Main Menu

Tuesday, April 17th, 2018

 

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અઘ્‍યક્ષ્ સ્‍થાને બેઠક યોજાઈ

ભારત સરકારના ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતગઙ્ઘત 0ક્ષ્લામાં તા. 14 એપ્રીલ ૨૦૧૮  થી પ મે ૨૦૧૮ સુધી વિવિધ પ્રકારના ગ્રામ્‍ય કક્ષને લગતા કાયક્રમો થવાના છે. જેમાં 17 એપ્રીલે સ્‍વચ્‍છ ભારત અભિયાન, ર9 એપ્રીલે ઉજજવલા પંચાયત, ર4 એપ્રીલે પંચાયતી રાજ દિવસ, ર7 એપ્રીલે ગ્રામ શકિત અભિયાન, 39 એપ્રીલે આયુષ્‍માન ભારત અભિયાન, ર મે કિશાન કક્ષ્યાણ કાયશાળા અને પ મે એ આ0વીકાલ્‍કૌશલ વિકાસ મેળા જેવા વિવિધ કાયક્રમો 0ક્ષ્લાભરના અલગ અલગ ગામોમાં થનાર છે. જે અંતગઙ્ઘત આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાટીઙ્ઘના પ્રમુખ શ્રી 0તુભાઈ વાઘાણી 0ક્ષ્લાના મુખ્‍ય કાયઙ્ઘકતાઙ્ઘઓને માગદશન આપવા આવેલ હતા. આRead More


અખાત્રીજના પવનના આધારે વરસાદના અણસાર જોવાશે

હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે માટે મહત્વના એવા અખાત્રીજના વહેલી સવારના પવનના અણસાર જોવાશે અને વરસાદ અંગેના સંકેત પવનના રુખ ઉપરથી જાણવા મળશે. આ વર્ષે હોળીની જાળ અને ચૈત્રી દનૈયા બંને દ્વારા સારા ચોમાસાનાં અણસાર આપવામાં આવ્યા છે. બગસરા થી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર તારીખ 18 એપ્રિલના વહેલી સવારના ત્રણથી છ વાગ્યાના પવન પરથી અભ્યાસુઆે આગામી ચોમાસા વિશે અનુમાન કરતા હોય છે. અખાત્રીજનો પવન વાયવ્ય દિશામાંથી વાય અને અિગ્ન દિશા તરફ જાય તો વરસાદ સારો પડે છે પરંતુ જો પવન અિગ્નથીRead More


કાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે

કાલે અખાત્રીજનાં રોજ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શહેરમાં ૧૮ કિ.મી. રૂટ પર ફરશે. શોભાયાત્રામા઼ સંતો-મહંતો અને બ્રહ્મસમાજનાં આગેવાનો લોકો મોટી સંખ્યામાં કનિદૈ લાકિઅ જોડાશે. ભગવાનશ્રી પરશુરામની શોભાયાત્રા સમિતિ ભાવનગર દ્વારા ભગવાનશ્રી પરશુરામ જન્મજયંતિ નિમિતે અખાત્રીજ તા. ૧૮/૪ નાં રોજ ભગવાનશ્રી પરશુરામની કનિદૈ લાકિઅ ભવ્ય અકિલા શોભાયાત્રા નીકળશે. સવારે ૭/૩૦ કલાકે અખલોલ મહાદેવ મંદિર અખલોલ જકાતનાકા એ થી પ્રસ્થાન થશે. પૂ. સીતારામબાપુ, રામકૃષ્ણશાસ્ત્રીજી કનિદૈ લાકિઅ (છોટેમોરારી) સહિતનાં સંતો-મહંતો અને બ્રહ્મસમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં અકીલા જોડાશે.આ શોભાયાત્રા અંગે પત્રકાર-પરીષદમાં માહિતી આપતાં કનિદૈ લાકિઅ રાજુભાઇ ઉપાધ્યાય, પારૂલબેન ત્રિવેદી, મહિપતભાઇ ત્રિવેદી વિગેરે એ જણાવ્યુંRead More


ભાવનગરમાં સ્કોલરશીપ ચેક વિતરણ

કનિદૈ લાકિઅ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતી અનુસુચિત કનિદૈ લાકિઅ જાતિની ૪૧૦ વિદ્યાર્થીઓની કનિદૈ લાકિઅ રસકારશ્રી તરફથી મળતી સ્કોલરશીપના ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં ગુજરાત સરકાર કનિદૈ લાકિઅ અને રાજય સરકાર અકિલા દ્વારા કનિદૈ લાકિઅ આર્થિક રીતે અકિલા પછાત અનુસુચિત જાતીની વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી વિવિધ કનિદૈ લાકિઅ કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોરશીપ આપવામાં કનિદૈ લાકિઅ આવતી હોય છે. ચેરના અધ્યાપક અકીલા ડો. એમ.જે. પરમાર સમાજ શાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો. કનિદૈ લાકિઅ એચ.એલ. ચાવડાનીRead More


ખાંભાના પીપળવા રાઉન્ડમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો

ખાંભાના તુલસીશ્યામ રેન્જ માં વધુ એક સિંહ નો આજે સવારે મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું હતું અને જાણ થતાં ની સાથે જ વનવિભાગ ના અધિકારીઆે અને સ્ટાફ અહી દોડી ગયો હતો અને સિંહ ના મૃતદેહ ને લાઇ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે લાવવા માં આવ્યો હતો ત્યાં ડોકટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ માં આવેલ અંધારી વિડી વિસ્તાર માં વહેલી સવારે વનવિભાગ ને સિંહ નો મૃતદેહ પડéાે હોવાની જાણકારી મળી હતી જાણ થતાં ની સાથે જ સ્ટાફ દોડી ગયો હતોRead More


દહેજ-ઘોઘા વચ્ચે હવે કાર્ગો હેન્ડલિંગ સુવિધા શરુ થશેઃ મોદીને હસ્તે લોકાર્પણ

દહેજ-ઘોઘા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી સવિર્સ બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો હેન્ડલિંગ સુવિધા પણ શરુ થવા જઇ રહી છે. સંભવતઃ મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાના લોકાર્પણ માટે ગુજરાતના પ્રવાસે આવશે તેમ કેન્દ્રીય શિપિંગ અને પેટ્રાેકેમિકલ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.. પત્રકારો સાથેની આૈપચારિક વાતચીતમાં માંડવીયાએ જણાવ્યું હતું કે, દહેજ-ઘોઘા ફેરી સવિર્સને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. હાલ આ સેવા ચાલી રહી છે તેમાં ટૂંક સમયમાં કોઇપણ નાગરિક પોતાના વાહનો સાથે જ દહેજ-ઘોઘા વચ્ચે આવનજાવન કરી શકશે. આ જહાજમાં કાર્ગોની સાથે નાગરિકો પોતાના વાહનો સાથે જ ફેરીRead More


ગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વધુ છની ધરપકડ :કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

ગીરના જંગલમાં મારણ નાખીને સિંહ પાસે શિકાર કરાવતા વિડિઓ કલીપ વાયરલ થતા ગીરના જંગલમાંગેર કાયદે સિંહ દર્શન મામલે વન વિભાગ આકરા પાણીએ થઈને આરોપીના સગડ મેળવી કાયદાનું ભાન કરાવાઈ રહી છે ત્યારે આગાઉ ઝડપી લેવાયેલ બે આરોપીની પુછપરછ્માં વધુ શખ્શોની સંડોવણી ખુલતા વન વિભાગે વધુ છ શખ્શોની ધરપકડ કરી છે આ આરોપીઓને કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે વન વિભાગના એસીએફ બી , કે , ખટાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં આરએફઓ એસ , ડી , ટીલાના , ભગીરથસિંહ ઝાલા , આરએફઓ એન , એ , મિયાત્રા સહિતના વન વિભાગ દટિમ દ્વારા કાર્યવાહી થઇ રહી છે  ગેરકાયદે સિંહ દર્શન આ મામલે અબ્દુલ રહેમાન ઉર્ફે હામિલ હબીબભાઇ ( ઉ , વ ,29 રહે જૂનાગઢ ), ( અબ્બાસ જરીવાલા ઉ , વ , 37 રહે , જૂનાગઢ ), વસીમખાન ઈક્બાલખાન ઉર્ફે જાદુગર ( ઉ , વ ,28 રહે જૂનાગઢ ) આશિષ શશીકાંત ચૌહાણ ( ઉ , વ , 41 રહે ઇગલ માર્બલ જૂનાગઢ ) આસિફ અલ્લારખાં શેખ ઉર્ફે લાયન ( ઉ , વ , 32 રહે જૂનાગઢ ) આસીથ ઉર્ફે પપ્પુ મોહમ્મદભાઈ ઉ , વ , 20 ગામ કરિયા ) મળીને કુલ આઠ આરોપીને દબોચી લેવાયાછે


ભાવનગરથી સુરત અને અમદાવાદ સુધીની વિમાની સેવાનો પ્રારંભ

આજથી ભાવનગર-અમદાવાદ તથા ભાવનગર-સુરત વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. એર ઓડીસા દ્વારા આ સેવા સાંસદની ઉપસ્થિતિમાં શરૃ કરવામાં આવી હતી. ભાવનગરથી સુરત અર્ધો કલાક તથા ભાવનગરથી અમદાવાદ હવાઇ માર્ગે અમદાવાદ પહોંચતા ૪૦ મિનિટનો સમય લાગશે. આજરોજ એર ઓડીસા દ્વારા નવીન ઉડાન સેવાનો પ્રારંભ કરતા મંત્રીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ-ભાવનગર અને ભાવનગરથી સુરત જવા રવાના કર્યુ હતું. રેલ્વે, બસ, રસ્તા માર્ગો સમયનો ઘણો જ બગાડ થતો હતો આ સેવાના લીધે સામાન્ય પ્રજાજનો, વેપારી ભાઇઓ, તેમજ સમાજના નબળા વર્ગના પ્રજાજનોને ટૂંકા સમયમાં લાંબા અંતરને ટૂંકુ કરવામાં આવ્યું છે અને ગુજરાતના અન્ય પવિત્રRead More


આડો.વાસના જાહેર શૌચાલયમાંથી વિદેશી દારૃ-બીયર જથ્થો ઝડપાયો

શહેરના આડોડીયાવાસના શૌચાલયમાં છુપાવાયેલ વિદેશી દારૃનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખસો નાસી છુટયા હતાં. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળેલ કે આડોડીયાવાસમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જોન્ટી, અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ અને રમેશ વિરસંગભાઇ રાઠોડએ ભેગા મળી ભાગીદારીમાં વિદેશી દારૃ લાવી આડોડીયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉતારેલ છે. જે હકીકત રાહે રેઇડ કરતા જીગ્નેશ ઉર્ફે જોન્ટી અને અજય ઉર્ફે ભગત બન્ને દેવીપૂજકવાસમાં થઇ નાસી છુટયા હતાં. જ્યારે શૌચાલયમાં તલાશી લેતા બ્લ્યુ સ્કાય ડ્રાય જીનRead More


ભાવનગર ડિઝીટલ :મનપામાં ઘરવેરામાં અર્ધો અર્ધ વેરો ઓનલાઇન ભરાયો

મહાનગરપાલિકાના ઘરવેરામાં આ વર્ષે ગત વર્ષ કરતા ઓનલાઇન વેરો ભરવામાં કરદાતાઓએ સૌથી વધુ રસ દાખવ્યો હતો. અત્યાર સુધીમાં ૪૮ ટકા જેટલા લોકોએ ઓનલાઇન વેરો ભર્યો હતો. મહાનગરપાલિકાના ઘરવેરામાં જાહેર રજાના બે દિવસ દરમ્યાન મનપાની કેશબારી ખુલ્લી રાખવામાં આવી હતી. તે અંતર્ગત દોઢેક કરોડના વેરાની આવક નોંધાઇ હતી. અત્યાર સુધીમાં ૨૧ કરોડ ૫૦ લાખ જેટલી કુલ આવક નોંધાઇ હતી અને અર્ધો લાખ કરતા વધુ આસામીઓએ ૧૦ ટકા રિબેટ યોજનાનો લાભ લીધો હતો. હજુ ૩૦મી એપ્રિલ સુધી આ યોજના ચાલુ રહેશે. ત્યારબાદ આગામી માસમાં રિબેટ ઘટીને પાંચ ટકા થઇ જશે. જ્યારે જૂનRead More