Main Menu

Monday, April 9th, 2018

 

અમરેલી જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની ઉદાસીનતા ને કારણે સુકનેરા ડેમની દુર્દશા…સાવરકુંડલા શહેર સહિત 10 જેટલા ગામડાઓમાં પીવાના પાણી સાથે ખેતીના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ…જુઓ અહેવાલ

એક તરફ પીવાના પાણી માટે અમરેલી જિલ્લામાં પારાયણ સર્જાઈ રહી છે તો એક તરફ રાજકીય નેતાઓ ઉદાસીનતાને કારણે લાખો લિતરની ક્ષમતા ધરાવતો સુકનેરા ડેમ છેલ્લા 30 વર્ષથી દુર્દશા ભોગવી રહ્યો હોવાથી પાણીના તળ ઊંડા થઈ ગયા છે અને સાવરકુંડલા શહેર સહિત 10 જેટલા ગામડાઓમાં પીવાના પાણી સાથે ખેતીના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે.આ સુકનેરા ડેમ આજથી 30 વર્ષ પહેલાં હર્યોભર્યો રહેતો હતો અને સાવરકુંડલા શહેર સાથે આજુબાજુના 10 જેટલા ગામડાઓના પાણીના તળ ખુબજ સારા હતા પણ સ્થાનિક ભાજપ કોંગ્રેસના નેતાઓની ઉદાસીનતા ને કારણે આજે આ સુકનેરા ડેમ માં માટીનાRead More


તરકતળાવ થી દેવરાજીયા ના નોન્ પ્લાન રોડનુ ખાતમુહૂર્ત કરતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી

અમરેલી તાલુકાના તરકતળાવ થી દેવરાજીયા ના નોન્ પ્લાન રોડ નુ રૂપિયા 1 કરોડ 53 લાખના ખૅચ ખાતમુહૂર્ત કરતા ગુજરાત રાજય વિરોધ પક્ષના પરેશ ભાઈ ધાનાણી, ટીકુભાઈવરૂ, શંભુભાઈ ધાનાણી, દિનેશ ભાઈ ભડેરી, ગુણુભાઈ સાગાણી, હરીબાપા સાગાણી, કિતીભાઈ સોટવડીયા સહિતના કોંગ્રેસે ના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાતા ગામજનોમા ખુશી ની લાગણી જોવા મળી…


રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના અમરેલીના રાજકમલ ચોકમાં ધરણા

રાહુલ ગાંધીના સમર્થનમાં આજે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીના રાજકમલ ચોકમાં ધરણા પર બેઠા છે. રાહુલ ગાંધીએ  દેશમાં કોમી એખલાસ માટે  આજ દેશભરમાં ધરણા અને ઉપવાસ પર બેઠા છે ત્યારે પાંખી કોંગ્રેસીઓની હાજરી વચ્ચે વિપક્ષના નેતાનો ધરણા કાર્યક્રમ અમરેલીના રાજકમલ ચોકમાં રાખવામાં આવ્યો હતો જેમાં વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ કહ્યું કે મોદી સરકારે દેશમાં કોમી એખલાસ ખતમ કરી નાંખ્યો છે એટલે આ ઉપવાસની જરુરિયાત ઉભી થઈ છે…


અમરેલીમાં શકિત ગૃપ દ્વારા સોસાયટી વિસ્તારોના પાણી પ્રશ્ને રજૂઆત કરાઈ

અમરેલી શહેરની અમુક સોસાયટીઓમાં પાઇપલાઇન જર્જરીત બની જતાં બદલી આપવા રીપેર કરવા માગણી અમરેલી ના ચિતલ રોડ ની અમુક સોસાયટી માં પાણીની પાઇપલાઇન ખુબજ જજેરીત હાલતમાં છે જેથી આ. વિસ્તારમાં લોકો દ્વારા તાત્કાલીક ધોરણ આ પાઇપલાઇન રીપેર તથા પાઇપ લાઇન જજેરીત હોય તો પાઇપલાઇન બદલાવા શકિત ગૃપ અશોક વાળા ની માંગ ચિતલ રોડ અમુક સોસાયટી માં ઉનાળા ચોમાસા જેવો માહોલ સજાયો છે પાણી ની લાઇન નીકળવામાં ભારે મુશ્કેલી પડે છે અહીં 24 કલાક પાણી ભરાયાં છે જેના કારણે અમુક વાર મોટી ઉંમર ના લોકો ગાડી પરથી પડી જાય છે તેથીRead More


વિપક્ષનાં નેતા પરેશ ધાણાનીનો વધુ એક વીડિઓ વાયરલ…શેરડી નો રસ પીલતા હોય તેવો વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ…જુઓ વિડીયો

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નાં નેતા પરેશ ધાણાની નો વધુ એક વીડિઓ વાયરલ……કોમન મેંન ની છાપ ધરાવતા વિપક્ષના નેતા શેરડી નો રસ પીલતા હોય તેવો વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ…..આ અગાઉ ભેંસ ને દોહતા અને હાલ માં ભુરખિયા મંદિર નાં રસ્તે પદ યાત્રિકો ને તરબૂચ ખવરાવતો વીડિઓ વાયરલ થયો હતો…..શેરડી નો રસ પિલતા વિપક્ષના નેતા નો વીડિયો એ સોસીયલ મીડિયામાં મચાવી ધૂમ…[wpdevart_youtube]soORLaHWz20[/wpdevart_youtube]


અમરેલી જિલ્લાના વાતાવરણ માં અચાનક પલટો…ધારી ના ખીસા,બગસરાનું મોણવેલ,લૂંઘીયા અને ભાડેર તેમજ બાબરામાં વરસાદ

અમરેલી જિલ્લા ના વાતાવરણ માં અચાનક પલટો વાદળછાયું વાતાવરણ….તો ધારી ના ખીસા,બગસરાનું મોણવેલ,લૂંઘીયા અને ભાડેર તેમજ બાબરામાં વરસાદ…


જી.જી.ના વાળુંકડ સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ભર ના કાર્યકરો ની કલ્પસર મુદ્દે બેઠક

ભાવનગર જિલ્લા જી જી ના વાળુંકડ ખાતે લવજીભાઈ બાદશાહ ના સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે પ્રબુદ્ધ ગોષ્ટિ                                                     સૌરાષ્ટ્ર ની ઉજળી આશા કલ્પસર યોજના ને માત્ર ચૂંટણી સમયે જ યાદ કરાય છે છેલ્લા દસ વર્ષ થી લાખો લોકો ની હિજરત દરિયાકાંઠે તરસી જનતા માટે યોજના ના નામે વાર વાર ચૂંટણી મુદ્દો બનાવાય છે તે કલ્પસર અંગે પ્રબુદ્ધ ગોષ્ટિ આજે તા૮/૪ ને રવિવારે ભાવનગર જિલ્લા ના વાળુંકડ ખાતેRead More


રાજુલામાં સબ રજીસ્ટ્રાર કચેરીનો જૂનીયર ક્લાર્ક લાંચ લેતા પકડાયો

રાજુલામાં સબ રજીસ્ટ્રાર કચેરીના જૂનિયર ક્લાર્કને આજે બપોરે રૃા. ૩૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાતા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વિગત પ્રમાણે, રાજુલામાં રહેતા એક અરજદારને પોતાની મિલકતના દસ્તાવેજની નકલ જોઈતી હોવાથી સબ રજીસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં જૂનિયર ક્લાર્ક મહેશભાઈ લલ્લુભાઈ ધાંધલાએ દસ્તાવેજની નકલ માટેની કાયદેસર થતી ફી ઉપરાંત રૃા. ૩૫૦૦ની લાંચ માંગી હતી. આ અંગે અરજદારે લાંચ રૃશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરતા જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની એસીબીની ટીમે સંયુક્ત છટકું ગોઠવ્યું હતું. જેમાં આજે બપોરે પોણા બે વાગ્યે જૂનિયર ક્લાર્ક મહેશ ધાંધલા રાજુલાના દુર્લભનગરRead More


વડલી ગામે પરિણીતાને ધમકી આપી અવારનવાર દુષ્કર્મ

જાફરાબાદ તાલુકાના વડલી ગામના એક ઢગાએ તેજ ગામની એક પરિણિતા સાથે બળજબરી દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી લઇ તેમજ તેમના પતિ – બાળકોને મારી નાખવાની ધમકી આપી ઘરમાં ઘૂસી અવારનવાર આચરેલ દૂષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે. જાફરાબાદ તાલુકાના વડલી ગામના કેશુ કુંભા સાંખટ નામનો શખ્સ ખેડૂતોને મજુરો પુરા પાડવાનું કામ કરતો હોઇ તા. ૭-૨ ના રોજ સ્ત્રી મજુરોને બોલેરો ગાડીમાં મજુરી કામે ખાંભા તાલુકાના તાલડા ગામના એક ખેડૂતની વાડીએ મજુરી કામો લઇ ગયેલ હતો. ત્યારે બપોરના સમયે વડલીગામની એક પરિણીતાને વાડીએ રસોઇ બનાવવા લઇ જઇ બળજબરી દુષ્કર્મ આચરેલ. બાદમાંRead More


મહાનગરપાલિકાના ઘરવેરામાં સપ્તાહ દરમિયાન 8 કરોડની માતબર આવક

નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો પહેલી એપ્રિલથી પ્રારંભ થતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષ માટે મિલ્કત કર સ્વીકારવાનું શરૂ કરવામાં આવેલ, આ મિલ્કત કર ઓનલાઇન, પી.ઓ.એસ. તથા રોકડ આમ ચાર પદ્ધતિઓથી સ્વીકારવાનું શરૂ કરાયેલ છે. જેમાં વેબસાઇટ, મોબાઇલ એપ્લીકેશન દ્વારા લોકો ચોવીસ કલાકમાં દેશ દુનિયાના કોઇપણ ખુણેથી કેશલેસ ઇ-પેમેન્ટ કરી શકે તેવી વ્યવસ્થા તથા મનપા સાથે ટાઇપ થયેલ બેન્કો, મનપાની કચેરી અને તેની ઝોનલ કચેરીઓમાં પી.ઓ.એસ., ચેક અને રોકડમા ભરણું કરી શકાય તેવી વ્યવસ્થા આવેલ છે. જેમા આને ૭ દિવસના અંતે ૮ કરોડથી વધુ રકમની આવક નોંધાઇ છે. આવકની ૫૦ ટકાથીRead More