Main Menu

Tuesday, February 13th, 2018

 

દામનગર વેંજનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી ના પાવન પર્વ એ શિવભક્ત દ્વારા શિવતાંડવ નૃત્ય

દામનગર શહેર માં વેજનથ મહાદેવ મંદિરે શિવતાંડવ નૃત્ય શિવરાત્રી ના પાવનપર્વ પ્રસંગે શિવાલયો હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા સવાર થી જ વેજનાથ મહાદેવ મંદિરે ભાવિકો દ્વારા ભાંગ પ્રસાદ મેળવતા ભાવિકો દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળી હતી           દામનગર વેજનાથ મહાદેવ મંદિરે શિવતાંડવ  નિહાળતા ભાવિકો શિવતાંડવ નૃત્ય આબેહુબ ભજવતા શિવભક્ત રાજુભાઇ પરમાર દ્વારા શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શિવતાંડવ કાર્યક્રમ યોજાયો હતો સાંજ ના ૫-૩૦ કલાકે શિવતાંડવ નૃત્ય ભાવિકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું 


૧૯મીએ કાગધામમાં કવિ કાગ એવોર્ડ અર્પણ સમારોહ

લોકસાહિત્ય અને ચારણી ક્ષેત્રના વર્ષ-ર૦૧૮માં અર્પણ થનારા મોરારિબાપુ પ્રેરિત સુપ્રસિધ્ધ કાગ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. ચારણી, સંત અને લોકસાહિત્ય પરંપરાના વિદ્વાન સારસ્વત સ્વ.ભૂધરજી જોષીને મરણોત્તર એવોર્ડ તેમજ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય પરંપરાના હરદાનજી ખડિયા, સુપ્રસિદ્ધ ગુજરાતી લોકગાયિકા દમયંતીબહેન બરડાઈ, ચારણી સાહિત્યના મરમી કલાકાર ગોવિંદ અમરા ગઢવી તથા લોકવિદ્યાવિદ્ અને રાજસ્થાની ચારણી સાહિત્યના આજીવન સંશોધક – ચારણી છંદશાસ્ત્રના વિદ્વાન સારસ્વત ડો. દેવકરણસિંહ રાઠોડને ઉપરાંત આ વર્ષે ખાસ એક લોકસાહિત્ય સંસ્થાન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને કાગ એવોર્ડ, એમ કુલ છ એવોર્ડ આ વર્ષે મોરારિબાપુના હસ્તે કવિ કાગની ૪૧મી પૂણ્યતિથિએRead More


ભાવનગર ડિવિઝનનું કાલે વેસ્ટર્ન રેલવેના G.M. ઈન્સ્પેકશન કરશે

ર્વાિષક ઇન્સ્પેકશનના ભાગરૃપે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર તા.૧૪ના બુધવારના ભાવનગર રેલવે ડિવિઝનનું ઇન્સ્પેકશન કરશે. સ્પેશિયલ ટ્રેન મારફત જનરલ મેનેજર ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ-રાજકોટ સેકશનમાં ઈન્સ્પેકશન કરશે. જી.એમ.ના ઈન્સ્પેકશનને લઈને વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં રેલવે તંત્ર ઊંધામાથે થઈ ગયુ છે. આ અંગે ડીસીએમ માશુક અહમદના જણાવ્યા અનુસાર, પિૃમ રેલવેના મહાપ્રબંધક અનિલ કુમાર ગુપ્તા ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ- રાજકોટ વચ્ચેના સેકશનમાં રેલવે ટ્રેકનુ નિરીક્ષણ કરશે. જી.એમ. સોમનાથ-રાજકોટ રેલવે ટ્રેક પરના રેલવે ફાટકો, સ્પીડ, વિવિધ અન્ડર બ્રીજ, રેલવે કોલોની, રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. જનરલ મેનેજર સાથે વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટસનાRead More


ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસ થી ભાવનગર-બોટાદ જીલ્લા ની જનંતાને મળશે પાસપોર્ટ સેવાકેન્દ્રનો લાભ

ભાવનગર જીલ્લા માં પાસપોર્ટ સેવા ઘણા સમય થી છીનવાઈ ગયેલ હોવાથી તેને  શરુ કરાવવા માટે કેન્દ્રીયમંત્રીશ્રી સુષ્માસ્વરાજ તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિજયકુમારસિંગ ને રૂબરૂ તેમજ લેખિતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર તત્કાલ કાર્યરત કરવા માટે ભાવનગર ના લોકપ્રિય મહિલા સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવેલ રજૂઆત તેમજ સતત બે વાર પાર્લામેન્ટ ફ્લોર પર રજૂઆત કરવામાં આવેલ જે અન્વયે ભાવનગર અને અમદાવાદ પોસ્ટ વિભાગના જનરલ મેનેજર ને કેન્દ્રીયમંત્રીશ્રી સુષ્માસ્વરાજજી તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિજયકુમારસિંગ દ્વારા ભાવનગર ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર શરુ કરવા આદેશ આપવામાં આવેલ.જેથી પાસપોર્ટ માટે હવે ભાવનગર અને બોટાદ જીલ્લાના વિદેશ જવા ઇચ્છુકોને નેRead More


એસ.ઓ.જી.શાખાએ લાઠી તથા દામનગર પો.સ્ટે. વિસ્તારમાં દારૂનાં ઘંઘાર્થીઓ પર રેઇડો કરી કેસો શોધી કાઢયા

મે.પોલીસ અધીક્ષકસા.શ્રી, અમરેલીનાઓએ પ્રોહી ડ્રાઇવ સબબ ઝુંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ઘરવા અને દારૂનાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,ગઇ કાલ તા.૧૧/૦ર/ ૧૮નાં રોજ લાઠી તથા દામનગર પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એચ.એમ.રામાવત તથા એસ.ઓ.જી. સ્ટાફે સઘન પેટ્રોલીંગ ફરી દારુનું વેચાણ કરતાં ઇસમો અંગે માહિતી મેળવી રેઇડો કરતાં નીચે મુજબનાં કેસો શોધી કાઢેલ છે. (૧) ગીતાબેન વા/ઓ કનુભાઇ અમરશીભાઇ વાઘેલા,રહે.દામનગર ભુરખીયા રોડવાળીનાં ઝુપડેથી દારુ બનાવવાનો આથો લી.-૧૦૦ મુદામાલ સહિત રૂ.૩૬૦/- (ર) કિરણબેન વા/ઓ કનુભાઇ અમરશીભાઇ વાઘેલા, રહે.દામનગરવાળીનાં ઝુપડેથી દારુ બનાવવાનો આથો લી.-૧૦૦ મુદામાલ સહિત રૂ.૩૬૦/- જે અંગેRead More