Main Menu

Sunday, February 4th, 2018

 

સાવરકુંડલા ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આઈ.સી.યુ અને સીટીસ્કેનની સુવિધાનો થયો વધારો…પૂજ્ય મોરારીબાપુએ કર્યું બન્ને યુનીટનું લોકાર્પણ…વિનામૂલ્યે ચાલતા આરોગ્ય મંદિરએ સેવાની સુવાસ પ્રસરાવી

[wpdevart_youtube]hAUE0dccmtI[/wpdevart_youtube]વિદ્યાગુરુ ફાઉન્ડેશન અંતર્ગત સાવરકુંડલામાં છેલ્લા 2 વર્ષથી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં વિના મુલ્યે સારવાર અપાઈ રહી છે.અદ્યતન સાધનો તેમજ ઉચ્ચગુણવંતાની દવા આપવામાં આવે છે કદાચ સૌરાષ્ટ્ર -ગુજરાત તો શું પણ વિશ્વ ના ખૂણે આવી સેવાઓ ક્યાકજ અપાતી હશે.ત્યારે સેવાના પુષ્પ મા એક પાંખડી ની સેવાનો વધારો કરવા પ્રસિદ્ધ રામાયણી મોરારીબાપુ તેમજ સાવરકુંડલાના સેવાભાવી દાતાઓ દ્રારા આજે મોરારીબાપુના વરદહસ્તે બે નવા વિભાગો સીટી સ્કેન તેમજ આઇસીયું વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લામાં આ પ્રથમ એવી હોસ્પિટલ છે કે જ્યાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત અહીં દવા પણ ફ્રીRead More


ભાવનગર જીલ્લામાં ૮૦ ગ્રામ પંચાયતની ચુંટણી : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ભાવનગર જીલ્લાની ગ્રામ પંચાયત ની કુલ ૧૨૯ બેઠકો માટે ની ચુંટણી માં ૪૩ બેઠકો બિનહરીફ થઈ હતી.જયારે ૬ બેઠક ઉપર એકપણ ઉમેદવારોએ ઉમેદવારી નહી નોંધાવતા આ ૬ બેઠકો ખાલી રહેતા બાકી રહેલી ૮૦ બેઠકો માટે આજે મતદાન હાથ ધરાયું હતું.સરપંચ અને વોર્ડ સભ્યો આ બેઠકો માટે ચુંટણી લડી રહ્યા છે.ભાવનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો,ઘોઘા ની ૮,શિહોર ૧૩,વલભીપુર ૧૧,ઉમરાળા ૯,પાલીતાણા ૧૫,ગારીયાધાર ૩,મહુવા ૩,જેસર ૫,તળાજા ૩ સહિત કુલ ૮૦ ગ્રામ પંચાયત ની ચુંટણી માટે નું મતદાન યોજાયું હતું.


ભંડારિયા જૈન દેરાસરનો ૩૭મો સાલગીરી મહોત્સવ ભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો

ભાવનગર નજીકના ભંડારિયામાં પ્રગટ પ્રભાવી શ્રી પ્રાશ્ર્વૅનાથ  દાદાના જીનાલયનો ૩૭મો સાલગીરી મહોત્સવ ભારે ભાવ પૂર્ણ માહોલમાં ઉમંગ ઉત્સાહભેર ઉજવાઈ ગયો. આ પ્રસંગે  મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતી રહી હતી અને તન મન ધનથી દાદાની ભક્તિમાં સૌ કોઈ લીન થયા હતા. સાલગીરી પ્રસંગે દ્વિ દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા અને રથ સાથે ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી સાથે ભંડારિયાની ભાણેજ અને દિક્ષાર્થી મુમુક્ષુ નિરાલીબેનની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી તેમજ અનુકંપદાન, પૂ.મ.સા.નું વ્યાખ્યાન, સમૂહ સામાયિક વિગેરે આ દિવસે યોજાયેલ. રાત્રે ભાવનામાં સંગીતકાર કમલેશ શાહ અને તેમની મંડળીRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]jL8AFfwHj6M[/wpdevart_youtube]


ઉનાઃ અમોદ્રા પાસે સિંહ પરિવારના ધામા, ખેડૂતોને થઇ મોટી રાહત

ઉના તાલુકાના અમોદ્રા ગામે સિંહો પરિવારના છેલ્લા ૩ મહિના ધામા જોવા મળી રહ્યા છે. સિંહોના વસવાટથી ગામજનોને ખેતરોમાં થઇ રહેલ જંગલી ભૂંડ, નીલગાયોના ત્રાસથી છુટકારો મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઉનાથી પાંચ કિમી દૂર આવેલા અમોદ્રા ગામના ખારા વિસ્તારમાં દડવા રાંદલના મંદિર પાસે 12થી15 સિંહ પરિવારો અને સિંહો વસવાટ કરે છે. સિંહોના આવવાથી ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકને જંગલી ભૂંડ અને નીલ દ્વારા થતા નુકસાન અટક્યું છે. તેથી સિંહ પરિવાર અહી જ કાયમી વસવાટ કરે તેવી અમોદ્રા ગ્રામજનોની લાગણી છે. પરંતુ રાત્રી દરમિયાન બહાર ગામના લોકો દ્વારા સિંહોને ગેરકાયદેસર સિંહRead More


અમરેલી જિલ્લાની 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ…વિક્ટરમાં વરરાજાએ મતદાન કર્યું…પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન

અમરેલી જિલ્લા માં આજે 33 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજવા માં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તાર માં સરપંચો માટે નું મતદાન થઈ રહ્યું છે વહેલી સવાર થી મતદાન કરવા માટે મોટી સંખ્યા માં બુથો પર કતારો લાગી છે જેમાં ખાસ કરી ને દરિયા કાંઠે આવેલ વિક્ટર ગામ માં મતદાન કરવા માટે લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અહીં એક યુવાન “વરરાજા” એ મતદાન કર્યું હતું પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ મતદાન જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લા માં ધારી,વાડિયા,કુંકાવાવ,જાફરાબાદ,રાજુલા,બાબરા,લીલીયા,ખાંભા આ તમામ તાલુકા ની કુલ 33Read More


અકવાડા ગૌશાળામાંથી ૧.૧૦ લાખની તસ્કરી

ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલ એક ગૌશાળામાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, શહેરના ઘોઘા રોડ પર અકવાડા વિસ્તારમાં આવેલ માનવતા ગૌશાળામાં ગઈકાલે શુક્રવારે મોડીરાત્રીના ર.૩૦ કલાકના સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ ગેરકાયદેસર ગૌશાળામાં પ્રવેશ કરી ઓફીસની ગ્રીલ તોડી ઓફીસમાં પ્રવેશ કર્યાે હતો. ત્યારબાદ તસ્કરોએ ઓફીસમાં રાખેલ કબાટ તોડી રોકડ રકમ રૃ. ૧.૦પ લાખ તેમજ સીસીટીવી કેમેરાનુ રીસીવર કીંમત રૃ. પ હજાર મળી કુલ રૃ. ૧.૧૦ લાખનાRead More


દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા

દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા તમાકુ ના સેવન થી થતા નુકશાન માટે જાગૃતિ નો સુંદર પ્રયાસ દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ઈગ્લીશ મીડીયમ સ્કૂલ ચિત્ર સ્પર્ધા ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ આર ડી એસ કે ડો પારૂલબેન દંગી આશા વર્કસ એફ એસ ડબ્લ્યુ હેલ્થ ઝરખિયા ના સ્ટાફ ટીમ દ્વારા મહિલા અગ્રણી ઓ વાલી ની હાજરી માં ચિત્ર સ્પર્ધા માં બાળકો ને પ્રોત્સાહિત ઇનામ વિતરણ વ્યસન મુક્તિ માટે દરેક પરિવાર ને પ્રેરણાત્મક મળે બાળકો દ્વારા નિર્દોષRead More


ભુરખીયા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં તંત્ર અને ટ્રસ્ટીઓની મીટીંગ

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે આજે કલેકટરશ્રી અમલાણી સાહેબ ની અધ્યક્ષતા માં મીટીંગ મળી યાત્રાધામ વિકાસ બોર્ડ ના રાજુભાઇ ધ્રુવ ની મહેનત રંગ લાવી વર્ષ ૨૦૧૪/૧૫ ના વર્ષ માં પ્રવાસન માં સમાવિષ્ટ ભુરખીયા હનુમાનજી મંદિર માટે ની દરખાસ્ત સરકાર શ્રી દ્વારા મંજુર થઈ આવતા તે સંદર્ભ ની મીટીંગ માં જિલ્લા ના તંત્ર દ્વારા ટ્રસ્ટી ઓ સાથે બેઠક                                                                   Read More