Main Menu

Thursday, March 22nd, 2018

 

અમરેલીના રાજસ્વી રત્ન વસંત ગજેરાની ધરપકડ…જમીન મામલે સુરત પોલીસે ધરપકડ કરતા અમરેલીનું રાજકારણ ગરમાયુ…વસંત ગજેરા કેળવણીકાર કે કૌભાંડી ??…શુ કહે છે અમરેલીના પ્રબુદ્ધ નાગરીકો…જુઓ સિટીવોચનો વિશેષ અહેવાલ

અમરેલીમાં કેળવણીકાર તરીકે પ્રખ્યાત સુરતના ઉધોગપતિ વસંત હરિ ગજેરાની સુરતમાં પોલીસે જમીન કેસમાં ધરપકડ કરી છે ત્યારે અમરેલી ના રહીશ વસંત હરી ગજેરા વિશે અમરેલીના સ્થાનિકો અને અંગત વર્તુળો ઉધોગપતિ વસંત ગજેરા વિશે અલગ અલગ મંતવ્યો રજૂ થયા હતા. [wpdevart_youtube]kkFW7gdh2Dc[/wpdevart_youtube]સુરતના ઉધોગપતિ અને અમરેલીના રહીશ વસંત હરી ગજેરાનું જન્મ સ્થળ અમરેલી છે હાલમાં પણ અમરેલીના ગજેરાપરા માં વસંત ગજેરા નું રહેણાંક છે જ્યારે અમરેલીની હાર્દ સમી વિદ્યાસભા સંકુલ ના ચેરમેન પદે વસંત ગજેરા બિરાજમાન છે વિદ્યાસભા માં હાલ અનેક ફેકલ્ટીમાં 10 હજાર ઉપરાંતના વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સાથે અમરેલીની એકમાત્રRead More


અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખનો પત્ર થયો સોસીયલ મીડિયામાં વાયરલ…સરકારી તંત્રના બાબુઓ કામ ન કરતા હોવાનો પત્રમાં વસવસો…જિલ્લા ભાજપ પ્રમુખના પત્રથી કોંગ્રેસીઓ ગેલમાં…જુઓ અહેવાલ

[wpdevart_youtube]AusP4GBigNM[/wpdevart_youtube]ગુજરાત રાજ્યમાં અમરેલી જીલ્લો મહત્વનું સ્થાન હમેશા ધરાવતો આવ્યો છે પણ બુદ્ધિના પ્રદશન માં પણ અમરેલી જીલ્લો પ્રથમ હરોળમાં આવે તેવો એક પત્ર સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલી જીલ્લાના ૧ તાલુકામાં બહાજ્પના પ્રમુખો અને મહામંત્રી ને જીલ્લા ભાજપના પ્રમુખે પત્ર પાઠવીને જણાવ્યું છેકે અમરેલી જીલ્લાની સરકારી કચેરીમાં અવાર નવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નો હળ થતા તેવી રજુઆતો કાર્યકર્તાઓ કરી રહ્યા હોય તે બાબત વ્યાજબી હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખે પત્રમાં ઉલ્લેખ કરીને સરકારી કામોમાં સરકારી તંત્રમાં પેન્ડીંગ રહેલા પ્રશ્નો બાબતે જીલ્લા ભાજપ પ્રમુખે નિરાકરણ માટે કરી હોવાનું ખુદ જીલ્લા ભાજપRead More


નાબાર્ડ દ્વારા ગજેરાપરા સેવા સહકારી મંડળી લી.ની સર્વ શ્રેષ્‍ઠ પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળી તરીકે પસંદગી

નાબાર્ડ દ્વારા ગજેરાપરા સેવા સહકારી મંડળી લી.-અમરેલી વર્ષ- ૨૦૧૭ના વર્ષ માટે સર્વ શ્રેષ્‍ઠ પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળી તરીકે પસંદગી કરવામાં આવી છે. અમરેલી જિલ્‍લા સહકારી બેંક સાથે સંયોજિત ગજેરાપરા સેવા સહકારી મંડળી લી.-અમરેલીને તા.૨૬ માર્ચ-૨૦૧૮ને સોમવારના રોજ, ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર રાજયકક્ષાના ક્રેડિટ સેમિનારમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. મંડળીના પ્રમુખ-મંત્રી- ઉપપ્રમુખ-કમિટી સભ્યશ્રીઓ સહિતનાઓએ મંડળીના કર્મચારીશ્રીઓને તેમની નિષ્‍ઠા અને પ્રામાણિક કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે, તેમ જિલ્‍લા રજીસ્‍ટ્રારશ્રી-સહકારી મંડળી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


તળાજા યાર્ડમાં ઘઉં, ચણા, એરડીની ચિક્કાર આવક

ખેત પેદાશ પર આર્થીક રીતે નભતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં અનાજ, કઠોળ અને તેલબીયાની આવક ચિક્કાર થઇ રહી છે. વર્તમાન સમયે બારમાસી ઘઉં ભરવાની સિઝન ચાલે તેની કનિદૈ લાકિઅ સામે યાર્ડમાં ઘઉં પણ દરરોજ આવી રહ્યા છે. ઘઉંના ભાવ એકંદરે વ્યાજબી છે તો ચણામાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. એરડીમાં ખેડૂતોની ધારણા પ્રમાણેના કનિદૈ લાકિઅ ભાવ છે.   વર્તમાન અકિલા સમયે તળાજા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની સૌથી વધુ આવક છે. ઘઉંના દરરોજ સરેરાશ સાતસો જેટલા કટ્ટા આવી રહ્યા છે. કનિદૈ લાકિઅ ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનો હરરાજીમાં ભાવ બોલાય છે. જોકે છેલ્લાRead More


પીપળવા ગામે શ્રી વગડીયા હનુમાનજી ઉદાસીન આશ્રમે ભવ્ય શિવપુરાણ

ગારીયાધાર નજીક આવેલા પીપળવા ગામે શ્રી વગડીયા હનુમાનજી ઉદાસીન આશ્રમે આગામી તા.૨૫-૩ થી ૩૧-૩ સુધી શિવમહાપુરાણ નું આયોજન ગારીયાધાર તાલુકાના પીપળવા ગામ પાસે આવેલા વગડીયા હનુમાનજી ઉદાસીન આશ્રમે પૂજ્ય શ્રી પંચમદાસ બાપુની ઉપસ્થિત માં તારીખ ૨૫-૩ ને રવિવાર રામનવમી થી ૩૧-૩ ને ચૈત્ર સુદ પુનમ સુધી શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કથા માં વ્યાસપીઠ પર હસમુખગીરી ગૌસ્વામી તેમની સંગીતમયશૈલી માં કથાનું રસપાન કરાવશે.


વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્ર્વાસ દરખાસ્ત: સમાધાનના ભરપૂર પ્રયાસો

ગુજરાત વિધાનસભામાં પ્રથમ અધ્યક્ષ બન્યા હોય અને તેના પ્રથમ સત્રમાં જ તેમની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત દાખલ થવાની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં અગાઉ એક વખત કુંદનલાલ ધોળકિયા સામે ૧૯૭૫માં આવી અવિશ્ર્વાસની દરખાસ્ત દાખલ થઈ હતી અને તેના પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી જે તે સમયે કુંદનલાલ ધોળકિયાની અધ્યક્ષ તરીકે બીજી ટર્મ હતી આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ વખત અધ્યક્ષ બન્યા હોય અને પ્રથમ સત્રમાં જ અવિશ્ર્વાસની દરખાસ્ત રાજેન્દ્ર ત્રિવેદી સામે દાખલ કરવામાં આવશે. તે પૂર્વે બન્ને પક્ષો દ્રારા છેલ્લી ઘડીના સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે ગઈકાલે વિધાનસભાRead More


ખાંભાના ભાવરડી અને મોટા સરકડિયા વચ્ચે ટ્રક પલટી ખાતા 3ને ઇજા

ખાંભા માં અકસ્માત નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે હજુ બે દિવસ પહેલા ખાંભા માં એસ.ટી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે આજે સવારે વળાંક માં સામસામા ફોરવહીલ ને બચાવવા જતા ઇટો ભરેલ ટ્રક રોડ ની સાઈડ માં ઉતરતા પલટી મારી ગયો હતો અને તેમાં દ્રાઈવર સહિત 7 લોકો કેબિન માં સવાર હતા ત્યારે આ ટ્રક પલટી ખાતા ત્રણ લોકો ને ઇજા થવા પામી છે તમામ ને ખાંભા 108 દ્વારા સારવાર માં લાવવા માં આવ્યા હતા મળતી વિગત પ્રમાણે ખાંભા ના ભાવરડી ને સરકડીયા વચ્ચે હાલRead More


૫૦ કરોડ લોકોને ૫ લાખનો વીમો: ‘મોદી કેર’ યોજનાને કેબિનેટની મંજૂરી

સરકારે મહત્વાકાંક્ષી મોદી કેર યોજનાને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગમાં તેને મંજૂરી આપી. તેને સરકારે નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ અંતર્ગત આયુષ્માન ભારત નામ આપ્યું છે. આ યોજના પર આગલા બે વર્ષ સુધી ૧૦,૫૦૦ કરોડ પિયા ખર્ચ આવશે. જેમાંથી ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાય સરકાર ઉઠાવશે. આ યોજનાને વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના માનવામાં આવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે ૧૦ કરોડ પરિવારોને વાર્ષિક ૫ લાખ પિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. સાથે જ આ કેશલેસ સુવિધા હશે. વીમા કવર માટેRead More


ગુજરાતમાં જળસંકટના ઓછાયા: ૬૮ ટકા ભૂગર્ભ જળ વપરાઈ ગયું !

રાજ્યનું ૬૮ ટકા ભૂગર્ભજળનો ઉપયોગ થઈ ગયો છે અને પાણીનો વપરાશ ઘટે તેવા કોઈ અણસાર નથી. હાલ ગુજરાતનો સમાવેશ એવા રાયોમાં થાય છે જે સિંચાઈ, ઔધોગિક વપરાશ અને રોજિંદા જીવનમાં પાણીનો વધુ પડતો ઉપયોગ કરે છે. ૧૫ માર્ચે લોકસભામાં કેંદ્રીય જળસંસાધન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગેની માહિતી રજૂ કરી. માહિતી સેંટ્રલ ગ્રાઉંડ વોટર બોર્ડ (સીજીડબલ્યુબી) દ્રારા આપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે જો તમામ ૩૦ રાયોનું મૂલ્યાંકન કરવામાં આવે તો બહાર આવે કે ૬૨ ટકા ભૂગર્ભજળનો વપરાશ થઈ ગયો છે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણા એવા રાજ્યો છે જે હવે ભૂર્ગભજળRead More


અમરેલી ઇ ટી.વી.ના રિપોર્ટર રાજુ ગઢીયાનો આજે જન્મ દિવસ

ઇલેક્ટ્રોનિક મીડિયામાં સર્વોપરી સાબિત થયેલા  અમરેલી ઇ ટી.વી.ના રિપોર્ટર રાજુ ગઢીયા ને 34 વર્ષ પૂર્ણ કરી 35 માં વર્ષમા મંગલ પ્રવેશ નિમિતે શુભેચ્છા નો ધોધ વહ્યો છે             અમરેલી જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જી.ટી.પી.એલ. ચેનલ થી કારકિર્દી નો પ્રારંભ કરીને વી ટી.વી. માં અમરેલી જિલ્લાના પ્રાણ પ્રશ્નો ને અલગ રીતેજ વાચા આપનાર રિપોર્ટર રાજુ ગઢીયા ને ગુજરાત ની ગરિમા અને અસ્મિતા જાળવી રાખેલી 1 નંબર ની ન્યુઝ ચેનલ ઇ ટી.વી.માં જોઈન્ટ થયા અને  છેલ્લા અઢી વર્ષથી અમરેલી જિલ્લાને ગુજરાત રાજ્ય માં સમાચારોની દુનિયામાં પ્રાધાન્ય મળી રહે તેવી એક્સક્લુસીવ સ્ટોરીઓ કરીને અમરેલી જિલ્લામાં ઇલેક્ટ્રોનિકRead More