Main Menu

Wednesday, March 7th, 2018

 

ગોપાલગ્રામ ના રહેવાસી સેવાભાવી ડૉક્ટર ને માર્ગ અકસ્માત નડ્યો

ધારી ખાતે તાલુકા હેલ્થ કચેરીમાં આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં પૂર્વ ઇન્ચાર્જ મેડીકલ ઓફિસર એવા કર્મનિષ્ઠ અને સેવાભાવી એવા ડો. વરુણ દેવમુરારી ને ગત તારીખ 4.3.2018 નાં રોજ રાત્રે 11 કલાક આસપાસ ચલાલા થી ગોપાલગ્રામ આવતી વેળા એ માર્ગ માં અચાનક બે આખલા એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં ડો વરુણ દેવમુરારી ને ગંભીર ઇજા પહોચી હતી. બનાવ ની જાણ થતાં તુરંત જ ધારી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી ગૌતમભાઇ વાળા, શિવરાજ ભાઇ વાળા , કનુભાઇ ભિસરિયા, દેવકુભાઇ વાળા વગેરે તુરંત જRead More


ધારીના આંબરડી પાર્ક માં પાંચ સિંહો વધારવા તેમજ પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને લઈ ધારી નાં ઉપ સરપંચ બેઠા ભૂખ હડતાલ પર

[wpdevart_youtube]Lt_NcjJoIa0[/wpdevart_youtube]ધારીના આંબરડી પાર્ક માં પાંચ સિંહો વધારવા તેમજ પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને લઈ ધારી નાં ઉપ સરપંચ બેઠા ભૂખ હડતાલ પર…જૂનાગઢ થી સી.એફ દોડી આવ્યા….ધારી અગ્રણીઓ દ્વારા વનવિભાગ સાથે કરી બેઠક…


ઢસા ગામની બહાર નીકળતા ભાવનગર હાઇવે રોડ પર અકસ્માત : ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડાયા

[wpdevart_youtube]BLfeXHL34bQ[/wpdevart_youtube]અમરેલી જિલ્લાના ઢસા ગામની બહાર નીકળ્તા ભાવનગર હાઇવે રોડ પર દેવ સર્વીસ સ્ટેશન ની સામે ટુ વ્હીલર ગાડી ચાલક સાથે બસ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો વિવેકાનંદ વિદ્યાલય સ્કુલ ની બસે ટુ વ્હીલર ગાડી ચાલકને હડફેટે લેતા ગાડી ચાલકને બને પંગમા લાગ્યું અને આ બનાવની જાણ થતાં દુકાનદારો અને ગ્રામજનો દોડી આવ્યા અકસ્માત સર્જાયો બાદ બસ ચાલક નાસી છૂટયો અને ટુ વ્હીલર ચાલકને એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો..


સાવરકુંડલા ખાતે 8 શખ્સોએ કર્યો આર્મીમેન પર છરી વડે હુમલો

[wpdevart_youtube]4imNH2e0sVI[/wpdevart_youtube]સાવરકુંડલા ખાતે 8 શખ્સોએ કર્યો આર્મીમેન પર છરી વડે હુમલો….સાવરકુંડલાના મોલડી ના રહીશ પર થયો ઘાતક હુમલો…રાજસ્થાન આર્મી માં ફરજ બજાવતા આર્મીમેન પર પ્રેમલગ્ન બાબતે થયો હુમલો….પ્રેમલગ્ન કરનાર યુવતીના પરીવારજનો દ્વારા કરવામાં આવ્યો હુમલો…હુમલાખોર એ પીઠ પર કર્યા છરી ના ઘા….. હુમલો કરનારે જાતે પગમાં છરીના ઘા મારી થયો ઇજાગ્રસ્ત….ગંભીર હાલતમાં બન્ને ને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા….પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ…..


કેરોલેક્સ પબ્લિક સ્કુલ રાજુલા ધ્વારા પરીક્ષા લક્ષી ઇવેન્ટ યોજાઈ 

[wpdevart_youtube]Krs4-wZjdnU[/wpdevart_youtube]રાજુલા ખાતે સર્વ પ્રથમ વાર ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓ માટે જયારે બોર્ડ ની પરીક્ષા જીવનમાં ખુબજ અગત્ય ની હોય છે.ત્યારે તેનો ડર રાખ્યા વગર બોર્ડ ની પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી તે અંગે ની એક ઇવેન્ટ કેરોલેક્સ પબ્લિક સ્કુલ રાજુલા ખાતે યોજાઈ હતી.


દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવાનું આયોજન: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા ભારત સરકારે વિવિધ પગલાં લીધેલ છે જે અંતર્ગત તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train” આધારિત મલ્ટીRead More


ભાવનગરમાં મનહર ઉધાસના નવા આલ્બમનું વિમોચન

જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસના નવા આલ્બમ ‘આકર્ષણ’નું વિમોચન ભાવનગરમાં શેઠ બ્રધર્સના સંકુલ ખાતે યોજાયેલ. જેમાં અશોકભાઇ શેઠ, ગૌરવભાઇ શેઠ, દેવેનભાઇ શેઠ, કવિ – એડવોકેટ નાઝીર સાંવત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


અમરેલીમાં જીબીઆ દ્વારા હડતાલ

[wpdevart_youtube]8uomV7agSwM[/wpdevart_youtube]જીબીઆ દ્વારા હડતાલની નોટીસના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં તમામ જીલ્લા મથકે તથા તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩ર જગ્યાઓ ઉપર પ્રતિક ઉપવાસના કાર્યક્રમો થવાના છે જેમાં ૧૬૦૦ થી વધુ જીબીઓએ  મેમ્બરો રજા મુકીને પ્રતિક ઉપવાસ ઉપર અમરેલીમાં કર્મચારીઓ જોડાયા છ.ે


સતાધારનાં પૂ. વિજયબાપુનાં માતુશ્રીને શ્રધ્ધાસુમન અર્પણઃ રાત્રે અમરેલીના બોરડીમા ધર્મસભા

સુપ્રસિધ્ધ યાત્રાધામ સતાધારની પૂ. આપાગીગાની જગ્યાના લઘુમહંત પૂ. વિજયબાપુના પૂર્વાશ્રમના માતુશ્રી પૂ. સાકરબેન મોહનભાઇ ચાવડાનો દેહવિલય થતાં તેમને શ્રધ્ધાસુમન કનિદૈ લાકિઅ અર્પણ કરવા બોરડી ગામે એક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ હતું. સતાધાર મહંત પૂ. વિજયબાપુના પૂર્વાશ્રમના માતુશ્રીને શ્રધ્ધાસુમન અર્પણ કનિદૈ લાકિઅ કરવા યોજાયેલ અકિલા પ્રાર્થના સભામાં ગુરૂગાદી દાનગીગેવ આશ્રમ-ચલાલાના મહંત પૂ. વલકુબાપુ, આપાગીગાનો ઓટલો-ચોટીલા જગ્યાના મહંત પૂ. નરેન્દ્રબાપુ કનિદૈ લાકિઅ રૂદ્રેશ્વર જાગીરાશ્રમના પૂ. ઇન્દ્રભારથીબાપુ, તોરણીયાના મહંત પૂ. રાજેન્દ્રદાસબાપુ, અકીલા સણોસણાના પૂ. નિરૂબાપુ, બગસરાના પૂ. જેરામબાપુ કનિદૈ લાકિઅ સહિતના સૌરાષ્ટ્ર-ગુજરાતના નામી-અનામી સંતો તથા વિશાળ સેવકગણ આ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણRead More


ભાવનગરમાં રકતદાન માટે રકતદાતાઓ ઉમટી પડયા : અકવાડા મદ્રેસાના બાળકોએ પણ રકતદાન કર્યું

ગોઝારા અકસ્માતમા઼ ૩૦થી વધુ ગંભીર રીતે ઘવાતા લોહિની તાત્કાલીક જરૂર પડતા સોશ્યલ મીડીયામાં રકતદાતાઓને રકતદાન માટે અપીલ કરતા ગણતરીની મીનીટોમાં જ ભાવનગરની સર કનિદૈ લાકિઅ ટી હોસ્પિટલમાં રકતદાતાઓ દોડી આવ્યા હતાં અને પ૦૦ બોટલ રકત એકત્ર થઇ ગયું હતું. મુસ્લિમ સમાજ અને અકવાડા મદ્રેસાના બાળકોએ પણ ૩૦ બોટલ રકતદાન કનિદૈ લાકિઅ કર્યું હતું. અકિલા સેવાભાવી યુવાનો પણ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતાં. જરૂર પડતા બોટલ આવી જવા છતા મોડીરાત્રી સુધી રકતદાતાઓની લાઇન લાગી કનિદૈ લાકિઅ હતી.