Main Menu

Wednesday, February 21st, 2018

 

દામનગર શિયા ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા મામેરું ભરાયું

દામનગર શિયા ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા મામેરું ભરાયું શિયા ઇસ્માઇલી ખોજા સમાજ ના ધર્મ ગુરુ એસ એસ પ્રિન્સ નામદાર આગાખાન ના આગમન થી ખુશી વ્યક્ત કરતા.દસ દિવસીય ભારત યાત્રા એ પધારેલ એસ એસ પ્રિન્સ નામદાર આગાખાન ના આગમન થી દામનગર સમસ્ત શિયા ઇસ્માઇલી ખોજા સમાજે મામેરું ભરી સરઘસ કાઢી ખુશી વ્યક્ત કરી સરઘસ દામનગર ની મુખ્ય બજારો માં બેન્ડ વાઝા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધ્યાનાકર્ષક રીતે શહેર ભર માં ફર્યું.નામદાર આગાખાન ના આગમન ની ખુશી દેશ ભર માં ઉજવતા શિયા ઇસ્માઇલી ખોજા સમાજ માં હર્ષ.ધર્મ ગુરુ નામદાર આગાખાન નાRead More


દામનગર ના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાયો

દામનગર ના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાયો દર્દી નારાયણો ની કતારો લાગી. અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ સીટી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પ માં.  આંખ ને લગતા મોતિયા વેલ ઝામર પરવાળા આંખ ત્રાંસી કિકી જેવા રોગ ની તપાસ સારવાર કરાય હતી.સુદર્શન નેત્રાલય અમરેલી ના નિષ્ણાત તબીબો દ્વારા દર્દી નારાયણો માટે સંપૂર્ણ ફ્રી સેવા દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં થી અવરીત પ્રવાહ ભુરખીયા હનુમાનજી મંદિરે કેમ્પ સ્થળે પહોંચી કેમ્પ નો લાભ મેળવ્યોRead More


સાવરકુંડલાના ગાધકડા ગામના સરપંચને લાંચ લેતા પકડી પાડતી અમરેલી એસીબી

 સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગ્રામ પંચાયતનો સરપંચ ભૂપત પુના બાલધા ૩૦ હજાર ની રોકડ રકમની લાંચ લેતા અમરેલી એ.સી.બી.ના છટકામાં સાવરકુંડલા ની તાલુકા પંચાયત કચેરી નજીક જડ્પાઈ જતા ચકચાર મચી જવા પામી છે        સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગ્રામ પંચાયત માં ગટર અને રોડના ૧૦ લાખના કામમાં ૧૦% લેખે ફરિયાદી પાસેથી ૧ લાખની લાંચની માંગણી ગાધકડા ના સરપંચ ભૂપત પુના બાલધા એ કરી હતી જેમાં ૩૦ હજાર રોકડ બાદ ચેક જમા થાય ત્યારે બાકીની રકમ આપવાની લાંચ માંગવાના ગુન્હા સબબ અમરેલી એ.સી.બી.ને જાણ કરતા આજે તાલુકા પંચાયત નજીક એ.સી.બી.એ છટકું ગોઠવીને ફરિયાદી પાસેથીRead More


સિંહો ની હાલત સ્વાન કરતા પણ બની બદતર…સિંહો પાછળ ટ્રક દોડાવતો વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો

[wpdevart_youtube]gq7Eur1hKDw[/wpdevart_youtube]સિંહો ની હાલત સ્વાન કરતા પણ બની બદતર….સિંહો પાછળ ટ્રક દોડાવતો વિડીયો થયો વાયરલ….પીપાવાવ પોર્ટની અંદર અને બહાર સિંહો પર થતી ક્રુરતાનો વધુ એક વિડીયો વાયરલ….રાજુલાના પીપાવાવ પોર્ટના સ્ટેટ હાઇવે પર સિંહો પાછળ દોડાવ્યો ટ્રક….2 સિંહણ 3 સિંહબાળ હતા પીપાવાવ ના માર્ગ પર…હિન્દીભાષી ટ્રક દ્રાઈવર એ 2 સિંહબાળ ને માતા સિંહણ પાછળ દોડાવ્યો ટ્રક…સિંહોની સુરક્ષા કરતું વનવિભાગ સિંહોની સુરક્ષામાં વધુ એકવાર થયું વામણું પુરવાર.


વલારડી ખાતે જ્ઞાનયજ્ઞમાં મહાભારતની ભવ્ય કથાનું રસપાન કરતાં શ્રોતાઓ

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ દેવીભાગવત જ્ઞાનયજ્ઞમાં દ્વિતીય દિવસે રાત્રીના બેટી-બચાવો અને બેટી-વધાવોના સંકલ્પ સાથે ગોંડલની બાલ- બાલિકાઓ એ અદ્ભૂત નાટ્યકૃતિ રાજુ કરી હતી. આ કૃતિને જોઈને પરિવારના સૌ લોકો ભાવવિભુક થઇ ગયા હતા.અને આ બાળાઓને વધાવી લેવામાં આવી હતી. અને ત્યારબાદ શ્રીજી ગૌશાળા સુરત દ્વારા અલૌકિક ભજન ભકિત કરવામાં આવી હતી. આ દેવીભાગવત જ્ઞાનયજ્ઞમાં તૃતીય દિવસે શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા પોતાની આગવી શૈલીમાં દેવીભાગવતમાં ભાગરૂપે આવતી ભાગવત કથાનું અદ્દભુત ચીતાર્થ આપતા જણાવ્યું હતું કે, મહાભારતમાં અનેક પાત્રોનું વર્ણન કરતાં ભીષ્મની પ્રતિજ્ઞા વિશે જણાવ્યું હતું અને ત્યારબાદ આRead More


વલારડી ખાતે ચાલતા જ્ઞાનયજ્ઞમાં સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવાયા

સમસ્ત વઘાસીયા પરીવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં તૃતીય દિવસે રાત્રે અલ્પાબેન પટેલ, દિનેશભાઇ વઘાસીયા, જયોતિદાન ગઢવી, ગજાનંદનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. શ્રી મદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનાં ચતુર્થ દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી કૌશીકભાઈ ભટ્ટ દ્વારા પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવતાં કહ્યું હતું કે, સ્ત્રી એ એક શકિત છે અને સ્ત્રી એ દેવી શકિત નું સ્વરૂપ છે. અને સ્ત્રીની અંદર ખૂબજ કરૂણતા રહેલી હોય છે. આવી રીતે સ્ત્રીનો મહિમા સમજાવ્યો હતો. અને તેઓએ માતાજીનાં વિવિધ સ્વરૂપોનો સંપૂર્ણ ચિતાર્થ આપ્યો હતો. શાસ્ત્રીએ ધર્મ સભાને આગળ ધપાવતાં પરીક્ષિતને તક્ષકનેRead More


ડાંગ-આહવાની સગીરા સાથે પાંચ શખસે દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ

રાજ્યના ડાંગ-આહવા જિલ્લાની સગીર બાળાને તેના કૌટુંબિક મામાએ ભાવનગર જિલ્લાના તળાજાના પિથલપુરના દંપતીને વેચી હતી. જે દંપતીએ જે તે વખતે સગીરાને મંગેળા ગામના શખસને વેચી દીધાં બાદ અન્ય બે શખસ પાસેથી નાણાં લઈને લગ્ન કરાવ્યાની અને છ શખસે તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જે તે વખતની પીડિતાએ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની તપાસ એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપી એ.એમ.સૈયદ ચલાવી રહ્યાં છે. રાજ્યના પછાત વિસ્તાર ડાંગ-આહવાપંથકમાં રહેતી જે તે વખતની બે વર્ષ પૂર્વેની સગીર બાળા અને હાલ પુખ્તવયની યુવતીએ આજ તા.ર૦/ર/ર૦૧૮ ના રોજ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસRead More


ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ બજેટ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

નાણાકીય વર્ષ ૨૦૧૮/૧૯ ના બજેટ અંગે પ્રતિક્રીયા આપતા કેન્દ્રીય માર્ગ પરીવહન, નેશનલ હાઇવેઝ, શીપીંગ, કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતુ કે આ બજેટ જન સામાન્યના સ્વપ્નના ગુજરાતનુ નિર્માણ કરતુ બજેટ બની રહેશે. વૈશ્વિક હરીફાઈ માટે ગુજરાત રાજ્ય સુસજ્જ બને તેવું પ્રગતિશીલ બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા સમગ્ર મંત્રીમંડળને અભિનંદન પાઠવેલ છે તથા બજેટને આવકારેલ છે. શ્રી માંડવિયાએ વધુમા જણાવેલ છે કે ગુજરાત સરકારે બજેટ માટે જે રીતે નાણાકીય ફાળવણી કરેલ છે તેનાથી લોકોની સુખાકારીમા ખુબ જ મોટા પાયે વધારોRead More


ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન કેમ્પ યોજાશે

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રમણી આરોપણ કેમ્પ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ ઓફ સિટી અમરેલી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રા નિદાન કેમ્પ                              સુદર્શન નેત્રાલય દ્વારા સવાર ના ૮-૦૦ થી બપોર ના ૧-૦૦ કલાક સુધી સેવારત રહેશે તા૨૧/૨ ને બુધવારે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે યોજાશે આ કેમ્પ માં દર્દી નારાયણો ને નીચે મુજબ નીRead More


નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય…ગુજરાતની જનતાએ આપ્યું વિકાસની રાજનીતિને પુનઃ સમર્થન

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ જાહેર થયેલ ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામોમાં ગુજરાતની જનતાએ પુનઃ વિકાસની રાજનીતિને વ્યાપક સમર્થન આપી ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી નગરપાલિકાઓમાં ભાજપાને વિજયી બનાવી છે. ભાજપાએ ૭૫ પૈકી ૪૭ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસની યાત્રાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આગળ ધપાવતાં જનહિતના કરેલ કાર્યોને આજના પરિણામોએ સમર્થન આપ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપાના સંગઠનના સૌ કાર્યકર્તાઓ રાજ્યના વિકાસ માટે સતત કાર્યશીલ હોય છે. જ્યારેRead More