Main Menu

Saturday, March 24th, 2018

 

જિલ્‍લા ભાજપ દ્રારા સફળ રજુઆત

ખાંભા – લીલીયા – કુકાવાવ – ધારી ગ્રામ પંચાયતોને ગટર સફાય માટે જેટીંગ મશીન ફાળવવામાં આવશે

અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ તે માટે ગુજરાત ભાજપ સરકાર દ્રારા વિવિધ વિકાસલક્ષી ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાની સૌથી મોટી ગ્રામ પંચાયતો ધારી, ખાંભા, કુંકાવાવ અને લીલીયાના ભાજપનાં આગેવાનો દ્રારા રજુઆતો કરવામાં આવિ હતી કે ગામમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ ગટર નાખવામાં આવિ છે પરંતુ સફાઈનાં સાધનો નથી જેના હીસાબે સફાઈ થઈ શકતી નથી. આથી તેઓની રજુઆત જિલ્‍લાનાં પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબ સમક્ષ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેન હીરપરા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયાએ દ્રારા કરતા જિલ્‍લા કક્ષાના આયોજન દ્રારા જેટીંગRead More


ગ્રામ્ય વિસ્‍તારમાં સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે : આર.સી. ફળદુ

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા આયોજન મંડળની બેઠક સંપન્‍ન થઇ હતી. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે. પ્રજાને જરૂરી અને ઉપયોગી હોય તે કામોને પ્રાથમિકતા આપી પૂરા કરવા મહત્‍વની બાબત છે. તેમણે અધિકારીશ્રીઓને વિકાસકાર્યો અને તેની પ્રગતિનું સતત ફોલોઅપ કરવા ભારપૂર્વક કહ્યું હતુ. પ્રભારીમંત્રીશ્રી ફળદુએ સૂચના આપતા કહ્યું કે, આયોજનનું અમલીકરણ યોગ્ય રીતે થવું જરૂરી છે અને વધુમાં વધુ ગામોને વિકાસકાર્ય તળે સમાવિષ્‍ટ કરવા જોઇએ. પાણી-ગટરના વિકાસકાર્યોની આવશ્યકતા છે ત્‍યારે આવા વિકાસકાર્યોનેRead More


અમરેલીના આંગણે આવેલ કૃષિમંત્રી આર.સી.ફળદુનું નિવેદન….અમરનાથ યાત્રા અંગે બુલેટપ્રુફ જેકેટ પહેરવાનો સરક્યુલર નથી થયો…બુલેટપ્રુફ જેકેટની કોઈ વાતની જાણ ન હોવાનું ફળદુ નું નિવેદન…કોઈએ વાત એમનમ જ ચલાવી હોવાનું કૃષિમંત્રી ફળદુ નું કહેવું…જુઓ વિડીયો

[wpdevart_youtube]z5Nc4MUQ8ow[/wpdevart_youtube]અમરેલી જિલ્લાના આંગણે સંકલન ની મીટીંગ માં પધારેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ ગાઈકલનો અમરનાથ યાત્રિકો એ બુલેટપ્રુફ જેકેટ પહેરવાના પરિપત્ર અંગે ખુલાસો કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા બુલેટપ્રુફ જેકેટ નો કોઈ  સરક્યુલર નથી થયો અને બુલેટપ્રુફ જેકેટ અંગે કોઈ વાતની જાણ ન હોવાનું ચોંકાવનારું નિવેદન રાજ્યના કૃષિમંત્રી ફળદુ એ આપ્યું હતું અને કોઈએ બુલેટપ્રુફ જેકેટની વાત એમનમ ચલાવી હોવાનું જણાવ્યું હતું.[wpdevart_youtube]49HgqNJIies[/wpdevart_youtube]


દામનગરમાં મોગલધામ આયોજિત રામચરિત્ર જ્ઞાનયજ્ઞ દિવસ અને રાત્રી સત્ર દ્વારા કથા નું ભાવાત્મક શેંલીમાં રસપાન કરાવતા વિદ્વાન વક્તા ઘનશ્યામદાસબાપુ

[wpdevart_youtube]4sb3eHH_eX0[/wpdevart_youtube]દામનગર માં મોગલધામ આયોજિત શ્રી રામચરિત્ર જ્ઞાનયજ્ઞ દિવસ અને રાત્રી સત્ર દ્વારા કથા નું ભાવાત્મક  શેંલી માં રસપાન કરાવતા વિદ્વાન વક્તા ઘનશ્યામદાસબાપુ બાઢડાવાળા                                દિવસ નું  સત્ર બપોર ના ૩-૩૦ થી સાંજ ૬-૩૦ રાત્રી સત્ર ૮-૩૦ થી ૧૧-૩૦ સુધી ચાલતી કથા માં માર્મિક ટકોર કરતા સુંદર દ્રષ્ટાંતો અને રમૂજ પ્રસરાવતા વક્તા ને સાંભળતા શ્રોતા ઓ ની વિશાળ હાજરી જોવા મળે છે                               Read More


દામનગરમાં શહીદ દીને સિક્સ બટાલિયન ગ્રુપ દ્વારા શહીદો ને શ્રધાંજલિ અને બાઇક રેલી

[wpdevart_youtube]D3V9Fp6Pyk0[/wpdevart_youtube]દામનગર માં શહીદ દીને સિક્સ બટાલિયન ગ્રુપ દ્વારા શહીદ વંદના અને બાઇક રેલી  સને ૧૯૩૧ ની ૨૩ મી માર્ચે વીરભગતસિંહ રાજ્યગુરૂ સુખદેવ ત્રણ દેશભગતો ને અંગ્રેજ હકુમતે ફાંસી આપી દેશ માટે શહાદત ને વરેલ ક્રાંતિકારી ઓ એ દેશ માં બગાવત નું બ્યુગલ ફૂંકી ઇન્કલાબ જીંદાબાદ ના નારા સાથે ગુલામી ના ગૂંગળામણ ના અંધાર ઉલેસી આઝાદી નો ઉજાસ દર્શવ્યો તે શહીદો ના માન માં શહીદ દીને               દામનગર ના સિક્સબટાલિયન ગ્રુપ ના યુવાનો એ દામનગર ના સરદાર ચોક થી સરદાર ની પ્રતિમા ને અને શહીદો નેRead More


રાજુલા ના કોવાયા નજીક આવેલ ટીટીપી પાવરપ્લાન્ટ મા કોલસા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ…કંપની ના કોન્ટ્રાક્ટર એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન મા 4 ટ્રક ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ…જુઓ

[wpdevart_youtube]W20I1188n94[/wpdevart_youtube]રાજુલા ના કોવાયા નજીક આવેલ ટીટીપી પાવરપ્લાન્ટ મા કોલસા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ….કંપની ના કોન્ટ્રાક્ટર એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન મા 4 ટ્રક ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ…5 દિવસ પહેલા પાવરપ્લાનટ કંપની મા જામનગર થી આવતા કોલસા ના ટ્રક મા મિકસીંગ કરેલો કોલસો નાખી દેતા પોલીસ ફરિયાદ…પીપાવાવ મરીન પોલીસ એ ચારેય ટ્રકો કબ્જે કરી ડ્રયવરો નો ઝડપી પાડવા માટે ની કવાયત હાથ ધરી…પોલીસ તપાસ મા ગોંડલ રાજકોટ થી કોલસો ભેળસેળ થયો હોવાનું પોલીસ તપાસ મા ખુલ્યુ…રાજકોટ જામનગર ના નામાંકિત શકશો ના નામ ખુલે તેવી શક્યતા…સૌરાષ્ટ્રવ્યાપી કોલસા કૌભાંડ અગાવ રાજુલા જાફરબાદRead More


બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો રામનવમી એ સોળ મો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર નો ૧૬ પ્રતિષ્ઠા મહોત્સવ તા૨૫/૩/ રામનવમી ના દીને યોજાશે                         ગુજરાત ભર વસતા સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર થઈ દર વર્ષ ની રામનવમી ને ચેંત્ર સુદ નવમી ના દિવસે હેમાદ્વિ પ્રયોગ યજ્ઞ સંપૂર્ણ સાત્વિક યજ્ઞ યોજાશે અનેકો મહાનુભવો ની રાજસ્વી અગ્રણી ઓ માઇ ભક્તો ઉટવડ ખાતે બુટભવાની મંદિરે દર્શન પ્રસાદ લેવા પધારે છે                                   Read More


અમરેલી પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓને ટ્રાફીક અંગે જાણકારી આપવામાં આવી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા.ર1/3 ના રોજ માઘ્‍યમિક અને ઉચ્‍ચત્તર માઘ્‍યમિક હોસ્‍ટેલ વિભાગની વિદ્યાર્થીઓનો જનરલ ફેકલ્‍ટી ડેવલપેન્‍ટ પ્રોગ્રામ યોજાયેલ જિલ્‍લા ટ્રાફિક પોલીસ શાખા અમરેલી દ્વારા યોજવામાં આવેલ તેમાં પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર વી.વી. પંડયાના માર્ગદર્શન નીચે યોજાયેલ તેમાં ટ્રાફિક પોલીસ ઈન્‍સ્‍પેકટર તેમજ સંસ્‍થાના સંચાલકો મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, તેમજ ધો.9 અને 11 ની હોસ્‍ટેલની 300 વિદ્યાર્થીઓ હાજર રહેલ સંચાલન કેતનભાઈ સભાયાએ કરેલ ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ દ્વારા ટ્રાફિકના નિયમો તોડવાની કેવા કેવા એસસીડન્‍ટ થાય છે. તે ફિલ્‍મ દ્વારા બતાવેલ નિયમો તોRead More


અમરેલી જિલ્‍લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા સોનોગ્રાફી સેન્‍ટરનીચકાસણી કરવામાં આવી

જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેનાં આદેશથી અમરેલી જિલ્‍લામાં ઘટના જતા સેકસ રેશીયો અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે અમરેલી શહેરનાં તમામ રજીસ્‍ટર્ડ સોનોગ્રાફી સેન્‍ટરોનું કુલ-6 ટીમ બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે અમરેલી જિલ્‍લાના કુલ-ર0 સોનોગ્રાફી સેન્‍ટરોની અલગ અલગ ટીમ દ્વારા સોનોગ્રાફી મશીન, રેકર્ડ, રજીસ્‍ટરની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્‍યાન અમરેલી શહેરની એક હોસ્‍પિટલ ખાતે લાયકાત ધરાવતા ડોકટર ન હોવાના કારણે ખુલ્‍લુ મળેલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ તથા બે હોસ્‍પિટલોમાં પી.સી. એન્‍ડ પી.એન.ડી.ટી. એકટ-1994 હેઠળ રેકર્ડ રજીસ્‍ટર નિભાવવામાં ન આવતા નોટીસ પાઠવવામાં આવેલ. આ સઘન ચેકીંગમાં અમરેલી જિલ્‍લાનીRead More


અમરેલી વિદ્યાસભા સ્‍કૂલ ખાતે શહીદ દિને પુષ્‍પાંજલી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક સ્‍કૂલ તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક સ્‍કૂલમાં ર3 માર્ચ એટલે ભારતના વીર સપૂતો-ક્રાંતિકારી શહિદ ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવની શહિદિનો દિવસ જેઓએ ભારતની આઝાદી માટે પ્રાણની આહુતી આપી તેમની યાદમાં શાળામાં શહિદની પ્રતિમાને ફુલહાર તથા સુતરની આંટી પહેરાવી હૃદયપૂર્વક શ્રઘ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ર3 માર્ચ 1931 ના રોજ ત્રણેય ક્રાંતિવીરોને અંગ્રેજ સલ્‍તનત ર્ેારા આજ દિવસે સવારે પ.30 વાગ્‍યે ફાંસી આપવામાં આવી હતી. ભારતને આઝાદી આવવાના અથાક પ્રયત્‍ન કરનાર ત્રણેય ક્રાંતિવીરોને આજે પણ ભૂલી શકાય એમ નથી.Read More