Main Menu

Thursday, March 15th, 2018

 

અમરેલી તાલુકાના સોનારીયા ગામે સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર….મૃતક યુવતીના પતિ અને પરિવારે લાશ નહિ સ્વીકારવા ની હઠ સાથે અડિંગઓ જમાવ્યો

[wpdevart_youtube]UtPn8imYD2g[/wpdevart_youtube]અમરેલી તાલુકાના સોનારીયા ગામે ગઈ કાલે સવારે પોતાની સગી દીકરીની માતા,પિતા અને ભાઈએ મોતને ઘાટ ઉતારી દીકરીની લાશને તેના જમાઈના ઘર પાસે ફેંકી દીધી.આ ઘટનાને પગલે મૃતક નયનાબેનના પતિ પ્રકાશે પોલીસને જાણ કરી પોલીસ ફરિયાદ નોધાવી.              ઘટનાની મળતી વિગત મુજબ આજથી 4 માંસ પહેલા સોનારીયા ગામનિજ દીકરી નયના સાથે પ્રકાશના પ્રેમ લગ્ન થયા હતા. ગઈ કાલે સવારે મૃતક નયના અને તેના સાસુ પોલિયો ના ટીપા પીવડાવવા જતા હોય નયનાના માતા,પિતા અને ભાઈ વગવરે નયના ઉપર જીવલેણ હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતારી ફરારRead More


જિલ્‍લા કલેકટર સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને સંચારી રોગ અટકાયતી સમિતિ – રસીકરણ અંતર્ગત સ્‍ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ

જિલ્‍લા કલેકટરશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંચારી રોગ અટકાયતી સમિતિ તેમજ રસીકરણ અંતર્ગત જિલ્‍લાકક્ષાની સ્‍ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી અમરાણીએ, સંચારી રોગ અંગેની પરિસ્‍થિતની સમીક્ષા કરી હતી. તેમણે સ્વાઇન ફલુ, વોટર ક્વોલિટી મોનીટરીંગ, સર્વેલન્‍સ કાર્યક્રમ અન્‍વયે ચર્ચા-વિચારણા અને કામગીરીની સમીક્ષા કરી હતી. વેકટર બોર્ન ડિસીઝ સર્વેલન્‍સ સામે તકેદારીના પગલાઓ અંગેની કાર્યવાહીની ચર્ચા કરી હતી. ઇન્‍ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્‍સ કાર્યક્રમ અંતર્ગત રોગચાળા અગમચેતી-અટકાયત અંગેની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ, રસીકરણ અંતર્ગત જિલ્‍લાકક્ષાએ થયેલ કામગીરીની વિગતો મેળવી હતી. ગત બેઠક કાર્યવાહીની સમીક્ષા કરી હતી. એન.આઇ.ડી. રાઉન્‍ડમાં થયેલ કામગીરીની સમીક્ષા-ડબલ્‍યુ એચ.ઓ. ફીડબેકની ચર્ચા કરીRead More


કાલથી નેશનલ સાયકલ પોલો ચેમ્પિયનશીપનો પ્રારંભ

એક્રેસીલ ફેડરેશન કપ મેન સાયકલ પોલો ચેમ્પિયનશીપનુ પ્રથમવાર ભાવનગરના આંગણે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આગામી શુક્રવારથી નેશનલ કક્ષાની સાયકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ સ્પર્ધામાં ગુજરાત સહિત રાજ્યની કુલ ૮ ટીમ ભાગ લેશે. ગુજરાતની ટીમમાં તમામ ખેલાડીઓ ભાવનગરના રમશે. ભાવનગર શહેરના યુનિવર્સિટીના કાર્યાલય રોડ પર આવેલ પોલીસ પેડોક ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૧૬ થી ૧૮ માર્ચ દરમિયાન ૧૩માં ફેડરેશન કપ મેન સાયકલ પોલો ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવેલ છે. આગામી શુક્રવાર સવારે ૮ કલાકે સાયકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સવારે ૮ થી સાંજના ૬ કલાક દરમિયાન સ્પર્ધા રમાશે,Read More


ધોરણ-૧૦ની પરીક્ષામાં એક ડમી અને બે છાત્ર ચોરી કરતા પકડાયા

સોમવારથી આરંભ ધો-૧૦ની પરીક્ષામાં વિજ્ઞાાન અને ટેકનોલજીના પેપરમાં આજે બુધવારના જેસરની બ.ગો મહેતા હાઈસ્કુલમાંથી એક ડમી છાત્ર પકડાયો હતો. ધોરણ-૧૦ની પરીક્ષામાં મોરચુપણાની સેન્ટ મેરી શાળાના વિદ્યાર્થીના બદલે જેસરની બ.ગો.મહેતા શાળામાં અન્ય છાત્ર પરીક્ષા આપતો હોવાનો સુપરવાઈઝરની તપાસમાં ભાંડો ફૂટતા ડમી છાત્ર પકડાઈ ગયો હતો. ડમી તરીકે પરીક્ષા આપી રહેલા છાત્ર સામે શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. તેવી જ રીતે આજે ધો-૧૦ની પરીક્ષામાં ગારિયાધારની આર.એમ શાહ હાઈસ્કૂલમાંથી બે છાત્ર સાહિત્યમાંથી ચોરી કરતા ઝડપાયા હતા.શિક્ષણ વિભાગે ઝડપાયેલા છાત્ર સામે કોપીકેસ દર્જ કરાયો છે. આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોRead More


ગઢડાના ગાળા ગામના હત્યા કાંડમાં ત્રણ આરોપીને આજીવન કારાવાસ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામની ગોચરની જમીનમાં હિમાંશું ઉર્ફે રાજન મારવાડીના ખુનના ગુન્હામાં આરોપી ઘનશ્યામભાઈ ધરમશીભાઈ ગાબુ (રહે.ગાળા ગામ તા.ગઢડા) તથા મોહમદનોમાન ઈકબાલઅહેમદ રાજપૂત (રહે. અમદાવાદ) અને રફીક ઉર્ફે મુન્નો ઉર્ફે મુંડીયો જાનમહંમદ સમા (મૂળ-ગઢડા વાળા)ને આજીવન કારાવાસની સજા તથા રૃ.૨૫,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ બોટાદ અદાલતે કર્યો છે. બનાવની ટુંકમાં વિગત એવા પ્રકારની છે કે, આરોપી મહમદનોમાન ઈકબાલઅહેમદ, રફીક ઉર્ફે મુન્નો ઉર્ફે મુંડીયો જાનમહમદભાઈ સમા ત્થા સાક્ષી રવિ રામદયાલ ચૌધરી અને મૃતક હિમાંશુ ઉર્ફે રાજન કોમલપ્રસાદ બગાડીએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી તા.૧૧-૧૨-૨૦૧૫ના સાંજના સમયે અમદાવાદથી સી.એમ.એસ. કંપનીનીRead More