Main Menu

Friday, April 13th, 2018

 

આવતી કાલે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમિતે’’ સામાજીક ન્યાય દિવસ ’’ ની ઉજવણી કાર્યક્રમોનુ આયોજન

ભાવનગર ખાતે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે તા૧૪/૪/૧૮ના રોજ ’’સામાજીક ન્યાય દિવસ’’ ની ઉજવણી કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવનાર છે. નાયબ નિયામકશ્રી(અનુ. જાતિ), ભાવનગર દ્વારા સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના વિધાર્થીઓ/વિધાર્થીનીઓની ગાંધી સ્મૃતિ ભાવનગર થી જશોનાથ ચોક સુધી સવારના ૭-૦૦ કલાકે પ્રભાત રેલી તથા ર્ડા. બાબાસાહેબની પ્રતિમાને પૃષ્પાજંલી કાર્યક્રમ તથા સાંજના ૬-૦૦ કલાકે ર્ડા. આંબેડકર ભવન, પાનવાડી, ભાવનગર ખાતે ર્ડા. બાબાસાહેબના જીવન-કવન આધારીત વકતવ્યોનો કાર્યક્રમ તથા રાત્રીના ૮-૩૦ કલાકે ઉ.કુ.નગર, વણકરવાસ, કુવાવાળો ચોક, ભાવનગર ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને લાભા લેવા નાયબ નિયામકશ્રી(અનુ. જાતિ),Read More


આંબેડકર સાહેબની જન્મજયંતી નિમિતે વડિયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

અમરેલીના વડિયા શ્રી આંબેડકર સાહેબ ની જન્મજયંતી નિમિતે વડિયા પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ જેમાં દલિત સમાજ ના યુવાનો તેમજ ગામના વહેપારીઓ જોડાયા હતા અને આ જન્મ જયંતિ સારી રીતે ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ માટે રાખવામાં આવેલ હતી…


રાજુલાના હિંડોરણા નજીક પુલ પર ગાબડાઓ પડ્યા…તંત્ર દ્રારા આંખ આડા કાન

રાજુલા ના હિંડોરણા નજીક ધાતરવડી નદી માંથી નેશનલ હાઈવે પસાર થતો હોય છે પુલ માં છમ મોટુ ભંગાણ સર્જાયુ છે પુલ ના નિચેના ભાગે પુલનો બિંમ મોટુ ગાબડુ જોવામળી રહ્યુ ….અવાર નવાર પુલમાં ગાબડાઓ પડવા છતા પણ તંત્ર દ્રારા આંખ આડા કાન કરી રહી છેતંત્ર પણ કોઈ મોટા આકસ્માત રાહ જોઈ રહ્યા તેમ લાગી રહ્યુ છે હાલ પુલ ઉપર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય રહ્યા છે પુલ ઉપર ની રોડ ની એક ચાઈડ અતિ ખરાબ હોવાના કારણે એક ચાઈડ બંધ કરવામાં આવી છે.


ભાવનગરના રોહીશાળામાં હેલોઝન લાઇટ ફાટતા ૯૦ લોકોને ઝેરી ગેસથી આંખમાં બળતરા

ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં રોહીશાળા ગામે ગત રાત્રે રામાપીરનું આખ્યાન રાખવામાં આવ્યું હતું. આખ્યાન દરમ્યાન મુકવામાં આવેલ એલોઝન લાઇટ ફાટતા તેમાંથી નીકળેલ ઝેરી ગેસની અસર બાળકો સહીત ગ્રામ્યજનોને થતા અસરગ્રસ્તોને પાલીતાણાની માનસિંહજી હોસ્પીટલે ખસેડાયેલ છે. માનસિંહજી હોસ્પીટલમાં આંખના ડોકટર હાજર ન હોય ભાવનગરથી ખાસ આંખના નિષ્ણાંત ડોકટરોને પાલીતાણા બોલાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આજે સવારે ગામમાં બાળકો સ્કુલે ગયા હતા ત્યારે પરીક્ષા આપતી વખતે આંખમાં બળતરા શરૂ થતા આ બાળકો ને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે નાના-મોટા ગ્રામ્યજનોની આંખમાં તકલીફ થતાં ગામમાં ભારે દેકારો મચીRead More


ગુજરાતનું ગૌરવ બની ગુજરાતી ફિલ્મ ‘ઢ’, મળ્યો નેશનલ ફિલ્મ અવોર્ડ

પ્રાદેશિક ફિલ્મોની કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો છે. મનીષ સૈની દ્વારા દિગદર્શિન હેઠળ બનેલી  આ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીએ આ ફિલ્મના દિગદર્શનનું કાર્ય સંભાળ્યું હતું.શુક્રવારે એટલે કે આજરોજ આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’એ આ અવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મ શહેરની ભવન્સ કોલેજમાં ઉભા કરાયેલા સેટ પર સતત 12  કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી.આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ એક જાદુગરના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ જ્યારે બનાવવાનું નક્કી કર્યું ત્યારેRead More


અમરેલીના જાળીયા ખાતે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો

અમરેલી તાલુકા આરોગ્ય કચેરી અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે અમરેલીના જાળીયા ખાતે નેત્ર નિદાન કેમ્‍પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્‍પમાં ૯૩ જેટલા દર્દીઓને તપાસી યોગ્ય સારવાર કરવામાં આવી હતી, જેમાંથી ૧૮ દર્દીઓને મોતીયોના ઓપરેશન માટે રાજકોટ કરવામાં આવ્‍યા હતા. આ સમિતિમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ધર્મેન્‍દ્રભાઇ પાનસુરીયા, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી મુક્તાબેન નાકરાણી, જાળીયા સરપંચશ્રી શાંતિલાલ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કેમ્‍પને સફળ બનાવવા જાળીયા મેડિકલ ઓફિસરશ્રી સોનલબેન રાબડીયા સ્‍ટાફના સર્વશ્રી જે.પી. લશ્કરી તેમજ શ્રી જે.પી. શુક્લ, શ્રી ડી.એ. રામાનુજ, શ્રી એચ.એ. પરમાર, શ્રી જે.બી. સોલંકી, શ્રી દક્ષાબેનRead More


પાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકાર બે દિવસના રીમાન્ડ પર

શહેર નજીકના બુધેલ ચોકડી પાસેના ટોપ થ્રી લોર્ડસ રીસોર્ટના મસાજ પાર્લરના કર્મચારીનો રૂા.પાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકારને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જેમાં એલસીબી ટીમે તપાસ દરમ્યાન રૂા.ર લાખ ૯ર હજાર કબ્જે કર્યા છે અને વધુ પુછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, બુધેલ ચોકડી નજીક આવેલ ટોપ થ્રી રીસોર્ટમાં મસાજ પાર્લરના કર્મચારી સુજીદ ગોપાલન શંકરને ભરતનગર પોલીસ મથકમાં ભરતનગર મધુવન પાર્કમાં રહેતા હિરેન રાજેશભાઈ સાગઠીયા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી કે હિરેન સાગઠીયાએ પોતાની ઓળખ નેશનલ ચેનલના પત્રકાર તરીકે આપી અવારનવાર ફોન પર ધમકી આપીRead More


સૂફીસંત અને સંત શિરોમણી નું અદકેરું મિલન…સૂફીસંત દાદાબાપુ ના આંગણે પૂજ્ય વિજયબાપુની પધરામણી…હિન્દૂ-મુસ્લિમ કોમી એકતાના અદભુત દર્શન

સમાજમાં સંતો મહંતો એ દર્પણ છે સમાજને એકરાહ, નેકરાહ પર લોકોને લઈ જવાનું કાર્ય સંતો જ કરી શકે છે આવા જ સમાજના બે અલગ અલગ સમુદાયના સંતોનું અદકેરું મિલન સાવરકુંડલા માં થયું હતું સમગ્ર મુસ્લિમ સમાજના રાહબર અને કોમી એકતાના હિમાયતી ગણાતા અલ્હાજ સરકાર દાદાબાપુ કાદરી ના આંગણે પ્રસિદ્ધ સતાધાર ની ભૂમિ ના સંત શિરોમણી પૂજ્ય વિજયબાપુ પધારતા અદકેરું મિલન સર્જાયું હતું વ્યસન મુક્તિ અભિયાન ચલાવીને વ્યસનના દુષણ ને દૂર કરવા સૂફીસંત અલ્હાજ દાદાબાપુ કાદરીના ભગીરથ પ્રયાસને બિરદાવવા ખુદ સતાધારના મહંત પૂજ્ય વિજયબાપુ સૂફીસંતના નિવાસસ્થાન બાગે રહેમત ખાતે પધારી નેRead More


રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ બીટ કોઈન મામલો…અમરેલી એસ.પી.જગદીશ પટેલ થયા હાજર…એલ.સી.બી.પી.આઈ. અનંત પટેલની ખાલી પડેલી જગ્યા મા સીટી પી.આઈ.ચેતન ગૌસ્વામી ને સોંપ્યો ચાર્જ

અમરેલી સાથે રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ બીટ કોઈન મામલો…..અમરેલી એસ.પી.જગદીશ પટેલ થયા હાજર…….એલ.સી.બી.પી.આઈ. અનંત પટેલની ખાલી પડેલી જગ્યા મા સીટી પી.આઈ.ચેતન ગૌસ્વામી ને સોંપ્યો ચાર્જ…..7 પોલીસ કર્મી સહીત પી.આઈ.અનંત પટેલ છે હાલ ફરાર…..અમરેલી એલ.સી.બી. નુ વિસર્જન કરી નવા પી.આઈ.ની નિમણુંક…12 કરોડના બીટકોઈનના આક્ષેપોનો સામનો કરી રહેલ એસ.પી.જગદીશ પટેલ એ મીડીયા સાથે વાત કરવાનો કર્યો ઇન્કાર….એસ.પી.જગદીશ પટેલ મીડિયાથી રાખે પરદો…


અમરેલી જિલ્લાના ડેડાણ ના યુવા પ્રત્રકાર મોહસીન પઠાણ પર જીવલેણ હુમલો થતાં ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા મુલાકાત

ડેડાણ ના યૂવા પ્રત્રકાર મોહસીન પઠાણ પર જીવલેણ હુમલો થયો હતો. જેથી તેઓ ને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાંથી આજે તેમને રજા આપી દેવામાં આવતા રાજૂલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીષ ડેર દ્વારા તેમના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછતાં વધુમાં જણાવ્યું હતું કે આ જે ડેડાણ ગામમાં ધટના ધટી છે તે દૂખઃદ ધટના છે પ્રત્રકાર એ ભારત ની ચોથી જાગીર છે તેમની ઉપર ફરી આવો બનાવ ન બને તે માટે જે કાય પણ કરવૂ પડે તે આપણે કરીશુ તેવી ખાતરી આપી હતી તેમજ તેમની કનૂભાઈ ધાખડા, ધનશ્યામભાઈ લાખણોત્રા,Read More