Main Menu

Wednesday, February 14th, 2018

 

ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા આઈ.સી.ડી.એસ.ઘોઘા આયોજિત મહિલા સંમેલન

ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા આઈ.સી.ડી.એસ.ઘોઘા આયોજિત મહિલા સંમેલન ઘોઘા યોજાયું જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર,ઘોઘા મામલતદાર શ્રી,ઘોઘા તાલુકા વિકાસ અધિકારી પરમારભાઈ,જિલ્લા પંચાયત મહિલા આયોગ ના  ચેરમેન હીરાબેન આવ્યા ,પ્રોગ્રામ ઓફિસર કુમુદીનીબેન.જી.પંડિત,ડી.પી.ઓ.સાંતુબેન મકવાણા,નીતાબેન વ્યાસ,આરતીબેન બારૈયા,મહિલા સરપંચ શ્રીઓ સહિત મોટી સનખિયામાં મહિલાઓ ઉપસ્થિત રહિયા


પચ્છેગામ નજીકથી ઇગ્લીશ દારૂ ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

પોલીસ અધિક્ષક  પી.એલ. માલ  તથા ના.પો.અધિ. પીરોજીયા  સાહેબનાઓ એ દારૂ- જુગાર ની પ્રવુતિ નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી ને મળેલ બાતમી આધારે તેઓ તથા પો.હેઙકોન્સ. ટી.એમ. ગોહીલ ,  પો.કોન્સ. અમિતભાઇ મકવાણા, તથા ભગવાનભાઇ સાંબડ વિ.  પેટ્રોલીંગ માં હોય અને મળેલ બાતમી હકીકત આધારે  પચ્છેગામ  , બાપા સીતારામ મઢુલી આગળ વિમલ ગુટકા નો થેલો લઇ એક ઇસમ શંકાસ્પદ હાલત માં ઉભેલ હોય જે ચેક કતા ઇગ્લીશ દારૂ ની બોટલો હોય અને મજકુર નું નામ યશપાલસિંહ ધનશ્યામસિંહ ગોહીલ રહે. વલ્લભીપુર વાળો હોય અને  દારૂ અંગે કોઇ  પાસ-Read More


ભાદર ડેમ-2માં નહાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત

ધોરાજીના ભુખી ભાદર ડેમ- 2મા બે દેવીપૂજક યુવાનો નહાવા પડતા ડૂબી જતાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. તંત્રએ તરવૈયાઓની ટીમ બોલાવીને મૃતક યુવાનોના મૃતદેહ ડેમના ઉંડા પાણીમાથી બહાર કાઢ્યા હતા. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ધોરાજીના જુનાગઢ રોડ રૂષી વાડી વિસ્તાર પાસે રહેતા દેવીપૂજક બે યુવાનો સાંજે પાંચેક વાગ્યે ભાદર ડેમ -2 ખાતે નહાવા ગયા હતા. ત્યારે ડેમના ઉંડા પાણીમા ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા અન્ય લોકોએ આ બનાવની જાણ કરતા પોલીસ ટીમ તથા ધોરાજી નાયબ કલેકટર તુષાર જોષી, મામલતદાર જોષી, નાયબ મામલતદાર ખીમાણીભાઈ સહિતના અધિકારીઓ, નગરપાલિકાના તરવૈયાઓનીRead More


રાજકોટમાં પેડક રોડ પર ખુલ્લેઆમ ધોળા દિવસે ફાયરિંગની ઘટના..પોલીસનો કાફલો દોડી ગયો

રાજકોટમાં જાણે ગુનેગારો અને લુખ્ખાઓને મોકળુ મેદાન હોય તેવું લાગી રહ્યું છે. જાણે ખાખીનું કોઇ અસ્તિત્વ જ ન હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો ગઇકાલે જ 3 વર્ષની બાળકીનો હત્યારો ઝડપાયો અને પોલીસે બધું સુરક્ષિત હોવાના દાવા કર્યા. ત્યારે આજે પેડક રોડ પર ખુલ્લેઆમ ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગ કચરો ફેંકવા જેવી નજીવી બાબતે થયું હોવાનું જાણવા મળ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ થયાનું જાણવા મળે છે. સુરેશ રૈયાણી નામના વ્યક્તિ સમગ્ર ઝઘડામાં સાથે હતા. રાજકોટના ભાજપ ના  ધારાસભ્ય એરવિંદ રૈયાણીના ભાઇ સુરેશ રૈયાણીનું નામ આવતા રાજકારણ ગરમાયું છે.Read More


અમરેલીમાં મહાશિવરાત્રી નિમિતે શિવાલયોમાં ભક્તો ની ભીડ

[wpdevart_youtube]hlBTluDsuOM[/wpdevart_youtube]


અમરેલીમાં મહાશિવરાત્રી નિમિતે બાબા અમરનાથના દર્શન

[wpdevart_youtube]CBFgxhxQerA[/wpdevart_youtube]


અમરેલી નાગનાથ મંદિરે થી ભવ્ય શોભાયાત્રા નીકળી

[wpdevart_youtube]YsuR0tIWy2I[/wpdevart_youtube]


ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયાના ગીતથી હવે વિવાદ શરૂ થયા..ઇસ્લામ વિરોધી ગીત નથી : નિર્દેશકનો ખુલાસો

પ્રિયા પ્રકાશ વારિયરના ઇન્ટરનેટ ઉપર વાયરલ થયેલા ગીતને લઇને વિવાદની સાથે સાથે રાજકીય ખેંચતાણ પણ શરૂ થઇ ગઇ છે. પોતાની આંખોથી તમામને પ્રભાવિત કરનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપર સ્ટાર બની છે. તે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. આ મલિયાલી અભિનેત્રી પ્રિયાને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળ્યા બાદ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પ્રિયાના આ ગીતને મુસ્લિમ વિરોધી દર્શાવીને હૈદરાબાદના કેટલાક યુવાનોએ આની સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે. ત્યારબાદ ફિલ્મના નિર્દેશકની સાથે સાથે પોતે પ્રિયા પણ બચાવમાં આગળ આવી છે. બીજી તરફ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગીતRead More


સાવરકુંડલામાંથી રેશનીંગ ના અનાજ નો જથ્થો ઝડપાયો…પુરવઠા તંત્ર ઊંઘતું રહ્યું ને અમરેલી એલ.સી.બી.એ માર્યો છાપો…સવા લાખ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત..જુઓ અહેવાલ

[wpdevart_youtube]yr_oG5fGuPA[/wpdevart_youtube]અમરેલી જીલ્લામાં રેશનીંગ કૌભાંડે ચકચાર મચાવી છે. રોજ નવા નવા ફણગા ફુંટી રહ્યાં છે હજુ બે દિવસ પહેલા ૮ દુકાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ જીલ્લા પુરવઠા વિભાગે કર્યા છે તો ગઈ કાલ સાંજના અમરેલી લોકલ ક્રાઈમબ્રાંચે રેશનીંગનો  ગેરકાયદે જથ્થો સાવરકુંડલા માંથી ઝડપી બે ઈસમોને પકડી પાડ્યા છે અને પુરવઠા વિભાગ સુતું રહ્યું અને પોલીસને સસ્તા અનાજનો જથ્થો જડપી પાડ્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાંચ અમરેલીના પોલિસ ને અનાજના શંકાસ્પદ જથ્થા પર નજર પડતા તેમણે પુછપરછ કરતા માહિતી મળી  કે ગરીબોને આપવાનુ અનાજ કેટલાક લોકો ગેરકાયદે બજારમાં  વેચી રહ્યાં છે.. પોલિસે રિક્ષાને અટકાવી તપાસ કરાત માહિતીRead More


યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન કરતા ગુજકોમાસોલના ચેરમેન માન.દિલીપભાઈ સંઘાણી

ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જીલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે 6 દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન ઓમકાર વિધાલય અમરેલી ખાતે ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્‍તે સંપન્‍ન થયેલ છે. આ પ્રસંગે પ્રાસોંગિચિત અઘ્‍યક્ષ સ્‍થાનેથી વકતવ્‍ય આપતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે, સહકારી પ્રવૃતિ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલ છે અને વિધાર્થીઓ આવા કાર્યક્રમોમાં ભાગીદાર થઈ આ અંગેની વિસ્‍તૃત માહિતી અને જ્ઞાન મેળવી શકે છે. રાજય સંઘ દ્વારા ચલાવતા વિવિધ રોજગારલક્ષી ડીપ્‍લોમા કોર્સીસ કર્યા બાદ ભવિષ્‍યમાં આ ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારીની પણ વિપુલ તકો રહેલીRead More