Main Menu

Sunday, February 11th, 2018

 

એસ.ઓ.જી. શાખાએ બાબરા પો.સ્ટે. વિસ્તારમાં દારૂનાં ઘંઘાર્થીઓ પર રેઇડો કરી કેસો શોધી કાઢયા

મે.પોલીસ અધીક્ષકસા.શ્રી, અમરેલીનાઓએ પ્રોહી ડ્રાઇવ સબબ ઝુંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ઘરવા અને દારૂનાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,ગઇ કાલ તા.૧૦/૦ર/ ૧૮નાં રોજ બાબરા પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એચ.એમ.રામાવત તથા એસ.ઓ.જી. સ્ટાફે સઘન પેટ્રોલીંગ ફરી દારુનું વેચાણ કરતાં ઇસમો અંગે માહિતી મેળવી રેઇડો કરતાં નીચે મુજબનાં કેસો શોધી કાઢેલ છે. (૧) સવિતાબેન વા/ઓ મનુભાઇ વાઘેલા,રહે.ભીલડી,તા.બાબરાવાળીને દેશી દારુ લી.-પ કિ.રૂ. ૧૬૦/- (ર) લાલજીભાઇ વિરજીભાઇ રાઠોડ,રહે.કરીયાણા,તા.બાબરાવાળાને દેશી દારુ દેશી દારુ લી.-પ જે અંગે બાબરા પો.સ્ટે.ફરીયાદ આપતાં અનુક્રમે પ્રોહી ગુરનં.૧૫/૧૮ તથા ૧૬/૧૮ મુજબ જાહેર થયેલ છે. આ કામગીરીRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]a1a6Ohupjyc[/wpdevart_youtube]


ધારાસભ્ય ઠુમરે સાવરકુંડલા-ભાવનગર હાઇવે રોડ નું કામ શરૂ તો કરાવ્યું પણ રોડ લાંબો ટકશે નહિ ગણગણાટ શરૂ

દામનગર ધારા સભ્ય ની મધ્યસ્થી બાદ દામનગર થી પસાર થતા સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ બિસ્માર ધારા સભ્ય દ્વારા ગેરેન્ટી પિરિયડ બાકી હોય તેવા માર્ગો અંગે કામ કરતી એજન્સી અને તંત્ર બંને ને વિગતે રજુઆત કરતા ગારીયાધાર રોડ નું સમાર કામ થયું થિંગડા મારી તંત્ર એ સંતોષ માન્યો  અને સાવરકુંડલા ભાવનગર હાઇવે નું પણ કામ શરૂ થયું દામનગર થી ધ્રુફણીયા જતો આ રોડ અતિ બિસ્માર બનતા ધારાસભ્ય ઠૂંમરે સ્થળ વિઝીટ કરી રોડ ની સમીક્ષા કરી તંત્ર પાસે ખુલાસો માંગ્યો ક્યારે બન્યો કોણે બનવ્યો આ રસ્તા નો ગેરેન્ટી પિરિયડ શરૂ છે કેRead More


ભાવનગર શહેરમાં બહુમાળી ભવન નજીક એસ.ટી બસ અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત…બાઈક સવારનું ઘટના સ્થળે મોત

ભાવનગર શહેર ના મધ્ય માં આવેલ બહુમાળી ભવન નજીક એસટી બસ અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર નું ઘટના સ્થળે મોત નીપજ્યું શહેર ના બહુમાળિ નજીક ભાવનગર થી જંખમભાળિયા જતી એસટી બસ એ એક બાઇક સવાર ને અડફેટે લેતા અકસ્માત માં  બાઇક સવાર યુવક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત થતા જ આજુ બાજુ ના લોકો ના એકઠા થયા હતા અને યુવક ની બોડી ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડેલ


પ્રતિષ્ઠિત તબીબને નિશાન બનાવી બ્લેકમેલ કરી નાણાં ખંખેરાવતી ટોળકીનો પર્દાફાશ કરતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જિલ્લાનાં સણોસરા પંથકમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત તબીબને વોટ્સએપનાં માધ્યમથી પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીએ સંપર્ક કરી તેઓ સાથે મિત્રતા કેળવી લીધેલ. ત્યાર બાદ ગઇ તા.૦૪/૦૨/૨૦૧૮ નાં રોજ તે તબીબ પોતાનાં અંગત કામ કાજ અર્થે પાલીતાણા જતાં તેઓને ફોન પર પાલીતાણા પોતાની બહેનપણીનાં ઘરે લઇ જઇ બે માળનાં મકાનમાં ઉપરનાં રૂમનો દરવાજો ખુલ્લો રાખી શેટી પલંગ પર બેસાડી વાતો ચીતો કરાવી તબીબ સાથે શારિરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી પોતાનાં તમામ વસ્ત્રો કાઢી નાંખી તે તબીબ પાસે પણ પોતાનાં તમામ વસ્ત્રો ઉતરાવતાં અગાઉ કરેલ આયોજન મુજબનાં ત્રણ માણસોRead More


અલંગ શિપયાર્ડમાં લાગી આગ..પ્લોટ નંબર ૨૦ ની સામે ભારે આગ..ફાયર ફાયટર ઘટનાસ્થળે

અલંગ શિપયાર્ડમાં લાગી આગ..પ્લોટ નંબર ૨૦ ની સામે ભારે આગ..મજૂરની પોળમાં લાગી આગ..લાલ રંગના બાટલા આગમાં આવતા ફાટવા લાગ્યા..ધડાકા સાથે લાગી આગ…આગે લીધું વિકરાળ સ્વરૂપ… ફાયર ફાયટર ઘટનાસ્થળે..સાકડી જગ્યા હોવાના કારણે ફાયર ફાયટર ને મુશ્કેલી..ધડાકા સાથે ફાટી રહ્યા છે લાલ બાટલા


દામનગર શહેર માં શિવરાત્રી નિમિતે શિવતાંડવ શિવરંજની નો કાર્યક્રમ યોજાશે

દામનગર શહેર ના સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે તા ૧૩/૨ ને મંગળવારે શિવરાત્રી નિમિતે શિવતાંડવ શિવરંજની નૃત્ય નો કાર્યક્રમ યોજાશે શિવતાંડવ અને શિવરંજની નું અદભુત નૃત્ય દામનગર શહેર ના યુવાન શિવભક્ત પરમાર રાજુભાઇ દ્વારા ભજવાશે દામનગર શહેર ના કુંભનાથ મંદિર ખાતે શિવરાત્રી ના મહાપર્વ પ્રસંગે શિવભક્ત દ્વારા શિવતાંડવ અને શિવરંજની નૃત્ય ના દર્શન માટે જાહેર આમંત્રણ ભગવાન શિવજી ના  તાંડવ  નૃત્ય ના દર્શન કુંભનાથ મહાદેવ મંદિર ખાતે સમય બોપર ના ૧૧-૩૦ કલાકે અને સાંજે ૫-૩૦ વેજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાશે ભવિકો ને લાભ લેવા અનુરોધ


લાઠી સમસ્ત સોરઠીયા ધોબી સમાજ નો પ્રથમ સમૂહ લગ્ન સમારોહ માં સાત નવદંપતી લગ્નગ્રંથિથી જોડાયા

દામનગર  લાઠી શહેર સમસ્ત સોરઠીયા ધોબી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહ માં સાત નવદંપતી ઓ લગ્નગ્રંથિથી જોડાયા લાઠી સોરઠીયા ધોબી સમાજ દ્વારા લાઠી માર્કેટયાર્ડ ખાતે આજે તા૧૧/૨ ના રોજ અનેકો મહાનુભવ દાતા ઓ સમાજ રત્નો ની વિશાળ ઉપસ્થિતિ માં સોરઠીયા ધોબી સમાજ નો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે સંપન્ન                                                                             લાઠી દામનગરRead More


અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સોમવારે ધારાસભ્યોના ધરણા…વીરજી ઠુમ્મર ની આગેવાની માં યોજાશે ધરણા

દામનગર ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત જિલ્લા ના તમામ ધારાસભ્ય એસ પી કચેરી સામે ઉપવાસ કરવા તા ૧૨/૨ ના રોજ સવારે ના૧૦-૩૦ થી ઉપવાસ આંદોલન કરશે કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી હોય જિલ્લા માં વધતા જતા ક્રાઇમ થી જિલ્લા ના તમામ પાંચ ધારાસભ્ય ઉપવાસ આંદોલન પર બેચવા ના હોવા થી અનેકો સામાજિક અગ્રણી ઓ નું પણ પાંચ ધારાસભ્ય ને સમર્થન આપવા અનુરોધ                      પોલીસ અધિક્ષક કચેરી સામે ઉપવાસ આંદોલન પર લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર  અમરેલી વડિયા કુંકાવાવ નાRead More