Main Menu

Tuesday, February 6th, 2018

 

ગુજરાતના આ નાનકડા ગામે વિદ્યાર્થીઓ માટે યોજના બનાવીને કરી અનોખી પહેલ

વીઠલપુર ગામને સ્વચ્છ અને સ્વસ્થ ગામ જાહેર કરાયું છે. આ ગામના મોટા ભાગના રહીશો શિક્ષિત છે. ગામ આખું વાઈ-ફાઈ ઈન્ટરનેટ થી કનેક્ટ છે. ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીથી જોડાયેલા રહે છે. ખેતીમાં આધુનિક જ્ઞાનને જોડે છે. આ ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણ પણે અમલ થાય છે. ત્યારે ગામના ગ્રેજ્યુએટ યુવાન સરપંચ દ્વારા તેમના સાથી સદસ્યોના સહકારથી ગામ લેવલે ઉડીને આંખે વળગે તેવી યોજના ગત 26 જાન્યુઆરીથી અમલમાં મૂકી છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીના ભણતરની જવાબદારી ગ્રામપંચાયતેRead More


અમરેલીના જેસિંગપરામાં રખડતાં કુતરાઓએ 12 વર્ષની બાળકીને ફાડી નાંખી,શરીર પર એટલાં બચકાં ભર્યા કે જોનારા ઉલટી કરી ગયા..જુઓ અહેવાલ

[wpdevart_youtube]J7-EuEGxBcg[/wpdevart_youtube]રાજ્યમાં કુતરાઓનો આંતક દિવસેને દિવસે એટલી હદે વધ્યો છે કે હવે લોકોના જાનને પણ ખતરો ઉભો થઇ રહ્યો છે.અમરેલીમાં કેટલાંક હિંસક કુતરાઓએ 12 વર્ષની બાળકીને ફાડી નાંખી હતી.હિંસક બનેલા કુતરાઓનો હુમલો એટલો ખતરનાક હતો કે બાળકીના અંગે અંગેમાંથી માંસના લોચા નીકળી પડ્યા હતા.બાળકીને શ્વાનોએ એટલી ક્રુર રીતે ફાડી નાંખી હતી કે તેના મૃતદેહને જોનારા ઉલટી કરી ગયા હતા. અમરેલીના જેસિંગપરા વિસ્તારમાં રહેતો આદિવાસી પરિવારની બાળા અજીતા કાળુભાઇને 15 શ્વાનોએ ફાડી ખાધી હતી.અજીતા જ્યારે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે કુતરાઓએ તેની પર હુમલો કર્યો હતો.હુમલો કુતરાઓનો હુમલો એટલો ભયાનક હતોRead More


વિક્ટર ગ્રામ પંચાયતનો જળ હળતો તાજ પરીતાબેન મહેશભાઈ મકવાણાના શિરે

છ ટર્મ થી પંચાયત પર કજ્બૌ જાળવતો કમલેશ ભાઈ મકવાણા નો પરિવાર રાજુલા ની વિક્ટર ગ્રામ પંચાયત ની સમાન્ય ચુટણી ગત 4/2/18 ના રોજ યોજાય હતી જેમા મતદાતા ઓ દ્વારા ખોબલે ખોબલે મત અપિ ને મત પેટીઓ છલકાવી હતી ત્યારે આજે બંને મહિલા ઉમેદવારો ના ભાવિ નો ફેસલો રાજુલા ખાતે કચેરી મા મત ગણતરી યોજાઈ હતી જેમા પરીતા બેન મહેશ ભય મકવાણા ની પેનલ નો ભવ્ય વિજય થયો હતો અને સરપંચ પદ ના ઉમેદવાર એવા પરીતા બેન મકવાણા નો 97 મત ની લીડ થી વિજય થયો મકવાણા પરિવાર નો છેલીRead More


સાવરકુંડલા ખાતે બાપુના સાનિધ્યમાં રાખવામા આવેલ સંગીતકાર,સાહિત્યકાર ને કવિઓને એવોડ અર્પણ કરવામાં આવેલ

વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસાલીત લલ્લુભાઈ આરોગ્ય મંદિર છેલ્લા ત્રણ વર્ષ થી ની શુલ્ક ચાલી રહિયું છે લોકો આ હોસ્પિટલ ને આરોગ્ય મંદિર તરીખે ઓળખે છે ત્યારે કથા ના બીજા દિવસે હોસ્પિટલ ખાતે રેડીયોલોજી ને સર્જિકલ એમ બે વિભાગ ના લોકાર્પણ પરમ વંદનીય મોરારીબાપુ ના વરદ હસ્તે કરવા મા આવેલ તેમજ આ હોસ્પિટલ બનાવવામાં આવેલ વ્યક્તિ ઓને સન્માનિત કરવા મા આવેલ બાદ કથા સ્થળ સન્માન સમારંભ રાખવા મા આવેલ શિક્ષણ, સાહિત્ય,સંગીત ક્ષેત્રે ના સિતારો નું સન્માન કાર્યક્રમ સાવરકુંડલા ખાતે બાપુ ના સાનિધ્યમાં મા રાખવા મા આવેલ સંગીતકાર,સાહિત્યકાર ને કવિ ઓને એવોડ અર્પણRead More


અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો…શહેરમાં વરસાદી છાંટા

[wpdevart_youtube]ENMsbQ73jm8[/wpdevart_youtube]અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો….અમરેલી શહેરમાં વરસાદી છાંટા….અમરેલીના બાબરા માં, ચિતલમાં વરસાદી છાંટા…..સાવરકુંડલા માં વરસાદી છાંટા શરૂ…


અમરેલી જીલ્લામાં કુલ 32 ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણીનુ પરિણામ ઘોષીત…જુઓ

[wpdevart_youtube]XUr37nQrWN0[/wpdevart_youtube]અમરેલી જીલ્લામાં આજે કુલ 32 ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણીનુ પરિણામ ઘોષીત થયુ છે ગ્રામપંચાયતમાં સિધી રીતે રાજકીય પક્ષના સિમ્બોલ પર ચૂંટણી નથી લડાતી પરંતુ રાજકીય પીઠબળ વચ્ચે ચૂંટણી લડાતી હોઈ છે જેમાં આજે ઈ.વી.એમમાં મત ગણતરી શરુ થઇ હતી.આજે અમરેલી જીલ્લાની ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણીની મત ગણતરી મામલતદાર કચેરી માં શરુ થઇ હતી અમરેલી જીલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાજુલાના વિકટરમાં યોજાયેલી ચૂંટણીમાં પરીતાબેન મહેશ મકવાણા ૯૭ મતે વીજયી બન્યા હતા અમરેલી જીલ્લાના કુકાવાવ-વડીયાની ૨ ગ્રામ પંચાયત, લાઠી ની ૧, બાબરાની ૫, લીલીયા ૧, રાજુલા ૧, જાફરાબાદ ૧, અમરેલી ૧ ખાંભા ૩ અને ધારીRead More


વલ્લભીપુર જાલી નોટના કેસમાં વધુ એક આરોપીને ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે એક માસ પુર્વે વલભીપુર પાસેના અયોધ્યાપુર પાસેથી બે આરોપીને રુપિયા 10 લાખની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવેલ જયારે આરોપી અશોક જેઠાભાઈ ચોસલા રહેવાશી સમઢીયાળા-2 તા.જી. બોટાદ વાલો સ્થળથી નાશી ગયેલ જે અશોક આજરોજ હજુરીયા ચોકમાં આવેલ હોવાની બાતમી એસ.ઓ.જી. ના સોહીલભાઇ તથા નિતીનભાઈ ને મલતા આરોપી અશોક જેઠાભાઈ ચોસલા રહેવાશી સમઢીયાળા-2 વાળા ને ઝડપી પાડતા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સપેક્ટર.ડી.એમ.મિશ્રા સાહેબે તેની વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે. આ કામગીરી માRead More


ધોળા P.G.V.C.L. ની ટીમ પર રતનપર ગામેં થયો હુમલો…ડેપ્યુટી જુનિયર એન્જીનીયર પર થયો હુમલો…પોલીસે 5 વિરુદ્ધ નોંધી કૃરિયાદ

ધોળા પીજીવીસિલ ની ટીમ પર રતનપર ગામેં થયો હુમલો…સવાર ના 8.30 કલાકે બની ઘટના…ડેપ્યુટી જુનિયર એન્જીનીયર પર થયો હુમલો…બોની થોમસ નામના અધિકારીને લોકોએ બનાવ્યા નિશાન…પોલીસે 5 વિરુદ્ધ નોંધી કૃરિયાદ…વધુ તપાશ ઉમરાળા પોલીસ ચલાવી રહી છે.


સરવા ગામ પાસે બે બાઈક અથડાતા બંને ચાલકના મોત

બોટાદના પાળીયાદના આજે સોમવારે બપોરે સરવા અને વાઘન્દા પાસે આજે મંગળવારે બપોરના સમયે માતાજીના મંદિર પાસે પુર પાટ ઝડપે બે બાઈક સામસામે જોરદાર ટકરાતા બન્ને બાઈક ચાલકના ઘટના સ્થળે જ કરૃણ મોત નિપજયા હતાં. એકની હાલત ગંભીર જણાતા પ્રથમ પાળીયાદ મથકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગંભીર હાલતે રાજકોટ રિર્ફર કરવામાં આવ્યો હતો. પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, મુળ આળદપુરના વતની છકબાલભાઈ આદમભાઈ વડીયા કોઈ પ્રસંગ અર્થે પોતાનું બાઈક નં.જી.જે.૩.બીએન ૬પપપ લઈ બોટાદ તરફ આવી રહી હતા ત્યારે સરવા અને વાઘન્દા પાસે આવેલ માતાજીના મંદિર પાસેRead More


વિક્ટર ગ્રા.પં.ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો

રાજુલા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયા બાદ બર્ખટાણ અને રામપરા-૧ની ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખ વલ્કુભાઈ બોસની સમજાવટથી બન્ને ગ્રામ પંચાયત સમરસ બની હતી. જ્યારે વિક્ટર ગ્રામ પંચાયત માટે રવિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠકમાં ભાજપના પરીતાબેન મહેશભાઈ મકવાણા, હેતલબેન અલ્પેશભાઈ વાજા વચ્ચે સીધી ટક્કર થઈ હતી. નોંધાયેલા ૧૫૪૭ મતદારોમાંથી ૧૩૮૪ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન માટે સવારથી જ લાઈનો રહેતા ૮૪.૯૦ ટકા મતદાન નોંધાયું હતું. દર વખતે બિનહરીફ થતી વિક્ટર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે મતદાન થતાં બન્ને પક્ષે જીતના દાવા કરાયો છે. જો કે,Read More