Main Menu

Thursday, March 8th, 2018

 

સાવરકુંડલા શહેર કન્યા શાળામાં ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

સાવરકુંડલા શહેર કન્યા શાળા માં ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં 600 દીકરી યો ના મો.મીઠા કરાવી મહિલા દિન ઉજવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત પરાગભાઈ ત્રિવેદી નાગરિક બેંક ચેરમેન. ગોવિંદભાઇ પરમાર નાગરિક બેંક ડિરેક્ટર હેમંગભાઈ ગઢિયા પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ જયસુખભાઈ નાકરાણી શહેર ભાજપ મહામંત્રી  પ્રવીણભાઈ સાવજ હોંગગાર્ડ કમાન્ડર. પ્રવીણભાઈ કોટીલા પૂર્વ નગર પાલિકા ચેરમેન. કાર્તિકભાઈ તળાવીયા ઉપ પ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન પીયૂષભાઈ મશરૂ ઉપપ્રમુખ શહેર ભાજપ. રાજુભાઇ માળવી ઉપપ્રમુખ શહેર ભાજપ. નગર પાલિકા સદસ્ય કમલેશભાઈ મેસૂરિયા.  નગર પાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા.  મુકેશભાઈ સગર. તથા. આઈ.ટી.મેડિયાRead More


વિશંતી મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

[wpdevart_youtube]Y7JuoRCqHm8[/wpdevart_youtube]


અમેરલી સંસદીય વિસ્‍તાર માંથી પસાર થતા નેશનલ હાઈવેનું કામ સત્‍વરે શરૂ કરવા બાબતે

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત

ગત તારીખ ૬, માર્ચ ના રોજ અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયા અમરેલી સંસદીય વિસ્‍તાર માંથી પસાર થતા અને અમરેલી જીલ્લા ભાવનગર.રાજકોટ જુનાગઢ અને સોમનાથ  જીલ્લા  સાથે જોડતા વિવિધ નેશનલ હાઈવેના કામો સત્‍વરે પૂર્ણ  કરાવવા અને નવા મંજુર થયેલ નેશનલ હાઈવેના ઝડપથી નોટીફીકેશન બહાર પાડવાની માંગ સાથે કેન્‍ઙ્કીય મંત્રી  મનસુખભાઈ માંડવીયાને મળેલ હતા. સાંસદએ મંત્રીઓને રજુઆત કરતા જણાવેલ હતુ કે, ભાવનગર તળાજા મહુવા ઉના કોડીનાર વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે (લંબાઈ રપણ્‍ કિ.મી.)ના કામ માટે સરકારશ્રી તરફ થી 4799 કરોડ રૂપિયાની મંજુરી મળેલ છે. આ હાઈવેની કામગીરી ખૂબ જ ધીમી થઈ રહી છે તેનેRead More


ધારી તાલુકાના ગોપાલગ્રામ આંગણવાડી કેન્દ્ર નં.25 પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી

[wpdevart_youtube]8V9VBSdVvGQ[/wpdevart_youtube]ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમા આંગણવાડી કેન્દ્ર નં.25 પર “વિશ્વ મહિલા દિવસ “અંતર્ગત ICDS ના સુપરવાઇઝર શ્રી રમાબેન એલ.ભરાડ દ્વારા આંગણવાડી બહેનોની મિટિંગ બોલાવેલ.જેમા ગોપાલગ્રામ આંગણવાડી કેન્દ્ર નં.131ના આંગણવાડી હેલ્પર બહેન શ્રીમતિ મધુબેન નટુભાઇ રાજ્યગુરુ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ તેમને શ્રીફળ તથા સાકરનો પડો આપી શાલ ઓઢાડી વિદાયમાન આપેલ.જેમા ICDS સુપરવાઇઝર રમાબેન એલ.ભરાડ ,પ્રા.આ.કેન્દ્ર ના સુપરવાઇઝર કિશોરભાઈ વાડદોરિયા તથા આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી નિવૃત્તકાળ દરમિયાન મધુબેન શાંતિમય રીતે પોતાનુ જીવન ગુજારે તેવી શુભકામના પાઠવેલ.


ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ…5 કિમિ સુધી મહાકાય વાહનો ની લાગી કતારો

[wpdevart_youtube]0g8kNCu5k3U[/wpdevart_youtube]ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ…રાજુલાના હિંડોરાણા પુલ પર ગાબડુ પડતા વાહનો ની કતારો લાગી…સતત સાતમી વખત પુલ પર પડ્યુ ગાબડુ…તંત્ર ની ઘોરબેદરકારી આવી સામે પુલ પર અધિકારી ઓ નહીં પોહચતા વાહન ચાલકો મા રોષ…5 કિમિ સુધી મહાકાય વાહનો ની લાગી કતારો…ગોઝારો અકસ્માત થવા ની સંભાવના.


આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સાર્થક કરીએ સ્‍ત્રી શિક્ષણના હિમાયતી બની રાજ્ય સરકારના કન્યા કેળવણી અભિયાનમાં સહભાગી થઇએ

ભારતીય સંસ્‍કૃત્તિમાં નારીની ગરિમાને ધ્‍યાને લઇ કહેવાયું છે કે યત્ર નાર્યસ્‍તુ પૂજયન્‍તે રમન્‍તે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓ વસવાટ કરે છે. તા. ૦૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપણે શક્તિસ્‍વરૂપ મહિલાઓની શક્તિ અને સાધનાની વાત કરવાને બદલે સમાજમાં ક્યાંક કેટલુંક ખૂંટે છે તેમાં પરિવર્તન લાવવા માટે એક કદમ આગળ વધી ભારતીય અને ખાસ તો ગુજરાતી સંસ્‍કૃત્તિને મજબુત કરી  શકીએ તો પણ મહિલા દિનની ઉજવણી સાર્થક બની રહેશે. હાલના સમયે સ્‍ત્રીઓએ આકાશમાં ઉડાન ભરી છે તેમાં ના નહિ કહી શકીએ પોતાની શક્તિઓને ઓળખીને નારીએ અનેક ક્ષેત્રોમાં પ્રત્‍યક્ષRead More