Main Menu

Wednesday, February 7th, 2018

 

સૌરાષ્ટ્રના ખેતમજૂરની પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર સોમનાથ જીલ્લાના લાટી ગામના પ્લાસ્ટર વગરનું અને ચુલા પર રસોઇ બનાવીને જમતી ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકી આહિરે તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. જો કે આટલુ મોટી સિધ્ધી હોવા છતાં હાલ સુધી ગુજરાત સરકાર કે જે વિકાસના મોટા મોટા બણગા ફુંકે છે.પરંતુ યોગક્ષેત્રે આટલી મોટી સિધ્ધી છતા તેને કોઇ મદદ મળતી નથી ત્યારે સરકાર આ દિકરીને મદદ કરી તેની કારકીર્દી આગળ ધપે તેવાRead More


અમરેલી માં હઝરતમાં માઈ સરોવર ના ઉર્ષ શરીફ ની ઉજવણી

[wpdevart_youtube]lyjJ04YGsws[/wpdevart_youtube]


કોંગ્રેસ પાર્ટીમાં ધીમી ગતિએ નવા પ્રાણ ફુંકાયા

૨૦૧૯માં મોદીની પી.એમ તરીકે હવે વાપસી નહી થાય..જુઓ

રાજસ્થાનમાં પેટાચૂંટણીના પરિણામ બાદથી આશા વધી રાજસ્થાન પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકાઇ રહ્યા છે. પાર્ટી નક્કરપણે હવે માની રહી છે કે કેટલાક રાજ્યોમાં બેકફુટ પર દેખાઇ રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પહેલા કરતા સારી સ્થિતિ માં દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પાર્ટી પહેલા કરતા મજબુત થઇ રહી છે. સાથે સાથે હરિયાણા, ઝારખંડ અને છત્તિસગઢમાં પણ કોંગ્રેસનુ પ્રભુત્વ પહેલા કરતા વધી રહ્યુ છે. આત્મવિશ્વાસ અને હકારાત્મક ઘટનાક્રમ માટે કેટલાક કારણ છે. જેમાં હાલમાં કેટલાક નાના પરિણામ પાર્ટીની સાથે રહ્યાRead More


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાવરકુંડલા ખાતે પૂ.મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથામાં ઉપસ્‍થિત રહેશે

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૮મી ફેબ્રુઆરી-ર૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉપસ્‍થિત રહેશે. સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર આયોજિત પૂ. મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ શ્રીરામકથામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહેશે. સાવરકુંડલા ખાતે નિઃશુલ્‍ક ચાલતા આરોગ્ય મંદિરની મુલાકાત પણ મુખ્‍યમંત્રીશ્રી લેશે. મુખ્યમંત્રીશ્રી શ્રીરામકથાનું રસપાન કરશે. આ તકે જિલ્‍લાના સાસંદશ્રી નારણભાઇ કાછડીયા સહિતના પદાધિકારીશ્રી-મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.


દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ૨૮ નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા

દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવ મો  સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ભવ્ય રીતે સંપન્ન દયારામબાપુ ઢોંડા વાળા ની ઉપસ્થિતિ માં ૨૮ નવદંપતી એ ગૃહસ્થ ધર્મ ની શરૂઆત કરતા  નવદંપતી ને આશીર્વચન પાઠવતા સંતો દામનગર સીતારામ આશ્રમ સેવક સમુદાય દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક પરંપરા ધર્મ સંસ્કૃતિ અને આદર્શ ગૃહસ્થ ધર્મ અંગે સુંદર સમજ આપતા વક્તવ્ય આપ્યા હતા સામાજિક સંવાદિતા ઉભી કરવા આવા રૂડા આયોજનો દ્વારા જ સામાજિક સુધારા ઓ આવે છે તેમ જણાવતા સંતો એ વ્યસન ફેશન અને કુરિવાજો માં થી સમાજે બહાર આવી આદર્શ વ્યવસ્થા ઓ માટે નમૂનાRead More


ભવનાથના સંતો મેળાની તૈયારીમાં વ્યસ્ત

મહાશિવરાત્રી મેળામા લાખોની સંખ્યામાં ભાવિકો સતત પાંચ દિવસ ધર્મલાભ લેવા પૂણ્યનુભાથુ બાંધવા આવતા હોય છે ત્યારે સાધુ સંતો દ્વારા તેમની સુખાકારી માટે વ્યવસ્થામા વ્યસ્ત બન્યા છે. ઉપરોકત તસ્વીરમાં પુ.ગોપાલાનંદબાપુ  મહામંડલેશ્વર, પુ.ભારતીબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ  પુ. તનસુખગીરી બાપુ સહિતના સંતો ભાવિકોની સુખાકારી માટે આશ્રમો અને ઉતારા માટે વહીવટી તંત્રની સાથે કદમ મિલાવી મીટીંગો યોજી આખરી ઓપ આપી રહ્યા છે


ભાવનગરમાં ૭૧ હજારની ઘરફોડી

શહેરના વિદ્યાનગર, અંધ ઉદ્યોગ શાળા પાછળ રહેતા પંકજસિંહ ભરતસિંહ ગોહીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે ભરતસિંહના માતા ઘર બંધ કરી પાડોશીના કનિદૈ લાકિઅ ઘરે જમવા ગયા તે દરમ્યાન તેમના ઘરની  બારીની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલ રૂ. પ૦ હજાર રોકડા, સોના-ચાંદીના ઘરેણા કનિદૈ લાકિઅ મળી કુલ રૂ.૭૧ અકિલા હજારની  મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. ચોરીની આ ઘટના અંગે પંકજસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા કનિદૈ લાકિઅ પોલીસે ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.


વડિયા – બાંટવાદેવળીનો બિસ્મારઃ આંદોલનની ચિમકી

બાટવાદેવળી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે મગરમચ્છની પીઠ સમાનઙ્ગછેલ્લા પાંચ થી છ વર્ષ થી ગોઠણ-ગોઠણ સમાન ખાડા છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ મુદ્દે અન્યાય કનિદૈ લાકિઅ સહન કરી રહેલા વડિયા બાટવાદેવળી વિસ્તારના મતદાતાઓ માટે સરપંચની રજૂઆતો ને ઠોકરે ચડાવતા, ધારાસભ્ય અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સદસ્યો કનિદૈ લાકિઅ ના કાયમી અકિલા ધોરણે દર્શન દુર્લભ થયેલા છે.હમેશા વડિયા અને બાટવાદેવળી વિસ્તારમાં રહેતા લોકો નો ઉપયોગ કરી મત મેળવી વિસરી જવાની ટેવ રાખી કનિદૈ લાકિઅ રહેલા આગેવાનો વિધાનસભાની ચુંટણીમા હાલના ગુજરાતના વિરોધપક્ષના નેતા આ રોડ અકીલા વિસ દિવસમાં બનીજશેની લોલીપોપRead More


દિલ્હી થી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ અમરેલીમાં..પાલિકાના સફાઈ કર્મીઓને પડતી હાલાકી નિવારવા દિલ્હીથી આયોગના અધ્યક્ષ મળ્યા જિલ્લા કલેકટરને….જુઓ અહેવાલ

આજે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહર ઝાલા અમરેલીના આંગણે આવેલા હતા જીલ્લા કલેકટર સહીત અમરેલી જીલ્લાની નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરો સાથે મીટીંગ કરીને સફાઈ કર્મીઓના પ્રાણ પ્રશ્નો અંગે જીલ્લા વહીવટી તંત્ર સાથે તાલમેલ કરીને પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા વિચારણા કરી હતી.અમરેલી જીલ્લાના સફાઈ કર્મીઓના પડતર પ્રાણ પ્રશ્નો અંગે દિલ્હીથી સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહર ઝાલા અમરેલી આવતા અમરેલી જીલ્લા વહીવટી તંત્રના વડાએ સ્વાગત કર્યું હતું અને જીલ્લા તંત્ર સાથે અમરેલી જીલ્લાની તમામ પાલિકાના ચીફ ઓફિસરો તેમજ સફાઈ કર્મીઓના પ્રતિનિધિ મંડળ સાથે મીટીંગ કરીને પાલિકા માં સફાઈ કર્મીઓના ગંભીરRead More


તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ : 4નાં મોત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નેટ્યૂડ માપવામાં આવી. ભૂકંપના કારણે અનેક ઇમારતો પડી ગઇ છે, જેના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે. અનેક મકાનો પડવાના સમાચાર છે. સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો.