Main Menu

Monday, February 12th, 2018

 

અમરેલી શહેરમાં રિક્ષા ચાલક વાહનો ની અટકાયત…કોળી સમાજના પ્રમુખ વિનુભાઈ ડાબસરા દ્વારા ટ્રાફિક P.S.I. ને રજૂઆત

પોલીસ દ્વારા અમરેલી શહેર માં રિક્ષા ચાલકો ની વાહનો ની અટકાયત કરવામાં આવતા રીક્ષા ચાલકો એ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ એડવોકેટ શ્રી વિનુભાઈ ડાબસરા ને જાણ કરતા વિનુભાઈ ડાબસરા એ અમરેલી ટ્રાફીક પી.એસ.આઈ. વી.વી. પંડ્યા સાહેબ ને ધારદાર રજુઆત કરતા અંતે રીક્ષા ચાલક ના વાહનો ને મુક્ત કરવામાં આવ્યા હતા.. અને રીક્ષા ચાલકો એ વિનુભાઈ ડાબસરા નો આભાર માન્યો હતો.. આ તકે મુસ્લિમ સમાજ ના અગ્રણી ઝીંગાબાપુ કાદરી અને એડવોકેટ રફીકભાઈ મોગાલ પણ ઉપસ્થિત રહ્યા હતા…


સૂફીસંત અલ્હાઝ દાદાબાપુ કાદરીના નકશે કદમ પર શહેઝાદા…સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરીનું નેકકામ મિશન થયું સાર્થક…વ્યસન મુક્તિ, સ્વદેશી અભિયાન માટે ગામડે ગામડે પ્રવાસ…

સાવરકુંડલા ના સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી ચાર ગામોની સફર કરીને સ્વદેશી અભિયાન, વ્યસન મુક્તિ સહિત નેકકામ માં જોડાવવાના મિશનને સાર્થક કરવા કમર કસી છે              સાવરકુંડલાના સૂફીસંત અને કોમી એકતાના હિમાયતી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ના શિક્ષણ સાથે વ્યસન મુક્તિ સહિતના સમાજ ઉપયોગી સદકાર્યો માટે સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી પણ મુસ્લિમ સમાજમાં ગામડે ગામડે ફરીને સૂફીસંતના મિશનને સફળતાનાં ચાર ચાંદ લગાવવા કમર કસી રહ્યા છે હાજી મુનિરબાપુ કાદરી સાવરકુંડલાના પિયાવા, ઈંગોરાળા, મોરબાઈ વીરડી સાથે ગારીયાધાર ના મેસણકા ગામે નવી મસ્જિદો ની તામીરRead More


પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, વધુ રાહત મળે તેવી શક્યતા

પટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. પટ્રોલ અને ડીઝલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો થયો છે. સોમવારે ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઢલના નવા ભાવ જાહેર કર્યા છે. તે અનુસાર 11 ફેબ્રુઆરીએ જ્યાં એક લીટર ડીઝલ 68.05ના સ્તર પર હતું, તેની કિંમત સોમવારે 67.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. આ જ રીતે કાલે એક લીટર પેટ્રેલ 81.08 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું તેનો ભાવ આજે 80.87 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આRead More


ઉના: ચોરીમાં ફેરા ફરતા કન્યાએ કહ્યું કંઇક એવુ કે ‘લગ્ન રહ્યાં મોકુફ’

ગીર સોમનાથના ઉનામાં લગ્નની શરણાઈ વચ્ચે અજીબો ગરીબ ઘટના બનતા વરરાજાની સાથોસાથ જાનૈયાઓ અને આખું ગામ હતપ્રભ બની ગયું હતું. ઉનાનાં દેલવાડામાં વાજતે ગાજતે આવેલી જાન કન્યા વિનાજ પરત ફરી પરત ફરી ગઇ હતી. ખરેખર ફેરા ફરતા સમયે કન્યા અચાનક બોલી હતી કે, મારે લગ્ન નથી કરવા. સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી ઘટના હવે હકીકતમાં જોવા મળી રહી છે ઉનાનાં દેલવાડા આવેલી જાન કન્યા વિનાજ પરત ફરી હતી. ઉના તાલુકાના નણાંદ ગામે રહેતા સંદીપ વાજા નામના યુવાનનાં લગ્ન નિર્ધાર્યા હતા અને રવિવારે ઉનાના દેલવાડા ગામે જાન લય પરણવા જવાનું હતું.Read More


અમરેલી લેઉવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

[wpdevart_youtube]wA3WN0MKsMk[/wpdevart_youtube]


અમરેલીમાં શ્રી હરી સ્કુલ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી

[wpdevart_youtube]_731OREDW9E[/wpdevart_youtube]


અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ સાથે 4 ધારાસભ્યના એસ.પી.કચેરી સામે પ્રતીક ધરણા…જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું

[wpdevart_youtube]-kz-3-2TXr4[/wpdevart_youtube]અમરેલી જિલ્લા માં કાયદો વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ  સાથે જિલ્લા ના 4 ધારાસભ્ય એસ.પી.કચેરી સામે પ્રતીક ધરણા કરી કોંગ્રેસ ના કાર્યકરો હોદેદારો એ સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કરી જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું હતું ત્યારે આજેજ અમરેલી જીલ્લામાં પોલીસ પણ સલામત નથી અને અમરેલી પોલીસ ના હેડ કવાટરમાં તાળા તૂટયા ની ઘટના પણ બની હતી.અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લાઠી ના ધારાસભ્ય વીરજી ઠુંમર ની આગેવાની માં જિલ્લા પોલીસ વડા ની કચેરી સામે કાયદો વ્યવસ્થા કથળી હોવાને કારણે  ધારાસભ્ય વીરજી ઠુંમર ની આગેવાની માં એસ.પી કચેરી સામે પ્રતીક ધરણા નો કાર્યક્રમ યોજાયો હતોRead More


અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ માં સમૂહ લગ્નમાં ૫૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

દામનગર અમરેલી શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ માં સમૂહ લગ્ન માં ૫૫ નવદંપતી એ પ્રભુતા માં પગલાં પાડ્યા અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ મો સમૂહ લગ્ન સફળ બનાવવા લેઉવા પટેલ સમાજ ના સામાજિક અગ્રણી ઓ ઉદ્યોગપતિ બિલ્ડર્સ ઇન્ડસ્ટ્રીઝો રાજસ્વી આગેવાનો ધર્મ સંસ્થા ઓ ના જંગમી તીર્થંકર સમાં સંતો સ્વૈચ્છિક સંસ્થા ઓ ના ટ્રસ્ટી ઓ સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય રીતે ૧૦ મો સમૂહ લગ્ન સંપન્ન વૈદિક પરંપરા શાસ્ત્રોક્ત વિધિ ના મંત્રોચ્ચાર અને વડીલો ના આશીર્વચન થી ૫૫ નવદંપતી ઓ ને આદર્શ ગૃહરથધર્મ ના Read More


મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા ગોલ્ડન બાબા, જાણો શું કહે છે સોના વિશે

શહેરના પવિત્ર ભવનાથ મહાદેવના ધામમાં ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે વસ્ત્રહીન નાગા બાવાઓ આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ નાગા બાવાઓ સાથે એક ગોલ્ડન બાબા આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. મહાશિવરાત્રીના મેળામાં એક બાબા એવા પણ જોવા મળે છે., કે જે ભાગવા વસ્ત્રો સાથે 11 કિલો સોનાના દાગીના પહેરી આવે છે અને લોકો તેમના દર્શન માટે ઉમટી પડે છે. ચૌદા મઢી રમતા પંચના મહંત ગોલ્ડનપુરી બાબા મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે. આ બાબાના દર્શન કરવા માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે. સોનું પહેરવાનાRead More


ખાંભાના ડેડાણ ગામેં સમસ્ત તળપદા કોળી સમાજ ના ૧૦ માં સમૂહલગ્ન સમારોહ યોજાયો

ખાંભા તાલુકાના ડેડાણ ગામખાતે સમસ્ત તળપદા કોળી સમાજના દસ માં સમુહલગ્નનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૩૨ બત્રીસ જેટલા નવદંપતી ઓએ પ્રભુતામાં પગલાં માંડયાહતા સમૂહ લગ્નમાં આજુ બાજુના તાલુકા ઓ માંથી અંદાજે દસ હજાર કરતા વધુ લોકોએ ભાગ લિધોહતો આ તકે ઉપસ્થિત દેવદાસ આશ્રમ ડેડાણ ના મહંત દેવેન્દ્રદાસ બાપુ.પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી.સાંસદ નારણભાઇ કાછડીયા.મહુવા ના ધારાસભ્ય આર સી મકવાણા.શામજીભાઈ સોહન સાંચ બંદર.જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ કરણપટેલ.રમેશભાઈ ગોહિલ ટ્રસ્ટી ગાંધીનગર.મનુભાઈ વાંજા ટીંબી.મહેશભાઈ કોટીલા ડેડાણ.બાબુભાઇ મકવાણા.ડેડાણ સરપંચ નટુભાઈ રાઠોડ.અશોકભાઈ સુદાસમાં.અરવીંદ ભાઈ ચાવડા.ખાંભા ના સરપંચ અમરીશભાઈ જોષી.તલડા સરપંચ રમેશભાઈ જાદવ.હનુમાનપુર સરપંચ શિવાભાઈ.સંભુભાઈ મકવાણા.ત્થાRead More