Main Menu

Saturday, March 3rd, 2018

 

આઝાદી પછી પ્રથમવાર ત્રિપુરામાં ભાજપનો ભગવો લહેરાયો

અમરેલી જિલ્‍લા ભાજપે નગરજનોને મો મીઠા કરાવી ભવ્‍ય જિતની ઉજવણી કરી

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વડપણ વાળી કેન્‍દ્ર સરકાર અને રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષશ્રી અમિતભાઈ શાહનાં સંગઠનલક્ષી દુરંદેશી વ્‍યુહ રચના થકી છેલ્‍લા 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક આ દેશના રાજયોમાં ભાજપનો ભગવો લહેરાવ્‍યો છે. તાજેતરમાં જ ત્રિપુરા, નાગાલેન્‍ડ અને મેઘાલય એમ ત્રણ રાજયોની ચુંટણીઓમાં દેશની આઝાદીનાં આટલા વર્ષો બાદ પ્રથમવાર ત્રિપુરા રાજયમાં 60 માંથી 40 સીટો મેળવી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. જયારે નાગાલેન્‍ડમાં પણ 60 માંથી ર9 સીટ સાથે બહુમત ભાજપે મેળવી છે. વડાપ્રધાન તરીકે આ દેશનું સુકાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંભાળ્‍યા બાદ સમગ્ર વિશ્‍વમાં ભારતનુંRead More


પીપાવાવ પોર્ટના અધિકારીઓ દ્વારા ગેરરીતી આચરી હોવાની વાત બહાર આવ્યા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પોર્ટ અને અમરેલી કલેક્ટર ઓફિસ સામે ગંભીર આરોપ લગાવ્યા

પીપાવાવ પોર્ટ પર ચાલેલી ત્રણ દિવસીય રેડ અને કસ્ટમ અધિકારીઓ અને પોર્ટના અધિકારીઓ દ્વારા ગેરરીતી આચરી વિદેશથી ખોટા દસ્તાવેજોના આધારે  ગેરકાયદે ચિજો મંગાવાતી હોવાની વાત બહાર આવ્યા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ આજે પોર્ટ અને અમરેલી કલેક્ટર ઓફિસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે…..પીપાવાવ પોર્ટ પર દુનિયાના તમામ દેશથી વસ્તુઓ આયાત થાય છે. બંધ કન્ટેનરોમાં શું આવે છે તે બાબતે અનેક વખત ફરિયાદો અને આરોપો લાગ્યા છે. અનેક વખત પોર્ટના અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે કે અધિકારીઓ અને કસ્ટમ વિભાગ દ્વારા ગેરકાયદેસરની વસ્તુઓ દેશમાં ઘુસાડવામાં આવે છે. ત્રણ દિવસRead More


સાંસદ નારણભાઈ કાછડિયાએ કાર્યકરો સાથે ધૂળેટી પર્વ ની કરી ઉજવણી

દેશભરમાં ધુળેટીના પ્રવની ધામધૂમ થી ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયા એ પરિવાર સાથે દુલેતી મનાવવાને બદલે પોતાના કાર્યકરો સાથે ધૂળેટી ની ઉજવણી હર્બલ કલર સંગાથે કરી હતી                અમરેલીના સાંસદ નારણ કાછડીયા સાવરકુંડલા ના ગાંધીચોક ખાતે ઢોલી સાથે રાજસ્થાની નુત્ય્કારો વચે હોળીની ઉજવણી કરી હતી હર્બલ કલર થી સાંસદ એ કાર્યકરો સાથે હોળીની ઉજવણી કરી હતી ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા પણ હર્બલ હોળીમાં ખાસ હાજર રહયા હતા સાંસદ કાછડિયા એ ઢોલી અને રાજસ્થાની મહિલાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો હર્બલ હોળીના પ્રસંગને ઉજવવા સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વRead More


સાંસદ નારણભાઈ કાછડીયા અને કૃષિ મંત્રી વી.વી.વઘાસિયા દ્વારા 

સાવરકુંડલા ખાતે ર કરોડ 49 લાખના ખર્ચે નવનિર્મિત અધતન તાલુકા પંચાયતની બિલ્ડીંગનું  લોકાર્પણ કરવામાં આવ્‍યુ

ગત તા. 3 માર્ચ  ર917ના રોજ અમરેલી જીલ્લા ના સાંસદ  નારણભાઈ કાછડીયા અને પૂર્વ  કૃષિમંત્રી વી.વી.વઘાસિયાના વરદ હસ્‍તે સાવરકુંડલા ખાતે રૂા. ર કરોડ 49 લાખના ખચે નિરમાણ  પામેલ અદ્યતન તાલુકા પંચાયતની બિલ્ડીંગ નું લોકાર્પણ   કરવામાં આવેલ હતુ. આ તકે, તાલુકા પંચાયતના પ્રમુખ  મનુભાઈ ડાવરા, ઉપપ્રમુખ શ્રી રાઘવભાઈ સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનાભાઈ ગજેરા, રા/ટ્રીય કિસાન સંઘના અઘ્‍યક્ષ્ મહેશભાઈ સુદાણી, જિક્ષ્લા ભાજપ ઉપપ્રમુખ જયોત્‍સનાબેન, વિરોધ પક્ષ્ના નેતા ડો. લાડવા, નગર પાલીકાના પૂવઙ્ઘ પ્રમુખ ડી.કે.પટેલ, શહેર ભાજપ પૂવઙ્ઘ પ્રમુખ ધમેઙ્ઘન્‍ઙ્કભાઈ ચૌહાણ, શ્રી હેમાંગભાઈ ગઢીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી જયસુખભાઈ નાકરાણી, ઉપપ્રમુખRead More


ગ્રામિણ વિકાસને વેગવાન બનાવવા લોકભાગીદારી નિતાંત આવશ્યક – કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરશોતમભાઇ રૂપાલા

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ અમરેલી ખાતે જણાવ્યું હતું કે,ગ્રામિણ વિકાસને વધુ વેગવંતો બનાવી સમૃધ્ધ ગામોની દિશામાં આગળ વધવા માટે લોકભાગીદારી હોવી તે અતી આવશ્યક છે. તેમણે ઉમેર્યુ હતુ કે વિકાસના કામો માટે લોકો પોતાનું યોગદાન આપશે ત્યારે કામો ઉચ્ચ ગુણવતા સભર બનશે. મંત્રીશ્રી રૂપાલાએ આદર્શ ગામ યોજનાના ત્રીજા તબક્કામાં બગસરા તાલુકાનું હામાપુર ગામ પસંદ કરીને આ ગામ સંપૂર્ણ સુવિધાયુક્ત આદર્શ ગામ બને તેવા સંપૂર્ણ પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકારના અમલીકરણ અધિકારી કરે તેવી આશા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રી રૂપાલાએ આ અગાઉના તબક્કામાં અમરેલી જિલ્લાનું ચિતલ ગામ આદર્શ ગામRead More


’’શિક્ષકની ખુબજ મોટી જવાબદારી હોય છે તેને વહન કરવા સદાય તત્પર રહેવું જોઇએ’’ – પૂ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા

શિક્ષક હંમેશા સર્જનશીલ હોય તે અનિવાર્ય છે. કારણ કે સર્જનાત્મક થકી શિક્ષણ વધારે રસપૂર્ણ કરી શકાય છે. શિક્ષણ હંમેશા બાળકો માટે બોજારૂપ નહિ પરંતુ મનભાવન હોવું જોઈએ અને તેવી શિક્ષણ પધ્ધતિ માટે શિક્ષકોને વધુમાં વધુ રચનાત્મક પ્રયોગો કરતા રહેવા જોઈએ અને આ માટે આપણે શિક્ષકોને પ્રોત્સાહિત કરતા રહેવા જોઈએ તેમ રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યુ હતું. રાજ્યપાલશ્રી કોહલીએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધવો ખુબ જ જરૂરી છે તે પણ ગુણાત્મક રીતે થાય તે માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી છે. તેમજ બાળક પરિક્ષા તણાવ મૂક્ત રીતે આપે તેવુ વાતાવરણ ઉભુRead More


સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામમાં બસ હડફેટે વૃધ્ધનું કમકમાટીભર્યું મોત

સાવરકુંડલા તાલુકાના વિજપડી નજીક આવેલા નવાગામ જાંબુડા ગામમાં રહેતા બાબુભાઈ છગનભાઈ મેસીયા નામના વૃધ્ધને નંદની ટ્રાવેલર્સની બસે હડફેટે લેતા બસના વ્હીલમાં બાબુભાઈનુ માથુ ચગદાય જતા તેમનુ ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.અને આ બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થય ગયા હતા અકસ્માત સર્જાયો બાદ બસ ચાલક નાસી છૂટયો હતો અને આ અકસ્માતની જાણ કરાતા સાવરકુંડલા રૂરલ પોલીસ બનાવના સ્થળે દોડી આવી હતી.


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ

આજે તા. ૦૩ માર્ચે સવારે ૧૦/૩૦ કલાકે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૨૭.૬૧ કરોડના ખર્ચે થયેલ તથા થનારા વિકાસ કાર્યોનો લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે પીલગાર્ડન ખાતે યોજાયો હતો.જેમાં રૂપિયા ૧૪.૨૨ કરોડના ખર્ચે ગઢેચી પમ્પીંગ સ્ટેશન તથા પમ્પીંગ મેઈન પાઈપ લાઈનના ખાતમુહુર્તનું કામ, રૂપિયા ૮.૧૭ કરોડના ખર્ચે પિલગાર્ડન નવીનીકરણનું લોકાર્પણ કામ, રૂપિયા ૫.૨૨ કરોડના ખર્ચે બોરતળાવ કૈલાસ વાટિકા ફેઝ-૨ ના લોકાર્પણ કામનો સમાવેશ થાય છે.આ પ્રસંગે શ્રીમતી વિભાવરીબેન દવે એRead More