Main Menu

Monday, February 26th, 2018

 

ધરફોડ ચોરીનો ભેદ ગણતરી ના કલાકો મા ઉકેલતી નિલમબાગ પોલીસ

ભાવનગર જીલ્લા નાં મ્હે.પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી. એમ.એસ.ઠાકર સા. તથા નિલમબાગ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી. કે.જે.રાણા તથા ડી.સ્ટાફ ના પો.સબ.ઇન્સ. આર.જે.રહેવર સા. તથા ડી.સ્ટાફ ના માણસો ને નિલમબાગ પોલીસ સ્ટેશન ચાવડી ગેટ વિસ્તાર મા આવેલ જગન્નાથ  રથયાત્રા કાર્યાલય મા થયેલ ચોરી નો ભેદ ઉકેલવા સખત સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ નિલમબાગ પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફનાં  પો.સબ.ઇન્સ. આર.જે.રહેવર સા. તથા ડી.સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારોRead More


સિહોર પાલિકાના પ્રમુખનો તાજ દિપ્તી ત્રિવેદીના શિરે

સિહોર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ની ચુંટણી માટે આજે રવિવારે પાલિકા સભાગૃહમાં સિહોર પ્રાન્ત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે દિપ્તીબેન વિશાલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખના ઉમેદવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડના નામના મેન્ડેટ જીલ્લા ભાજપના મહામંત્રી નારણભાઈ મોરી, સિહોર શહેર ભાજપના પ્રભારી અશોકભાઈ નેનાણી લઈને આવ્યા હતા. જે મુજબ સભાગૃહમાં ભાજપના દિપ્તીબેન ત્રિવેદીને ર૩ મત મળ્યા હતા. જયારે ઉપપ્રમુખના ઉમેદવાર ચતુરભાઈ રાઠોડને પણ ર૩ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર દિવ્યાબેન કિશનભાઈ મહેતા ને ૧૧ મત અને ઉપપ્રમુખ ઉમેદવાર કિરણભાઈ ઘેલડા ને ૧૧ મત મળ્યાRead More


દહીંથરા ની પ્રાથમિક શાળા દ્વારા પ્રાકૃતિક પ્રવાસ યોજાયો

દહીંથરા ની પ્રાથમિક શાળા પ્રાકૃતિક પ્રવાસ તા૨૩/૨ ના રોજ વહેલી સવાર થી શાળા પરિવાર નો પ્રાકૃતિક પ્રવાસ યોજાયો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી શિક્ષક સ્ટાફ નો પ્રવાસ કર્યો હતો.દામનગર ના દહીંથરા ની પ્રાથમિક શાળા ના પ્રાકૃતિક પ્રવાસ માં બગદાણા ઉંચાકોટડા પાલીતાણા રાજપરા ખોડિયાર માતા મંદિર સહિત ના ધર્મસ્થાનો ના દર્શન કરતા વિદ્યાર્થી ઓ ખુશખુશાલ થયા હતા.