Main Menu

Tuesday, March 20th, 2018

 

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મોટો ફટકો

કેજરીવાલની માફી સ્વીકારવા અરૂણ જેટલીએ કરેલો ઇન્કાર

માનહાનિના અનેક કેસોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કેજરીવાલની માફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કેજરીવાલે માફીનામાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. નાણામંત્રી હાલમાં સમાધાનના મૂડમાં દેખાઈ રહ્યા નથી. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીના અન્ય નેતા આશુતોષ, રાઘવ ચઠ્ઠા અને સંજય સિંહ માફી નહીં માંગે ત્યાં સુધી કેજરીવાલની માફ સ્વીકારશે નહીં. જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પાંચ નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે,Read More


ભાજપની નવી ઓફિસમાં સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક થશે

પેટાચૂંટણીમાં હાર બાદ શુક્રવારે મોદી હવે ક્લાસ લેવાના મૂડમાં

તમામ મંત્રીઓને હાજર રહેવા માટે ખાસ સૂચના : નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉપસ્થતિમાં યોજાનારી બેઠકમાં આગામી ચૂંટણી પર રણનીતિ બનશે ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સૌથી મોટી બેઠક શુક્રવારના દિવસે બોલાવી છે. દીયદયાલ ઉપાધ્યાય માર્ગ Âસ્થત નવી ઓફિસમાં આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ પ્રધાનોને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મોદી પોતે આ બેઠકનુ નેતૃત્વ કરનાર છે. આ ગાળા દરમિયાન તેઓ પ્રધાનોને લોકોની વચ્ચે જઇને કામ કરવા અને સરકારની યોજના અંગે માહિતી આપવા તમામ પ્રધાનોને સુચના આપી શકેRead More


લોકસભામાં નિવેદન કરીને સુષ્માએ કબૂલાત કરતા આઘાતનું મોજુ

ઇરાકમાં લાપત્તા ૩૯ ભારતીય લોકોના મોત થઇ ચુક્યા : સુષ્મા

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇરાકમાં લાપત્તા થયેલા ૩૯ ભારતીયોના મોત અંગે વાત કરતા આઘાતનું મોજુ ફરી વળ્યું છે. ૩૯ ભારતીયોના મોતના અહેવાલને આજે સમર્થન આપી દેવામાં આવ્યું હતું. આ લોકોના મોતના સમર્થન બાદ ઉઠી રહેલા પ્રશ્નો અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પત્રકાર પરિષદ યોજીને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સુષ્મા સ્વરાજે લોકસભામાં આની સાથે જાડાયેલા પોતાના નિવેદન વેળા વિપક્ષી સભ્યો અને ખાસ કરીને કોંગ્રેસના ધાંધલ ધમાલને હળવી કક્ષાની રાજનીતિ તરીકે ગણાવી હતી. તેઓએ વિપક્ષની સંવેદનહિનતા માટે કોંગ્રેસ માટે પ્રહારો કર્યા હતા. સુષ્મા સ્વરાજે લાપત્તા ભારતીયોના સંદર્ભમાં દેશને અંધારામાં રાખવા અને મોડેથી આક્ષેપોનોRead More


અમરેલીમાં કવિતા ના નામે સુખ કાર્યક્રમ યોજાયો

[wpdevart_youtube]p9EuY0WaNQ4[/wpdevart_youtube]


વડિયાના સુરવો નદીમાં માછલી પકડતા યુવકો ઝડપાયા

[wpdevart_youtube]vmeDgJiTkqU[/wpdevart_youtube]અમરેલીના વડિયા માં સુરવો ડેમ ના નીચે ના ભાગ માં સુરવો નદી છે જે આ ઉનાળા નો તડકો પડતા નદી સુકાવા લાગે છે..એ નદી ના પટ માં અનેક ખાડા પાણી ના ભરેલા છે જેમાં હજારો માછલી ઓ છે જે આજે બે યુવકો ડબ્બારીપેરીંગ વાળા ના માછલી પકડતા ઝડપાઇ ગયા સાથે માછલી પકડવાની જાળ પણ હતી જે સળગાવી નાખી…જો ડેમ માંથી થોડું ખાડા ભરાય એટલું છોડવામાં આવે લાખો માછલી ના જીવ બચી શકે તેમ છે..


વિશ્વ ચકલી દિવસ : અમરેલીમા ચંદુભાઈ સંઘાણીએ ચકલીઓને બચાવવા માટે એક અનોખુ અભ્યાન ચલાવ્યુ

[wpdevart_youtube]NrCDG-MGTl0[/wpdevart_youtube]દરેક  ઘરના ફળીયામાં કલબલાટ અને ચીંચીયારી કરતા ચકલીના અસ્તીત્વ સામે જોખમો ઉભા થયા છે. ત્યારે  અમરેલીના ચંદુભાઈએ  ચકલીને બચાવવા માટે એક અનોખુ અભિયાન  સાર્થક કરી રહ્યા છે.ચંદુભાઈ છેલ્લા 20 વર્ષથી પોતાના ઘરની બાજુમાં આવેલ એક વૃક્ષમાં અસંખ્ય ચકલીઓ વસવાટ કરી રહી છે.ત્યારે ચંદુભાઈ રોજ ચકલીઓને ચણ નાખે છે.પહેલાંના સમયમાં ચકલીઓ કાચા મકાનના નળિયા વચ્ચેના ભાગમાં માળો બનાવતી પરંતુ ધીમે ધીમે મકાનો સિમેન્ટ,કોન્ક્રીટના બનવા લાગ્યા ત્યારથી ચકલીઓ લુપ્ત થતી ગઈ.શહેરોમાં ઝાડ પણ ઓછા થવા લાગ્યા ત્યારથી ચકલીઓ માળા બાંધવા માટે મુશ્કેલીઓ થાય છે.ત્યારે ચંદુભાઈ છેલ્લા 20 વર્ષથી પુઠાના 1દસ હજાર જેટલાRead More


લૂંટ નો ભેદ ગણતરી ના કલાકો મા ઉકેલી નાખી એક ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી ગંગાજળિયા પોલીસ

ભાવનગર જીલ્લા નાં મ્હે.પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી. એમ.એસ.ઠાકર સા. તથા ગંગાજળિયા  પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી. કે.સી.ઝાલા તથા ડી.સ્ટાફ ના પો.સબ.ઇન્સ. એમ.એસ.જાડેજા સા. તથા ડી.સ્ટાફ ના માણસો ને ગંગાજળિયા પોલીસ સ્ટેશન ઘોઘા ગેટ વિસ્તાર મા થયેલ લૂંટ  નો ભેદ ઉકેલવા સખત સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફનાં  પો.સબ.ઇન્સ. એમ.એસ.જાડેજા સા. તથા ડી.સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તેRead More


બાબરાના ચમારડીમાં રામનવમીના દિવસે જી.પી.વસ્તરપરા ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નઃ ૨૫૩ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

બાબરા તાલુકા ના ખોબા જેવડા ચમારડી ગામે તા. ૨૫ને રામનવમીના પવિત્ર દિવસે ગોપાલભાઈવસ્તરપરા (જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ)ના ઉપ ક્રમે છઠ્ઠા સર્વજ્ઞાતિ સમુહલગ્નનુ કનિદૈ લાકિઅ આયોજન કરવામાં આવ્યું છે. ૨૫૩ દીકરીઓના લગ્ન કરવામા આવે ચમારડી ગામ ના પનોતા પુત્ર અને સુરતના ઉદ્યોગપતિ દાતા એવા ગોપાલભાઈ શેઠ દ્વારા કનિદૈ લાકિઅ એક હજાર દીકરીઓ અકિલા ને પોતાના ખર્ચે લગ્ન કરવાનુ નક્કી કરેલ છે હાલ સાત સો દીકરીઓના લગ્ન કરાવી ચુકયા છેઙ્ગ રામનવમીના દીવસે છઠ્ઠા સમુહલગ્નનુ કનિદૈ લાકિઅ આયોજન ઉત્સવમા પૂ. મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને સમુહલગ્ન યોજાશે. આ પ્રસંગે અકીલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબRead More


રંઘોળા અકસ્માતમાં મૃત્યુ આંક ૪૧: એક અઠવાડિયામાં પુત્રી બાદ માતાનું મોત

ભાવનગર નજીક રંઘોળા પાસે ૧પ દિવસ પહેલા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત વધુ એક મહિલાનું મોત નિપજતાં મૃત્યુ આંક ૪૧ એ પહોંચ્યો છે. ભાવનગર-રાજકોટ હાઇવે કનિદૈ લાકિઅ પર રંધોળા પુલની રેલીંગ તોડી જાનૈયાઓ ભરેલો ટ્રક પલ્ટી ખાતાં સર્જાયેલા અકસ્માતમાં ૩૧નાં મોત નિપજયા હતા અને અન્યોને ગંભીર ઇજા પહોંચી હતી. કનિદૈ લાકિઅ ઇજાગ્રસ્તોને અકિલા હોસ્પીટલ ખસેડાયા બાદ તબક્કાવાર ઇજાગ્રસ્તોનાં મૃત્યુ નિપજવાનો સિલસીલો જારી રહ્યો છે અને આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કનિદૈ લાકિઅ કાંતાબેન મનજીભાઇ મકવાણા ઉ.વ. ૪૦ (રહે. સિહોર) નું સારવાર દરમ્યાન આજે મોત નિપજતાં અકીલા આ દુર્ઘટનાનો મૃત્યુ આંક ૪૧Read More


ભાવનગરમાં દારૂ અને બીયર ટીન જથ્થા સાથે ર મહિલાઓ ઝડપાઇ

ભાવનગર શહેરમાં પોલીસે દારૂ-બિયર સાથે બે મહિલાઓને ઝડપી લીધી છે. એસ.ઓ.જી.ના સ્ટાફે પૂર્વ બાતમીને આધારે શહેરના આડોડીયામાં દરોડો પાડી વિદેશી દારૂની ૪૮ બોટલ કિંમત રૂ. ૪૮૦ સાથે કમુબેનને ઝડપી લીધા હતા. શહેરના મહિલા કોલેજ નજીક યશવંતરાય નાટયગૃહ પાસેથી અંકિતાબેન અર્જુનભાઇ પરમાર (રહે. તિલકનગર) ને બિયરના ટીન નં. ૧૭પ કિંમત રૂ. ૧૭પ૦૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.