Main Menu

Sunday, April 15th, 2018

 

ભાવનગર મહાનગર પાલિકા વિપક્ષના નેતા હસ્તે શહેરના વિકાસના કામોના ખાતર્મુહત કરાયા

ભાવનગર મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ ના પટેલનગર,પૂજાનગર,સાંતીનગર,સહિતના વિસ્તારોમાં વિકાસના કામોના ખાતર્મુહત કરતા શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોશી,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ&ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર)ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામત્રી લાલભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલાધીયા,રવીરાજસિંહ ગોહિલ,નિર્મલસિંહ જાડેજા,નિર્મળસિંહ વાજા,લગધીરસિંહ ગોહિલ,દિગુભા ઝાલા,ધર્મેન્દ્રસિંહ જાડેજા(હાલાર) સહિત અગ્રણીઓ જાડાયા


દામનગર સહિત ગ્રામ્ય માં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરાય

દામનગર સહિત ગ્રામ્ય માં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરાય    છભાડીયા માં ત્રણ સાહસવીર યુવાનો ને વિશિષ્ટ સન્માન ગત વર્ષે વરસાદી પાણી ના પ્રવાહ તણાતી હાઇસ સ્કૂલ ની પાંચ બાળા ના જીવ ના જોખમે બચાવી સાહસ ખેડનાર ને ડો બાબા સાહેબ ના જન્મ દીને વીરતા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા  દામનગર શહેર માં બટુક ભોજન અને મોર્ડનગ્રીન પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા વિવિધ પોસ્ટરો બેનરો સાથે જયભીમ ના નાદ સાથે શહેર ની મુખ્ય બજારો માં રેલી યોજી ઉજવાયો ડો બાબાRead More


ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી

આજે ૧૪મી એપ્રિલે સવારે ૯-૦૦ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મેયર શ્રીમતી નિમુબેન બાંભણીયા, સાંસદ શ્રીમતી ર્ડા. ભારતીબેન શિયાળ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ ધાંધલીયા, દલીત સમાજના અગ્રણીશ્રી મોહનભાઈ બોરીચા, ડેપ્યુટી મેયરશ્રી મનહરભાઇ મોરી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સનતભાઇ મોદી, શાસકપક્ષના નેતાશ્રી યુવરાજસિંહજી ગોહિલ, જિલ્લા કલેકટરશ્રી એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી હતી. આ કાર્યક્રમમાં શહેરના લોકો પણ જોડાયા હતા.આ પ્રસંગે મેયર શ્રીમતી નિમુબેને જણાવ્યુ હતું કે ભારત રત્ન ડો. બાબા સાહેબ આબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ઉજવણી થઈRead More


બંધારણ થકી બાબા સાહેબને સમગ્ર દેશને એકતા બક્ષી છે

એક પખવાડિયા સુધી ચાલનારા ગ્રામ સ્વરાજ અભિયાનનો શિહોરના વળાવડથી પ્રારંભ છેવાડાના ગામડામાં વસતા લોકોના ઉત્કર્ષ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીથી શરૂ કરવામાં આવેલા ગ્રામ સ્વરાજ અભિયાનનો અહીં શિહોર તાલુકાના વળાવડ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક પખવાડિયાના આ અભિયાનના માધ્યમથી ગ્રામજનોએ સરકારની પ્રજાકલ્યાણલક્ષી વિવિધ યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે. વળાવડ ખાતે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે મહામાનવ ડો. આંબેડકરને પુષ્પાંજલી આપી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ભારતરત્ન ડો. આંબેડકરને સ્મરણાંજલી આપતા ઊર્જા મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે તેમણેRead More


દામનગર ના હાવતડ માં પુનઃ જીર્ણોદ્ધાર જંખતું રામજી મંદિર પર મોરારીબાપુ ની ટહેલ પ્રેરક બની

દામનગર ના હાવતડ ખાતે જીર્ણોદ્ધાર જંખતું રામજી મંદિર પર પૂજ્ય મોરારીબાપુ ની દ્રષ્ટિ પડી દામનગર ના હાવતડ ખાતે લોંકીક પ્રસંગે તાજેતર માં પધારેલ રામાયણી પૂજ્ય મોરારીબાપુ એ હરિયાણી પરિવાર ના પ્રસંગ માં આવતા ગામ માં રામજીમંદિર પાસે થી પસાર થતા બાપુ એ  એક સેવક ને પૂછ્યું કે આ મંદિર ક્યારે બધાયું છે ? ત્યારે સેવકે કહ્યું બાપુ ગામ બધાયું ત્યારે અતિ જીર્ણઅવસ્થા માં રામજી મંદિર જોઈ બાપુ એ પોતાના થી શરૂ કરી રામજી મંદિર ના પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટે યાસિકા કરતા જોત જોતા માં પંદર લાખ જેવી રકમ થઈ પણRead More