Main Menu

March, 2018

 

વડિયા ખાતે દશાસોરઠીયા મહાજન વાડી ખાતે રામકથા નું આયોજન કરવામાં આવ્યું

અમરેલીના વડિયા ખાતે દશાસોરઠીયા મહાજન વાડી ખાતે રામકથા નું આયોજન કરવા માં આવેલું એ વડિયા ના તમામ વણિક પરિવારો નું મળી આ કથાનું આયોજન કરવામાં આવેછે.પણ ખાસ એ કે તમામ આ કથા ની આવક ગાયો ના ઘાસ ચારા માં વપરાશે…આ કથાનું રસપાન ધારી થી વક્તા શ્રી જયશ્રીબેન ગગલાની કરાવી રહ્યા છે…અને એ પણ નિઃશુલ્ક ભાવે…આ કથા નો વડિયા ની ધર્મપ્રેમી જનતા લઇ રહી છે


વડિયા ખાતે હનુમાનજી દાદાના દરેક મંદિરોમાં…ક્યાંક ભોજન નો કાર્યક્રમ તો ક્યાંક કબૂતરને ચણ તો ક્યાંક ગાયોને લીલું જમાડવામાં આવ્યું

અમરેલીના વડિયા ખાતે હનુમાનજી દાદા ના દરેક મંદિરો માં …ક્યાંક ભોજન નો કાર્યક્રમ તો ક્યાંક કબૂતર ને ચણ તો ક્યાંક ગાયો ને લીલું જમાડવામાં આવ્યું… હવેલીશેરી વિસ્તારના બલાહનુમાજી એ બાળકો ને પ્રસાદ નો કાર્યક્રમ રાખેલો… રાજકોટ રોડ ઉપર બિરાજતા પવનસુત હનુમાજીએ બાળકોને ભોજન તેમજ ગાયો ને લીલું જમાડવામાં આવ્યું…તો ક્રિષ્નપરામાં બિરાજતા તત્કાળ હનુમાજીએ બટેટા પૌવા નો કાર્યક્રમ રાખવામાં આવેલો દરેકવિસ્તારો માં લોકો આસ્થા અને ભાવ થી દાદા ના આશીર્વાદ લઇ રહ્યા છે…


અમરેલી સહિત જિલ્લાભરના ભક્તો પગપાળા ચાલીને ભુરખીયા હનુમાનજીના દર્શન કર્યા

આજે હનુમાન જયંતી ના પવન અવસરે ભક્તોના ઘોડાપુર અમરેલી જિલ્લાના પૌરાણિક ગણાતા સ્વયંભૂ પ્રગટેલ ભુરખીયા હનુમાન નું અમરેલી જિલ્લાવાસીઓમાં અનેરૂ મહત્વ આસ્થા સાથે જોડાયેલું છે અમરેલી સહિત જિલ્લાભરના ભક્તો પગપાળા ચાલીને ભુરખીયા હનુમાનજી ના દર્શને રાતથીજ નીકળતા હોય છે આજ હનુમાન જયંતીના અવસરે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભુરખીયા હનુમાનમાં જોવા મળી રહ્યો છે સવારની આરતી નો લ્હાવો લેવા ભક્તિના ઘોડાપુર ભુરખીયા હનુમાનજી એ ઉમટ્યા છે…..[wpdevart_youtube]5h40OGk9j1A[/wpdevart_youtube]


ઉમરાળાના ટીંબી ગામે યુવાનની હત્યા..પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર

ભાવનગરમાં ઉમરાળાના ટીંબી ગામે વાડી વિસ્તારમાં યુવાનની હત્યા ઉમરાળાના ધોળા નજીક આવેલ ટીંબી ગામે રહેતા રાઠોડ પ્રદીપ નામના ૨૧ વર્ષના યુવાનની કોઈ કારણોસર હત્યા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ઘટના ટીંબી વાડી વિસ્તારમાં બની છે ઘટનાને લઈ ઉમરાળા પોલીસનો મોટો કાફલો દોડી ગયો છે હત્યારાઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.


હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આંકડા નો હાર ચડાવાયો

આજ રોજ 31 માર્ચ ના રોજ હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે અમરેલી નાના બસ સ્ટોપ નાગનાથ મહાદેવ મંદિર પાસે હનુમાનજી ની પ્રતિમા ને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અને જાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંકડા નો હાર ચડાવી હનુમાનજી ના આશીર્વાદ લેવાયા. અને અમરેલી નગર સેવા સદન નો આ કાર્ય માં મહત્વ નો ફાળો હતો એમનો અમે ખુબ ખુબ દિલ થી આભાર માનીએ છીએ


ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામોના ખેડૂતોની મુલાકાતે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ,ધારાસભ્ય કનુભાઈ બારૈયા

ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામોના ખેડૂતોની મુલાકાતે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારુ,ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કંટારીયા,ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ કંટારીયા,તળાજા યુવા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,સહિત આગેવાનો કાર્યકરો …


અમરેલીનાં સ્કુલ સંચાલકની ધોરબેદકકારી સામે આવી : અશોકભાઈ વાળા

શહેરની તમામ સ્કુલ નાં વાહનો મન ફાવે તેમ ચાલે છે આવી બેદરકારી ઓ સામે પગલાં લેવામાં નહિ આવે તો વાલીઓને સાથે રાખી સ્કુલો સંચાલકો સામે આદોલની ચિમકી અમરેલી શહેરમાં દોડતા સ્કુલ વાહનો માટે નિયમોની અમલવારી જરૂરી વિધાથીઓને જીવન જોખમી મુસાફરી કરી રહ્યા અને વાલીઓ તથા સકુલ ના સંચાલકો વાહનો નાનાં બાળકો ને જોખમી મુસાફરી કરી રહ્યા છે ત્યારે સંચાલકો વાહનોની લાયન્સ વિમો તથા ડાયવર ને વ્યસન કાઇ નથી નાનાં બાળકો અને વિધાથીઓને કાંઇપણ થાઇ તો જવાબ કોનાં સંચાલકો ફી સાથે લેવા દેવા છે વાહનોમાં સખ્યા ફિક્સ કરવી જરૂરી છે સંચાલકો આખંRead More


બગસરામાં ઓટોસ્પેરપાર્ટની દુકાનમાં લાગી આગ…નગરપાલિકા ની ફાયર બ્રિગેડ દ્રારા આગ બુજવામાં આવી

[wpdevart_youtube]Q2TipBH0TZM[/wpdevart_youtube]બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્તારમાં આવેલી એક ઓટોમોબાઈલ્સની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન થયેલછે. પાલિકાનું ફાયર ફાયટર પાણી વગર દોડી આવતા રમુજ ઉભી થઈ હતી. વિગત અનુસાર બગસરાનાં કુંકાવાવ નાકા વિસ્તારમાં આવેલ ઓમ ઓટોમોબાઈલ્સ નામની દુકાનમાં શોટ સર્કિટથી આગ લાગતા લાખો રૃપિયાનું નુકશાન થયેલ છે. આગની જાણ થતા આજુ બાજુનાં રહીશો બનાવ સ્થળે દોડી આવેલ  ને પાણીનો મારો ચલાવેલ જયારે બનાવની જાણ થતા પાલિકાનું ફાયર ફાઈટર ઘટનાં સ્થળે દોડી આવેલ પરંતુ પાણી ન હોવાથી રમુજ ભરી પરિસ્થિતી થઈ હતી. તુરત જ પાણી ભરવા દોડી ગયેલ પરંતુ પાણી ભરીને પરત આવ્યું ત્યાંRead More


ટીંબી : યુવાનની હત્યામાં આખરે મૃતદેહ સ્વીકારતાં પરિવારજનો

ઉમરાળા તાલુકાના ટીંબી ગામના યુવાનને ગઈકાલે સાંજના સુમારે તીક્ષ્‍ણ હથિયારો વડે મોતને ઘાટ ઊતારી દીધો હતો. જેના કારણમાં મૃતક યુવાન ઘોડી ઉપર ગામમાં ફરતો હોઈ જે નહિ ગમતું હોઈ ટીંબી અને પીપરાળી ગામના બે શખસે પોતાના પુત્રની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ મૃતકના પિતાએ ઉમરાળા પોલીસમથકમાં નોંધાવી હતી. પોલીસે બન્ને શખસ વિરૃધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઉમરાળા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ભાવનગર સ્થિત સર ટી.હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જો કે, જ્યાં સુધી આરોપીઓ પકડાય નહિ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના પરિવારજનોએ ઈનકાર કર્યો હતો. દરમિયાનમાં આજે ભાવનગરRead More


મહાનગરપાલિકામાં કાર્પેટ એરિયામાં મિલ્કતોના ફેક્ટર બદલીને ઘરવેરાના બીલો ઘટાડાય છે

મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગમાં ચાલતી લાલીયાવાડી સામે ચોમેરથી ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. ત્યારે ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝે સમગ્ર પ્રકરણની વીઝીલન્સ તપાસની માંગ કરી હતી. કાર્પેટ એરિયામાં મિલ્કતોના ફેક્ટર બદલીને બીલો ઓછા કરી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ૧૯૯૭ની નીતિ મુજબના બીલો ગેરકાયદે ગણાવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ઘરવેરા વિભાગની ખુબ જ ગંભીર ચર્ચાઓ થઇ અને ઘરવેરા વિભાગમાં ખુબજ મોટા પ્રમાણમાં વહીવટી ક્ષતિઓ થાય છે. તે બહાર આવ્યું. અગાઉ ડી.ચેમ્બર દ્વારા વારંવાર આ અંગે ફરીયાદી કરવામાં આવેલ અને સંસ્થાએ ગુજરાત સરકારના વિજીલન્સ ડિપાર્ટમેન્ટને પણ લેખિતમાં વિગતો સાથે ફરીયાદRead More