Main Menu

Sunday, February 25th, 2018

 

ભાવનગરમાં 10 હજાર લોકોએ દોડ લગાવી : 12 વિદેશીએ ૫ણ ભાગ લીધો

ભાવનગરમાં મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં 10 હજારથી લોકોએ ભાગ લીધો હતો. 21 કિલોમીટરની મેરેથોનમાં પાલિતાણાના કરણસિંઘ ગોહિલ નામના દોડવીરે મેદાન માર્યુ હતુ. વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોકો જવાહર મેદાન પહોંચ્યા હતા. તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, સાંસદ, જિલ્લા કલેકટર, કમિશનર મેયર સહિતના પદાધિકારીઓએ  ઝંડી બતાવીને દોડની શરૂઆત કરાવી હતી. ભાવનગરમાં ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૩ કિલોમીટ એમ ચાર પ્રકારે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરાથોનમાં ૭૬ વર્ષીય વૃદ્ધે તંબાકુના વ્યસન મુક્તિના બેનર સાથે દોડ લગાવી હતી. જયારેRead More


કેવું રેહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]YhGTjlLq5Do[/wpdevart_youtube]


રાજુલાના ડુંગર- વિકટર વચ્ચે સિંહનો મૃતદેહ મળવાનો મામલો…ડી.સી.એફ. એ વનવિભાગ ની 3 ટીમો બનાવી જુદી જુદી દિશામા તપાસનો ધમધમાટ શરૂ કર્યો…જુઓ વિડીઓ

રાજુલા ના ડુંગર વિકટર વચ્ચે સિંહ નો મૃતદેહ મળવાનો મામલો……સિંહ નુ મોત શંકાસ્પદ …..અમરેલી ડી.સી.એફ.શકિરા બેગમ સહીત વન વિભાગ નો કાફલો પોહચયો ઘટના સ્થળે……એફ.એસ.એલ. ડોગ સ્કોડ સહીત ટીમો ઘટના સ્થળ પર દોડી….મૃતદેહ નો કબ્જે કરી બાબરકોટ નર્સરી ખાતે પી.એમ.માટે ખસેડયો..ડી.સી.એફ. એ વનવિભાગ ની 3 ટીમો બનાવી જુદી જુદી દિશા મા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો…..સિંહ ના મોત ના કારણ જાણવા માટે ની વનવિભાગ ની કવાયત શરૂ કરી.[wpdevart_youtube]xN3MprjnY9A[/wpdevart_youtube]


જાફરાબાદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી…જાફરાબાદમાં પાલિકાના પ્રમુખ પદે કોમલબેન બારૈયા…ઉપપ્રમુખ પદે કબીર મોગલ ની બિનહરીફ વરણી

જાફરાબાદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી….જાફરાબાદમાં પાલિકાના પ્રમુખ પદે કોમલબેન બારૈયા….ઉપપ્રમુખ પદે કબીર મોગલ ની બિનહરીફ વરણી…..જાફરાબાદ પાલિકા થઈ હતી સમરસ….ભાજપના 28 ઉમેદવારો થયા હતા બિનહરીફ..


ચલાલા ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી…પ્રમુખ પદે હિંમત દોગા…ઉપપ્રમુખ પદે અનિરુદ્ધ વાળા ની બહુમતીથી વરણી

ચલાલા ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી…પ્રમુખ પદે હિંમત દોગા…ઉપપ્રમુખ પદે અનિરુદ્ધ વાળા ની બહુમતીથી વરણી….સાંસદ કાછડીયા સહિતના ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર…..ફટાકડા ફોડી ગામમાં નીકળ્યું ભાજપનું વિજય સરઘસ..


રાજુલાના ડુંગર-વિક્ટર વચ્ચે સિંહ નું મોત…કુંભારીયા ફાટક નજીક મૃત હાલતમાં સિંહ મળ્યો…સિંહ પ્રેમીઓમાં ભભૂખ્યો રોષ….જુઓ

અમરેલીના રાજુલાના ડુંગર અને વિક્ટર રોડ પર કુંભાણિયા ફાટક પાસે સિંહણનો મૃતદેહ મળ્યો છે. સિંહણના બિનવારસી મૃતદેહને લઈને જંગલ ખાતાની ઘોર બેદરકારી સામે આવી છે. સિંહણના મોતનું કારણ હજુ જાણી શકાયુ નથી. એક તરફ સિંહના સંરક્ષણ માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સિંહોની સુરક્ષા માટે જંગલખાતાની આખી ફૌજ કામે લગાડવામાં આવી છે. છતાં એક સિંહણનું મોત થાય અને તેનો મૃતદેહ કોહવાય જાય ત્યાં સુધી કોઇને ખ્યાલ ન આવે તે બાબત શરમજનક છે. સિંહો ઉ૫ર નજર રાખવા માટે વનવિભાગની આંતરિક સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. છતાં સિંહણના મોત અંગે કોઇને ખ્યાલRead More


જાફરાબાદ પંથકનાં પાણી પ્રશ્‍ને ધારાસભ્‍ય ડેરની બેઠક

જાફરાબાદનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યા જાણવા અને તેના નિરાકરણ માટે આજે ધારાસભ્‍ય અંબરીશ ડેર અને બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂએ ગામના સરપંચો, આગેવાનો અને સ્‍થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


શ્રીદેવીનું દુબઈમાં હૃદયરોગના હુમલાથી નિધન

બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું હાર્ટ એટેકને કારણે મોડી રાત્રે દુબઈમાં નિધન થયું છે. પારિવારજનોએ આ જાણકારી આપી છે.તેઓ તેમનાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતાં.શ્રીદેવીના પ્રશંસકોએ તેમનાં મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે.શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તામિલનાડૂમાં થયો હતો. આશરે ચાર વર્ષની ઉંમરે તેમણે પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી.તેમની પહેલી ફિલ્મ તમિલ ભાષામાં હતી. જેનું નામ ‘કંધન કરુણાઈ’ હતું.બાળકલાકાર તરીકે તેમણે મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ૧૯૭૯માં મુખ્ય અભિનેત્રી તરીકે ‘સોલહવાં સાવન’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યુંRead More


કુંભારવાડા વિસ્તારમાંથી ચોરાયેલ પ્લેઝર સ્કુટર સાથે વાહન ચોરને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની બાતમી આધારે આજરોજ આરોપી પપ્પુ ઉર્ફે તૌફિક ઉર્ફે નવાબ S/O મુસ્તુફાભાઇ ઉર્ફે હસનભાઇ ગનેજા ઉ.વ. ૧૯ રહેવાસી મોતીતળાવ એકતાનગર શેરી નંબર ૦ (જીરો) ભાવનગર  વાળાના* ઘરના ફળીયામાંથી શંકાસ્પદ પ્લેઝર સ્કુટર રજી નંબર GJ 4 AQ 6873 મળી આવેલ જે સ્કુટરના મજકુર પાસે કોઇ આધાર પુરાવા કે જરૂરી કાગળો ન હોય શક પડતી મિલ્કત ગણી કિ.રૂ| ૧૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે મજકુર આરોપીની પુછપરછ કરતાRead More