Main Menu

Saturday, February 17th, 2018

 

અમરેલી જિલ્લા સહકારી અગ્રણી દિલીપભાઈ સંધાણી ઇફકો ના ડિરેકટર પદે ચૂંટાયા

અમરેલી જિલ્લા ના સહકારી અગ્રણી પૂર્વ માજી મંત્રી   દિલીપભાઈ સંધાણી તા૧૬/૨ ના  દિલ્હી ખાતે  સહકારી સંસ્થા દ્વારા આયોજિત ચૂંટણી માં ઇફકો ના ડિરેકટર પદે ચૂંટાયા દિલ્હી સ્થિત દેશ ની સૌથી મોટી ખાતર ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇફકો ના બોર્ડ ઑફ ડિરેકટર ની ચૂંટણી માં ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઈ સંધાણી ઇફકો દિલ્હી ના ડિરેકટર પડે ચૂંટાઈ આવતા ઇફકો ના ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરો એ અભિનંદન પાઠવ્યા હતા