠોડ નાઓની ટીમે લાઠી પો.સ્ટે. આઈ.૩૨/૨૦૧૭ આઈ.પી.સી.કલમ ૩૬૩ પોક્સો એક્ટ ૮ મુજબ તથા આઈ ૩૩/૨૦૧૭ આઈ.પી.સી.કલમ ૩૨૩,૪૫૨,૧૪૩,૧૪૭,૧૪૯,૧૧૪ જીપી એ.સી.ટી ૧૩૫ મુજબ ના ગુન્હા ના કામે છેલ્લા છ સાત માસ થી નાસતો ફરતો આરોપી શૈલેશભાઈ મનજીભાઈ પરમાર જાતે અનુજાતિ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.ભીંગરાડ તા.લાઠી જી.અમરેલી વાળા ને ફિલ્મી ઢબે બાતમીરાહે આરોપી ની વોચમાં રહી સદરહુRead More


અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હીરેન હીરપરાના અઘ્‍યક્ષ સ્‍થાને મીટીંગ યોજાઈ

અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા જિલ્‍લા ભાજપનાં પ્રમુખશ્રી હીરેન હીરપરાના અઘ્‍યક્ષ સ્‍થાને ગુજરાત સ્‍વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ એકટ ર017ના ગુજરાત સરકાર દ્રારા કાયદો પસાર કરવામાં આવેલ તેને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા ઐતિહાસિક ચુકાદો આપી કાયદાના ચુસ્‍ત અમલ માટે ગુજરાત સરકાર દ્રારા ચુસ્‍ત અમલ કરવા સારૂ જિલ્‍લાનાં તમામ પ્રાથમિક, માઘ્‍યમિક, ઉચ્‍ચ માઘ્‍યમિક શાળા સંચાલકોની અગત્‍યની મીટીંગ તા.9/1/ર018 ના રોજ મળેલ હતી. જેમાં તમામ ઉપસ્‍થિત સંચાલકોએ માન.શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ ને અભિનંદન આપતો ઠરાવ આજ રોજ કરેલ છે. આ બેઠકનું પ્રાગજિભાઈ હીરપરા, બીપીનભાઈ જોષી, ભુપેન્‍દ્રભાઈ બસીયા, મુકુંદભાઈ મહેતાRead More


40 લાખના ખર્ચે બની રહેલ નાવલી નદી વચ્ચેના બ્રિજનું જાત નિરીક્ષણ કરતા સાવરકુંડલા-લીલીયા ના નવનિયુક્ત ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા-લીલીયા ના નવનિયુક્ત ધારાસભ્ય પ્રતાપ દુધાતે 40 લાખના ખર્ચે બની રહેલ નાવલી નદી વચ્ચેના બ્રિજનું જાત નિરીક્ષણ કરીને વિકાસના કાર્ય પર જાત દેખરેખ રાખવાનું કાર્ય ચાલુ કરતા લોકોમાં ખુશહાલી છવાઈ છે             સાવરકુંડલા-લીલીયા ના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય પ્રતાપ દુધાતે આજે સાવરકુંડલા શહેરનો પ્રાણપ્રશ્ન સમાન નો લોહાણા મહાજન વાડી થી લીમડી ચોકને જોડવા માટે નવો પુલ બનાવવાની માંગણી વોર્ડ નંબર 7 ના નગરસેવીકા નિલોફર કાદરી, રશીદાબેન ગોરી અને હિતેષ સરૈયા એ કોંગ્રેસના દિગગજ ચંદ્રેશભાઈ રવાણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક સમક્ષ કરેલી હતી અને પાલિકાનાRead More


કથાશ્રવણથી દેહ નિર્મળ થાય છે અને ભાગ્ય હોય તો ભાગવત સાંભળવા મળે કથાપ્રારંભ એ અમરેલી માટે મંગળટાણું છે : પરષોત્તમ રૂપાલા

[wpdevart_youtube]lxEJhJFsDdk[/wpdevart_youtube] પૂજય રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને, અમરેલી ખાતે કૃષ્‍ણ કથામૃત્તમનું શ્રવણ કરવા કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા ઉપસ્‍થિત રહ્યા હતા. કૃષ્‍ણ કથામૃત્તમમાં, કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું કે, નિર્મળ થાય દેહ ભાગ્ય હોય તો ભાગવત સાંભળવા મળે…  જયારે વિચારીએ-સમજીએ રોજ કૃષ્‍ણનું વ્‍યક્તિત્વ નવું જ, નવી જ દિશા-નવી જ દ્રષ્‍ટિ. વિચારો સાંભળી શકીએ-માણી શકીએ તેવો લ્હાવો કૃષ્‍ણ કથામૃત્તમમાં મળ્યો છે. કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ વધુમાં કહ્યું કે, કથાપ્રારંભ એ અમરેલી માટે મંગળટાણું, ભાગ્યોદયની નિશાની છે. કથામૃત્તમમાં શબ્‍દો વ્‍યક્ત કરવાની અને પૂ. ભાઇશ્રીને તેમજ વડીલોને નમસ્‍કાર કરી, આર્શિવાદ મેળવવાની તક સાંપડી તેRead More


સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ માંદગીના બિછાને…ડોકટરોના અભાવે દોઢ લાખની ગરીબ જનતા પરેશાન…જુઓ અહેવાલ

[wpdevart_youtube]v8C9yaq4ySM[/wpdevart_youtube]સાવરકુંડલામા આજથી પચાસેક વર્ષ પહેલા જુના મુમ્બઈ રાજ્યના નાણામંત્રી ડો.જીવરાજ મહેતાએ બસો બેડની હોસ્પિટલને ખુલ્લી મુકી હતી. હાલમા અહિયા રોજની બસ્સો દર્દીઓની ઓપીડી રહે છે. આટલી વિશાળ હોસ્પિટલમા છેલ્લા ધણા સમયથી ડોક્ટરોની કમી છે. અહિયા માત્ર ત્રણ તબીબો જ કામ કરે છે. થોડા માસ પહેલા જ આ પટાંગણમા પાચ કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલનુ લોકાર્પણ કરાયુ હતુ દિવાળીના દિવસે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ આ નવી હોસ્પીટલનું લોકાર્પણ કર્યું હતું પરંતુ ડોકટરો નહિ હોવાના કારણે અલીગઢના તાળા લગાવી દેવાયા છે ત્યારે અહિયા ડોકટરોની ખાલી જગ્યાઓ ભરવામા આવે તો આ વિસ્તારનીRead More


ધારી તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા

ભીમા કોરેગાવમાં દલિતો પર થયેલા હુમલાઓ તથા જાનહાની તેમજ દલિતો પર થયેલા ખોટા કેસ બાબતે ગુજરાત દલિત સમાજ રોષે ભરાયેલા તો ધારી તાલુકા દલિત સમાજ મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ રાખેલ હતો.અવાર નવાર દલિત સમાજ અત્યાચારો અને હુમલા ના ભોગ બનતા આવે છે.આવનારા સમય માં જો આ દલિત અત્યાચારો નહી અટકે તો દલિત સમાજ વધુ આક્રોચિત બની દલિત સમાજ વિરુદ્ધ પ્રવુતિ રોકવામાં નહી આવે તો દલિતો રસ્તા પર ઉતરી વધુ જલદ કાર્યક્રમ આપશે.


ઘોઘા તાલુકાના સાણોદર ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

ઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર ઘોઘા તાલુકાના સાણોદર ગામે ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઘોઘા તાલુકા ટી.ડી.ઓ પરમાર ભાઈ જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ નાયબ પશુપાલન નિયામક ડો.એમ.આર.વોહરા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ વિરમદેવસિંહ ગોહિલ અને છગનભાઇ ડાભી કોંગ્રેસ આગેવાન મહેન્દ્રસિંહ ગોહિલ પશુ ચિકિતશક અધિકારી ડો.એચ.એન.શૂદાની .ડો..કે.એચ.બારૈયા.અને ડૉ.વી.વી.ભૂત નાયબ ટી.ડી.ઓ.રાજભા સરપંચશ્રીઓ.દૂધ સહકારી મંડળી ના પ્રમુખશ્રીઓ.પશુપાલકો ઉપસ્થિત રહિયા પશુપાલકોને જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપવવામાં આવી.