Main Menu

Wednesday, March 14th, 2018

 

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ને સસ્પેન્ડ કરવાનો મામલો…50 થી વધુ કૉંગી કાર્યકરો ની કરી અટકાયત…પોલીસ સ્ટેશન કોગી કાર્યકરો થી ઉભરાયું…જુઓ વિડીયો

[wpdevart_youtube]UE3ejx9JBkQ[/wpdevart_youtube]રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર ને સસ્પેન્ડ કરવાનો મામલો….હિંડોરાણા નજીક સ્ટેટ હાઇવે ચકાજામ મામલે પોલીસ તંત્ર આવ્યું હરકતમાં….50 થી વધુ કૉંગી કાર્યકરો ની કરી અટકાયત…પોલીસ સ્ટેશન કોગી કાર્યકરો થી ઉભરાયું..[wpdevart_youtube]IQXvyTaryNU[/wpdevart_youtube]


વિધાનસભા ગૃહના પડધા પડ્યા રાજુલામાં….ધારાસભ્ય અંબરીશ ડેર ને સસ્પેન્ડ કરતા રોડ પર સળગ્યા ટાયરો…..રાજુલાના હિંડોરણા ચોકડી પર ચક્કાજામ…જુઓ વિડીયો

[wpdevart_youtube]LXk097BwNuM[/wpdevart_youtube]વિધાન સભા માં હોબાળા માં રાજુલા ના ધારાસભ્ય અંબરીશ  ડેર ને 3 વર્ષ સસ્પેન્ડ કરવા મામલે રાજુલા વિધાન સભા માં ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા અહીં શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા ના હિંડોરણા ચોકડી નજીક ટાયરો સળગાવી ચકાજામ કરી અનોખો વિરોધ પ્રદશન કરી અંબરીશ ડેર ને સસ્પેન્ડ રદ કરવા ની માંગ સાથે ઉગ્ર સુત્રોચાર કરવા માં આવ્યા હતા ત્યાર બાદ રાજુલા પોલીસ એ 40 થી વધુ કોંગ્રેસ ના કાર્યરો ની અટકાયત કરી હતી તો રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ એ 2 દિવસ માં સસ્પેન્ડ રદ નહીં કરવા માંRead More


વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર, શું કહ્યું જાણો છો ?

કોંગ્રેસના નેતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર સણસણતા પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર ચર્ચાથી દૂર ભાગી રહી છે. આજનો વિધાનસભાનો દિવસ કાળા અક્ષરે લખાશે. સમગ્ર ઘટનાનું સીસીટીવી જાહેર કરવામાં આવે. ભાજપના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના ધારસભ્યોને ઉશ્કેરવામાં આવતા હતા. એટલું જ નહિં હરેન પંડ્યાવાળી થશે તેવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. પરેશ ધાનાણીએ વિધાનસભામાં બનેલી ઘટનાને કાળા દિવસ સમાન લેખાવી હતી. તેમણે સરકાર પર ચર્ચાથી દૂર ભાગવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહિં તેમણે દિવસ દરમિયાન વિધાનસભામાં સર્જાયેલા ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા કહ્યું હતુંRead More


વિધાનસભામાં મારામારી અંગે જગદીશ પંચાલે કહ્યું આવું

વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ખેલાઈ ગયેલા દંગલ અંગે નિકોલ ધારાસભ્ય જગદીશ પંચાલ કે જેમને કથિત રીતે માઈક મારવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે,”પ્રભાતભાઈએ અમારા પર હુમલો કર્યો હતો. જ્યારે અમરિશભાઈએ બીજી વખત હુમલો કર્યો હતો.” નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે આ મામલે વધુંમાં જણાવ્યું હતું કે,”હું અને પ્રદિપભાઈ અંદર આવ્યા. અમે શાંતિથી બેસવા માટે કહ્યું હતું. મારી આસપાસ મહિલા ધારાસભ્ય હતા તેથી હું ગાળ નથી બોલ્યો. પ્રભાત દૂધાતે અને અમરિશ ડેરે તેમની પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ જાનથી મારી નાંખવાની ધમકીRead More


પ્રતાપ દુધાત અને અમરીશ ડેર 3 વર્ષ માટે, બળદેવજી ઠાકોર 1 વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષને અવગણીને મારામારી કરનાર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરીશ ડેરને 3 વર્ષ અને બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભામાં મારામારી બાદ ગૃહપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટના ચલાવી લેવાય નહી અને આ ઘટનામાં ધારસભ્યોને યોગ્ય દંડ કરીને દાખલો બેસાડવાની દરખાસ્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પરેશભાઈ અને શૈલેષ પરમારે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો અચાનક બળદેવ ઠાકોર ગુસ્સે થતા વિવાદ વકર્યો હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને મારવાની ધમકી આપી આ બાબત ચલાવી લેવાય નહીં લોકશાહીની પરંપરાને નુકસાન થાય અમે સિનિયરRead More


અમરેલી જિલ્લાના તાલુકા મથકોની પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળ્યું…કોમ્પ્યુટર શિક્ષકો ન હોવાથી વિધાર્થીઓ કોમ્પ્યુટર શિક્ષણથી વંચીત..જુઓ વિડીયો

[wpdevart_youtube]9GnDg83EGUU[/wpdevart_youtube] અમરેલી જીલ્લાની સાવરકુંડલા ની પ્રાથમિક શાળા…. સાવરકુંડલા ની પ્રાથમિક શાળાઓમાં આધુનિક બિલ્ડીંગ બની ગયા છે પણ શિક્ષકોની અછત હજુ યથાવત જોવા મળી રહી છે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ના વ્યાપને વધારવાની વાતો થઇ રહી છે પણ કરમની કઠણાઈ છે કે બ્રાંચ શાળા નંબર ૬ માં કોમ્પ્યુટરો આવી ગયા છે પણ કોમ્પ્યુટર શિક્ષકો ન હોવાથી કોમ્પ્યુટરો ને ઢાંકી ને મૂકી દેવામાં આવ્યા છે.બ્રાંચ શાળા માં ફક્ત ત્રણ રૂમ અને ધોરણ સાત સુધીનો અભ્યાસ ક્રમ છે માટે બે પાળીમાં સ્કુલ ચાલે છે ત્રણ રૂમોજ હોવાથી આ કોમ્પ્યુટરો અન્ય શાળામાં ફાળવાઈ તેમાટેRead More


સાવરકુંડલાના કરજાળા ગામ ના લોકો દ્વારા આવેદનપત્ર

[wpdevart_youtube]rsR4CIDKmyI[/wpdevart_youtube]  શેલ નદી…નદી કાઠે કરજાળા ગામ આવેલુ છે.  શેલ નદીમાથી છેલ્લા ઘણા સમયથી રેતી ચોરી થતી હોવાની ગામના ખેડુતોની ફરીયાદ છે પરંતુ પરિણામ નહી મળતા ગામના ખેડુતો જે સુરત,અમદાવાદ અને બોમ્બે રહેતા લોકો આવ્યા છે ગામની સમસ્યાના ઉકેલ માટે … ગામમા આવેલ સુપ્રસિધ્ધ હનુમાનજી મન્દિરે જઈ ગ્રામજનોએ દર્શન કરી હનુમાનજીને પ્રાર્થના કરી …ગામની રેતી સમસ્યા બાબ્તે વિનવણી કરી મદિરમા પણ સુત્રોચ્ચર કર્યા.ત્યારે સન્દેશની ટીમે ગ્રામજનો સાથે વાતચીત કરી….રેતી બચશે તો ખેતી બચશે નહિતર આ ગામડા વેરાન બનશે….કરજાળા ગામના પાચસો જેટલા ખેડુતો અને મહિલાઓ ટ્રેક્ટરો ભરીને કરજાળાથી અમરેલીની 20 કિલોમીટરની યાત્રા કરીRead More


સાવરકુંડલા તાલુકા પંચાયતના બિલ્ડીંગનું ભાજપ સાંસદે ઉદધાટન કરી નાખતા કોંગ્રેસનો શુધીકરણ કાર્યક્રમ યોજાયો

અમરેલી જીલ્લામાં પાંચેય બેઠકો પર કોંગ્રેસનો કબજો છે ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ૨ કરોડ ૪૯ લાખના ખર્ચે નવું બિલ્ડીંગ બન્યું છે ત્યારે આ તાલુકા પંચાયત નું હજુ બોર્ડ નથી લાગ્યું ત્યાં નવા બિલ્ડીંગ નું લોકાર્પણ માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને થયા છે આજે તાલુકા પંચાયત ના વા બિલ્ડીંગ નું ઉદધાટન કોંગ્રેસી ધારાસભ્યે રાખ્યો હતો પણ ગઈકાલે ભાજપ દ્વરા અમરેલી ના સાંસદ નારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા સાથે ભાજપના કાર્યકરોએ રીબીન કાપીને નવી તાલુકા પંચાયત કચેરીનું ઉદધાટન કરી નાખતા આજે કોંગ્રેસે ભાજપે કરેલ ઉદધાટન સ્થળે ગંગાજળ અને ગૌમૂત્ર થી શુધીકરણ નોRead More


વરતેજ માં ઈંગ્લીશ દારુ ભરેલો ટ્રક ઝડપાયો…રૂ.૧૮.૫૦ લાખનો મુદામાલ ઝબ્બે

વરતેજ માં વ્હોરા ના કબ્રસ્તાન પાસે ની ખુલ્લી જમીનમાં પાર્ક કરેલો ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ભરેલો ટોરસ ટ્રક ને વરતેજ પોલીસ વહેલી સવારે ઈંગ્લીશ દારૂની રૂ.૧૩,૫૦,૦૦૦ ની કિંમતની ઈંગ્લીશ દારૂની ૩૭૫ પેટી ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.જયારે દારૂ નો ધંધાર્થી નાસી છુટ્યો હતો.ભાવનગર શહેર જીલ્લા માં ગેરકાયદેસર દારૂ જુગાર ની બદી ફૂલી ફાલી હોય તેમ સમયાન્તરે શહેર જીલ્લા ની પોલીસ કે બ્રાન્ચો દ્વારા દરોડા પાડી ઝડપી લેવામાં આવે છે.પોલીસ દ્વારા અવાર નવાર ઈંગ્લીશ દારૂ નો જત્થો ઝડપી લેવામાં આવે છે.તેમ છતાં દારૂના ધંધાર્થી ઓ બે ખોફ દારૂ નો જથ્થો દારૂRead More


અલંગ જહાજમાં ગેસ ગળતરથી બે મજુરના મોત

અલંગ શીપ યાર્ડના એક પ્લોટમાં લાંગરેલા જહાંજમાં ફયુઅલ ટેંક ચકાસણીની કામગીરીમાં અંદર ઉતરેલા બે મજુરોના ગુંગળાઇ જવાથી મોત નિપજ્યા હતા. બનાવના પગલે અલંગ મરીન તથા ફાયર બ્રિગેડે દોડી જઇ ટેંકમાં ફસાયેલા બન્ને મજુરોને બેભાન હાલતે બહાર કાઢી સારવાર અથ£ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ અલંગ શીપ બ્રેકીગ યાર્ડમાં પ્લોટ નં.32માં ભંગાવા આવેલા જહાંજમાં આજે કટીગ પુર્વે ફયુઅલ ટેંક ચકાસણી માટે સવારે 11.30 કલાકે બે પરપ્રાંતિય મજુર રામનયન રામાધાર અને બલરામ રામકેશવ ધુરીયા (રે.બન્ને ઉત્તરપ્રદેશ) ટેેંકમાં ઉતર્યા હતાRead More