Main Menu

April, 2018

 

બાબરામાં મુસ્લિમ પરિવાર દ્વારા સમુહ શાદી

હિન્દુ – મુસ્લીમ કોમી એકતાના પ્રતિક સમા હઝરત પીર ભંગડશાવલીમાં ઉર્ષશરીફના મુબારક મૌકા ઉપર બાબરા તાલુકાના સમસ્ત સુન્ની મુસ્લીમ જુમાત દ્વારા મુસ્લીમ સમાજની કનિદૈ લાકિઅ ૧૪ દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. દાતા હાજી સતારભાઇ સુલેમાનભાઇ સૈયદ દ્વારા તમામ દિકરીઓને લખલુંટ કરીયાવરની ભેટ આપવામાં આવી કનિદૈ લાકિઅ હતી. આ પ્રસંગે અકિલા હિન્દુ – મુસ્લીમ સમાજના આગેવાનો બિરાદરો તથા સંતોની ઉપસ્થિતિ રહેવા પામી હતી. ૯૬ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર કનિદૈ લાકિઅ દ્વારા બાબરાની કોમી એકતા બિરદાવી અને સમુહલગ્નોત્સવ થકી થતા ફાયદા અને આર્થિક અકીલા બચત, સમય બચત સાથે ગરીબ પરિવારનીRead More


સૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવામાં આવી

તાજેતરમાં સૌરાષ્ટ્ર માં થયેલા વિવિધ અકસ્માતો માં પુ.મોરારીબાપુ દ્વારા સહાય પહોચાડવા માં આવી છે.ગત તા.૨૮-૪-૧૮ ને દિવસે સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારમાં અકસ્માત થયા હતા.એમાંથી ગારીયાધાર ના પરિવાર ને ચુડા નજીક થયેલ અકસ્માત તથા સરધાર માં થયેલ અકસ્માત અને સુરેન્દ્રનગર ના મુસ્લિમ પરિવાર ને હરીપર નજીક થયેલ અકસ્માત મુખ્ય છે.આ દુખદ ઘટના માં કુલ ૧૧ લોકો એ પોતાના જાન ગુમાવ્યા છે.શ્રી ચિત્રકૂટ તલગાજરડા તરફ થી પુ.મોરારી બાપુ એ મૃતકો ના પરિવાર ને સાંત્વના પાઠવી છે અને એમના માટે પ્રાથના કરી શ્રધાંજલિ આપી છે.શ્રી હનુમાન જી ની પ્રસાદી તરીકે પ્રત્યેક મૃતક નેRead More


ધારીના વીરપુર મુકામે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ પ્રા.આ.કે.જીરા તા.ધારી ના કાર્યક્ષેત્ર ના વીરપુર મુકામે આયુષમાન ભારત દિવસ નિમિતે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.આ આયોજન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.એમ.એચ.લીંબાણી સાહેબ ના માર્ગદર્શન નીચે તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમ.વી.ડોબરિયા તથા પ્રા.આ.કે.જીરા ના કે.એન.દેસાઈ અને જે.કે.વૈષણવ હેઠળ ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ.


ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત

ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…ક્રાકચ માં ઇનફાઇટ માં સિંહનું થયુ મોત…..વનવિભાગ નો કાફલો ઘટના સ્થળે….. અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત…ખાંભામાં 4 સિંહોના મોત બાદ ક્રાકચ રેવેન્યુ જંગલમાં નર સિંહના મોત થી સિંહો ના મોતનો આંકડો પહોંચ્યો 5 પર…સિંહપ્રેમીઓમાં રોષ…સિંહના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ.


રાજુલા પ્રાંત કચેરી સામે જાન દેગે જમીન નહિ દેગે..ના સૂત્ર સાથે આંદોલન મામલો..આંદોલનના પાંચમા દિવસે એક વૃદ્ધા અને એક બાળકની તબિયત લથડી

રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન ઉપર દરિયાકાંઠા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ફાર્મ અને GHCL કંપની સામે ચાલી રહેલ આંદોલન નો પાચમો દિવસ,પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા મહિલા બાળકો સહિત ના લોકો છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે છતાં પણ આ તંત્ર નાં પેટનું પાણી હાલતું નથી લોકો પોતાની રોજી રોટી માટે ઉપવાસ કરી રહ્યા છે આમ‌ તો રવિવારની રજા ના કારણે સરકારી બાબુઓ ને આરામ ફરમાવી રહ્યા છે જ્યારે મજૂર વર્ગના લોકો રવિવારે પણ પ્રાંત કચેરી રાજુલા સામે ઉપવાસ આંદોલન શરૂ રાખ્યું હતું પાંચમાRead More


દામનગર શહેરના વાંકડિયા પરિવારનું ઉત્તમ પરમાર્થ…વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

દામનગર શહેર ના વાંકડિયા પરિવાર નું ઉત્તમ પરમાર્થ પંદર વર્ષ પૂર્વે માત્ર પાંચો નોટબુક વિદ્યાર્થી ઓ માં વિતરણ કરી શરૂઆત કરી હતી.                                                                                                    પંદર વર્ષે પહેલા માત્ર પાંચ નોટબુક થી શરૂઆત થયેલ પ્રવૃત્તિ આજે વટવૃક્ષ સમી બનાવતા વાંકડિયા પરિવાર ની વંદનીય સેવાRead More


ગોપાલગ્રામમાં ભોજલરામ બાપાની તિથિની ઉજવણી

ગોપાલગ્રામ માં ભોજલરામ બાપા ની તિથિ ઉજવણી કરવામાં આવી હતી તેમજ બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડું હતું બપોરે પ્રસાદ નું આયોજન કરવામાં આવેલું હતું મુખ્ય દાંતા શ્રી ચુની ભાઈ હરિભાઈ ગજેરા,ગોવિંદ ભાઈ દેવરાજ ભાઈ ગજેરા ,બાલુ ભાઈ જીવરાજ ભાઈ ગજેરા તેમજ દાંતાઓ હતા.


બાબરાના જીઆઈડીસીમાં ખાનગી ગોડાઉનમાં આગ : 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ

અમરેલી જિલ્લાના બાબરામાં આવેલા જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ હતી.આગને પગલે ફાયરબ્રિગેડની કનિદૈ લાકિઅ ટૂકડીને દોડાવાઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.    GIDCનાં ખાનગી ગોડાઉનના સૂત્રોનું કહેવું છે કે કપાસની કનિદૈ લાકિઅ ગાંસડી અકિલા બહાર કાઢતી વખતે એકાએક આગ લાગી હતી. આગ જોતજોતામાં એટલી પ્રસરી ગઈ હતી કે તેમાં કપાસની 6200 ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. કનિદૈ લાકિઅ આ ઘટનાને પગલે બાબરા અને લાઠીથી ફાયરબ્રિગેડની ટૂકડીને દોડાવવામાં આવી હતી. પાણીનોRead More


ભાવનગરમાં મિત્રના હાથે મિત્રની હત્યા

ભાવનગર શહેરમાં દારૂના પૈસા બાબતે બોલાચાલી થતાં યુવાન ઉપર તેના મિત્ર એ તલવાર વડે હુમલો કરી ખુન કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે. હત્યાના આ બનાવની વિગતો કનિદૈ લાકિઅ એવી છે ક, શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં ગદીર એપાર્ટમેન્ટ પાછળ મફતનગર માં રહેતા કોળી યુવાન અજય ઉર્ફે નનકુ અનુભાઇ બારૈયા ઉ.વ. ૨૩ ને તેનાં કનિદૈ લાકિઅ મિત્ર દિપક ઉર્ફે અકિલા પેટી જગદિશભાઇ સાથે ગઇ મોડી રાત્રીના ૧૨:૩૦ કલાકે શહેરમાં ખારગેઇટ વિસ્તારમાં હિંમતભાઇ પુરીશાક વાળાની શેરી પાસે દારૂના કનિદૈ લાકિઅ પૈસા બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા દિપક એ તલવાર વડે અજય નાં ગળાંના ભાગેRead More


ઇશ્વરીયાઃ પાણીના અભાવે પશુઓને સ્થળાંતર કરવાની નોબત આવી

પાણીનું સંકટ ઉભુ થયુ છે. માણસને પીવા કે વાપરવા પાણીનો કકળાટ છે તેમાં પશુઓ માટે તો મોટી સમસ્યા છે. આ દૃશ્ય ઇશ્વરિયા ગામનું છે. માલધારી રબારી પોતાના ગાય વગેરે પશુઓને શેત્રુંજી કાંઠાનાં ગામમાં સગા સંબંધીને ત્યાં લઇ જઇ રહ્યા છે, જયાં થોડું ઘણું ઘાસ-પાણી મળી રહે. માલ ઢોરને આમ સ્થળાંતર કરાવવુ પડે છે કારણ ? વખતના માર્યા…