Main Menu

Tuesday, March 6th, 2018

 

રંધોળા નજીક માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકોને રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર-રાજકોટ માર્ગ પર રંધોળા નજીક ટ્રક નદીમાં પડી જવાથી નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે કનિદૈ લાકિઅ સમગ્ર રાજયની જનતા વતી સંવેદના અને શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરના રંધોળા પાસે મંગળવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં કનિદૈ લાકિઅ જાન ગુમાવનારા અકિલા પ્રત્યેક નિર્દોષ વ્યકિતઓના વારસદારોને રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે.  આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના અકીલા આરોગ્ય અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. મૃતકોના કનિદૈ લાકિઅ મૃતદેહRead More


પ્રોહિના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી. પરમાર સાહેબના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ.  પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી જયદિપસિંહ મહિપતસિંહ ગોહિલ રહેવાસી દેસાઇનગર  ભાવનગર વાળાને નારી ચોકડી પાસેથી ઝડપી પાડી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વી. ગોહીલ પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગ્ધીરસિંહ ઝાલા તથા પો.કોન્સ.Read More


વરિષ્‍ઠ નાગરિકો માટે રાજય સરકારની શ્રવણ તીર્થદર્શન યોજના

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની www.yatradham.gov.in પર ઓનલાઇન અરજીની સુવિધા ઉપલબ્‍ધ વૃધ્‍ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હ્રદયમાં અનોખું સ્‍થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજયના વરિષ્‍ઠ નાગરિકો (સિનીયર સીટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે શ્રવણ તીર્થદર્શન યોજના અમલમાં મૂકી છે. તા.૧ મે-૨૦૧૭ના રોજથી અમલમાં આવેલી આ યોજનાની કેટલીક વિગતો આ મુજબ છે. શ્રવણ તીર્થદર્શન યોજના માટે કોણ કરી શકે અરજી? ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય તેવા સિનીયર સીટીઝનને જ આ લાભ મળી શકે છે. અરજીની તારીખે અરજદાર ૬૦ કે તેથીRead More


કલ્પસર યોજના માટે સૌરાષ્ટ્ર ભર માં થી અગ્રણી ઓ નું સંગઠન અને ચર્ચા માટે બેઠકો સુરત અને ભાવનગર ની બેઠકો સંપન્ન

ભાવનગર ખાતે કલ્પસર અંગે ચિંતન બેઠક ગાંધીવાદી અગ્રણી નેચરોથેરાપીસ્ટ વિનુભાઈ ગાંધી ની અધ્યક્ષતા માં ભાવનગર ખાતે તા૪/૩ ના રોજ જળ કટોકટી અંગે ગહન ચર્ચા સૌરાષ્ટ્ર ના છ જિલ્લા ના અનેકો પ્રતિનિધિ ઓ ની હાજરી માં સૌરાષ્ટ્ર ને નવ સાધ્ય કરવા ગ્રામીણ વિકાસ માટે ભાંગતા જતા ગામડા માટે પ્રબુદ્ધ વિચારણા થઈ                                                        જળ વ્યવસ્થા ઓ માટે દુરંદેશી પૂર્વક નું આયોજન જળ સંસાધન માટે શું પગલાંRead More


કોટડા પીઠ ગામે સર્વજન હિતાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા

કોટડા પીઠ ગામે સર્વજન હિતાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માં હાજરી આપતા સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી , નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી , ધારાસભ્ય  પ્રતાપભાઈ દુધાત , પંકજભાઈ કાનાબાર , કેસૂરભાઈ ભેડા , પ્રભાતભાઈ કોઠીવાળ, ભુપેન્દ્રભાઈ બસિયા ,કે કે વાળા , અલકાબેન ગોંડલિયા , વાલજીભાઈ ખોખરીયા


વલ્લભીપુર નાં લોલીયાણા ની સીમમાં આવેલ નર્મદા કેનાલ માંથી મળેલ લાશ અન્વયે હત્યા નો ગુન્હો ડીટેકટ કરી આરોપીને વડોદરાથી ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

ગઇ તાઃ ૨૪/૦૧/૨૦૧૮ નાં રોજ હડમતીયા- લોલીયાણા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ના સાયફન માંથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ. ૨૫ વાળા ની લાશ શંકાસ્પદ હાલત માં હાથ પગ બાંધેલી મળી આવેલી હતી જે અંગે અકસ્માત- મોત રજીસ્ટર થયેલ હતો અને તપાસ ચાલુ હતી. ઉપરોકત મળેલ લાશ શંકાસ્પદ હોય જેથી    પોલીસ અધિક્ષક શ્રી પી.એલ. માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી પી.પી.પીરોજીયા સાહેબનાઓ એ સદરહુ બનાવ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરવા અને શંકાસ્પદ બનાવ શોધી કાઢવા પો.સબ.ઇન્સ. શ્રી ટી.એસ. રીઝવી ને સુચના આપેલ હોય જે અન્વયે તપાસ કરતા અજાણ્યો ઇસમ એ હડમતીયા ગામની સીમRead More


દામનગર સહિત ના ચાલીસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં થી ભગવાન શ્રી દ્વારિકાધીશ ના દર્શને જતી પદયાત્રા ના ભાવિકો નું ભજન કીર્તન ને રાસ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું

૯૯ ની સાલ થી નિરંતર દરવર્ષે જતી પદયાત્રા જેમ જેમ આગળ વધે તેમ ભાવિકો ની સંખ્યા વધતી જતી હોય છે આજે તા૪/૩ ના રોજ સવારે દામનગર શહેર માં પ્રવેશી ૯-૩૦ કલાકે પ્રસ્થાન થયેલી પદયાત્રા માં ચાર સો ઉપરાંત ભાવિકો ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શને પંદર દિવસે પહોંચી જાય છે   પાલીતાણા ના ગ્રામ્ય કુંભણ ખાખરીયા થી પ્રસ્થાન કરી દામનગર થી પચાર થતી પદયાત્રા માં દરવર્ષે ભાવિકો ની સંખ્યા વધતી જ રહી છે એક સો આસપાસ પદયાત્રીઓ સાથે પ્રસ્થાન થઈ આજે પાંચો ઉપરાંત ભાવિકો નો મોટો યાત્રાસંધ બની ગયેલી પદયાત્રા દામનગર શહેરRead More


સૌથી સુરક્ષિત પાયે અણુશક્તિનું ઘર છે, ડૉ. નીલમ ગોયલ

સાયન્સ ડે ફુટ ફિઝિક્સ વિભાગમાં અણુ ઊર્જા વિષય ફુટ સેમિનારનું આયોજન

ભાવનગર પરમાણુ મિત્રને તકો વિજ્ઞાન ડે ભૌતિકશાસ્ત્ર ડૉ ડિપાર્ટમેન્ટ ઓફ નીલમ ગોયલ દ્વારા ભારતમાં પરમાણુ ઊર્જાના વ્યવસાયના વિકાસ કે જેમાં ફિઝિક્સ ડૉ ભટ્ટનાગર ડિપાર્ટમેન્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વ્યક્તિઓ હેડ હાજર હતો ચાર યોજનાઓનો સેમિનાર આયોજન કર્યું પરિસંવાદો અને ઘર Isthapna લોગો વ્યક્તિઓ રોજગારી આપશે સમગ્ર ભાવનગર Chetre ભાવનગર ના પ્રોજેક્ટ આસપાસ બિઝનેસ ધરાવે ભાવનગર મીઠી Virdhi ન્યુક્લિયર પાવર સાથે એક ન્યુક્લિયર પાવર હજારો અણુ ઊર્જા માંથી વીજળી ઘણા જાણ કરવામાં આવી વિશે વિગતવાર માહિતી વ્યકિતઓએ ગયા વધશે ડીઆર. ગોયલે જણાવ્યું હતું કે લોગો સાથે એક ન્યુક્લિયર પાવર પાસેથીRead More


ભાવનગર,જુના સિંધુનગર વિસ્તારમાંથી ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તાર માં વાહન ચોરી તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, રબ્બર ફેકટરી સામે આવેલ કબ્રસ્તાનનાં દરવાજા પાસે આવતાં ઘોઘા સર્કલ તરફથી નંબર પ્લેટ વગરનાં સફેદ કલરનાં શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે *મનોજભાઇ હિંમતભાઇ રંગાણી ઉ.વ.૩૦ રહે.બ્લોકRead More


અમરેલી જિલ્‍લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી

રાજય સરકાર દ્વારા અગાઉ અમરેલી જિલ્‍લામાં તા.૨૦ જાન્‍યુઆરી-૨૦૧૮ સુધી ૨૩,૧૫૬ ખેડૂતોની ૪.૮૯ લાખ ક્વિન્ટલ મગફળી કુલ રૂ.૨૦૩.૨૭ કરોડની મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ ખરીદી હવે નવેસરથી બાકી રહેતા ખેડૂતોની રહી ગયેલ ૩,૨૦૫ ખેડૂતોની ૮ તાલુકાના ૯ ખરીદકેન્‍દ્રો પર તા.૫ થી તા.૯ માર્ચ-૨૦૧૮ સુધીમાં ખરીદી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં જે ખેડૂતે અગાઉ ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવેલ હોય અને ખરીદીમાં બાકી રહી ગયેલ હોય તેમને રાજયકક્ષાની ખરીદ એજન્‍સી દ્વારા એસએમએસ દ્વારા જાણ કરી નિયત તારીખે બોલાવવામાં આવે છે. તા.૫ માર્ચ-૨૦૧૮ થી આજ દિન સુધી ૩૬ ખેડૂતોની ૭૩૩.૨૫ ક્વિન્‍ટલ અનેRead More