Main Menu

Sunday, April 1st, 2018

 

ઘોડી રાખવા બાબતે નહિ, પણ છેડતીને મામલે થઈ હતી દલિત યુવકની હત્યા

ભાવનગરનાં ટિંબીમાં યુવકની હત્યાનો મામલામાં નવો વળાંક આવ્યો છે. ઘોડી રાખવા બાબતે દલિત યુવકની હત્યાનો આરોપ લાગ્યો હતો. પરંતુ યુવકની હત્યા ઘોડી રાખવા બાબતે નહિ, પણ ઘોડી લઈને શાળાએ જતી યુવતીઓની છેડતીને કારણે થઈ હતી. યુવકે યુવતીઓની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાવનગર એસપીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. બે દિવસ પહેલા ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઘોડી ખરીદીને તેના પર સવારી કરીને ફરતા રહેતા પ્રદીપ રાઠોડ નામના યુવાનની ક્ષત્રિય સમાજના લોકોએ તિક્ષ્‍ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે. જે અંગે મૃતકના પિતાએ નોંધાવેલ પોલીસRead More


કોડીનારમાં એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ : સામસામી ફરીયાદો

કોડીનાર શહેરમાં ગઇકાલે મોડી રાત્રીના નજીવી બાબતે બે ટોળાઓ વચ્ચે બઘડાટી થતા અને આ બઘડાટીમાં શહેરના વાતાવરણ બગડવાના ભયે પોલીસે કડક કાર્યવાહી કરી દુકાનો બંધ કરાવી શાંતિ સ્થાવાના પ્રયાસો કર્યા બાદ આ બઘડાટી પ્રકરણમાં બંને પક્ષોએ સામસામી પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં સૈયદઅલીએ તેના ઘરની સ્ત્રીઓના ધપડા ફૈઝાનની પત્ની પાસે સિવડાવેલા હોય સૈયદઅલી એ આ સિલાઇનના રૂ. ૭૦૦ ફૈઝાનને આપી દીધા હતા છતાં ફૈઝાનને ઠપકો આપેલ હોય તેનું મનદુઃખ રાખી સલીમ મહમદ ઘાંચી ઇલસ મહંમદ ઘાંચી દયશ સિમલા વાળા અને ફૈઝાને એક સંપ કરી ગત રાત્રીના લાકડીના ડંડા, છરી જેવાRead More


ભાવનગર: આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ, 3 મહિલા બેભાન

પડવા ગામે જમીન સંપાદન મામલે હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેથી સમગ્ર મામલો ગરમાયો હતો. જેમાં પોલીસને 40થી વધું ટીયરગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. તો વળી જીપીસીએલ કંપની દ્વારા 8 ડંફર અને બે જેસીબી મશીનો સ્થળ પર બોલાવવામા આવ્યા હતા. તો કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. અને સમગ્ર ઘટનાની જાણ કોંગી નેતાઓને થતા કોંગ્રેસના નેતાઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે. ઘટનાની વિગત અનુસાર પડવા ગામ અને તેની આજુબાજૂના 12 ગામોની જમીન પરત મેળવવા માટે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યાંRead More


સાવરકુંડલાનાં શેલણા માંથી ચોરી કરતા બે તસ્કરો ઝડપાયા…ગ્રામજનો એ કાયદો લીધો હાથમાં…ઘાયલ ચોરો ને માર મારી વંડા પોલીસનાં હવાલે કરાયા..જુઓ

સાવરકુંડલા નાં શેલણા માંથી ચોરી કરતા બે તસ્કરો ઝડપાયા……વૃધા નાં ઘરેણાં કાઢી ફરાર થતા ગ્રામ્ય જનો એ ઝડપી પાડ્યા….ગ્રામજનો એ કાયદો લીધો હાથમાં…… બન્ને તસ્કરોને ગ્રામજનોએ ઢોર માર મારતા તસ્કરો ગંભીર રીતે થયા ઘાયલ….લોકો એ કાયદો હાથ માં લેતા અનેક તર્ક વિતર્ક…..ઘાયલ ચોરો ને માર મારી વંડા પોલીસ નાં હવાલે કરાયા.


અમરેલી જીલ્લામા તાપમાન 42 ડિગ્રી પોહચતા પક્ષીઓ અકળાયા…પક્ષીઓ આકરા તાપ મા પાણીનો લઈ રહ્યા છે સહારો

અમરેલી જીલ્લા મા તાપમાન 42 ડિગ્રી પોહચતા પક્ષી ઓ અકળાયા….આકરા તાપ વચ્ચે વેપારીઓએ દુકાન બહાર પક્ષી ઓ માટે વ્યવસ્થા ઉભી કરી….પક્ષી ઓ આકરા તાપ મા પાણી નો લઈ રહ્યા છે સહારો…કાળઝાળ ગરમી ના કારણે પશુ પક્ષી ની હાલત બગડી શકે છે..


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]y2QOwTFO63U[/wpdevart_youtube]


અમરેલી જિલ્લાના સિંહો વધુ પડતી ગરમીને કારણે અકળાયા…સિંહો જંગલ છોડીને રેવેન્યુ વિસ્તારના છાંયડાને આશરે…ઉનાળાના સમયમાં સિંહોની પાચનશક્તિઓમાં થાય છે ઘટાડો…જુઓ વિડીયો

[wpdevart_youtube]d8RU71_KnwI[/wpdevart_youtube]ગુજરાત માં તાપમાનનો પારો ઉંચો ચડ્યો છે ભારે તડકો માનવ સાથે પશુ પંખીઓ પણ ભારે ગરમીથી અકળાયા છે તેમાં ગુજરાતની શાન ગણાતા સિંહો પર તાપમાનની અસર વધુ થઇ રહી છે અમરેલી જીલ્લાના જંગલ વિસ્તારોમાંજ પડ્યા પાથર્યા રહેતા સિંહો એ ગરમી ના પ્રકોપ થી રેવેન્યુ વિસ્તારોમાં  ધામા નાખ્યા છે ઠંડક વાળા વિસ્તારો શોધીને આ આકરો ઉનાળાથી સિંહો બચી રહ્યા છે.સૌરાષ્ટ્ર સહીત રાજ્યભર માં ગરમી આકરી બની રહી છે જેની સીધી અસર મનુષ્યો સાથે સાથે પશુ પક્ષીઓ અને સિંહો ને પણ થઇ રહી છે જેમાં ખાસ કરી અમરેલી જીલ્લાના સિંહો ની હાલ દિનચર્યાRead More


મહુવામાં સફેદ ડુંગળીના પાકનું મબલક ઉત્પાદન : ભાવો ગગડયા

મહુવા પંથક લાલ અને સફેદ ડુંગળીનું હબ ગણાય છે. મહુવા પંથકની સફેદ ડુંગળીને ડિહાઈડ્રેટ કરીને એક્સ્પોર્ટ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સફેદ ડુંગળીનો મબલખ પાક થતા મહુવા યાર્ડમાં સિઝનમાં પ્રતિદિન લાખથી દોઢ લાખ થેલાની આવક થાય છે. ભાવ રૂ.૬૦ થી ૧રપ સુધીનો હોય છે. જોકે સફેદ ડુગળીના ઉત્પાદનમાં ખેડૂતોને પડતર પણ ઉપજતી નથી. જેની છેક, વડા પ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી. હાલ સફેદ ડુંગળીના ૭૦ થી ૧૦૫ રૂપિયા ઉપજી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ સફેદ ડુંગળીના ભાવો ગગડતા મહુવા માર્કેટિંગ યાર્ડ અને ડિહાઈડ્રેશન એસોસીએશનના પ્રમુખ સહિતના આગેવાનોએRead More


રાજુલા નગરપાલિકાનાં પ્રમુખ વિરૃધ્ધ ૧૯ સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત…સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ‘વહીવટ’ ચલાવતા હોવાનો આક્ષેપ

સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસ શાસિત નગરપાલિકા વિવાદમાં સપડાઇ છે. રાજુલા નગરપાલિકામાં શાસક પક્ષ કોંગ્રેસનાં જ ૨૭ પૈકી ૧૯ સભ્યોએ પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. બીજુબાજુ મહિલા પ્રમુખે જણાવ્યું હતું કે, ઉપપ્રમુખને એકલા હાથે ‘વહીવટ’ કરવો હોવાથી અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કદાચ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જાય તો પણ અમે ઉપપ્રમુખની હા માં હા નહીં કહીએ. દરમ્યાન, ધારાસભ્યે જણાવ્યું છે કે, અવિશ્વાસની દરખાસ્ત ભલે મુકવામાં આવી પણ પસાર થઇ શકશે નહીં. રાજુલા નગરપાલિકામાં છેલ્લાં ૨૨ વર્ષથી ભાજપનું શાસન હતું. પરંતુ ગતRead More


આજથી વેપાર-ઉદ્યોગના માલની હેરફેર માટેની ઈ-વે બિલની સિસ્ટમ અમલી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના પોર્ટલ પર બે પાર્ટમાં બનાવવામાં આવતા ઈ-વૅ બિલના એ (A) પાર્ટમાં વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિગતો તૈયાર થઈ ગયા પછી ટ્રાન્સપોર્ટર્સના આઈડીમાં રિફ્લેક્ટ જ થતી ન હોવાની બૂમ આજે ઊઠી છે. પરિણામે આવતીકાલથી અમલમાં આવી રહેલી વેપાર ઉદ્યોગના માલની હેરફેર કરવા માટે ઇ-વે બિલની સિસ્ટમના પહેલા દિવસે જ જીએસટીનું સર્વર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સને કફોડી હાલતમાં મૂકી દે તેવી શક્યતા છે. આજે સંખ્યાબંધ વેપારીઓએ સર્વર પર કામ ન થઈ શકતું હોવાની ફરિયાદ જીએસટીના અધિકારીઓને કરી છે. દેશભરમાંથી એક સામટા લાખો લોકો ઇ-વે બિલ માટેની પ્રક્રિયા કરશેRead More