Main Menu

Wednesday, January 10th, 2018

 

ઈન્‍ડીયન સોસાયટી ઓફ એગ્રીકલ્‍ચર એન્‍જિીનિયર્સ અને આણંદ એગ્રીકલ્‍ચર યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે

પર – મુ રાષ્‍ટ્રિય અધિવેશન અને પરિસંવાદ દિલીપ સંઘાણીના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયુ

ખડતલ ખેતિ માટે કૃષિ તજજ્ઞોનું માર્ગદર્શન અત્‍યંત જરૂરી – સંઘાણી રોજીંદી જરૂરીયાતો અને ખેતિ ઉપર જીવન નિર્વાહિત ધરતીપુત્રોના જીવનધોરણમા સુધારા લાવવા, વર્તમાન અને ભવિષ્‍યામા ઉભી થનાર ખેતિ સમસ્‍યાને પહોચી વળવા આગોતરા આયોજન તરફ ભારતના પ્રધાનમંત્રી આદરણિય નરેન્‍દ્રભાઈ મોદીજી જઈ રહેલ છે ત્‍યારે આ ક્ષેત્રના નિષ્‍ણાંત કૃષિ એન્‍જીિનિયર્સ તેમની તાકાત કૃષિ ઉત્‍પાદન વધારો અને ખેડૂતોની આવક વઘારવામા શ્રેય પુરવાર થાય તે માટે કામે લાગી જવા આણંદ ખાતે ઈન્‍ડીયન સોસાયટી ઓફ એગ્રીકલ્‍ચર એન્‍જીિનિયર્સ અને એગ્રીકલ્‍ચર યુનિવર્સીટી-આણંદના સંયુકત ઉપક્રમે યોજાયેલ ભભ પર-મા રાષ્‍ટ્રિય અધિવેશન અને પરિસંવાદમા પૂર્વ કૃષિમંત્રી અને ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણીયેRead More


માનવ મંદિર સાવરકુંડલા મનોદિવ્યાંગ કૈલાસ નું કૈલાસ ગમન દાદા જસરાજ સેના દ્વારા અંતિમક્રિયા

સાવરકુંડલા માનવ મંદિર માં. કૈલાસ રમેશભાઈ બાભણીયા ૨૮/૮/૨૦૧૬ ના રોજ માનવ મંદિરમાં દાખલ….નિગાળા તા રાજુલા ની દિકરી આજે સ્વર્ગવાસી થઈ..જેના પરિવારમાં પિતાજીની ગેરહાજરી છે માતા સૂરદાસ છે અને અતિ દુબળી હાલત તેમજ પાગલ અવસ્થા કે જેને કોઈ સાચવે તેમ ન્હોઈ કડિયાળી ના સેવાભાવી સરપંચ મહેશભાઈ ધાખડાની ભલામણથી માનવ મંદિરે દાખલ કરાઈ.આ સમયે તેનું વજન ૩૦ .કિલો હતું હાલ તેનું વજન ૫૪ કિલો છે…આ કૈલાસનું આજે અવસાન થતાં તેના પરિવારજનો પૂ.ભક્તિબાપુ એ જાણ કરવામાં આવતા મહેશભાઈ ધાખડા માનવ મંદિરે આવી પહોંચ્યા.. તેમની અંતિમ ક્રિયાની તૈયારી આરંભી…અને સાવરકુંડલા ની સેવાભાવી સંસ્થા વીર દાદાRead More


સાવરકુંડલા કાણકિયા કોલેજનો એન.એસ.એસ નો નેસડી મુકામે કેમ્પ યોજાયો…સાંસદ નારણભાઈ કાછડિયા સહિત પૂર્વ કૃષિ મંત્રી ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલા કાણકીયા કોલેજ નાં વિદ્યાર્થીઓ ઓ નો નેસડી મુકામે એન એસ એસ યુનિટ નો કેમ્પ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય સફાઈ હાથ ધરાઈ હતી તેમજ અન્ય ખેતી વિશે માહિતી વિદ્યાર્થીઓ ને આપાઇ હતી જે કેમ્પ દરમિયાન કોલેજ નાં આચાર્ય તથા પ્રોફેસર  નાં આમંત્રણ ને ધ્યાન આપી અમરેલી જિલ્લા નાં લોક લાડીલા સાંસદ નારાયણ ભાઈ કાછડિયા પૂર્વ કૃષિ મંત્રી વલ્લભ ભાઈ વઘાસિયા હિરેન ભાઈ હિરપરા તેમજ નેસડી ગામ ના સરપંચ તથા ગ્રામ્ય જનો હજાર રહી વિદ્યાર્થીઓ નો  હોસલા વધારી માર્ગદર્શન આપ્યું હતું.


અમરેલીમાં ચાલતી કૃષ્ણામૃત કથામાં કૃષ્ણનું આગમન…કથા મંડપ બન્યું ગોકુળગામ

કૃષ્ણામૃત કથા માં કૃષ્ણ નું આગમન કથા મંડપ બન્યું ગોકુળ ગામ અમરેલીમાં ચાલતી ફિણાવા પરિવાર આયોજી કથામાં આજે પણ કવિ કાજલબેન ઓઝા અને રાજકીય આગેવાનો માં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર તેમજ જિલ્લા પ્રમુખ જેનીબેન ઠૂંમર પણ ઉપસ્થિત રહયા હતા તેમજ તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામબાપુ એ હાજરી આપી હતી આજે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કથા મંડપ માં કરવા માં આવી નંદબાબા જશોદામાં તેમજ ગોપ ગોપીઓ દ્વારા કૃષ્ણ જન્મ ને હર્ષ નાચતા ગાતા વધાવવા માં આવ્યો પૂ.ભાઈજી એ પણ બાળકૃષ્ણ ને ખોળા માં લયીને રમાડ્યા હતા ખુબજ સુંદર રીતે કૃષ્ણ જન્મRead More


સાવરકુંડલા-લીલીયાના કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા ખાતે કાર્યાલયનો આરંભ કરીને પ્રજાજોગ કાર્યવાહીનો પ્રારંભ કર્યો

સાવરકુંડલા-લીલીયા ના કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા ખાતે કાર્યાલયનો આરંભ કરીને પ્રજાજોગ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે સાવરકુંડલા શહેર અને તાલુકાના પ્રાણપ્રશ્નો અંગે કાર્યાલય ધમધમતું રાખીને દરેક પ્રશ્નોના નિરાકરણ માટે ખુદ જાતે પ્રશ્નો સાંભળીને નિરાકરણ આવે તેવા પ્રયત્નો હાથ ધરાતા લોકોમાં હર્ષ છવાયો છે લોકોની સુખાકારી અને આરોગ્ય સાથે નાના નાના કામ માટે લોકોને થતા ધર્મના ધક્કા મટે તેવા હેતુને સાકાર કરવા કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાત વધુ જાગૃત બન્યા છે 22 વર્ષ બાદ સાવરકુંડલા માં કોંગ્રેસ સત્તા પર આવતા પૂર્વ સાંસદ નવીનચંદ્રભાઈ રવાણી અને પૂર્વ કૃષિમંત્રી ધીરુભાઈ દૂધવાળા એ સાવરકુંડલા નેRead More


વડિયામાં દીકરીઓ એ પોતાના પિતાને અગ્નિદાહ આપી અનંત યાત્રાએ મોકલ્યા

[wpdevart_youtube]J4vImSB9dg4[/wpdevart_youtube]અમરેલીના વડિયા ના રજનીભાઇ ભટ્ટ જેઓ ના મોટાભાઈ ભરતભાઈ કાંતિભાઈ ભટ્ટ જેઓ નું અવસાન જૂનાગઢ મુકામે થતા તેઓ ની અંતિમ યાત્રા વડિયા મુકામે રાખવા માં આવી…કાંતિભાઈ જેઓ ને એક પુત્રી હોઈ અને તેના નાનાભાઈ ને બે પુત્રી હોઈ કુટુંબમાં કોઈ ભાઈ ના હોવાથી આ ત્રણેય પુત્રી ઓ એ પિતાની સ્મશાન યાત્રા માં કાંધ આપી અને આ દીકરીઓ એ અગ્નિદાહ આપ્યો…કહેવાનો ઉદેશય એજ છે કે દીકરી …દીકરા કરતા ચડિયાતી રહી…આજે થોડા દિવસ પહેલા રાજકોટ માં એક પુત્ર એ પોતાની માને અગાસી ઉપરથી ચોથા માળે થી ફેકી ને મોત ને ઘાટ ઉતારેલRead More


સાવરકુંડલા નજીક ટ્રેનની અડફેટે આવતા ચાર માસના સિંહબાળનું મોત

[wpdevart_youtube]ocIn3AqP_TU[/wpdevart_youtube]સાવરકુંડલા ના અમૃતવેલ નજીક આવેલ મહુવા ધોળા નો રેલ્વે ટ્રેક…. આ રેલ્વે ટ્રેક પરથી દરરોજની પેસંજેર ટ્રેન સાથે માલગાડી પણ અનેક નીકળે છે અને આ રેવેન્યુના વિસ્તાર માં સિંહો આવા રેલ્વે ટ્રેક ક્રોસિંગ કરતી વખતે મોત ને ભેટતા હોવાના અનેક બનાવો બનવા છતાં રેલ્વે તંત્ર ગંભીર નથી બનતું અને સિંહો અકાળે મોતને ભેટી રહ્યા છે આજે સાંજે સાડા સાત વાગ્યાની મહુવા સુરત પેસેન્જર ટ્રેન હડફેટે ચાર માસના સિંહબાળ આવી જતા મોતને ભેટયું હતું માતા સિંહણ અને બે સિંહબાળ સાથે રેલ્વે ક્રોસિંગ દરમ્યાન એક સિંહબાળ મોતને ભેટતા સિંહણ એ રેલ્વે ટ્રેકRead More


થોરડી ગામ નજીક અજાણ્યા વાહને નીલગાય ને હડફેટે લેતા નીલગાય નું ઘટના સ્થળે મોત

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપર ના થોરડી ગામ નજીક અજાણ્યા વાહને નીલગાય ને હડફેટે લેતા નીલગાય નું ઘટના સ્થળે મોત.ગત રાત્રી ના સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે ઉપર આવેલા થોરડી ગામ થી બે કી.મી.દુર અજાણ્યા વાહને નીલગાય ને હડફેટે લેતા નીલગાય નું શબ સવાર સુધી રોડ ઉપર પડ્યું રહેતા માંસભક્ષી પશુઓ અને રખડતા કુતરાઓ એ નીલગાય ના શબ ને અનેક જગ્યાએ થી ફાડી નાખેલ ઘટના સ્થળેથી અશોક સાંખટએ લાયન નેચર ફાઉન્ડેશન ને જાણ કરતા સંસ્થા દ્વારા વનવિભાગ ને જાણ કરતા વન વિભાગે શબ નો કબજો લઈ આગળની કાર્યવાહી કરેલ છે.


ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના મુખ્‍ય મહેમાનપદે વડોદરા ખાતે

બરોડા મેનેજમેંન્‍ટ એશોસીએશન આયોજીત કો-ઓપરેટીવ સેમીનાર યોજાયો

સહકારી પ્રવૃતિ અને તેનુ માઘ્‍યમ લોકભોગ્‍ય બને અને તે અસરકર્તાઓને લાભકારક બને તે માટે વિવિધ વિષય નિષ્‍ણાંતોના માર્ગદર્શક ભકો-ઓપરેટીવ સેમીનારભ બરોડા ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના મુખ્‍ય મહેમાનપદે યોજાયો જેમા બહોળી સંખ્‍યામા લોકોએ ઉપસ્‍થિત રહીને લાભ ઉઠાવેલ. સેમીનારનો મુળભૂત ઉદે્‌શ ટપક સિંચાઈ યોજનાથી કૃષિ ઉત્‍પાદન વધારવા સાથે ઓછા પાણીની જરૂરીયાત રહેવા પર રહયો સાથોસાથ દેશી છાણીયા ખાતર, ખેતિ નિર્ધારીત નાના ઉદ્યોગો, ખાતર અને બિયારણનો જરૂરીયાત મુજબની વપરાશ સબસીડીના લાભ અને તેની અસરો, સરકારી અને સહકારી પ્રવૃતિની માનવીય અને ગ્રામ ઉથ્‍થાનમા અસરો અંગે ખુબજ અસરકાર સત્ર પ્રવચનો યોજાયેલ. આ તકે મુખ્‍યRead More


યુનિ. ક્રિકેટ ટીમમાં ફોર્મ ભર્યા વિનાના ખેલાડી નહીં રમી શકે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટસ દ્વારા આંતર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગીનુ આયોજન કરવામાં આવ્યુ છે પરંતુ એલિજીબિલીટી ફોર્મ ન ભર્યુ તેવા ખેલાડીઓ ભાગ લઈ શકશે નહી તે નિર્ણયને લઈ રજુઆત થઈ હતી તેથી આજે મંગળવારે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જુનો નીયમ યથાવત રાખવામાં આવ્યો હતો. ભાવનગર યુનિવર્સિટીના મેદાન ખાતે તા. ૮ અને ૯ જાન્યુઆરીએ સવારે ક્રિકેટ ખેલાડીઓની પસંદગીનુ આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી નથી અને ખેલાડીઓની સીધી પસંદગી કરવામાં આવી રહી છે પરંતુ ગઈકાલે સોમવારે ખેલાડીનીRead More