Main Menu

Tuesday, April 3rd, 2018

 

ધારી તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ પસાર…12 કોંગ્રેસના સદસ્યોએ મૂકી હતી દરખાસ્ત…ધારી તાલુકા પંચાયતમાં થોડા દિવસ બાદ કોંગ્રેસના પ્રમુખની થશે વરણી

ધારી તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ પસાર…ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ સામે કોંગ્રેસે મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત…12 કોંગ્રેસના સદસ્યોએ મૂકી હતી દરખાસ્ત…ધારી તાલુકા પંચાયતમાં થોડા દિવસ બાદ કોંગ્રેસના પ્રમુખની થશે વરણી..


લીગલ લીટ્રસી ક્લબ નું ડીસ્ટ્રીકટ જજ અને ચેરમેન જે.જે.પંડ્યા સાહેબના વરદ હસ્તે ઉદઘાટન સમારોહ યોજાયો

ભાવનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ભાવનગર શહેર જીલ્લા માં લીગલ લીટ્રસી ક્લબ નું આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા,તળાજા,શિહોર તથા ઉમરાળામાં પણ એક એક શાળા માં આવી ક્લબ શરુ કરવામાં આવનાર છે.જેના ભાગ રૂપે આજરોજ તા.૩ ને મંગળવાર ભાવનગર શહેર ની ઘોઘા ગેટ ચોક વિસ્તાર માં આવેલી શેઠ ટી.બી.જૈન ગલ્સ હાઈસ્કુલ ખાતે લીગલ લીટ્રસી ક્લબ નું ભાવનગર ના ડીસ્ટ્રીકટ એન્ડ સેસનશ જજ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન જે.જે.પંડ્યા સાહેબના વર્દ હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.


અમરેલી જિલ્‍લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્ક શ્રી ગૌતમ પ્રજાપતિની પોરબંદર ખાતે બદલી

અમરેલી જિલ્‍લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક શ્રી ગૌતમ પ્રજાપતિની પોરબંદર જિલ્‍લા માહિતી કચેરી ખાતે બદલી થતાં જિલ્‍લા માહિતી કચેરી-અમરેલીના નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયાએ શ્રી પ્રજાપતિને શ્રીફળ-સાકરનો પડો આપી વિદાયમાન આપ્‍યું હતુ. સિનિયર ક્લાર્ક શ્રી ગૌતમ પ્રજાપતિએ માહિતી ખાતાની ગાંધીનગર સ્થિત વડી કચેરી ખાતે પણ ફરજ બજાવી હતી. અમરેલી જિલ્‍લા માહિતી કચેરીના સર્વશ્રી જી.વી. દેવાણી, શ્રી યુ.જે. બરાળ, શ્રી વી.આર. પીપળીયા, શ્રી બી.ડી. પાથર, શ્રી એમ.એમ. ધડુક, ડી.જે. છાટબાર, શ્રી ડી.ડી. રાજયગુરૂ, શ્રી એચ.બી. વાઘેલા, શ્રીમતિ એસ.એમ. રાઠોડ, શ્રી એમ. વી. રાઠોડ સહિતના સ્‍ટાફગણે શ્રી પ્રજાપતિને પ્રગતિ સાથે ઉજ્જવળRead More


રાજુલાના વિક્ટર નજીક શંકાસ્પદ મળી આવેલા સિંહના કમોત ની તપાસ ઠેર ની ઠેર

રાજુલા ના વિક્ટર નજીક આવેલ ડુંગર ફાટક પાસે થી ગત તા .24/2/ના રોજ આશરે 4વર્ષ ના નર સિંહ નો શંકાસ્પદ મ્રુત દેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને ખુદ અમરેલી જિલ્લા ડી .એફ .ઑ .શાકિરા બેગમ પણ અહીં દોડી આવ્યા હતા અને એફ .એસ .એલ .અને ડોગ સ્કોડ ની મદદ લય ને તપાસ શરૂ કરાય હતી અને ડી .એફ .ઑ .મેડમ ની સૂચના થી જુદી જુદી 3ટુકડી બનાવી ને તપાસ પણ શરૂ કરાય હતી પરંતુ ઘટના બન્યા ને આજે સવા મહિના જેવો સમય વીતવા છતાં ફિફા ખાંડતું વનવિભાગRead More


ભાવનગરના નામાંકિત સીએ પી.જી.હેમાણીનું અગાશીમાંથી પટકાતા મોત

ભાવનગર ના નામાંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટ પી.જી.હેમાણી નું આજે પોતાની ઓફીસ ની અગાસી પરથી પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અગાસી પર ગયેલા હેમાણી અકસ્માતે નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.પરંતુ તેઓ અગાસી પર શા માટે ગયા ? ઓફીસ માં કોણ કોણ હતું ? કઈ રીતે નીચે પટકાયા ? તે સહિત ના અનેક પ્રશ્નો ઉઠ્યા છે તેઓ ભાવનગર ના પ્રતિષ્ઠિત અને નામના ધરાવતા સી.એ.હતા.તેમના મોતના સમાચાર થી શહેર ના આગેવાનો સર ટી હોસ્પિટલ દોડી આવ્યા હતા.


બાડી,પડવા,મલેકવદર,સુરકા સહિતના અસરગ્રસ્ત ૧૨ ગામના લોકો દ્વારા શિક્ષણ નો બહિષ્કાર,સર્ટી.કઢાવવા શાળામાં લાઈનો લાગી

સુરકા સહિતના ૧૨ ગામના ખેડૂતો અને જીપીસીએલ કંપની વચ્ચે જમીન મુદ્દે જંગ છેડાયો છે.૨૦૧૪ માં ઘડાયેલા કાયદાને આગળ ધરી ખેડૂતો જમીન આપવા તૈયાર નથી.બીજી બાજુ કંપની દ્વારા પણ કાયદાકીય સંઘર્ષ સાથે પોલીસ ના બળે જમીન પર કબજો મેળવવા.પ્રયાસો થયા છે જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે રવિવારે ઘર્ષણ બાદ સ્થિતિ હજુ તંગ છે.અને ખેડૂતો કોઇપણ ભોગે જમીન છોડવા માંગતા નથીં.


મહાનગરપાલિકામાં બીજા દિવસે 2200 આસામીએ રિબેટનો લાભ લીધો

મહાનગરપાલિકાના ઘરવેરામાં રિબેટ યોજના અંતર્ગત આજે એક જ દિવસમાં ૧ કરોડ ૧૭ લાખની માતબર આવક થવા પામી હતી. જ્યારે ૨૨૦૦ જેટલા આસામીઓએ રિબેટ યોજનાનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકામાં ભાજપના સતાધીશો દ્વારા હાઉસ ટેક્સમાં ૧૦ ટકા રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે. આજે રિબેટ યોજનાના બીજા દિવસે ૧ કરોડ ૧૭ લાખનો મિલ્કત વેરાની આવક થઈ હતી અને ૨૨૦૦ આસામીઓએ તેનો લાભ લીધો હતો. ગઈકાલે રિબેટ યોજનામાં અર્ધો દિવસમાં ૨૦ લાખની આવક થઈ હતી. આમ બે દિવસમાં મિલ્કતવેરાની ૧ કરોડ ૩૭ લાખની આવક નોંધાઈ હતી. મનપામાંRead More


શહેરમાં ગરમીથી લોકો ત્રાહીમામ બપોરના સમયે કુદરતી કર્ફયું

ભાવનગર શહેરમાં હિટવેવની અસરને લઈને જનજીવન ઉપર માઠી અસર વર્તાવા લાગી છે. ત્યારે મનપાના હેલ્થ વિભાગ દ્વારા ગરમી તથા લૂથી બચવા અગમચેતીના કેટલાક પગલાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આજે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી નોંધાયું હતું. જે ગઈકાલ કરતા એક ડીગ્રી વધારે હતું. ગરમી તથા લૂથી બચવા માટે બપોરના સમયે બહાર ન નીકળવું, છાયાવાળી જગ્યાનો આશરો લેવો, ગોળ વરિયાળી, લીંબુ વગેરેનું પાણી સાથે પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું. તેમજ પાણીજન્ય ફળોનો વધુ પડતો ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ એકટાણા ટાળવાતેવી સલાહ મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. સિંહાએ આપી હતી. હાલમાંRead More


ભાવનગરનાં પાડવા ગામે સભામાં શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને આંદોલનમાં ઢીલા ન પડવા જણાવ્યું

ભાવનગર નાં પાડવા ગામે જમીન સંપાદન ના માન્લે આ વિસ્તાર ના ૧૨ ગામના લોકો જી પી સી એલ કંપની સામે આંદોલન માં ઉતર્યા છે અને ગઈ કાલે અહી પોલીસ ના દમન થી ખેડૂતો માં ભારે રોષ વ્યાપો છે આજે પાડવા ખાતે યોજાયેલી જાહેર સભા માં કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાણાની અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સહીત ના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા ગઈ કાલે અહી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને અશ્રુવાયુ પણ છોડવામાં આવ્યા હતા આજે ઓજયેલ સભા માં શક્તિસિંહ ગોહિલેRead More