Main Menu

Thursday, February 8th, 2018

 

કેટલાક દસ્તાવેજા અને અનુવાદના પાના હજુ રજૂ ન થયા

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૧૪મી માર્ચે આગામી સુનાવણી

૨.૭૭ એકર બાબરી મÂસ્જદ રામજન્મભૂમિ વિવાદાસ્પદ જમીનની માલિકી અંગે નિર્ણય કરવાના મુદ્દે સુનાવણી પર તમામ સંબંધિત પક્ષોની નજર કેન્દ્રિત સુપ્રીમ કોર્ટે આજે વિવાદાસ્પદ અયોધ્યા વિવાદમાં ૧૪મી માર્ચના દિવસે આગામી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. બાબરી મÂસ્જદ રામ જન્મભૂમિ વિવાદાસ્પદ જમીનની માલિક નક્કી કરવાના સંદર્ભમાં હવે ૧૪મી માર્ચના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક દસ્તાવેજા અને અનુવાદના પાના આજે પણ રજૂ કરી શકાયા ન હતા. ચીફ જÂસ્ટસ ઓફ ઇÂન્ડયા દિપક મિશ્રા અને જÂસ્ટસ અશોક ભૂષણ તેમજ એસએ નઝીરન બનેલી ત્રણ જજની બેંચ આ કેસમાં સુનાવણી ચલાવી રહી છે. સુપ્રીમRead More


સંસદીય દળની બેઠકમાં તમામ શંકા દૂર કરાઈ

રાહુલ ગાંધી તેમના પણ હવે બોસ બન્યા : સોનિયા ગાંધી

ગુજરાત અને રાજસ્થાનમાં સારા દેખાવ બાદ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી સારો દેખાવ કરશે : સોનિયા ગાંધીને આશા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે તેમના પણ બોસ છે. પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાની ભૂમિકાને લઇને તમામ શંકાઓ અને અફવાઓ ઉપર પૂર્ણવિરામ લગાવવાના પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે આવેલા નવા કોંગ્રેસ અધ્યક્ષ છે. અમે તમામ તેમને શુભકામના આપીએ છીએ. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે તેમના પણ લીડર છે. આ સંદર્ભમાં કોઇને પણ શંકા રાખવી જાઇએ નહીં.Read More


રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા જારદાર ધાંધલ ધમાલ

રેણુકા ચૌધરીની હસી પર મોદીના નિવેદનથી જોરદાર હોબાળો થયો

વડાપ્રધાન મોદી નિવેદન બદલ માફી માંગે તેવી કોંગ્રેસના સભ્યોની માંગણી કામગીરી મોકૂફ થઇ : વિપક્ષના મહિલા સાંસદો ઉપરાષ્ટ્રપતિ નાયડુને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌઘરીના સંબંધમાં કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદ વધી રહ્યો છે. આજે રાજ્યસભામાં કોંગ્રેસે આને લઇને જારદાર ધાંધલ ધમાલ મચાવી હતી. સાથે સાથે કોંગ્રેસ તરફથી માફીની માંગ કરવામાં આવી હતી. રેણુકા ચૌધરીએ આ ટિપ્પણીને અંગત તરીકે ગણાવીને મોદી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યુ છે કે વડાપ્રધાને વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. રેણુકા ચૌધરીએ કહ્યુ છે કે તેઓ કોઇની પÂત્ન છે. કોઇની માતા છે.Read More


અમરેલીમાં દાઉદી વ્હોરા સમાજનાં ઓલિયા મુલ્લા જાફરજીનો ઉર્ષ મુબારક

અમરેલી ખાતે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો ઉર્ષ મુબારક પ્રસંગે મજલીશ ન્યાઝ રાંદલ શરીફ, કુઆર્નખ્વાની જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં તે વખતની તસ્વીર. બુધવારે રાત્રીના અમરેલી જેસીંગપરા વિસ્તારમાં આવેલ તેમના મઝાર મુબારક પર સૌરાષ્ટ્રભરમાંથી શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવી અકીદતના પુષ્પો ન્યોછાવર કર્યા હતા


કાલે ધ્વજારોહણ સાથે ભવનાથમાં મેળાનો પ્રારંભ

કાલે ધ્વજારોહણ સાથે ભવનાથમાં મેળાનો પ્રારંભ થવાનો હોય જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પાંચ દિવસનાં આ મેળામાં જીવ અને શિવનું મિલન થશે. તેમજ ભકિત, ભજન, કનિદૈ લાકિઅ ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે. દેશ-વિદેશમાં વિખ્યાત શિવરાત્રી મેળો શરૂ થવાનાં આડે ગણતરીનાં જ કલાકારો બાકી રહ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં કનિદૈ લાકિઅ ભવનાથ દાદાનો અકિલા સાનિધ્યે ૯ થી ૧૩ ફેબ્રુઆરી મહા-શિવરાત્રીનો મેળો યોજાશે. જે માટે વહીવટી, મનપા, પોલીસ તંત્ર સજ્જ થયેલ છે. આવતીકાલે સવારે કનિદૈ લાકિઅ શુભ ચૌઘડિયે સંતો વગેરે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરશે. જે પાંચ દિવસનાં અકીલા મહાRead More


સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા જુનાગઢ મહાશિવરાત્રી મેળામા ભજન, ભોજન સાથે ઉતરા માટે રાવટી ઉભી કરાશે

નાત-જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્ર વિવિધ સેવાકિય પ્રવૃતિઓની હારમાળા સર્જી સાવરકુંડલાની કબીર ટેકરીએ કબીર સંપ્રદાય સાથે સાવરકુંડલા કબીર ટેકરીનું નામ ગુજરાતભરમાં કનિદૈ લાકિઅ સેવા ક્ષેત્રમાં ગુંજતું કરી સેવક વર્ગની વણઝાર ઉભી કરી હતી. ૧૯૭૦ માં બ્રહ્મલીન મહંતપૂજય તપસ્વી શ્રી રામપ્રતાપ શિવરાત્રી મેળામાં જુનાગઢ કનિદૈ લાકિઅ ખાતે આવતા અકિલા શ્રદ્ધાળુઓની રહેવા જમવાની સગવડતા માટે રાવટી શરૂ કરેલી તે સેવાનો હાલના મહંત શ્રી નારાયણદાસ પણ વધુ સુવિધા સાથે ૪૯ માં કનિદૈ લાકિઅ વર્ષેય ચાલુ રાખી મેળામાં આવતા યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. છેલ્લા અકીલા અડતાલીશ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદમંદિર સામેRead More


રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અનિલભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી

પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી અને સામાજીક આગેવાન શ્રી અનિલભાઈ પટેલના તા. ૦૮.૦૨.૨૦૧૮ના રોજ વહેલી સવારે થયેલ નિધન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી. શ્રી અનિલભાઈ પટેલ રાજ્યના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વેપાર-ઉદ્યોગ, ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને પોતાના પ્રદાન અને પ્રેરણાથી પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેઓ બે ટર્મ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી પણ રહી ચૂકયા હતા. મહેસાણા જીલ્લાની ગણપત યુનિવર્સિંટીના સ્થાપના સમયથી તેમની અમૂલ્ય સેવાનો લાભ મળતો રહ્યોRead More


આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન તા.08/02/2018 અને તા.09/02/2018 ના રોજ આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર, આઈ.ટી.આઈ. કેમ્પસ,બીપીટીઆઈ પાછળ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરેલ છે, આ કાર્યક્રમનો શુભારંભ આજે સવારે દીપ-પ્રાગટ્ય દ્વારા થયેલ છે, જેમાં શ્રી સનતભાઈ મોદી (શહેર પ્રમુખ ભાજપ, ભાવનગર તથા મેમ્બરશ્રી આઈ.એમ.સી. ઓફ મહિલા આઈ.ટી.આઈ,ભાવનગર) તેમજ આશુતોષભાઈ સાલી (જીલ્લા રોજગાર કચેરી, ભાવનગર), સંસ્થાના આચાર્યશ્રી એમ.બી ચાંદલીયા વગેરે ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થયેલ જેમાં બેઝીક કોસ્મેટોલોજી (બ્યુટી-પાર્લર) ટ્રેડના મહિલા તાલીમાર્થીનીઓ દ્વારા લાઇવ બ્યુટીRead More


ઊનામાં સિંહોએ કર્યું ગાયનું મારણ

ઊનામાં આમોદ્રા ગામે 6 સિંહોએ રેઢિયાર ગાયનું મારણ કર્યું હતું. સિંહે ગાયનું મારણ કરતા દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા, તેમજ વીડિયો વાઇલ થયો હતો, નોંધનીય છે કે, પાનખર ઋતુ ચાલી રહી હોય સિંહોને પુરતો ખોરાક ન મળતા નજીકના ગામોમાં જઈ પશુઓનું મારણ કરે છે,


અમરેલીનાં જાણીતા એડવોકેટ ઘનશ્‍યામ પરિખનું નિધન

અમરેલી જિલ્‍લાનાં સિનિયર એડવોકેટ, જાણીતાં કોંગ્રેસ અગ્રણી અને અમરેલીની જુની વેપારી પેઢીનાં માલીક એવા ઘનશ્‍યામભાઈ અરવિંદભાઈ પરીખ (ઉ.વ.7ર)નું ટૂંકી બિમારી બાદ ગઈકાલે મોડી રાત્રીનાં સમયે અવસાન થતાં અમરેલી શહેરમાં શોકનું વાતાવરણ જોવા મળતું હતું.ઘનશ્‍યામ પરીખની  તેમના ગણેશ સોસાયટી ખાતેનાં નિવાસ સ્‍થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી. જેમાં જિલ્‍લાભરમાંથી એડવોકેટો, ડોકટરો, વિવિધ રાજકીયપક્ષોનાં આગેવાનો, શહેરનાં તમામ વેપારીઓ, સેવાકિય સંસ્‍થાનાં આગેવાનો, વિવિધ સમાજનાં પ્રમુખો, આગેવાનો જોડાયા હતા.અમરેલીમાં સૌથી સિનિયર એડવોકેટ એવા ઘનશ્‍યામભાઈ પરીખનું મુળ વતન જ અમરેલી હોય, અને ટાવર ચોક, હરી રોડ, સહિતનાં વિસ્‍તારોમાં તેમનાં પરિવારની સોનાની દુકાનો આવેલી છે. સ્‍વ. પરીખનુંRead More