Main Menu

April, 2018

 

ધારાસભ્ય જીતુભાઈ વાધાણીએ ફરિયાદકા ગામે આરસીસી રોડ નું ખાતમુહર્ત કર્યું

તારીખ ૨૯/૦૪/૨૦૧૮ ના રોજ સવાર ના ૧૧ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ નો લાઇવ પોગ્રામ ફરિયાદકા ગામ ખાતે યોજાયો  જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને જિલ્લા અને તાલુકા ના તમામ પદાધિકારીઓ અને સંગઠન ના પદાધિકારીઓ અને અગ્રણીઓ અને ભાજપ ના કાર્યકર્તા અને ગ્રામજનો ની ઉપસ્થતિ માં સાંભળી અને જુદા જુદા ગામ ના ફરિયાદકા , વરતેજ , સોડવદરા ,શેઢાવદર ખાતે આરસીસી રોડ ના ખાતમુહર્ત કર્યું.


પાલીતાણાના સૌરાષ્ટ્ર સિનેમા નજીક ની ઘટના ટ્રક ચાલકે યુવતી ને લીધી અડફેટે…મહિલા નું ઘટના સ્થળે મોત

પાલીતાણા સૌરાષ્ટ્ર સિનેમાં નજીક ડમ્પર અને બાઈક વચ્ચે  અકસ્માત સર્જાતા 17 વર્ષીય હિતીષા મહેશભાઈ ડાભીને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કનિદૈ લાકિઅ એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર આર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે અકસ્માંત સર્જાતા ડમ્પર ચાલક  નાસી છુટ્યો હતો. મોડી રાઁત્રે સર્જાયેલા કનિદૈ લાકિઅ આ અકસ્માતને અકિલા કારણે રોડ પર લોકોના ટોળાઓ ઘટનાસ્થાળે ઉમટી પડ્યા હતા. અને તેને કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી.


દમનગર શિવ મહાપુરાણ કથા નું આયોજન ઉમરીયા નિવાસી મુકેશભારથી ગોસ્વામીના વ્યાસાસને યોજાશે

દામનગર શિવમહાપુરાણ કથાનુ આયોજન…તા૧/૫/૨૦૧૮ થી તા.૯/૫/૨૦૧૮  દરમ્યાન લાઠી તાલુકાના દામનગર ૧૧૧  પ્લોટ વિસ્તાર મા કૈલાસવાસી પ્રભાતગીરી ધનરાજગીરી ગોસ્વામી તેમજ કૈ. વા.કૈલાસગીરીના સ્મરણાથેઁ શિવકથા નુ આયોજન કરવામાં આવેલ છે વ્યાસપીઠ ઉપરથી ઉમરીયાના શિવકથાકાર મુકેશભારથી ગોસ્વામી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાનો સમય બપોરે ૩ થી ૬ અને રાત્રે ૯ થી ૧૨ રાખેલ છે કથા દરમ્યાન સંતો મહંતો ઉપસ્થિત રહીને દશઁનનો લાભ આપશે આ શિવકથા નો લાભ લેવા માટે આયોજક સંજયગીરીએ તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]-QQIjkEqq2g[/wpdevart_youtube]


રાજુલા ખાતે હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય ડેર

આજે રાજુલા 98 ના લોકપ્રિય અતિ સંવેદનશીલ યુવાન ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર “હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન માં અધ્યક્ષપદે રહી , ખૂબ સંવેદનાથી રોગ વિશે જાણી દર્દીઓને મળી તેમજ તજજ્ઞો પાસે થી રોગ વિશે રસ પૂર્વક સાંભળી , આપણે શું કરી શકીએ તેની ચિંતા વ્યક્ત કરી આ રોગ ને અટકાવવા તેમજ તેમનાં દર્દીને હમેશા સાથ આપવા નું વચન આપી માનવતા ની મહેક પ્રસરાવી.


ભાવનગર ચેમ્બર દ્વારા ઈ-વે બીલ સેમિનાર યોજાયો

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ભારત સરકારના સી જીએસટી ડીપાર્ટમેન્ટની ભાવનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંતર્ગત ઈ-વે બિલ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમા ચેમ્બર પ્રમુખ મહેશભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરેલ. જીએસટી ડીપાર્ટમેન્ટ ભાવનગરના સુપ્રીટેન્ડન્ટ સુધીર સીહાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ અને લોકોને તેઓને ગુંજવતા પ્રશ્નો અંગે કચેરીની રૂબરૂ મુલાકાત લેવા અને કચેરી તરફથી આ અંગે સંપૂર્ણ સહયોગની ખાતરી આપેલ. જીએસટીના ડેપ્યુટી કમિશ્નર પ્રતિક ભાટીયાએ તા.૧-૪-૨૦૧૮ થી અમલમાં આવેલ ઈ-વે બીલ અંગે પ્રાથમિક જાણકારી આપતા જણાવેલ કે ઈ-વે બિલના કારણે ડોક્યુમેન્ટેશનની જરૂરીયાત રહેતી નથી અને સમયની પણ બચતRead More


ભાવનગર મહાપાલિકાની બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર

ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં વહિવટી તંત્રને લગતા ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા. મળેલી બોર્ડ બેઠકમાં કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહેલ. આજની બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરીમાં કંસારા શુધ્ધીકરણના પ્રોજેકટ મુદ્દે કોંગીના સેવકો જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, રહિમભાઈ કુરેશી વિગેરે કેટલાંક પ્રશ્નો ઉભા કરી તંત્ર પાસેથી આ પ્રોજેકટ અંગેની વિગતો માંગી હતી. આ પ્રોજેકટ અંગે અભયસિંહ ચૌહાણ, યુવરાજસિંહ ગોહિલ વિગેરેએ પણ ભાગ લીધો હતો. જો કે, પ્રશ્નોતરીમાં ચીલાચાલુ પ્રશ્નોની રજુઆતોમાં પ્રોજેકટ કયારે શરૂ થયો કેટલુ કામRead More


દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત ચોથા દિવસે આંદોલન

જીએચસીએલ કંપનીની લીઝ પુરી થઈ 7 વર્ષ થઈ ગયા છતાં પણ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં બેરોકટોક મીઠાનું લાખો ટન ઉત્‍પાદન કરે છે. છતાં પણ સરકાર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ આ વિસ્‍તારમાં બિનાયદેસર ઝીંગા ફાર્મ ચાલી રહૃાા છે. આ ઝીંગા ફાર્મમાં મોટા રાજકીય માથા તથા સરકારી બાબુઓ પણ સંકળાયેલા છે. આથી દરિયાકાંઠાનાં લોકો રાજુલા પ્રાંત  કચેરી સામે છેલ્‍લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. આ ઉપવાસ આંદોલન પર બાળકો મહિલા સહિતનાં લોકો પોતાના હક્ક અધિકાર માટે છેલ્‍લા ચાર દિવસથી લડી રહૃાા છે છતાં પણ સરકાર તથાRead More


અમરેલી જિલ્‍લામાં 400 ચેકડેમને ઊંડા કરાશે

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ અને સરકાર ઘ્‍વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ અને એનજીઓના સહયોગથી થશે. પીવાના પાણી અને ખેતીનાં પાણી માટે કાયમ તંગી ભોગવતા અમરેલી જિલ્‍લામાં જળ સંચય યોજના અંતર્ગત 400 થી વધારે ચેકડેમ અને તળાવો લોકભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી આગામી તા.1લી મે થી અમરેલી જિલ્‍લામાં શરૂ થશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે. અમરેલીRead More


રેવા ગુજરાતી ફીલ્‍મનાં કલાકારો તથા પ્રોડયુસરે અમરેલીની જનતા સાથે કરી મુલાકાત

અમરેલીનાં એન્‍જલ સિને વર્લ્‍ડમાં ધુમ મચાવી રહેલી ફીલ્‍મ રેવાનાં પ્રોડયુસર પરેશ વોરા તથા મુખ્‍ય કલાકાર ચેતન ધાનાણી આજે ફીલ્‍મનાં ખાસ શો માટે થઈ એન્‍જલ સિને વર્લ્‍ડની મુલાકાત લીધી હતી ત્‍યારે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરી હતી. પ્રોડયુસર પરેશ વોરાએ જણાવ્‍યું હતું કે, આ ફીલ્‍મ એવોર્ડ વિજેતા નવલકથા તત્‍વમસી ઉપર આધારીત છે અને સમગ્ર ગુજરાતમાં આજે ચોથા સપ્‍તાહમાં પણ 60થી વધુ સિનેમા ઘરમાં આવી રહી છે. આ ફીલ્‍મ બનાવવા માટે રેવા ફીલ્‍મની ટીમેપપ થી 60 લોકેશન ઉપર 11 સીટી તથા 3 રાજયમાં શુટીંગ કરવામાં આવ્‍યુ હતું. આ ફીલ્‍મનાં કલાકાર ચેતનRead More